Amreli | 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવો છે આ વૃદ્ધાશ્રમ, અનેક સુવિધાથી સજ્જ |

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Amreli | This old age home is equipped with many facilities to rival a 5 star hotel
    અમરેલી: ગુજરાતમાં અનેક વૃદ્ધાશ્રમ આવેલા છે. તેમજ કેટલાક વૃદ્ધાશ્રમમાં સુવિધા પણ ખૂબ જ સારી હોય છે. આવા વૃદ્ધાશ્રમમાં વડીલો આરામથી રહેતા હોય છે. અમરેલી જિલ્લામાં એક વૃદ્ધાશ્રમ આવેલું છે. આ વૃદ્ધાશ્રમ 5 સ્ટાર હોટલને ટક્કર મારે એવું છે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા શહેરથી આઠ કિમી દૂર ગિરધર ઘર નામનું વૃદ્ધાશ્રમ આવેલું છે. વડીલોના વાત્સલ્ય ધામ તરીકે પ્રખ્યાત ગિરધર વાવની એક બાજુ આ વૃદ્ધાશ્રમ આવેલું છે.
    #Amreli #amrelinews #local18 #gujaratinews #latestnews #gujaratnews #oldagehome #fivestarhotel #facilities #Nw18Local
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

КОМЕНТАРІ • 20

  • @AmratbhaiParmar-n7b
    @AmratbhaiParmar-n7b Місяць тому

    સેવા કરવાની ભાવના ને વંદન.

  • @manishbhatt7716
    @manishbhatt7716 2 місяці тому +1

    શું ચાર્જ હોય છે....?

  • @narendrakc977
    @narendrakc977 8 місяців тому +1

    Ahiya rehva avtane ketlu charge lage chhe

  • @tukaramnayak4151
    @tukaramnayak4151 3 місяці тому +1

    what procedure for admision?

  • @manishbhatt7716
    @manishbhatt7716 2 місяці тому +1

    ફોન નંબર આપવા મહેરબાની, ત્યાં એડમિશન કઈ રીતે લઈ શકાય, ....વગેરે જેવી પ્રાથમિક માહિતી જણાવવા વિનંતી......

  • @neetajoshi7965
    @neetajoshi7965 26 днів тому

    Aapno aa asharam Amreli ma kya aavelo chhe?
    Ema rehva mate monthly ketlo chharge lage chhe

  • @shrutashah3667
    @shrutashah3667 2 місяці тому +1

    Stli add pan phono ke contect no Kam nathi

  • @nirmalaunadkat4388
    @nirmalaunadkat4388 Місяць тому

    મોબાઈલ નંબર અને ઓફિસના લેન્ડલાઈન નંબર જણાવશો ભરતી થવા માટેની શુ કરવું કંઈ ચાર્જ ભરવો પડે છે કે ફ્રી છે

  • @BhaveshBavishi-c7l
    @BhaveshBavishi-c7l Місяць тому

    Aa kyu city. Chhe

  • @navinsheth2618
    @navinsheth2618 9 місяців тому +1

    Koi Cont nathi?

  • @નાનુબેનચાવડા

    સેવા માટે. કોઈચારજલેવામાઆવેછે. અને ફોનનબરાઆપો

  • @vinodvyas8837
    @vinodvyas8837 3 місяці тому +2

    Contact no aapo

  • @shrutashah3667
    @shrutashah3667 3 місяці тому +2

    ફોન નો no

  • @yoyopallav1416
    @yoyopallav1416 Місяць тому

    Phone no apso

  • @ghanshyampatel4112
    @ghanshyampatel4112 16 днів тому

    Maru name Ghanshyam m Patel che ne hu eklo chu to tya rehva ava mate no su charge che ne apno phone number apsoji