સવારે ગરમ પાણી પીવાથી શરીર માં જે થશે તે તમે કદી વિચાર્યું પણ નહીં હોય 💥 || Manhar.D.Patel Official

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @narendrapatel2998
    @narendrapatel2998 4 роки тому +19

    ખુબ સરસ સાહેબ માહિતી આપો છો તમારા બતાવેલા યોગા અને ગરમ પાણી પીવાથી મારા શરીરમાં ખૂબ તાજગી આવી છે આભાર સાહેબ આ એક તમારો જાગૃતિ નો પ્રયત્ન છે

  • @jashvantrathod3227
    @jashvantrathod3227 2 роки тому +6

    વડિલશ્રી ,
    ખરેખર , આપના તરફથી સૂચન ઘણી જ ઉપયોગી થાય છે .
    આપનો આભાર માનું છું.
    🌹🌹🌹🙏🙏🙏જય ભારત , જય હિન્દ

  • @keshavparmar5984
    @keshavparmar5984 2 роки тому +9

    ખુબ સરસ વાત કરી છે સર.ઘણા સમયથી હું ગરમ પાણી પીઉં છું પણ સાંધાનો દુખાવો થાય છે યોગ્ય માર્ગદર્શન આપશો જય સંવિધાન જય ભીમ

    • @saumyaparmar3778
      @saumyaparmar3778 2 роки тому

      6

    • @jivanji2776
      @jivanji2776 2 роки тому

      સાહેબ મને ઉંઘ ઓછી આવે છે માટે સજેસ આપશો

  • @umeshgurjar1249
    @umeshgurjar1249 2 роки тому +7

    જય શ્રી રામ
    ખૂબ સરસ માહિતી...👌🙏🚩

  • @arifshasarvadi3591
    @arifshasarvadi3591 8 місяців тому +10

    સર મે છેલ્લા ૧૦ દીવશ નણે કોઠે ઞરમ પાણી પીવા નૂ ચાલુ કર્યું છે. મને કબજીયાત હતી હવે મને ખૂબ ફાયદો છે. પણ આ જાણકારી બહુ સારી આપી. આભાર 👏

    • @Royal5656
      @Royal5656 7 місяців тому +3

      કેટલું ગરમ પાણી પીવો છો ભાઇ

  • @shakupatel1923
    @shakupatel1923 8 днів тому +1

    જય માતાજી.જયભારત.

  • @dipak12909
    @dipak12909 4 роки тому +5

    હા ભાઈ અમે ગરમ પાણી પિશું
    રામ રામ
    સરસ માહિતી આપી. Thanks
    Jay mataji. 🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌸🌸🌼🌸🌸🌸

    • @rohitbharavad8391
      @rohitbharavad8391 4 роки тому +1

      સુપર

    • @dipak12909
      @dipak12909 4 роки тому +1

      @@rohitbharavad8391 jay dhhabudi ma 🎈🎈👣
      Jay umiya mata
      Jay mataji

  • @varshkitchen8755
    @varshkitchen8755 4 роки тому +4

    Nice tips. Thanks 😊 #varshkitchen

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 2 роки тому +4

    આરોગ્ય માટે એકંદરે સારી વાતો કે સારી માહિતી,ધન્યવાદ.જયશ્રીરામ જયદિતિયારામ વિરવલ ધરમપુર વલસાડ દ ગુજરાત.

  • @nareshrathod2171
    @nareshrathod2171 Рік тому +1

    ખુબ સરસ મનોહર ભાઈ

  • @balvantraiparmar9995
    @balvantraiparmar9995 2 роки тому +10

    આપે જણાવેલી આખી વાત સંપૂર્ણ સાચી છે ચાર વરસથી નિયમિત ગરમ પાણી પીઉં છું તમામ ફાયદા ઓ નો અનુભવ માણું છું

  • @noobgamaer129
    @noobgamaer129 3 роки тому +2

    સાહેબ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ,, આવી સરસ માહિતી પિરસવા બદલ,

  • @juhibhavsar6720
    @juhibhavsar6720 3 роки тому +8

    Thank you for giving good information

    • @jagubhaiparmar9861
      @jagubhaiparmar9861 2 роки тому

      દાતણ કયાઁ પછી કે પહેલા પીવાનુ

  • @kjbarot7550
    @kjbarot7550 4 місяці тому +2

    એક ગ્લાસ માંડ પીવાય

  • @ramjijoshi471
    @ramjijoshi471 Рік тому +8

    બિલકુલ સાચી વાત છે સર તમારી અમે પાણી પીએ છીએ અને બધા લોકોને પણ અમે કહીએ છીએ કે રોજ સવારે ગરમ બે ગ્લાસ પાણી પીવું જોઈએ એ પણ ઘણું ગરમ નહીં ઉફાળા વાળુ પાણી જય દ્વારકાધીશ જય ઉમિયા માતા

    • @lakhabhai123
      @lakhabhai123 Рік тому

      તમારી શરીર માં કઈ ફરક લાગ્યો મોટા ભાઈ

    • @KKParmar-tx7zx
      @KKParmar-tx7zx 9 місяців тому

      @@lakhabhai123yh

  • @dushyantrbhatt2743
    @dushyantrbhatt2743 3 роки тому +1

    Patel sir happy new vichar apavabadal thanks Dushyant bhatt Rajkot

  • @vikramraval9995
    @vikramraval9995 3 роки тому +3

    Khubj saru margdarshan apyu saheb

    • @dalpatvagela1607
      @dalpatvagela1607 2 роки тому +1

      નરણા.કોઢે.ગેસ.થાય.તો.સુ.કરવુ

  • @r.cparmar3551
    @r.cparmar3551 3 роки тому +2

    Very good & healthful information. I am also doing every day.

  • @kokilashah3174
    @kokilashah3174 4 роки тому +8

    Very true, since years I m talking, sometime take Trifla/ Harde/half lemon,I haven't any health problem 🌼

  • @kaushikpandya366
    @kaushikpandya366 2 роки тому +1

    Very good, ખુબ લાભદાયી ..

  • @dineshvaghela4281
    @dineshvaghela4281 4 роки тому +5

    મોટા ભાઇ આ વાત એકદમ સાચી છે .થેન્ક you

  • @dhaneshchoksi3866
    @dhaneshchoksi3866 3 роки тому

    S મનહરભાઈ નમસ્કાર ખૂબ જ સરસ અને ઉપયોગી માહિતિ મળી છે.

  • @jayalsavjani7413
    @jayalsavjani7413 4 роки тому +6

    very good explain sir i am from rajkot

  • @shaileshbaria5281
    @shaileshbaria5281 Рік тому +1

    ખૂબ ખૂબ ધન્યવાદ જાણકારી આપવા બદલ

  • @kanubhaiprajapati2487
    @kanubhaiprajapati2487 4 роки тому +4

    ખુબ સારુ મનહર ભાઈ સાહેબ

  • @babubhaipatel6903
    @babubhaipatel6903 3 роки тому +1

    Good vidio jai sriram

  • @pankajahir2820
    @pankajahir2820 4 роки тому +7

    જય ભગવાન ભાઈ સરસ માહિતી છે

  • @hitanshaqween9052
    @hitanshaqween9052 3 роки тому +1

    Really should follow n put it our lifestyle n drink wrm water

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 3 роки тому +5

    સરસ રજૂઆત છે, ધન્યવાદ!
    (મોરબી)

  • @jaysadhimaoffisiol8903
    @jaysadhimaoffisiol8903 3 роки тому

    Khob Khob Abhar Manhar bhai

  • @naynaben4644
    @naynaben4644 4 роки тому +15

    Hello sir garam pani pivathi mane khub j fayda that 6e.thank a lot sir.

  • @rameshraiyajayswaminarayan1881
    @rameshraiyajayswaminarayan1881 3 роки тому +1

    સરસ માહીતી
    👌🏾👌🏾
    જય ભગવાન
    🙏🙏

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 роки тому +5

    જય ભગવાન 🙏મનહરભાઈ 🙏ગુરુદેવ દત્ત🙏

  • @bharatbarad1404
    @bharatbarad1404 2 роки тому +1

    Ram Mere Ram

  • @m.mrathod2044
    @m.mrathod2044 3 роки тому +5

    થેન્ક્યુ સર વેરી વેરી થેન્ક્યુ મનહરભાઈ બહુ સરસ માહિતી આપો છો તમે

  • @hemubhachudasama8969
    @hemubhachudasama8969 2 роки тому

    Very good informative video aabhaar pranam namaskar JAY Shree Ram 🙏🇧🇴🙏

  • @charudar6097
    @charudar6097 2 роки тому +4

    Manhar bhai.
    Thanks for sharing such a good information for hot water.
    I like ur videos a lot. Recommended to many.. Keep sharing.
    જય ભગવાન, જય ભારત!!!

  • @lalitbhaigajjar7446
    @lalitbhaigajjar7446 13 днів тому

    Best information Always M.bhai

  • @gordhandasramparia959
    @gordhandasramparia959 4 роки тому +5

    Thank for All reality regarding true guideline for humanbuing

    • @meenapatel8155
      @meenapatel8155 2 роки тому

      mne gutn bhu dukhe che vjnochu ttu nthi sar slah aapsho bhukha pn lage che

  • @RatansinhVaghelaOfficial
    @RatansinhVaghelaOfficial Рік тому +2

    ખૂબ સરસ વાત કરી છે આપે સર.... 🙏

  • @bavisimataji
    @bavisimataji 4 роки тому +4

    મનહરભાઈ ખૂબ સરસ માહિતી આપી છે.
    અમે 5 વષઁ થી પાણી પીવા નુ ચાલુ છે

  • @rakhichandarana972
    @rakhichandarana972 4 роки тому +2

    Thank u manharbhai.,...aapni samaj mate ni seva mate aapne salam

  • @rita4902
    @rita4902 3 роки тому +4

    Very good information ℹ️☺️❤️

  • @jayaodedra8426
    @jayaodedra8426 2 роки тому

    Jai mataji. Bhai. Thank you for the good tips you given as🙏

  • @diliptidabhaikashipara6125
    @diliptidabhaikashipara6125 4 роки тому +3

    Good information very much helpful je bhagvan

  • @mansukhmodi9572
    @mansukhmodi9572 3 роки тому +2

    Very nice information really I appreciate

  • @8r32rutva5
    @8r32rutva5 4 роки тому +4

    બહુ જ સરસ વિડિયો છે વજન ઉતારવા માટે આભાર

  • @jugalkishorpatel7752
    @jugalkishorpatel7752 3 роки тому

    Jay shree Krishna, Sara video banava mate abhinandan

  • @purnimarushi1329
    @purnimarushi1329 4 роки тому +4

    Thank you for beautiful and knowledgeable information, please give us more health concern tips.

  • @technicaldipak5539
    @technicaldipak5539 3 роки тому +2

    Ha right
    Jene khil no problems hoy tema 60-70% kam avve cche aa maro anubhav chhe

  • @zalasuresh9643
    @zalasuresh9643 2 роки тому +17

    ગુજરાતી માણસો ગુજરાતી માં લખો

  • @arvindgelot7738
    @arvindgelot7738 4 роки тому +2

    Waah manharbhai sabas

  • @aloneboy-eq8hl
    @aloneboy-eq8hl 4 роки тому +4

    Vah saheb khub upyogi mahati aapi thanks

  • @lakhabhaibheda5551
    @lakhabhaibheda5551 Рік тому +1

    જય ભગવાન

  • @subodhjoshi653
    @subodhjoshi653 4 роки тому +4

    Garam pani nafayda bhuj fine manhar bhai tq

  • @pruthvirajsinhgohil4217
    @pruthvirajsinhgohil4217 2 роки тому

    Veri good saheb

  • @sanjayrathod7098
    @sanjayrathod7098 4 роки тому +3

    Super manhar ભાઈ

  • @sarojprajapati6330
    @sarojprajapati6330 3 роки тому

    Thanku sir sare mahiti aapi

  • @jayashah1131
    @jayashah1131 4 роки тому +9

    Very nice & good information thanks 🙏

  • @himmatvala4957
    @himmatvala4957 2 роки тому

    Tame khub j saras mahiti aapo cho .thankyu sir

  • @jayshreepandya8274
    @jayshreepandya8274 4 роки тому +4

    ખુબ સરસ છે હુ કાલ થી જ ચાલુ કરી દયસ

  • @amitbhatt4158
    @amitbhatt4158 11 місяців тому

    Very nice..Manharbhai..

  • @alpashah1812
    @alpashah1812 3 роки тому +9

    Thank you so much for very important tips for health 🙏🏼

  • @kokilabenjadav9688
    @kokilabenjadav9688 2 роки тому +1

    Khub j Sara's mahiti aapi

  • @ankitadave295
    @ankitadave295 4 роки тому +16

    Thank you so much sir, this is really helpful.

  • @kkdervaliya2215
    @kkdervaliya2215 3 роки тому +2

    ખૂબ જ સરસ સમજૂતી આપી.

  • @hitendramody2374
    @hitendramody2374 4 роки тому +4

    Excellent information provided. Thanks

  • @jkbirani8872
    @jkbirani8872 4 роки тому +2

    Supaer

  • @deepakgandhi7959
    @deepakgandhi7959 4 роки тому +9

    સવાર મા પાણી પીધા પછી તરત યોગાસન કરિ શકાય
    ખાસ ઉતપાદાસન

  • @rahuldance1994
    @rahuldance1994 3 роки тому

    Thanks sir saru kam che tamaru ke tame amara jeva ne avi vat yutub dhvara samjavo chu🙏

  • @rajanikantbhagat620
    @rajanikantbhagat620 3 роки тому +6

    I am drinking hot water from last 6 months. Still i have constipation and gastric problem. Pls advise remedy

  • @nileshrathva4668
    @nileshrathva4668 4 роки тому +2

    ખુબજ સરસ

  • @kishanbhaimundhava4851
    @kishanbhaimundhava4851 4 роки тому +30

    આવી અગત્યની માહિતી આપવા બદલ આભાર 🙏

  • @shantisivanclasses9391
    @shantisivanclasses9391 4 роки тому +2

    Superbb

  • @AshwinMehta76
    @AshwinMehta76 4 роки тому +6

    મનહરભાઈ ખૂબ સરસ માહિતી.. જય ભગવાન...

  • @krupaamar3483
    @krupaamar3483 4 роки тому +2

    Manahar Bhai good, super

  • @baraiyahemantbhai1105
    @baraiyahemantbhai1105 4 роки тому +4

    Good ser

  • @bajpuramojilugrupbharatjit7387
    @bajpuramojilugrupbharatjit7387 3 роки тому +1

    Very nice

  • @kanzariyashuresh6183
    @kanzariyashuresh6183 4 роки тому +3

    Mane dum6 bhai

  • @naitikkathiriya
    @naitikkathiriya 4 роки тому +1

    Tamaro khub khub aabhar manhar bhai.. mare pan vajan ghatadva tatha tame kidha e fayda pn melavva mane prerna mali garam pani pivani joke hu pivaj chu krarek kyarek pa have darroj pees.. thank u

  • @raiderviruu2000vlong
    @raiderviruu2000vlong 4 роки тому +3

    Nmaste

  • @jyotipatil4088
    @jyotipatil4088 4 роки тому +1

    Garampani na prayog .good information.

  • @અર્કાયનમઃ
    @અર્કાયનમઃ 3 роки тому +3

    હુ ઘણા વરસથી પાણી પીવ છુ આ અનુભવ મને છે સરસ છે આવું જ આપતા રહેશો

  • @acharyadhruvil1427
    @acharyadhruvil1427 4 роки тому +2

    JAY SAMBHU GOOD

  • @dineshparmar5380
    @dineshparmar5380 4 роки тому +5

    ખૂબજ સરસ જાણકારી છે પટેલભાઈ
    જીઓજીઓ મારા વાલા

  • @hemujagdish6010
    @hemujagdish6010 2 роки тому +1

    જય સ્વામિનારાયણ

  • @shefalipatel3214
    @shefalipatel3214 4 роки тому +5

    Sir
    Hu to chala 3 years thi savar roj garam pani pev 6u to pan mara pat&camar ni charbi nathi utarti to su karva nu
    Please mana ano upay batavso?

  • @mafatraval1170
    @mafatraval1170 4 роки тому +1

    Very good helath mahiti

  • @sunilvaru1055
    @sunilvaru1055 4 роки тому +3

    વાહ મનહર ભાઇ

  • @m.k.rathod6807
    @m.k.rathod6807 4 роки тому +1

    જય શ્રી રામ

  • @jayshreerana8573
    @jayshreerana8573 4 роки тому +11

    Thanks for information.

  • @ashokbhainagadiya3480
    @ashokbhainagadiya3480 3 роки тому

    અતી સુંદર પટેલ ભાઈ

  • @gohilmahendra5954
    @gohilmahendra5954 2 роки тому +4

    જય ભગવાન 🙏

  • @shamlabenrajput2389
    @shamlabenrajput2389 2 роки тому +1

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ આભાર

  • @chavdabalbhadrasinh7722
    @chavdabalbhadrasinh7722 4 роки тому +3

    Hu garam pani roj
    Savare pivu su pan
    Pachi mane 3 kalak thay
    Pachi pet maa thodi lai
    Bare se
    Mane kabjiyat bahu rahe se

    • @foramshah8787
      @foramshah8787 4 роки тому

      ચાલવાનું રાખો , સવારે ગરમ પાણી પીધા પછી ઓછામાં ઓછા ૩૦ મિનીટ ચાલવાનું રાખો , બગીચામાં ચાલતા હો એમ ટહેલવાનું નથી, ઝડપથી ચાલો, થાક લાગે ત્યારે થોડો આરામ કરી ને ફરી ચાલો , કુલ ૩૦ મિનીટ રોજ સવારે ચાલો. આ જ રીતે નજીકના સ્થળે જવા માટે બાઈક નો ઉપયોગ કરવાના બદલે ચાલવાનું રાખો. આમ શક્ય હોય એટલું વધુ ચાલવાનું રાખો તો જ ગરમ પાણો પીવાનો ફાયદો થશે .

  • @narendraraval4377
    @narendraraval4377 2 роки тому +1

    Jub sundar vat che.

  • @alpapatel69
    @alpapatel69 4 роки тому +5

    Jai Bhagvaan 🙏 🙏🙏 🙏 Thanks 🙏 🙏

  • @parsottambhaichavda2475
    @parsottambhaichavda2475 3 роки тому

    Thanks very nice
    મનહરભાઈ

    • @parsottambhaichavda2475
      @parsottambhaichavda2475 3 роки тому

      મને હાલ માં તબિયત સારી નથી ડોક્ટર નું કહેવું છે. તમને હરસ છે તો સુ કરવું ગુદા માં સંદાસ પછી બહુ જ ધુખાવો થાય છે.એનો ઉપાય જાણવો.

  • @sumitrabaria7281
    @sumitrabaria7281 4 роки тому +7

    Thanks.sir😀

  • @SaadSaad-yu7jw
    @SaadSaad-yu7jw 3 роки тому +1

    Nice video