- 147
- 578 408
agribond
India
Приєднався 4 вер 2022
અમોને ખેડૂત હોવાનો ગર્વ છે અને એ જ કારણે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજીએ છીએ. હાલ ઘણાં બધા માધ્યમો હોવા છતાં ખેડૂતોને સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે તે અમો અનુભવી શકીએ છીએ. ખેડૂતોને પડતી મૂશ્કેલીઓના નિવારણ માટે એગ્રીબોન્ડની શરૂઆત કરેલ છે.
કૃષિ માહિતી એ અમારો કૃષિ જ્ઞાનનો ભંડાર છે જ્યાં અમે ખેતીના પડકારોને ઉકેલતા બ્લોગ્સ શેર કરીએ છીએ. ખેડૂત તાલીમ વિભાગ કોઈપણ ફી વિના કૃષિ તાલીમ પૂરી પાડે છે. પહેલા જાણો, પછી ખરીદો વિભાગ ખેડૂતોને યોગ્ય કૃષિ ઇનપુટ્સ તરફ માર્ગદર્શન આપે છે અને તેમને દિલથી બ્રાન્ડ્સ સાથે જોડે છે. અને જો આમાંથી કોઈ પણ વિભાગ તેમની સમસ્યાઓનું નિરાકરણ ન લાવે, તો પુછો પ્રશ્ન વિભાગથી ખેડૂતો વિનામૂલ્યે કૃષિ નિષ્ણાતો પાસેથી ડાયરેક્ટ માર્ગદર્શન મેળવી શકે છે. એટલું જ નહીં, ખેડૂતોના કૃષિ જ્ઞાનમાં વધારો થાય એ થકી કૃષિ પ્રશ્નોત્તરી (આપો જવાબ, જીતો ઈનામ) વિભાગમાં ખેડૂતો કૃષિ સ્પર્ધાઓમાં ભાગ લઈ સાચા જવાબોથી ઈનામો પણ જીતી શકે છે.
એગ્રીબોન્ડની દરેક નિસ્વાર્થભાવે થતી ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે.

ઘઉંના પાકમાં પિયત વ્યવસ્થાપન | ઘઉંમાં શું કરવાથી વધારે ફૂટ લાવી શકાય? | ઘઉંમાંપિયત | ઘઉંમાં
ઓલ ઈન વન વિશે વધુ વિગતો જાણવા અને ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store
એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one
#wheat #ghau #ઘઉ #ખેતી #ખેડુત #kheti #khedut #kheti_ma_dava_no_upyog #fertilizer #farming #farm #agriculture #india #ઘઉં #ઘઉંનુંબિયારણ #ઘઉંમાંખાતર #ખાતર #ડીએપી #જીરુંનીખેતી #pareshgoswami #weathertv #જીરુંબિયારણ #kheti #cuminseeds #jiru #જીરું #ખેડુત #ખેતી #khedut #indianfarmer #india #farming#kheti #khedut #cumin #jiru #cuminseeds #agriculture #organic #cuminseeds #potato #fennel #ikhedut #khedut #khedutputra #chickpeas #biostimulants #fertilizer #organicfertilizer #wintercrop #wheat

Переглядів: 4 728
Відео
ખેડૂત નોંધણી | ફાર્મર રજીસ્ટ્રી | ખેડૂત નોંધણી કેવી રીતે કરવી? | farmer registry kaise kre | ખેડૂત
Переглядів 8 тис.14 днів тому
ખેડૂત નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો :- gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવા...
ઘઉંમાં પાયામાં કયું ખાતર આપવું? | રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર | ઘઉં | ઘઉંમાંખાતર | ખાતર | ડીએપી
Переглядів 3,6 тис.14 днів тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
શિયાળુ પાકોમાં ગરમીમાં પણ સારો ઉગાવો મેળવવા માટે શું કરવું? | બિયારણ | ખેતી | @agribond
Переглядів 1,2 тис.14 днів тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
શું તમે પણ ધાણાનું વાવેતર કરો છો? | બિયારણ, ખાતર અને પિયતની માહિતી | ધાણાબિયારણ | @એગ્રીબોન્ડ
Переглядів 56021 день тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
શું તમે પણ જીરુંનું વાવેતર કરો છો? | બિયારણ, ખાતર અને પિયતની સંપૂર્ણ માહિતી | જીરુંનું બિયારણ
Переглядів 14 тис.Місяць тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
જીરું - અસલી કે નકલી? | જીરું | બિયારણ | શિયાળુ પાક | ખાતર | જીરું બિયારણ
Переглядів 828Місяць тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
હવે ખેડૂતોને થશે મહાલાભ - ઓર્ગેનિક પોટાશનો ભરપૂર અને ઉત્તમ સ્ત્રોત | મહાલાભ ખાતર | ઓર્ગેનિક પોટાશ
Переглядів 4 тис.Місяць тому
મહાલાભ ખાતરની અંદર ૨૩% પોટાશ ૧૦ મેગ્નેશિયમ ૧૫% સલ્ફર આવેલ છે. મહાલાભ ખાતર ખરીદવા અને વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો :- ૯૯૦૯૦૨૭૯૫૬ અથવા ૯૯૦૯૦૨૭૯૬૦ #agribond #khedut #farmers #પોટાશ #potash #ઓર્ગેનિક #ઓર્ગેનિકપોટાશ #ઓર્ગેનિક_ખેતી #પોટેશિયમ #ઓર્ગેનિકખાતર #ખાતર #organicfarming #organicpotash #organic #organicfertilizer #organicfertilizerforplants #organicfertilfizer #magnesium #sulphur #kapas #k...
ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ - બિયારણની જાત, ખાતર, પિયત અને સુકારા માટેની સંપૂર્ણ માહિતી | ચણા
Переглядів 9 тис.Місяць тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
ડુંગળીમાં બાફીયો, જલેબી રોગ અને સુકારો નો પ્રશ્ન છે? | રાસાયણિક અને જૈવિક નિયંત્રણ (ભાગ - ૧)
Переглядів 1,3 тис.Місяць тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ ...
કોઈ પણ પાકમાં એક જ દવા ને અઢળક દવા-ખાતરના ખર્ચે થી છૂટકારો - ૧૦૦% | કપાસ | kapas | organic
Переглядів 2,7 тис.2 місяці тому
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોના પ્રતિભાવનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :- bit.ly/A-T-V નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવ...
મગફળીમાં ડોડવા વજનદાર અને ભરાવદાર બનાવવા શું કરવું? | તમારો સવાલ, અમારો જવાબ - ૬૩
Переглядів 19 тис.2 місяці тому
મગફળીમાં ડોડવા વજનદાર અને ભરાવદાર બનાવવા શું કરવું? | તમારો સવાલ, અમારો જવાબ - ૬૩
કપાસના પાકમાં ફાલ-ફૂલ વધારવા અને ખરતાં અટકાવવાના ઉપાયો| તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૨) | કપાસ
Переглядів 16 тис.2 місяці тому
કપાસના પાકમાં ફાલ-ફૂલ વધારવા અને ખરતાં અટકાવવાના ઉપાયો| તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૨) | કપાસ
વધુ પડતાં રાસાયણિક દવા-ખાતર નો બેફામ ઉપયોગ - જમીન, ખેતી અને ખેડુત થયા બેહાલ | ખેતી | ખેડુત | khedut
Переглядів 1,6 тис.2 місяці тому
વધુ પડતાં રાસાયણિક દવા-ખાતર નો બેફામ ઉપયોગ - જમીન, ખેતી અને ખેડુત થયા બેહાલ | ખેતી | ખેડુત | khedut
મગફળીમાં ડોડવા કાળા પડવાનું કારણ અને ઉપાયો | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૧) | મગફળી | magfali
Переглядів 12 тис.2 місяці тому
મગફળીમાં ડોડવા કાળા પડવાનું કારણ અને ઉપાયો | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૧) | મગફળી | magfali
વધારે પડતાં વરસાદ બાદ કયાં કયાં પાકમાં શું માવજત કરવી ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૦) | કપાસ
Переглядів 3,6 тис.3 місяці тому
વધારે પડતાં વરસાદ બાદ કયાં કયાં પાકમાં શું માવજત કરવી ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૦) | કપાસ
૬૦ થી ૯૦ દિવસની મગફળીમાં શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ - ૫૯ | મગફળી | મગફળીમાં ખાતરને દવા
Переглядів 25 тис.3 місяці тому
૬૦ થી ૯૦ દિવસની મગફળીમાં શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ - ૫૯ | મગફળી | મગફળીમાં ખાતરને દવા
મગફળીમાં ફાલ-ફૂલ અને સુયા વધારવા માટે શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૮) | મગફળી
Переглядів 14 тис.3 місяці тому
મગફળીમાં ફાલ-ફૂલ અને સુયા વધારવા માટે શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૮) | મગફળી
૨૫ થી ૪૦ દિવસના કપાસમાં કયું ખાતર-દવા આપવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૭)
Переглядів 2,8 тис.4 місяці тому
૨૫ થી ૪૦ દિવસના કપાસમાં કયું ખાતર-દવા આપવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૭)
૨૫ થી ૪૦ દિવસની મગફળીમાં કયું ખાતર આપવું | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૬) | મગફળીમાં ખાતર
Переглядів 42 тис.4 місяці тому
૨૫ થી ૪૦ દિવસની મગફળીમાં કયું ખાતર આપવું | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૬) | મગફળીમાં ખાતર
મગફળી અને સોયાબીનના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો | ત. સ. ,અ.જ. (ભાગ - ૫૫)
Переглядів 2,9 тис.4 місяці тому
મગફળી અને સોયાબીનના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો | ત. સ. ,અ.જ. (ભાગ - ૫૫)
મગફળી પીળી પડવાના કારણો અને તેનો ઉપાય | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ -૫૪) | મગફળી | Groundnut
Переглядів 31 тис.4 місяці тому
મગફળી પીળી પડવાના કારણો અને તેનો ઉપાય | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ -૫૪) | મગફળી | Groundnut
કપાસના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૩)
Переглядів 1,2 тис.5 місяців тому
કપાસના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૩)
મગફળીમાં મુંડા અને કાળી ફૂગના નિયંત્રણ માટે આપો આ દવાનો પટ.... તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૨)
Переглядів 2,3 тис.5 місяців тому
મગફળીમાં મુંડા અને કાળી ફૂગના નિયંત્રણ માટે આપો આ દવાનો પટ.... તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૨)
કપાસના પાકમાં પાયામાં કયું ખાતર નાખવું? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૧) | કપાસ | પાયાનું ખાતર
Переглядів 6 тис.5 місяців тому
કપાસના પાકમાં પાયામાં કયું ખાતર નાખવું? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૧) | કપાસ | પાયાનું ખાતર
ચોમાસું મગફળીમાં પાયામાં કયું ખાતર આપવું? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૦) | મગફળી
Переглядів 33 тис.6 місяців тому
ચોમાસું મગફળીમાં પાયામાં કયું ખાતર આપવું? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૦) | મગફળી
મગફળી ની જાતો - વેલડી | અર્ધ વેલડી | ઉભડી કંઈ વાવેતર કરવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૪૯)
Переглядів 2,2 тис.6 місяців тому
મગફળી ની જાતો - વેલડી | અર્ધ વેલડી | ઉભડી કંઈ વાવેતર કરવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૪૯)
કપાસનું બિયારણ ખરીદતા પહેલાં આટલું કરો (તમારો સવાલ, અમારો જવાબ - (ભાગ - ૪૮) | એગ્રીબોન્ડ
Переглядів 6 тис.6 місяців тому
કપાસનું બિયારણ ખરીદતા પહેલાં આટલું કરો (તમારો સવાલ, અમારો જવાબ - (ભાગ - ૪૮) | એગ્રીબોન્ડ
ખેડૂતોનો અભિપ્રાય અને ભલામણ ALL IN ONE (ઓલ ઈન વન) | agribond | એગ્રીબોન્ડ | વાવણીથી કાપણી સુધી
Переглядів 8 тис.6 місяців тому
ખેડૂતોનો અભિપ્રાય અને ભલામણ ALL IN ONE (ઓલ ઈન વન) | agribond | એગ્રીબોન્ડ | વાવણીથી કાપણી સુધી
કપાસની વેરાયટી પંસદ કરતી વખતે આટલું જ કરો | તમારો સવાલ, અમારો જવાબ - (ભાગ - ૪૭) | એગ્રીબોન્ડ
Переглядів 7 тис.7 місяців тому
કપાસની વેરાયટી પંસદ કરતી વખતે આટલું જ કરો | તમારો સવાલ, અમારો જવાબ - (ભાગ - ૪૭) | એગ્રીબોન્ડ
After 25/11 registered then what about Kisan nidhi benefits ?
ખૂબ ખૂબ અભિનંદન❤❤❤
ખૂબ સરસ માહિતી
રજિસ્ટ્રેશન કયું છે પણ એપ્રોવે નહિ આવ્યું?
કપાસ માં હવે નખાય
Saras mahiti aapo chho
બીજ માવજત મા બીજ ના બદલે ખાતરને પટ ચડાવી એ તો કામ આપે કે કેમ માહિતી ખાસ આપો મારે કાલે વાવેતર કરવું છે
ના
ખુબ સરસ
આધાર કાર્ડ સાથે જુનો નંબર લીક કરેલો હતો અને હવે એ નંબર નુ કાડૅ બંધ છે. તો હવે શું કરવું.
નમસ્કાર ખેડૂત મિત્ર આપ નવો નંબર લીંક કરાવી શકો છો
ક્યાં મળશે
ઓલ ઈન વન વિશે વધુ વિગતો જાણવા અને ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/3ZbGQLh
Link open nathi thati
વેબસાઇટ નું સર્વર ડાઉન છે
Dap સાથે ક્યુ ખાતર ભેળવવાથી ફાયદો થશે?
ફાર્મર રજીષ્ટી એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર આવી ગય છે તો તેના વિષે વિડિઓ બનાવો પ્લીઝ રીપ્લાય
Survey number ma kem lakhwanu, kaya format ma lakhwanu????
Mare email id confirmation mate OTP mail ma aavto j nathi Su karvu ?
DAP સાથે મિક્સ કરાય ટેકનો જેડ
નમસ્કાર ખેડૂત મિત્ર ઝીંક સલ્ફેટ ડીએપી સાથે મિક્ષ ન કરવું
હા ટેકનો ઝેડ મિક્સ કરી શકાય એમા ઝીંક હોય એ ઓક્સિડે સ્વરૂપ મા હોય એટલે ચાલે ઝીંક સલ્ફેટ 21 % અને ઝીંક 33% વારુ મિક્સ નહીં કરવું નહીં તો ફોસ્ફરસ સાથે રિએકશન કરશે
સારી માહિતી આપો છો.
Nice information❤
20.20 13 અને 12 32 16 ખાતર પાયા મા મિક્સ કરીને આપી શકાય
ઓલ ઈન વન શું છે
અમારે નથી મળતુ ટેકનો ઝેડ
સુમિલ નું જીંદા પણ આવે છે
ભાઈ બીજી કંપની ના પણ ઘણા મળે ખાલી નામ અને કંપની ફેર હોય nexus નું યુનિટી 83 આવે એમાં પણ આ બંને તત્વો જ હોય
સરસ માહિતી 🎉
મકાઈ માં પૂર્તિ ખાતર કેટલીવાર આપવાનું ક્યૂં આપવાનું 60દીવસ ની મકાઈ છે
જીરામાં પાયાના ખાતર તરીકે dap ની જગ્યાએ npk વાપરી શકાય ?
G a. Ke. Humiç asid
Va
Aavaj nathi aavto
प्राइम टेक्नोलोजी जिरा ना बीज विशे माहिती appo
25 0ctomber jiru vavetar karay