Jahal ni chitthi 7|| Gujarati natak || ra navghan

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 480

  • @dangarkarabhai
    @dangarkarabhai Рік тому +10

    પડ્યા છે ને કલાકારો બાકી ❤જય Murlidhar 😊વાજસીભાઈ તમે ખૂબ આગળ વધો એવી શુભેચ્છા ❤

  • @ashokrdevipujak9994
    @ashokrdevipujak9994 3 місяці тому +9

    જય માતાજી ભાઈ. ધન ધન તને અને તારા માં બાપ ને.જીઓ. જય માતાજી

  • @VirenVaghela-kv8bq
    @VirenVaghela-kv8bq 2 місяці тому +6

    Lakho salam se tamane .....jio baap jio

  • @ramdemodhavadiya1326
    @ramdemodhavadiya1326 6 місяців тому +13

    🙏વાહ ભાઈ વાહ 🌹🙏

  • @dolubhaiahir
    @dolubhaiahir 4 дні тому +1

    જય મુલીધર જય દ્વાકાધીશ ❤

  • @rabarikesharbhai5996
    @rabarikesharbhai5996 Рік тому +5

    વાહ વાણી રુવાડા ઉભા થઈ ગયા

  • @bs.6779
    @bs.6779 2 роки тому +6

    વાહ આયર વાહ ૧૦૦૦ વર્ષે પણ રૂંવાડા ઊભા કરીદે બેન જાહલ ની વેદના.

    • @djkheradiya6178
      @djkheradiya6178 2 роки тому +1

      અઃધયદથ્થ નવ .વલ્કદવદઝછ

  • @halarstudios7988
    @halarstudios7988 3 роки тому +4

    Dhany dhany vajchi ahir ne dhany 6e

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 2 роки тому +3

    નાનપણમા ઘણા નાટક, આખ્યાન અને ભવાઇ મારા ગામડાના ચૉરે સોવટે ગામના જાંપામા જોયા પરંતુ હવે, આ બધુ વિસરાતુ જાય છે...🙏

  • @navaldangadhavi5067
    @navaldangadhavi5067 4 роки тому +23

    કવિ શ્રી દુલા ભાયા કાગ ચારણ કવિની લખેલ આ જાહલની ચીઠ્ઠી. ચારણ કવીઓનુ કોઈ ઋણ નહીં ચુકવી શકે જય હો

  • @GanduBhai-gh4ms
    @GanduBhai-gh4ms 9 місяців тому +2

    वाह वजशीभाईआहीरवाह❤❤❤❤❤❤❤❤

  • @palsudarji9144
    @palsudarji9144 6 місяців тому +6

    વાહ ભાઈ વાહ આહીર કુળ ને ઘણી ખમ્મા

  • @hardipsinhmakhwana4787
    @hardipsinhmakhwana4787 3 місяці тому +1

    જાહલે. ચિઠ્ઠી લખી હતી..
    વિરા. નવઘણને..આજ...
    સોરઠ. યાદ કરેછે...આઇ.રાણીને...

  • @MaheshbhaiJetaloda
    @MaheshbhaiJetaloda 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ
    વજશીભાઈ..વાહકરૂણતા.તમારી
    શરશકામશે.તમારૂ

  • @bhagvanbhaidonda2785
    @bhagvanbhaidonda2785 Рік тому +1

    વાહ ભીમાભાઈ તમે તો હેમુ ગઢવી નેં યાદ આવે હજુ હેમુ ગઢવી જેવા છે

  • @singermashriahirofficial4921
    @singermashriahirofficial4921 3 роки тому +3

    Jay murlidhar Wa vajsi bhai wa jay ho

  • @bhavsinhchavda9604
    @bhavsinhchavda9604 4 місяці тому +4

    વાહ ભાઈ વાહ , વારંવાર જાસલ ચીઠ્ઠી સાંભળ વાનું મન થાય કારણ કે કરુણ સંગીત કર્ણ પ્રિય લીધેલ છે. ધન્યવાદ

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 2 роки тому +5

    જય મુરલીધર આયર આયરહો વાલા હતો એક બની ગયા હોવાને આજે પણ યાદ કરવા પડે

  • @bhagvanbhaidonda2785
    @bhagvanbhaidonda2785 Рік тому +1

    જય મોરલીધર હાં મોજ હાં
    જગત માં ઘણી જાહલ ની ચીઠી આવી નહીં ધન્ય છે તમારી જણાતા નેં

  • @vikramsinhmori7943
    @vikramsinhmori7943 3 роки тому +11

    વાહ વજશીભાઈ વાહ શું આપનો અભિનય અને અવાજ છે, અદ્ભુત અદ્ભુત અભીનય , ભાઈ આ દુનિયામાં દેવાયતબાપા બોદર જેવો કોઈ મરદ અને આશ્રાધર્મ નીભાવનાર આ દુનિયામાં કોઈ જન્મો નથી અને જન્મસે પણ નહીં, હું બાપા દેવાયતના ચરણોમાં કરોડો વાર વંદન કરું છું, આવો દાખલો આખી દુનિયામાં કોઈ જગ્યાએ નહીં બન્યો હોય કે આશ્રીતને બચાવવા પોતાનાં દિકરાના બલીદાન આપ્યાં હોય ધન્ય છે ધન્ય છે આહીરાતને, ભારતનાં ઈતિહાસનાં બધાં યોદ્ધાઓ કરતાં દેવાયતબાપા બોદર મહાન અને મરદ છે હું દેવાતબાપા નાં શ્રી ચરણોમાં કરબધ વંદન કરું છું

    • @nathiyoderstudiovipul7
      @nathiyoderstudiovipul7  3 роки тому

      🙏🙏

    • @MahendraSingh-gp9so
      @MahendraSingh-gp9so Рік тому +2

      Bhai esa udaipur me hua he panadhay ne apne bete ka balidan diya tha udaipur naresh ko bachane ke liye.
      Bhai naman he ese maha purusho ko

  • @hitesahir1237
    @hitesahir1237 Рік тому +2

    Vah Bhai vah dhanyvad❤

  • @jagmalbhaigoodbhaiborkhata6235
    @jagmalbhaigoodbhaiborkhata6235 3 роки тому +2

    Jay shree jogmaya jahal Jay ho maa jay ho

  • @MrDhanasukhpatel
    @MrDhanasukhpatel 2 роки тому +8

    ખૂબ જ ભાવનાત્મક અને હ્રદયને હચમચવી નાંખતી રજૂઆત... ખૂબ જ ઉમદા રજૂઆત...

  • @nagajibhaichavda884
    @nagajibhaichavda884 3 роки тому +32

    વાહ ! હું તો કંટાળો આવે કે મૂડ બનાવવા માટે આ એક ભાગ છે તે વારંવાર જોવું છુ🙏👍🙏

    • @vikramsinhmori7943
      @vikramsinhmori7943 3 роки тому +11

      હું દિવસમાં આ વિડીયો પચીસ વખત સાંભળું છું

    • @vashramgamara5789
      @vashramgamara5789 2 роки тому +1

      Thanks
      Uu

    • @hiteshsankaliya2509
      @hiteshsankaliya2509 Рік тому

      ​@@vikramsinhmori7943❤
      .hf
      s😊🎉🎉 17:19

    • @khedutputr364
      @khedutputr364 7 місяців тому

      કઁટાળો આવે લલિતા ઘોડાદરા નું જો

    • @khedutputr364
      @khedutputr364 7 місяців тому +1

      હુ આ પણ જોવ અને લલિતા ઘોડાદરા ના પણ ભજન સાંભરું સુરીલો મીઠા અવાજ માં

  • @RahimbhaiChauhan-r3n
    @RahimbhaiChauhan-r3n 2 місяці тому +1

    વાહ ભાઈ ધન્યવાદ અમારી બહેન ધન્યવાદ

  • @lalo_gorasva_8116
    @lalo_gorasva_8116 2 роки тому +2

    Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dneshbhiadneshbhia1450
    @dneshbhiadneshbhia1450 3 роки тому +5

    વાહ કલાકાર આનેકેવાય સરસ પાત્ર ભજવુ કહે વાય

  • @AbdulRehman-bv1uu
    @AbdulRehman-bv1uu 5 років тому +7

    wah mara gujratio wah hu b gujrat no gujrati

  • @danabhaikalariya5802
    @danabhaikalariya5802 Рік тому +4

    જાહલની ચિઠ્ઠી ખરેખર ગાયકની ગાવાની રીત,અભિનય અને સંગીતનો તાલ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની યાદ અપાવનાર અને જોમ પુરવાર છે ❤થી કાબેલે તારીફ છે
    સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન

  • @ramahir6951
    @ramahir6951 3 роки тому +4

    છે,હો,તારલા,આહીર,,વાહ,મારાવાલાવજસીભાઇ, મુરલીધર, તમારા,રખોપાં,કરે

  • @nv.valera7489
    @nv.valera7489 Рік тому +1

    Vah bhai vah jai..amba ma

  • @amparmar7678
    @amparmar7678 3 роки тому +2

    Ahir lakadie ane tege shonge jai ho

  • @nanduvaru
    @nanduvaru Рік тому +5

    તમારો અવાજ બેન જાહલ ના હૃદય ભાવો નો અનુભવ કરાવી ગયો.. રુંવાટા ઉભા થઇ જાય એવો સ્વર

  • @jagmalbhaigoodbhaiborkhata6235
    @jagmalbhaigoodbhaiborkhata6235 2 роки тому +1

    Jay jogmaya jahal mataji jay thakardhani Jay murlidhar

  • @narmadaben8647
    @narmadaben8647 Рік тому +6

    અરશીભાઈ જાહલની ચીઠી બહુ સરસ રીતે ગાય કોઈ દ દુખિયારી બેનો ને જરૂર ભાઈ સાંભળી આવે

  • @AvaldanGadhavi
    @AvaldanGadhavi Рік тому +3

    ખમ્મા આયર ખમ્મા બાપ🙏🙏🙏

  • @maganbhaichauhan5913
    @maganbhaichauhan5913 24 дні тому +1

    ❤❤❤❤🎉🎉🎉🌹bovaj karun

  • @ramdemodhavadiya1326
    @ramdemodhavadiya1326 6 місяців тому

    🙏વાહ મારો ક્ષત્રિય સમાજ વાહ 🌹🙏

  • @labhubhaigadhvi8548
    @labhubhaigadhvi8548 3 роки тому +1

    Wah vandan kavivar kagbapu ne gayak ne pan abinandan

  • @mahendrathakkar27
    @mahendrathakkar27 27 днів тому +3

    O વાહ વાહ આંખમાં આંસુ

  • @parasnathgauswami7976
    @parasnathgauswami7976 2 роки тому +1

    ધન્યવાદ.આહીરવજશીભાઈ

  • @kamleshbarot8196
    @kamleshbarot8196 Рік тому +4

    ❤❤❤❤❤❤❤❤bvich

  • @tharechavishnu6309
    @tharechavishnu6309 2 роки тому

    Vah Tamara avaje to mara shrir na ruvata ubha Kari nakhiyA tamane sho sho vandan she mara Bhai Kya sabde Tamara vakhan karva vakhan karva mate sabd ochha pare chhe
    Biju to su bolu mara Bhai good abhinay tamane so so shalam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasupatel6738
    @vasupatel6738 3 роки тому +6

    વાહ જાહલબેનડી 👏🙏

  • @nirmalPithiya
    @nirmalPithiya 17 днів тому +1

    ભલે અભિનય ભલે

  • @dineshgojiya446
    @dineshgojiya446 3 місяці тому +2

    Bhai bhai ❤❤❤

  • @jivanbharwad8331
    @jivanbharwad8331 Рік тому +2

    Jay Khodiyar Maa

  • @dangarkarabhai
    @dangarkarabhai Рік тому

    તમારા જેવી જાહાલ ની ચિઠ્ઠી કોઈ રજૂ નહીં કરી શકે....ધન્યવાદ

  • @amarshidharajiya1069
    @amarshidharajiya1069 3 місяці тому +1

    વાહ આવી ચીઠી પહેલી વાર સાંભળી

  • @devdanbhaiayar5501
    @devdanbhaiayar5501 5 років тому +7

    વાહ તમારી ભીતરમાં રહેલી આત્મીયતા ધનય છે

  • @kantibhaipatel1083
    @kantibhaipatel1083 5 років тому +5

    વાહ કલાકાર ને ઘણી ખમ્મા

  • @rajabhaibhurabhai6497
    @rajabhaibhurabhai6497 5 місяців тому +1

    સરસ 👌👍

  • @j.j.khumankhuman9281
    @j.j.khumankhuman9281 2 роки тому +3

    ધન્યવાદ પાત્રભજવનારને

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 3 роки тому +6

    ભાઈ...ભાઈ...જમાવટ !
    મોરબી

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 2 роки тому +2

    Jay dwarakadhis 🙏 Jay ranchhod 🙏

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 5 років тому +6

    જય મુરલીધર

  • @j.j.khumankhuman9281
    @j.j.khumankhuman9281 2 роки тому +8

    વાહ આહીરનોઆશરાધરમ

  • @ajaysatani8905
    @ajaysatani8905 2 роки тому +2

    Ghani khamma Mari Bendi Ghani Khamma MAA Chamunda Tamara Bhandar Bharya Rakhe

  • @vashurbhaigalachar773
    @vashurbhaigalachar773 4 роки тому +2

    Supar. Vajshibhai

  • @shreevarudilogistic8735
    @shreevarudilogistic8735 3 роки тому +3

    જય શ્રી વરૂડી માં
    આઈ શ્રી જાહલ માં

  • @VMPATEL-ed4uk
    @VMPATEL-ed4uk 7 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન

  • @AbdulRehman-bv1uu
    @AbdulRehman-bv1uu 5 років тому +3

    bahooj saro program

  • @nareshthakor422
    @nareshthakor422 3 роки тому +1

    ખુબ સરસ
    જય મુરલીધર

  • @shantilalghediya620
    @shantilalghediya620 Рік тому +2

    Khama Vajsibhai ghanu jivo kathiyavadi sanskruti

  • @pappubharvad821
    @pappubharvad821 Рік тому +1

    Jay ho 🙏🙏😭

  • @user-rd6lo6ct6
    @user-rd6lo6ct6 Рік тому +1

    આપણી સંસ્કૃતિ એજ આપણો વરસો
    ધન્ય છે આવા કલાકાર ને
    જય મોગલ માં

  • @भरतआहीरटींबी

    जय मुरलीधर

  • @43dharam.sheladiya5
    @43dharam.sheladiya5 4 роки тому +5

    સરસ છે
    આ ગ્રુપ નું જેસલ તોરલ નાટક હોય તો મહેરબાની કરી મેલવા વિનંતી

    • @nathiyoderstudiovipul7
      @nathiyoderstudiovipul7  4 роки тому +1

      ખૂબ ખૂબ આભાર. આ ગ્રુપ નું જેસલ તોરલ નથી અમારી પાસે માટે માફ કરશો

  • @arvindbhaipatel5847
    @arvindbhaipatel5847 2 роки тому +1

    Super. Video...Nice...Aravindbhai

  • @magansolanki8503
    @magansolanki8503 Рік тому +1

    આ જાહલની ચિઠ્ઠીના શબ્દો મારે જોઇએ છે.ખરે ખર અદભુત શબ્દો.માટે આ લખાણ મને આપો એવી ઈચ્છા વ્યક્ત કરું છું.કેમકે અમુક શબ્દો મને ગીતમાં સમજતા નથી.

    • @nathiyoderstudiovipul7
      @nathiyoderstudiovipul7  Рік тому +2

      ભાઈ તમને જે સમજાય એ ઉતારી ને મોકલો જ્યાં ભૂલ હસે તે સુધારી દેશું નંબર ડીસ્ક્રિપસ માં છે

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 4 роки тому +6

    બહુજ સરસ ધન્યછે ભાઈ જામનગર થી મહેન્દ્રભાઇ પંડયા

  • @ranabhasumaniya7754
    @ranabhasumaniya7754 4 роки тому +2

    Ahir Rani ni moj ho

  • @gohildhirabhai8567
    @gohildhirabhai8567 2 роки тому +3

    મસતરુદનજહાલનુ

  • @labhubhaigadhvi8548
    @labhubhaigadhvi8548 4 роки тому +4

    Wah

  • @ramahir6951
    @ramahir6951 4 роки тому +2

    જયમુરલીધરવાલા

  • @bharatbhaichavda2286
    @bharatbhaichavda2286 Рік тому

    Bahu mota kalkaro karta pan voice ma vedna ane dard redyu che
    Great

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda7457 5 місяців тому +1

    Jay ho🎉

  • @dev4144
    @dev4144 3 роки тому +3

    JAY MURLIDHAR BHAI❤

  • @ગભાભાઈમેવાડાગભાભાઈ

    વાહ આયર વાહ જાહલ ની વેદના જય ઠાકર જય મુરલીધર

  • @Imtiyaz-rg5op
    @Imtiyaz-rg5op Рік тому

    Hi🎉😂❤

  • @parasnathgauswami7976
    @parasnathgauswami7976 2 роки тому +2

    સરસ

  • @jaydeepdhoraliya8404
    @jaydeepdhoraliya8404 2 роки тому +2

    હે જાહલ માથે ધુખ પડી

  • @gojiyapunja1874
    @gojiyapunja1874 2 роки тому +9

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

  • @kamleshbarot8196
    @kamleshbarot8196 Рік тому +1

    🙏🙏🙏👍

  • @hamirahir2775
    @hamirahir2775 4 роки тому +1

    Ha Vipul 7studio

  • @dgs5134
    @dgs5134 10 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @h.mpatel1048
    @h.mpatel1048 Рік тому +10

    આપની કલા ને વંદન છે

  • @RAJKHODAL2444
    @RAJKHODAL2444 3 роки тому +1

    Ha vajsibhai

  • @raalaghdhirsinh2113
    @raalaghdhirsinh2113 4 роки тому +1

    Ha mara ayar moj ho mara bhayu

  • @vishalstudio8066
    @vishalstudio8066 3 роки тому +2

    saras

  • @b.kdesai7165
    @b.kdesai7165 3 роки тому +9

    વાહ આયર વાહ

  • @V.nDesai
    @V.nDesai 3 місяці тому +2

    Mne aa git bhu che

  • @surapura_
    @surapura_ 2 роки тому +1

    વજશીભાઈ કયા ગામના છે એનો કોનટેક થાય ખરો અમારે પણ આ નાટક ભજવું છે

    • @nathiyoderstudiovipul7
      @nathiyoderstudiovipul7  2 роки тому +1

      હા ભાઈ કોન્ટેક થય જાય જામખંભાળિયા તાલુકા ના છે. અને તમારું કયુ ગામ?

    • @surapura_
      @surapura_ 2 роки тому +1

      ભાવનગર

    • @nathiyoderstudiovipul7
      @nathiyoderstudiovipul7  2 роки тому

      ડીસ્ક્રીપશન માં નંબર સે એમાં msg કરો

    • @kishanparmar5850
      @kishanparmar5850 7 місяців тому

      તથીયા ગામ ના છે.તા.જામ ખંભાળીયા

  • @gohilmahavirsinhnaranji53
    @gohilmahavirsinhnaranji53 3 роки тому +2

    જયમાતાજી

  • @dineshgohil9920
    @dineshgohil9920 4 роки тому +2

    જય વરૂડી માં

  • @chandreshdadhaniya6304
    @chandreshdadhaniya6304 3 роки тому +1

    Vajsi bhai super bhai

  • @gojiyadinesh4292
    @gojiyadinesh4292 3 роки тому +1

    Jai ho jasal...aae

  • @ShaileshPathak-t1o
    @ShaileshPathak-t1o 9 місяців тому +2

    Ahorat Jay srikrusjn

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 2 роки тому +1

    Veeri good 🙏

  • @kantibhaipatel1083
    @kantibhaipatel1083 5 років тому +7

    સરસ અવાજ છે
    સીંગર નુ નામ જણાવશો

    • @nathiyoderstudiovipul7
      @nathiyoderstudiovipul7  5 років тому +1

      કાંતિભાઈ એમાં લખેલું છે સિંગર વજસિભાઈ આહીર

    • @hiteshgohil6469
      @hiteshgohil6469 5 років тому

      @@nathiyoderstudiovipul7 to

    • @viraldarji3302
      @viraldarji3302 3 роки тому

      @@hiteshgohil6469 th