ગામડે 20રૂપિયાના 7 કેળા તો ઓનલાઈન 30નાં ત્રણ કેમ મળે? સમજો ગરીબ દેખાવાનો મહિમા | Jamawat
Вставка
- Опубліковано 6 лют 2025
- Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat #analysis #citylife #villagelife #look #differance #lifestyle
મુદ્દા ની વાત... બોવ ઓછા લોકો કરે છે... ખુબ ખુબ આભાર દેવાંશી બેન
બહેન તમારી પ્રસ્તુતિ ખૂબ જ સરસ અને અભિનંદન ને પાત્ર છે 👍👌❤️
તમે રાજધર્મ ચેનલ પર આવતાં અર્ચન તિવારી ની જેમ છે 👍 લોકો ને સમજણ પડે તેવી જ ભાષા અને લઢણ માં કહો છો 👍👌❤️🇮🇳
ઘણી સરસ વાત છે એ જ્ઞાન બધાને આવી જાય તો બધાનું કલ્યાણ થઇ જાય
બહુ જ સરસ મુદ્દા ની વાત કરી છે..... અને સરળ ભાષા માં તમે સમજાવ્યું છે.... અભિનંદન 🙏
Jordaar message apyo.. thought provoking and brutally honest. Kudos to the anchor for presenting it in such a convincing way. 👏👏👏👏👏
💯✅ સાચી વાત કરી દેવાંશી બેન
👍 nyce video
છોટા ઉદેપુરમાં 20₹કિલો કેળા મળે. શાકભાજી માર્કેટ જાવ તો એમાં પણ તમને ખૂબ આશ્ચર્ય થશે.ખૂબ જ ઓછી કિંમતે અને સારા શાકભાજી મળસે
Bhai moklo ne, courier charge aapi dais
You're a star that shines so bright
Your excellence is a guiding light
10:10 બાળકો કરતાં બાળકો ના માતા પિતાને પહેલા સમજાવવા જોઈએ.
Good 👍👍
Totally agreed ! મને એટલી ખબર પડે કે પથારી હોય એટલા જ પગ લાંબા કરાય. 👍
ખુબ સરસ.
Bov mst vat kri Ben
આપે ખુબ સરસ માહિતી આપી બેન આભાર.
09:36 point of view👍
U r 100 percent right bahuj saras vishay young generation ne samjva jevo che
મેડમ અભ્યાસ છોડી બાળકો /યુવાનો માં ગેઇમ નો ક્રેઝ વધી રહ્યો છે તેનો વિડિયો બનાવો . આભાર
બહુ જ સરસ વાત કરી છે
Jordar 😅😅 sachi vat.
Very truv 👌
Khub saras vat kri ben
Nice you good devanshi Ben
Supperb🎉
VERY. GOOD. JAMAWAT
Wahhh kiya baat hai
👏👏
મેડમ ગ ઈ કાલે પણ વિડિયો જોયો છે
To ben su kare? Gold medal aape tane?😂
Yes Right 🙏👍🙏👍🙏👍🙏
આટકોટ માં ડો નિલેશ રામાણી બોન સેટિંગ ડોક્ટર છે તમારાં વિડિઓ
Nice medam.
દેવાંશી તુ હુબહુ મારી ગર્લફ્રેન્ડ જેવીજ દેખાય છે😊😊😊
સેલ્યુટ છે બેન
Khub Sara's ben atyar na Balakone duniya suvche ane duniya ma kevi rite jivay aej Khabar nathi padti bas aek kare aetle bijo joine kare j
ખરીદી હંમેશા નાના બજારમાં કે નાના વેપારીઓ પાસેથી કરો.
હજુ ઘરે ઉગાડો તો મફત માં મળે સ્ટુડિયો ને બદલે ચીરે પોડકાસ્ટ કર્યે તો સાવ સસ્તું થાય યુટ્યુબ ને બદલે પૉસ્ટ કાર્ડ કરીએ તો એને મુદ્દા ની વાત આપણા મા બાપે આપણને જન્મ ના આપ્યો હોત તોહ કેટલા પૈસા બચ્યા હોત એટલે કહેવાનું તમારું સાચું છે લિમિટ વગર ખર્ચો ન કરવો જોઇએ
Basic needs of Human being is Food, Clothes and Home everything else is illusion
આપના લેપટોપ ઉપર જે સ્કૂલની જાહેરાત છે એ સ્કૂલમાં વ્યાજબી ફી લઈને સારું શિક્ષણ આપવામાં આવે છે? તે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ છે ?
રાઈટ મેમ
💯
100%
2x and still very slow 😢😢
😮😮❤❤
વર મરો કન્યા મરો પણ ગોર મહારાજનું તરભાણું ભરો.
😂😂😂
પગ જમીન ઉપર નહિ રહે તો એક દિવસ પંખે લટકશો. 😂😂😂
Tamari Office Ganesh Glory 11 D Block Jagatpur road Ahmedabad Maa Chhe
#હર્ષવર્ધનની maharaj uper video nanavo ni ma'm
Madam are you from godhra?
Madam Ankur warikoo ne follow karta lage chhe.
Good madm pavi jatpure theye
I always tells there is no limit on human greed and ambitious
Jobaniyu aaje aavu ne kale jase 😉to psi emi bhare pan javanuj se ne emi ny bhariye to pan javanuj see..( so don't worry emi bharta raho🙏🙃)
આ વખતે તમારે EMI bounce થયા લાગે છે 😮
Rait 😢
40-30 rupiya kilo male che ahiya to
વિકાસ છે બેન
Social media eto desh barbaad kryo
2015 pela ni j life sari hti
Hve to loko dekhada mate j jive che 😢😢
Extra marital affairs k divorce rate kyarey aatlo nto desh ma pela
Hve ban lagvo joie aa bdha par
Happy 😂😂
I tried ordering 3 bananas in Bangalore today only 82 rs 😂less than 1 usd
Chiila chilla ke sabko skim bata do 😂😂
Kale aa video મૂક્યો હતો
Devanshi. Vatshachivatshe. Bhartne. Abhimanshe. Jaghatghuru. Banvushe. Kevirite. Banvushe. De. Vicharvupadvushee.
એવુ? હવે બધું જમાવત નક્કી કરશે?
કોણે કયા જ્યને સૂ કરવું એ
તો પછી તમે પણ કેમ I phone યુઝ કરો છો.આ દેખાવો નથી?
ભાઈ એને પોસાય છે...
Joilo aava che aane su samjavu badhu upar thi gyu badhu..
avak ni asamanta che mate ane lokopaisa vapre che kemke temne vagar majuri na chori na paisa bau ave che
2014 pachi taklif vadhti jaay che karan (jio)
પનૌતી 😂😂
@@proudtobeanindianmuslim2645No
Muslim population
@@jayloving2005
અમે કેટલા છીએ ઇન્ડિયા માં?? 100 કરોડ??? અને તમે 25 કરોડ જ.!!! 😂😂😂😂
@@jayloving2005
અને બીજું એ કે પનોતી કોણ છે તે, તું પણ સમજી ગયો એવું ને??? 😂😂😂😂
Aayek Bimari che. mall ma tame 1,2 vastu leva jao ne 5-7 vastuo lai ne aavo cho.. ne week ma mall ma na jao ne to temne becheni lage. reel banava mate loko mane kite festival ma lai gaya..ufff.. reel mate kya kya java nu ?
Sarkar ketlo Tax le che gujarati ne ke Indian ne khaber nathi ? petrol per 50%, electricity ma 20%, CNG per 60%. milk, butter, ma pan have tax apiye che. 10 lak ni gadi ni kimat hoi to 20 lakh on road pay kariye chiye. 10 lak sarkar lai le che. toll tax pan chukavano.
restaurant ma dekha dekhi thi week ma 5 divas javanu. tame Under tree gaya to amne pan tya jaishu... bakwas karvani ne sambhalvani... road per lari ma kachro male che. restaurant ma pan duplicate vastuo male che. sarkar sui gai che. jamin par mast outside fare che. case varsho na varso chale che.
Olympic
50% tax bachai shakiye jo sarkar badalai jai. Ram Ram thi Hai Ram thai jai tya sudhi rah jojo ne tamara chokara ne to tame tamri sathej uper laijeajo. je a pap ma bhagi dar che... kem ke tame ahiya kashu baki rakiyuj nathi tene mate...
Jalsa karo ne mast raho..
gen-beta
Ben je jeni takat badhane khabar padechhe tame kamava maate amne n arthtantrane bhikhari na banavo