110 વર્ષ જુની મુંબઈની પેઢી આપે છે મોસ્ટ ફેમસ કાંદા ભજીયાનો સ્વાદ રાજકોટમાં | ખાસ recipe પણ કરી શેર

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2022
  • Mumbai snacks
    Virani chowk
    RAJKOT
    Timings:
    Vadapav : 10 AM to 9 PM
    Kanda Bhajji : 5 PM to 8 PM
    Prices : Vadapav Starts from ₹ 30
    Kanda bhajji ₹ 50
    મુંબઈના મોસ્ટ ફેમસ કાંદા ભજીયાનો સ્વાદ રાજકોટમાં બેઠા | ખાસ recipe પણ કરી શેર | 110 વર્ષ જુની પેઢી
  • Навчання та стиль

КОМЕНТАРІ • 46

  • @hasupujara3296
    @hasupujara3296 Рік тому +2

    સમીરભાઈ ....... સમીરભાઈ... નાસ્તો તમો કરો છો અને અમોને મોઢામાં પાણી આવે છે. સાથે સાથે તમારી ઈર્ષા પણ થાય છે લાગે છે કે તમો ગયા જન્મમાં લોકોને સારું સારું ખવડવેલ હશે તેનો લાભ લઈ રહ્યા છો. ખરેખર તમોને જોવા અને સાંભળવા ખુબજ ગમે છે. મહેનત અને સેવા સારી કરોછો. ખાસ શરીર વધતું જાય છે કન્ટ્રોલ કરો. બાકી મોજ તો તમો કરાવો છો જ.......,

  • @hellaro4093
    @hellaro4093 2 роки тому +5

    Rajkot MA
    Vadapav ma
    Raghuvansi vadapav ne
    KOI no lage
    1.no

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +3

    મોનસૂન ની બેસ્ટ રેસીપી 👌🏻👌🏻👍👍

  • @truptimehta8996
    @truptimehta8996 2 роки тому +1

    Will try , mouth watering

  • @mobilegenics2165
    @mobilegenics2165 2 роки тому

    Desi super speach alobret samirbhai . super hit

  • @sachai605
    @sachai605 2 роки тому +1

    Best bhajiya .my favorite Mumbai bhajiya

  • @dhanjibhaiparakhiya926
    @dhanjibhaiparakhiya926 2 роки тому +1

    ખુબ સરસ...

  • @vivekkhakhariya8780
    @vivekkhakhariya8780 2 роки тому

    Jordar che

  • @rajbha9992
    @rajbha9992 2 роки тому

    Monsoon ma kandabhajii jevi maja no aa ve ho

  • @Jay_bhole1208
    @Jay_bhole1208 2 роки тому

    Wah moj padi gai

  • @asvinkesharia8666
    @asvinkesharia8666 2 роки тому

    Nice nice

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +2

    જય જય ગરવી ગુજરાત

  • @k.jitendraco4607
    @k.jitendraco4607 Рік тому

    Also try Kandabunji at near pramukhswami arcade same style and taste

  • @rajubhai1945
    @rajubhai1945 Рік тому +1

    rajkotthikhudjsaras

  • @captvijaykumar4756
    @captvijaykumar4756 2 роки тому

    Virani chock

  • @manharlalmaganlal5999
    @manharlalmaganlal5999 2 роки тому +1

    👌👌👌

  • @vivekkhakhariya8780
    @vivekkhakhariya8780 2 роки тому

    Nice

  • @naninawasichannel6039
    @naninawasichannel6039 Рік тому

    🌹🌹🌹💖💖💖 very nice very nice

  • @virenpatel1101
    @virenpatel1101 2 роки тому +1

    Ano bhav joyo che 3 na bhav ma 1 Vada Pau dye che pachu name che Mumbai k jya khud 10 ma male che

  • @sonakbhaikishorbhaitrivedi512
    @sonakbhaikishorbhaitrivedi512 2 роки тому

    👌✌👍

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 роки тому

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार
    शुभ रात्रि

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +2

    Wow yummy

  • @kevinkotecha2041
    @kevinkotecha2041 2 роки тому +1

    Jay shree krishna

    • @sunilmansata6567
      @sunilmansata6567 2 роки тому +2

      સરસ મોજે મોજ સમીર ભાઇ

  • @sonakbhaikishorbhaitrivedi512
    @sonakbhaikishorbhaitrivedi512 2 роки тому

    😬👌✌

  • @hellaro4093
    @hellaro4093 2 роки тому +2

    Price bvvvvvvv high che

  • @rajeshparmar6000
    @rajeshparmar6000 2 роки тому

    કાંદા નું નામ ડુંગળી યે છે

  • @zariyashital
    @zariyashital 2 роки тому

    ફરવા ના વિડિઓ લાવો જલ્દી હમણાં સાતમ આઠમ આવશે 🤩🤩🤩

  • @hr4887
    @hr4887 2 роки тому

    Mumbai is Mumbai 😆

  • @ajaychudasama1314
    @ajaychudasama1314 2 роки тому +1

    Motha ma pani avi giyu samir bhai javu Jose Ho virani chok 😂🤣

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому

    Kanda bhajiya khub saras che khavani maza padi jaaye vlog joi ne maza aavi gay

  • @rudrasoniprince
    @rudrasoniprince 2 роки тому +1

    Aa bdhu digest kv rite kro cho

  • @harshadashara2752
    @harshadashara2752 2 роки тому +1

    Video sathe price pan aapo

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 Рік тому

    Samir bhai koi b food ne explain khub sari rite kri sake che

  • @ajaychudasama1314
    @ajaychudasama1314 2 роки тому

    Price

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 2 роки тому +2

    Tamari speech to sambhdya j kariye aevu thay Samir bhai 🙏 Aatla food vlogger joya pan tamari tole koi na aave.Super vlog 🙏

  • @mayankpatel3413
    @mayankpatel3413 Рік тому

    Koi day ghare kai banavyu 6eke samir

    • @Gujjubox
      @Gujjubox  Рік тому

      મારી ઘરે તો રોજ પરિવાર અને ગાય માટે પણ બને છે..પણ લાગે છે તને અમારા videos જોઈ પેટમાં તેલ રેડાય છે...કારણ વગર comment કરવા કરતાં કોઈ logic વાળી comment આવકાર્ય છે

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 роки тому

    👌👌👌👍👍👍Tamne vadapav khata joi ne Ame khai lidha no odkar khai lidho😀😀😀Enjoy Bhai👍👍👍👌👌👌🌹🌹🌹

  • @user-be5xr9zc6p
    @user-be5xr9zc6p 2 роки тому

    Bhai mara.. mei lagbhag 6-8 mnths thi tamney joya nathi.. ne maney ne tamney “ vajaan ghatadvano “ chhe .. 8 mnths ma maro to 2 pounds ochho thayo..cos no gulab jamun or doughnuts or chocolates.. for your own good we must diet together.. i look normal with 81 kg.. but have been called “ obese “ by doctors.. i got upset.. can u join me please?.. what do’u say ?

  • @dkjadeja5068
    @dkjadeja5068 2 роки тому

    Jadeja.K. R. Rajkot.
    Samir bhai
    kandabhjiya khava hoy to
    Gondal mandvi chok ma
    Savare 8. Thi 10. A. M.
    Ak bar tray karjo.

  • @harshilshah5952
    @harshilshah5952 2 роки тому

    Vadapav not Good bhai ne ko gloves pehre

  • @mayankpatel3413
    @mayankpatel3413 Рік тому

    Mafat nu khata badhane avde

    • @Gujjubox
      @Gujjubox  Рік тому

      અહીંયા લખતા પહેલા ત્યાં confirm કરીને આવ્યા હોત તો લખવાની જરૂર ના પડત. . ત્યાંના માલિકને એકવાર પૂછી લેજો કે Gujju box વાળા સમીર ભાઈએ પૈસા આપ્યા હતા કે મફતમાં ખાધું હતું? અને એમ જવાબ આવે કે મફતમાં ખાધું હતું તો મારા તરફથી 10 પ્લેટ તને મફતમાં ખવડાવી દઇશ. અને જો એમ કહે કે પૂરા પૈસા આપીને ખાય છે તો શરમ રાખ્યા વગર અહી comment સુધારી લેજો ...અને કોઈ ગરીબને મફત ખવડાવી દેજો.