Eva Nana Hata Ne | એવા નાના હતા ને ભેગા રમતા | Naranbhai Ahir & Bhoomi Ahir | Studio Avsar

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 4,4 тис.

  • @ysmitamakwana2868
    @ysmitamakwana2868 7 місяців тому +11

    Mne aama maro nano bhai yad aavi gyo je nthi rahyo hve aa duniya ma I miss you 😢😭😭😭😭😭

  • @farukmadar3582
    @farukmadar3582 4 роки тому +51

    વાહ !
    નારાયણ ભાઈ વાહ... તમારા કંઠ માં થી નીકળતા આ મીઠા મધુર સુર વિશે શબ્દ મારી પાસે નથી આ સરસ મજાનું રૂડું ગીત અમોને પીરસવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન... 🌹🌹

  • @sanjayagravat5051
    @sanjayagravat5051 2 роки тому +28

    વાહ.....મધુર ગીત. નારણભાઈ અને ભૂમીબહેન નો સ્વર ....મધુર છે. આ કૃષ્ણ ગીત વારંવાર સાંભળવુ ગમે તેવુ છે. 🙏 ખૂબ અભિનંદન 🙏
    વર્ષો પહેલા પ્રફુલ દવે-દમયંતીબહેન સ્વરમા આવા ગીતો લોકપ્રિય થયા હતા.

  • @ChanduBhai-qe8ly
    @ChanduBhai-qe8ly 29 днів тому +1

    🎉❤🎉❤❤❤❤❤❤❤

  • @bhutiyapiyushkara3265
    @bhutiyapiyushkara3265 2 роки тому +15

    નારણભાઈ આપના કંઠમાં સાક્ષાત્ માં સરસ્વતી બીરાજમાન છે..આપને રાગ એકદમ હૃદયસ્પર્શી છે..મેં કાલે આપને આંબેચા કાનગોપીમા લાઈવ જોયા તમારા કિર્તન પણ માણીયા ખરેખર ખુબજ આનંદ થય..
    હું ત્રણ વર્ષથી એકાદશી નું વ્રત કરૂ છું કાલે પણ ચૈત્ર સુદ ૧૧ એટલે કે કામદા એકાદશી આવે કાનગોપી સાથે રઢીયાળી રાત ની મજા કંઈક અલગ જ હતી ...
    ભગવાન સતત તમને અવનવા કિર્તન ગાવાની પ્રેરણા આપે...
    🙏જય દ્વારકાધીશ🙏
    🙏જય શ્રીકૃષ્ણ🙏

  • @_thummar_07_
    @_thummar_07_ 3 роки тому +5

    Hi op your song mathura ma revanu

  • @kunjmanvar3289
    @kunjmanvar3289 3 роки тому +5

    Bhai bhai moj thai gayi bhai

  • @ranchodbharvad1794
    @ranchodbharvad1794 Рік тому +3

    Ha.moj.ha

  • @devatatkhavdfan8685
    @devatatkhavdfan8685 2 роки тому +26

    👍👍👍

  • @MOGAL_CHORU_7064
    @MOGAL_CHORU_7064 7 місяців тому +24

    માઁ મોગલ જીવન મા તમને ખૂબ પ્રગતિ કરાવે જય માઁ મોગલ 🙏🙏👏👏

    • @Chetanahir-pv2gz
      @Chetanahir-pv2gz 4 місяці тому +1

      😊😊😊😊😊😊

    • @popatbhaishidhav9409
      @popatbhaishidhav9409 3 місяці тому +1

      નારાયણ ભાઈ આ ગીત અમારૂ પ્રિય છે

  • @VijayJotvaJournalist
    @VijayJotvaJournalist 4 роки тому +42

    વાહ ખૂબ સરસ સોંગ

  • @sanjaybhai7831
    @sanjaybhai7831 2 роки тому +3

    Vah tamaro su avaj che tamane koti koti abhinandan

  • @jashuahirofficial3734
    @jashuahirofficial3734 4 роки тому +26

    Jai thakar 🙏 jay Madhav

  • @vallabhpatel1000
    @vallabhpatel1000 2 роки тому +15

    Vah Naranbhai ,Bhumiben a kirtan ma moj avi jay ho ,Jay shree Krushna

  • @dangar2284
    @dangar2284 Рік тому +4

    Va moj

  • @bharatnaghera8195
    @bharatnaghera8195 4 роки тому +17

    વાહ નારણ ભાઈ
    જય મુરલીધર
    આવુ જ કઈક ફરી બનાવો
    ખુબ સરસ ભાઈ

  • @vijaychhatrodiya9539
    @vijaychhatrodiya9539 2 роки тому +5

    Khub saras song
    Jay murlidhar

  • @adahir3167
    @adahir3167 4 роки тому +16

    ,👍👍👍👍👍👍👍👍👍HA NARNAN BHAI HA
    SUPAR
    HAVE NEXT TIME OLU SONG UPLOADE KARO..
    જોયો એવો વસી ગયો આંખ માં........JAY MURLIDHAR

  • @dilipgohelkailashagroseeds1278
    @dilipgohelkailashagroseeds1278 Рік тому +14

    ધન્યવાદ વાદ છે અવસર સ્ટુડિયો ને. 🎉

  • @sanjaysoygama8629
    @sanjaysoygama8629 4 роки тому +33

    Eva nana hatane... aakadi sabhadi ne nanpan yad avi jay che..1000000000 like

  • @niteshkarangiya8141
    @niteshkarangiya8141 4 роки тому +11

    Wahhh super 👌👌👌👌👌જય દ્વારકાધીશ 🚩

  • @rameshahir7852
    @rameshahir7852 4 роки тому +20

    aavu voice nu comicaction world ma kyay jova nay male
    bahut sundar song and voice

  • @jamnabenchudasamaofficial
    @jamnabenchudasamaofficial 2 роки тому +9

    Very good

  • @singermerubharwad777
    @singermerubharwad777 4 роки тому +23

    જોરદાર ગીત વાલા

  • @KalpeshbhaidilipbhaiNayak
    @KalpeshbhaidilipbhaiNayak Рік тому +1

    Aa banne kalakaro ne koti koti Naman. Aap banne no Jah ho.

  • @ridham1588
    @ridham1588 Рік тому +5

    Khub Sundar

  • @raghugohil1673
    @raghugohil1673 2 роки тому +21

    સરસ .............

  • @divyachudasama2456
    @divyachudasama2456 2 роки тому +12

    Jay Dwarkadhis 🙏
    જય શ્રી કૃષ્ણ...💫

  • @jagmalbhaivala6971
    @jagmalbhaivala6971 2 роки тому +87

    નારણભાઈ તમને લાખ લાખ અભિનંદન પાઠવુ છુ આહિરૉનૉ હીરલૉ વૉ

  • @PunjabhaiVaru-io7sw
    @PunjabhaiVaru-io7sw Рік тому +5

    Moj moj aave gy

  • @rajmauli5480
    @rajmauli5480 4 роки тому +16

    Atyare thakarda fati gaya che tyare narayanbgai ane Bhumi ye khub saras gayu

  • @anilhariomparmar7942
    @anilhariomparmar7942 2 роки тому +3

    Vaa sur se

  • @karshanvbarad1847
    @karshanvbarad1847 4 роки тому +35

    એક પણ દિવસ ખાલી જતો નથી
    આ ગીત સાંભળ્યા વિનાનું
    દરેક જગ્યા આ ગીત વાગતું જ રહે છે...

  • @bhajgotarbhimji6289
    @bhajgotarbhimji6289 7 місяців тому +15

    નારણભાઈ વાહવાહ

  • @gulmhmddal5758
    @gulmhmddal5758 3 роки тому +22

    સૌરાષ્ટ્ર માં આ ગીત બહુ જ ફેમસ થયુ છે નારણભાઈ એન્ડ ભુમિબેન ને ખૂબ ખૂબ ધન્યવાદ આ ગીત વારંવાર સાભળવું ગમે છે.

    • @PareshPatel-hl1kn
      @PareshPatel-hl1kn 4 місяці тому

      બાળપણ ના શબ્દો થી ભરેલુ ગીત છે❤

  • @RadhikaAahir
    @RadhikaAahir 4 місяці тому +31

    હજુ કોણ કોણ આ ગીત સાભડે ❤❤😊

    • @KaushalyaAhir-yu2ft
      @KaushalyaAhir-yu2ft 3 місяці тому +1

      I liked is song❤

    • @vineshbalas99
      @vineshbalas99 3 місяці тому +1

      I Like This Song 🥰

    • @AshuDharjiya
      @AshuDharjiya 3 місяці тому +1

      હું હજી સાંભળું સુ મજા જ આવ્યા રાખે સે

    • @madammuru-u6r
      @madammuru-u6r 3 місяці тому

      😢,ઍી😅 5:25 અને અઃ😅😅😊😅😅😅😅😅😅​@@vineshbalas99

    • @vishvamnature
      @vishvamnature 3 місяці тому

      aapade itihas

  • @MadhavDigitalStudio
    @MadhavDigitalStudio 4 роки тому +31

    નારણભાઈ અને ભૂમિબેન ને આ ગીત ઉપર સુપર ડુપર પરફોર્મન્સ આપેલ છે ખુબ ખુબ અભિનંદન નારણભાઈ અને ભૂમિબેન તેમજ અવસર સ્ટુડિયો ને

  • @bharvadbhai5632
    @bharvadbhai5632 4 роки тому +6

    શાનદાર..જોરદાર... જબરદસ્ત...
    આવા હજી બીજા વધુ ને વધુગીતો બનાવતા રહો...
    આવા કલાકારો નીખૂબ ખૂબ જરૂર જ છે...
    ખૂબ ખુબ સરસ.... જય દ્વારકાધીશ

  • @singermerubharwad777
    @singermerubharwad777 4 роки тому +10

    સુપર સ્ટાર ગીત વાલા

  • @orikoliking1011
    @orikoliking1011 4 роки тому +9

    👍👍Khubj sarsh narn Bhai👌👌👌👌

  • @kanuahirsevak4801
    @kanuahirsevak4801 4 роки тому +15

    Vah...Naranbhai..👌
    Tamari Bhavbhari Kalakari ne Vandan....
    Shi Ganesh ni Shubh Kamna,
    Sahyog Samaj no.
    Vadhe Tamari Namna...

  • @vijaybhaivijaybhai5273
    @vijaybhaivijaybhai5273 2 місяці тому +3

    Mne a git bhu gme chhe❤❤

  • @virbhadrsinhgohil2652
    @virbhadrsinhgohil2652 4 роки тому +16

    Jay ho

  • @jinjalabhavesh4531
    @jinjalabhavesh4531 4 роки тому +84

    ગુજરાત અને ભારત દેશ ની સંસ્કૃતિ અને સભ્યતા જળવાય રહે તેવું આ ગુજરાત નું નં - 1 ગીત છે 👍👍👌👌🙏🙏 આભાર અવસર સ્ટુડિયો અને તેના તમામ ગીતકાર, સંગીતકાર તથા તમામ સહકર્મી સ્ટાફ 🙏🙏

  • @singermerubharwad777
    @singermerubharwad777 4 роки тому +23

    જય જય ઠાકરરરરરરરરરરરરરર વાલા 👍👌🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @JadejaMayursinhRajpar
    @JadejaMayursinhRajpar 4 місяці тому +1

    Good

  • @ahirmayur9079
    @ahirmayur9079 4 роки тому +18

    વાહ નારણ ભાઈ તમારી વાત ના થાઈ હો ભાઈ ગીત ને ફૂલ શેર કરો

  • @rameshbada7295
    @rameshbada7295 4 роки тому +11

    શબ્દ શોધો અને સરીતા નીકળે ઇ આપણું ગુજરાત આ ગીતમાં જાણે શબ્દો ની આખી સરીતા વહેતી હોય એવો અહેસાસ થયો..
    જોરદાર અવાજ નારાણભાઇ અને ભુમીબેન
    ખુબ સરસ વિડીયોગ્રાફી અવસર સ્ટુડિયો
    👌👌👌👌👌👌

  • @ganpatbhaisagar1475
    @ganpatbhaisagar1475 3 роки тому +8

    vah kaka vah...sundar..madhur avaj....god bless you...salam..

  • @navalravaiya1114
    @navalravaiya1114 5 місяців тому +4

    વાહ નારણભાઈ અને ભૂમીબેન બહુજ સરસ ઢાળ માં લોકગીત ગાયું

  • @pradipthakor3076
    @pradipthakor3076 4 роки тому +13

    જોરદાર સોન્ગ છે.. પેલી વાર સાભળા જ મને બવ ગમી ગયુ . આ ગીત ની પહેલી બે કડી બવ સારી છે..'એવા નાના હતા ને ભેગા રમતા' આ કડી સાભળી ને મને મારુ બાળપણ યાદ આવી ગયુ
    સુપર .. નારણભાઇ આપનુ બિજુ પણ આવુ ગીત કોઈ ગીત બનાવજો..
    જય દ્રારકાધીશ..🙏🙏

  • @rathodchetana3331
    @rathodchetana3331 3 роки тому +1

    Nice
    Maza ave geet shabhdvani varmvar

  • @BhaveshDantani-sk6cd
    @BhaveshDantani-sk6cd Рік тому +14

    જોરદાર નારણભાઈ

  • @verbal_arts_tutorial2919
    @verbal_arts_tutorial2919 4 роки тому +45

    Ha ayar haa ....jay dwarkadhish 🙏🙏ખૂબ ખૂબ અભિનંદન ...ખૂબ પ્રગતી કરો..

  • @shreenandancourierankleshw5107
    @shreenandancourierankleshw5107 4 роки тому +17

    વાહ નારણભાઈ વાહ
    આપણી પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવા બદલ ખુબ ખુબ આભાર

    • @parbatbhaibapodra2987
      @parbatbhaibapodra2987 3 роки тому +1

      હા નારણભાઈ હા ખુબ સરસ ગીત છે લોકેશન પણ ખુબ સરસ પસંદ કરયુ છે

    • @nathabhaiagath7288
      @nathabhaiagath7288 Рік тому

      .ghfcppi wbbbnnjbbbnbjbjjjjhhnnbbbbbnbnnj1
      H3hjj4jjhwawweèwwaakuu
      U
      Fþygrr
      rtffjñpĺLo
      Oo
      Okoooĺloòòokmmjj* tii4ijKK2kjhhhhnj4hjejjrj❤❤jù❤

  • @karsanr3382
    @karsanr3382 4 місяці тому +1

    🎉

  • @jignesh_ahir
    @jignesh_ahir 4 роки тому +15

    Wah bhai Wah

  • @saktistudiominapur3211
    @saktistudiominapur3211 4 роки тому +8

    બહુ મજા પડી જરુર છે આવા ગીતો બાકી!!!!

  • @rahulparmar-bagdana6632
    @rahulparmar-bagdana6632 4 роки тому +17

    નાનપણની યાદ આવી જાય એવું ગીત સરસ 👌🏻👌🏻👌🏻

  • @pareshkhokhariya7051
    @pareshkhokhariya7051 3 місяці тому +1

    જય સ્વામિનારાયણ જય મુરલીધર
    જય દ્વારકાધીશ
    વાહ ....આ ભક્તિ ગીત માં બધું આવી ગયું... મોજ ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manishakarmur537
    @manishakarmur537 4 роки тому +9

    All ahir bhai ben like krjo amari ben bhoomi ben ne 😊

  • @ManojDegama-jp5ty
    @ManojDegama-jp5ty 7 місяців тому +7

    હામોજહા❤❤❤❤😊😊😊😊😊

  • @chavdapalapala502
    @chavdapalapala502 4 роки тому +36

    નારણ ભાઈ ના અવાજ માં હાજી કોઈ ગીત હોઈ તો બનાવો બોવ મજા આવી સાંભળી ને 👌👌👌👌song is always rock

    • @pithiyaram
      @pithiyaram 4 роки тому +1

      ua-cam.com/video/z2MFiMQutQU/v-deo.html

  • @B.darbar
    @B.darbar 5 місяців тому +3

    वाह ભાઈ कृष्ण ની ગાથા જેટલી ગાવો कम ✨️✨️👍👍✨️👍✨️✨️👍✨️✨️👍✨️✨️👍✨️✨️👍✨️✨️👍✨️✨️👍✨️✨️👍💯💯💯💯💯

  • @m_l_tadha
    @m_l_tadha 4 роки тому +13

    વાહ નારણ ભાઈ વાહ
    વાહ ભૂમિ બહેન વાહ
    Nice voice all singer🎤

  • @jentibabhaniya6003
    @jentibabhaniya6003 3 роки тому +10

    ☺☺☺

  • @rakeshgagaliya1182
    @rakeshgagaliya1182 4 роки тому +8

    વાહ ખુબજ સરસ...👌
    Best of luck 👍

  • @manekkomal..2153
    @manekkomal..2153 3 місяці тому +3

    હુ પન આ ગીત સાંભળું છું ❤❤❤❤

  • @JAYESHTHAKORofficial-uv1vw
    @JAYESHTHAKORofficial-uv1vw 4 роки тому +18

    ખરેખર, ખુબજ સરસ ગીત છે....આવા સરસ ગીતો અપલોડ કરતા રહો...

    • @dhirajvadher8882
      @dhirajvadher8882 4 роки тому +1

      Khoob shundar

    • @JAYESHTHAKORofficial-uv1vw
      @JAYESHTHAKORofficial-uv1vw 4 роки тому +1

      દિવસ માં અમારુ ફેમિલિ ઘણીવાર જોવે છે

    • @forfansonly-j5y
      @forfansonly-j5y 4 роки тому

      નારણ ભાઇ ની પોતાની ચેનલ ua-cam.com/video/Xhouvx6Dra0/v-deo.html

    • @sonujdsonujd4346
      @sonujdsonujd4346 4 роки тому

      Nice 👌

  • @khimjiparmar7933
    @khimjiparmar7933 4 роки тому +27

    વાહ નારણભાઈ ભુમી બેન ગીત વારમંવાર સાંભળવાં નું મન થાય છે જય મુરલીધર

  • @NitincharanNitincharan-z3m
    @NitincharanNitincharan-z3m Місяць тому +1

    😊Nana hata ne Bega ramata Bega😮 ramata😊 Mast song 🎵

  • @nayander9870
    @nayander9870 4 роки тому +8

    Gujarat ni best song 👌👌👌👌👌

  • @RaykaStudio
    @RaykaStudio 4 роки тому +7

    *Congratulations avsar studio 1m+ views*

  • @belovedkrishna1
    @belovedkrishna1 4 роки тому +88

    જબરદસ્ત નારણભાઈ આહીર 💕
    ખૂબ આગળ વધો અને આવાજ લોકગીતો લાવો એવી મારી વિનંતી છે🙏
    તમારા શુર મા શુર ની દુનિયા મા એક જલક યાદ આવે છે 👍 આભાર આ સંગીત બનાવવા માટે 👏
    જય શ્રી કૃષ્ણ 💕

  • @jayeshmori103
    @jayeshmori103 4 роки тому +23

    નારણ ભાઈ ને જય ભવાની વડોદરા ઝાલા માં બે વખત પોર્ગ્રામ કરી ગયા ...

  • @JayMurlidhr2211
    @JayMurlidhr2211 4 роки тому +8

    HA AHIR HA NICE SONG
    HU A SONG DIVASH MA 10 VAR SAMABHLU

  • @sagarzinzuvadiya2657
    @sagarzinzuvadiya2657 4 роки тому +19

    Paheli var aavu song sambhadva malyu chhe wah naran bhai and bhumi ben aava song banavta rejo ame full saport karsu aa song mate 1 like to aapvi j joy ☺jay mataji🙏

  • @RamshiBavaliya
    @RamshiBavaliya Місяць тому +1

    जय रामदेव पीर पांचवडा रामामंडल ता चोटिला

  • @gokulpatel5681
    @gokulpatel5681 4 роки тому +14

    વાહ નારાયણભાઈ અને ભૂમિબહેન્ન ખુબ જ મજા આવી ગઈ આવા બીજા વીડિયો બનાવી અપલોડ કરવા વિનંતી.કચ્છ ના પાટીદાર છું પણ મને તમારા કલા સંસ્કૃતિ ઉપર અભિમાન છે. જય મુરલીધર.

  • @bharatbariya4821
    @bharatbariya4821 4 роки тому +7

    વાહ નારણભાઈ જય મુરલીધર તમે આગળ વધો એવી પ્રાર્થના જય દ્વારકાધીશ

  • @bhajanmusicprogram4073
    @bhajanmusicprogram4073 4 роки тому +9

    Va va Nana bhai 🙏🙏🙏🙏🙏

  • @Ishvarahir-x9x
    @Ishvarahir-x9x 3 місяці тому +1

    I'm ✋

  • @govindbhaiherbha4155
    @govindbhaiherbha4155 4 роки тому +55

    🇪🇹નારણભાઈ તમવને તથા ભુમીબેનને આ ગીત માટે કેવા મારી પાસે સબ્દો નથી તમને લાખ લાખ વંદન તમારી માતાને કોટી કોટી વંદન જય મુરલીધર 🇨🇫🇩🇴🇬🇲🇮🇷

  • @D_P_gaming_2024
    @D_P_gaming_2024 9 місяців тому +20

    જય દ્વારકાધીશ હા મો જહા🙏🙏🙏🙏

  • @kishantoytab6388
    @kishantoytab6388 4 роки тому +48

    ભરવાડ આ સોંગ બોવ વગાડે છે. ..જય ઠાકર.
    Super song

    • @Anilstatusanddjsonggujrat4487
      @Anilstatusanddjsonggujrat4487 3 роки тому

      ua-cam.com/channels/tywgTqug-StDJL6QhGcoUQ.html
      મારી સેનલ સસકરાઇબ કરો

  • @sahadevbharavabsahadev9299
    @sahadevbharavabsahadev9299 5 місяців тому +1

    નારણભાઈ ખુબ ખુબ અભિનંદન આપ્યા ❤

  • @ankitjethva9359
    @ankitjethva9359 4 роки тому +7

    ha mara gam nu gavrav ha naran kaka ha moj ha

  • @ladumorhardik37
    @ladumorhardik37 Рік тому +8

    વાહ ખૂબ સરસ છે ગીત ❤❤

  • @rameshlashkari4653
    @rameshlashkari4653 4 роки тому +6

    હા નારણભાઈ ની મોજ
    જય દ્વારકાધીશ
    ખૂબ ખૂબ અભિનંદન
    અવસર સ્ટુડિયો
    ફોર 4milion

  • @jentibabhaniya6003
    @jentibabhaniya6003 3 роки тому +9

    Jay shree krishana

  • @mervipul85
    @mervipul85 4 роки тому +33

    વાહ નારણભાઇ અને ભૂમિબેન ખૂબ જ સરસ મઝા આવી ગઈ
    Superb very very very nice
    દિલમાં લાગી જાય એવો અવાજ છે 👌👌👌

  • @pareshsolanki2430
    @pareshsolanki2430 Рік тому

    Bov sars🎉🎉🎉

  • @ahirbhaveshbarai2894
    @ahirbhaveshbarai2894 4 роки тому +6

    Jay Dwarkadhish 👑
    ખૂબ જ સુંદર ગીત 👍👍

  • @bapasitaramjayhosatvani9463
    @bapasitaramjayhosatvani9463 4 роки тому +20

    નારણભાઈ વાહ સંસ્કૃતિ નુ શુ વાસ્તવિક જીવન નિરૂપણ કર્યું છે સરસ

  • @vishalbambhava3871
    @vishalbambhava3871 3 роки тому +18

    *🙏🏻⚔️જય ઠાકર મારા યદુવંશી ગૌપાલક ભરવાડ સમાજ ને*⚔️🙏🏻* ꧁ *🙏🏻જय દ્વાरકાधीશ*🙏🏻 ꧂

  • @vananiumang3232
    @vananiumang3232 Рік тому +3

    ખુબ સરસ👍

  • @મોજીલાભરવાડ
    @મોજીલાભરવાડ 4 роки тому +33

    *"Jay Thakar"*
    Supar dupar hit song Wald Bhai
    *🎤Supar Voice:Naran Bhai & Bhomi Ahir🎤👌*
    *One Like👍 This song*

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 4 роки тому +50

    ખુબ ખુબ અભિનંદન નારણ ભાઈ ને ભુમી બેન જય માતાજી જય દ્વારકાધીશ

    • @kanabhaimaru159
      @kanabhaimaru159 4 роки тому +2

      Ha haresh bhai haa

    • @kanudanimoj7878
      @kanudanimoj7878 3 роки тому +1

      @@kanabhaimaru159 😂😂😂😂😂😂😂qq😂qqqqqqqqq

    • @Hubbsssss
      @Hubbsssss 3 роки тому

      ua-cam.com/video/CxaiONsIVl8/v-deo.html

    • @sureshmavi4514
      @sureshmavi4514 3 роки тому

      @@kanudanimoj7878 //खर्नगष्यप्रखप्रस्ट ट काट आखपखखपगपखपपश

    • @sureshmavi4514
      @sureshmavi4514 3 роки тому

      @@kanudanimoj7878 व्यक्ति दल

  • @KajalRaval958VLOGS
    @KajalRaval958VLOGS 4 місяці тому +2

    ❤❤

  • @mobhkuldip6928
    @mobhkuldip6928 4 роки тому +30

    હજી આવા 2-3 સોંગ બનાવો
    સુપર વિડિયો બનાવ્યો હો

    • @merubhai6059
      @merubhai6059 3 роки тому

      Ha sachu ho bhai

    • @Hubbsssss
      @Hubbsssss 3 роки тому

      ua-cam.com/video/CxaiONsIVl8/v-deo.html