છેલ્લો વિડિયો આ અમારો હવે નહીંઆવે//Narshi Bhai vlogs

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 73

  • @ilanraval6445
    @ilanraval6445 17 днів тому +3

    વસંતબેન નરસિંહભાઈ ને કહેજો તમારી વિડિયો સરસ જ આવતો હોય છે તમારા વિડીયો અસલ જ સરસ આવે છે અમને બહુ ગમે છે પુરો વિડીયો જોવી છે

  • @JitendrabhaiPandya-vt7xz
    @JitendrabhaiPandya-vt7xz 16 днів тому +1

    જય શ્રીકૃષ્ણ ભાઈ

  • @alkaPatel-s7o
    @alkaPatel-s7o 17 днів тому +2

    Vasantben u hardworking women ……Happy new year ❤

  • @manishaloriya4333
    @manishaloriya4333 17 днів тому +2

    કોથમીર ખુબ જ સરસ છે વસંનબેન કોથમીર લીલાં મરચાં લીલું લસણ મગફળી ના દાણા આદુ અને મગફળીના દાણા નાખી સરસ મજાની ચટણી બનાવો મસ્ત ટેસ્ટ આવશે હો

  • @ilanraval6445
    @ilanraval6445 17 днів тому +1

    તમે સરસ વિડીયો બનાવો છો અમને બહુ ગમે છે પુરો વિડીયો જોવી છે

  • @manishaloriya4333
    @manishaloriya4333 17 днів тому +1

    સ્વામિનારાયણ ભગવાન ને મારી પ્રાર્થના છે તમારા વિડીયો ખુબ જ સારા બને અને સસકાઇબર ખુબ જ વધે એવી અમારી તમને નવા વર્ષ ની શુભકામના ઓ છે 🎉

  • @joshanaben686
    @joshanaben686 17 днів тому +3

    વસંતબેન.વિડિયો.માં.બહુ
    મસ્ત.બોલે.છે

  • @shilataviya9953
    @shilataviya9953 16 днів тому

    સારુ

  • @BharamalThakor-m4i
    @BharamalThakor-m4i 17 днів тому +2

    વસંતબેન તમે શાક બહુ સરસ બનાવો છો જમવાનું મન થઈ જાય

  • @indirapatel3492
    @indirapatel3492 17 днів тому +1

    નરશીભાઈ તમારા પરીવા્ર ને રામ રામ જય માતાજી

  • @ભીખાભાઈપટેલ-ચ1પ

    નરસીભાઈ બધાને જય શ્રી કૃષ્ણ બાપા ધામ માં ગયા પછી તમારા વિડિયો જયો વહેતો

  • @deshiKing-k1c
    @deshiKing-k1c 17 днів тому +3

    જય માતાજી સીતારામ નરશીભાઈ વિડીયો ચાલુ રાખો🙏

  • @manishaloriya4333
    @manishaloriya4333 17 днів тому

    વસંનબેન આવી મજાક નો કરાઈ હો પહેલા તો અમે સાચું માની ગયા હો
    નવા વર્ષ ના રામ રામ ને સીતા રામ
    જય સ્વામિનારાયણ 🙏🏻

  • @gopalp4978
    @gopalp4978 17 днів тому

    વાહ તમે તો નવા વરસ માં એપ્રિલ ફુલ બનાવ્યા નરશીભાઈ😂😂😂

  • @uskm1874
    @uskm1874 17 днів тому +1

    happy New Year! 🎉સરસ નુતન વર્ષ પસાર થાય ને નવા વિડીયો ઉતારતા રહો એવો આનંદમય સુખ સમૃદ્ધિ નીવડે

  • @kwowaminipanchal7953
    @kwowaminipanchal7953 17 днів тому +1

    tamaro video sares j ave che chlu j rakhjo Jay shree Dwarkadhish

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 17 днів тому +1

    રામ રામ 😢જય માતાજી 😢આ વર્ષ નો છેલ્લો લોગ ઓમ કહો😅 હો

  • @sushilamardania9339
    @sushilamardania9339 17 днів тому +2

    Koy jarur NAT Tamara video ni

  • @mamtamehta7154
    @mamtamehta7154 17 днів тому

    Ram Ram jaimataji 🎉🎉😮😅❤

  • @deshiKing-k1c
    @deshiKing-k1c 17 днів тому +1

    ભુરાભાઈ બનાસકાંઠા ❤

  • @kishorpandya8483
    @kishorpandya8483 17 днів тому

    Jay mataji 🙏🏾
    Happy new year you and your family 🎉

  • @bhairavibenpatel
    @bhairavibenpatel 17 днів тому

    Tame saro bhanave che 😊

  • @avaghela7962
    @avaghela7962 17 днів тому

    Happy new year to everybody from London Prabhat Sisodia

  • @sushilamardania9339
    @sushilamardania9339 17 днів тому

    Good 👍

  • @PinalPatel-px5hz
    @PinalPatel-px5hz 17 днів тому

    Jay Shree Krishna

  • @varshapandya8476
    @varshapandya8476 17 днів тому

    Ram Ram Jay shree Krishna Jay mataji Mahadev har family

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 17 днів тому

    Jay shree chamunda ma badha ne Jay dasaram bapa

  • @kirtinishar6319
    @kirtinishar6319 17 днів тому

    Tamara video sara aavay chay kheti vadi na video ni majja aavay chay

  • @RaviMendaparaRaviMendapara
    @RaviMendaparaRaviMendapara 17 днів тому

    રામ રામ જય માતાજી નરશીભાઈ તમારા પરિવારને

  • @ilanraval6445
    @ilanraval6445 17 днів тому +2

    રામ રામ જય માતાજી વસંતબેન અમને વિડીયો બહુ ગમે છે તમે વિડિયો ચાલુ રાખજો

  • @kirtijoshi853
    @kirtijoshi853 17 днів тому +1

    Rasoi ma vasan sara vapro masala no dabbo pan kevo plastic che

    • @rajeshdodiya8115
      @rajeshdodiya8115 14 днів тому

      લોભિયા બવ છે તે તે ડાબો તુટસે નય ત્યાં સુધી નય બદલાવે તે

  • @darshnaparmar1451
    @darshnaparmar1451 16 днів тому

    Vidio banavvanu bandh na karta bhai ne bhabhi pls...avu hoy to tme comment box bandh kri do aapde❤

  • @jyotibenshilu4875
    @jyotibenshilu4875 17 днів тому

    Jay.Shree.Ram..🙏🙏

  • @vijyamann6265
    @vijyamann6265 17 днів тому

    Hi Mohan anjli I like you vishakha from London

  • @jayalakhdhani3305
    @jayalakhdhani3305 17 днів тому

    નરશી કાકા નવા વર્ષના રામ રામ 9:39

  • @RasidaKhalifa-o7g
    @RasidaKhalifa-o7g 17 днів тому

    Ok.. Bay .. Bay...

  • @kusumadroja2428
    @kusumadroja2428 17 днів тому +2

    AEK ne AEK vidiyo aave navu to kay avtu nathi mate vidiyo band karo to kay tensan nathi

    • @rajeshdodiya8115
      @rajeshdodiya8115 14 днів тому

      રોજ તેના ઘરના ફરિયા અને ઘર જોય ને કંટાળી ગયા કેમ એકને એક રોજ ઉઠીને આખુ પણ હજી સરખી ખુલી નાં હોય ત્યાં વિડિઓ બનવાનું ચાલુ કરી દયે 😂

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm 17 днів тому

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ ગામ જાલી 😂😂

  • @manthanmoradiya7586
    @manthanmoradiya7586 17 днів тому

    Jay mataji

  • @jayalakhdhani3305
    @jayalakhdhani3305 17 днів тому

    Happy New year 17:10

  • @ajudiyabhavesh6677
    @ajudiyabhavesh6677 17 днів тому

    રામ રામ જય માતાજી

  • @sushilamardania9339
    @sushilamardania9339 17 днів тому

    Saru na ave video

  • @jayshreebenjgolaniya6262
    @jayshreebenjgolaniya6262 17 днів тому +3

    વિડિયો ચાલુ રાખજો

    • @JagdishRathod20
      @JagdishRathod20 17 днів тому +1

      એલા એપ્રિલ ફૂલ છે. બધાં યુટ્યુબરો આવુ કેસે છેલ્લો વીડીયો 😅😅

  • @madhughelani3542
    @madhughelani3542 17 днів тому +1

    નરશીભાઈ નવા વરસ ની મજાક નોકરશો

  • @Ledisingar2121
    @Ledisingar2121 17 днів тому

    Tamara video bav j game che....band nai karta

  • @nilatapidas
    @nilatapidas 17 днів тому +1

    2024 no chelo video

  • @Gohilgohil77777
    @Gohilgohil77777 17 днів тому +1

    1st viewer

  • @YogeshOlikiya
    @YogeshOlikiya 17 днів тому +3

    જય મેલડી માં નરસીભાઇ વિડીયો સાલું રાખો. દરરોજ વિડીયો ની વાટ જોયને બેઠાં હોય

    • @YogeshOlikiya
      @YogeshOlikiya 17 днів тому +2

      બોટાદ

    • @BotadVillage
      @BotadVillage 17 днів тому +2

      મોજ કરો વિડિયો ચાલુ જ રહેશે 👍

  • @kolihitesh5190
    @kolihitesh5190 16 днів тому

    તમારી આવક નય બંધ થય જાય.. બાકી અમે તો બીજા બ્લોગ જોડું

  • @mukeshpandya5084
    @mukeshpandya5084 17 днів тому

    અમને આવું શીખવાડજો ને હું આરામ જ કરું છું આ કઈ રીતે થાય

  • @manishaloriya4333
    @manishaloriya4333 17 днів тому

    સાણચી સ્ટીલની લેજો જે ક્યારેય બટકી નહીં જાય 😂😂😂

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 17 днів тому

    કેમ ભાઈ થોડી મેનત કરજો ને વિડિઓ બંધ નાં કરાય દીકરો મદદ કરસે

  • @varshapandya8476
    @varshapandya8476 17 днів тому

    Bhai Aavu no Kary Ho mara Ben ne tame na mohan Bhai bey majak Karo So no aavde pada lekha no Hoy to no aavde mohan Bhai baa ne bolta hekhvado

  • @kusumadroja2428
    @kusumadroja2428 17 днів тому

    Komentu to ketli aave aeno javab to aapta nathi vasant ben baa hare bolta nathi aeno javab to aapta nathi

  • @bipinchavda1611
    @bipinchavda1611 17 днів тому

    નવાં વરસે નવોવિડીયોઆવશે😄😄

  • @ajudiyabhavesh6677
    @ajudiyabhavesh6677 17 днів тому +4

    વિડિયો બનાવજો બંધ નય કરી દેતાં

  • @kwowaminipanchal7953
    @kwowaminipanchal7953 17 днів тому

    Tame વસંત ni majak na karo a bija batha kam ma bahu hosiyar che

  • @anonymousanonymous-vq7dm
    @anonymousanonymous-vq7dm 17 днів тому

    गाय ( cow ) माता को रस्सी/चैन से मत बांधो.....nooo......कृपया.........वlड्डा बनाओ, और वादे में गाय माता को खुली रहने दो..........धन्यवाद.........

  • @KanuBhai-wu6in
    @KanuBhai-wu6in 17 днів тому

    ખોટું બોલીશ તો લોકો નઈ જુએ નાટક ના કર ભઈ

  • @princegohel7843
    @princegohel7843 17 днів тому +1

    વિડિયોબંધનોકરતા

  • @bhatimeenaben1136
    @bhatimeenaben1136 17 днів тому

    Pagal