Know Everything about Grains | Dr. Devangi Jogal | Jogi Ayurved

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • અનાજ(Grains)ની સંપૂર્ણ માહિતી - Know Everything about Grains | Dr. Devangi Jogal | Jogi Ayurved
    અનાજ ઘણા બધા પ્રકાર ના હોય છે જેવા કે ઘઉં,બાજરી,જુવાર,રાગી વગેરે. આ બધા જ અનાજ આપણે રોજિંદા જીવન મા ઉપયોગમાં લઈએ છીએ . આ બધા જ અનાજ અલગ અલગ ગુણ ધરાવે છે અને બધા જ અનાજ વ્યક્તિગત પ્રકૃતિ પર અલગ અલગ અસર કરે છે. દરેક અનાજ ના ગુણધર્મ અને વ્યક્તિગત પ્રકૃતિ પ્રમાણે કયા અનાજ નો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે જાણીએ સર્વ શ્રેષ્ઠ ડો. દેવાંગી જોગલ દ્વારા આ વિડિયોના માધ્યમથી.
    ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 88 00 11 80 53
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Spotify: spoti.fi/3BuCPH8
    Online consultation: +91 88 00 11 80 53.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: +91 81 40 94 61 53
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

КОМЕНТАРІ • 54

  • @KamalZaveri-hy2wg
    @KamalZaveri-hy2wg 3 місяці тому

    ખૂબ સુંદર માહિતગાર વિડિયો.

    • @JOGIAyurved
      @JOGIAyurved  3 місяці тому

      કમલ જી, ધન્યવાદ 😊🙏

  • @meenapatel6808
    @meenapatel6808 Рік тому +2

    તમે બઉ સરસ માહિતી આપી👌🏼👌🏼🤩
    તમારી માહિતી પ્રમાણે હું ઘઉં બાજરી અને જુવાર એકે ના ખાઈ સકુ
    સૂકો વાયુ છે એટલે કબજિયાત બઉ ભારે છે
    સૂકો વાયુ કેવીરીતે દૂર કરવો એની માહિતી આપીને
    હું બઉ હેરાન થઉ છું

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      મીના જી, ધન્યવાદ..🙏😊. તમારી આ સૂકા વાયુની સમસ્યા નો ઈલાજ આયુર્વેદ દ્વારા શક્ય છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @rinadadhaniya5100
    @rinadadhaniya5100 Рік тому +4

    ખુબ સરસ વાત કરી 👍

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      રીના જી, ધન્યવાદ.. 😊🙏

  • @radhikapandya6834
    @radhikapandya6834 Рік тому +3

    Salute doctor!

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      રાધિકા જી, ધન્યવાદ.. 😊🙏

  • @dimplemanvar1565
    @dimplemanvar1565 Рік тому +3

    Thanks for the information

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      Dimple Ji, Welcome..😊🙏

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.

  • @shardachaudhary4113
    @shardachaudhary4113 Рік тому

    ખુબ જ સરસ માહિતી

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      શારદા જી, ધન્યવાદ. 😊🙏

  • @falguniparmar2418
    @falguniparmar2418 Рік тому +3

    Informative video & thank u so much mam 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      Falguni Ji, Thank You..🙏😊

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Wow! What a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.

  • @kotiyawalageetap6225
    @kotiyawalageetap6225 Рік тому +2

    ખૂબ જ સરસ

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      ગીતા જી, ધન્યવાદ..😊🙏

  • @kishorbhaisankhat7749
    @kishorbhaisankhat7749 Рік тому +3

    ❤nice 👍 information

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Рік тому +2

    Medam tamara badhaj video mane ati game che thankyou 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      ઇંદુ જી, ધન્યવાદ.😊🙏

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      Hansraj Ji, Thank You.😊🙏

  • @kk303
    @kk303 Рік тому +2

    Very nice madam, thank you, it was very helpful

  • @lajjapatel6399
    @lajjapatel6399 Рік тому +1

    thank you soooooo much Dr devangi. very very very very good information for me. God bless you didi

  • @bharatvasava8786
    @bharatvasava8786 Рік тому +1

    ખૂબ સરસ માહિતી મેમ....અતિ ઉત્તમ....આવા માહિતી વાળા વિડીયો સમયાંતરે લાવતા રહો..એવી નમ્ર વિનંતી મેમ....આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      ભારત જી, અમારા વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અમે આવા વિડિયો બનાવતા રહીશું. ધન્યવાદ.😊🙏

  • @DKFact-kl6ei
    @DKFact-kl6ei Рік тому +2

    Best video Ben.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      જી, ધન્યવાદ.. 🙏😊

  • @nitadesai1180
    @nitadesai1180 Рік тому +2

    Ma'am excellent information aapi✌️✌️👌👌 ma'am weight loss krva ghau sachej chhodva joia mara thi nthi chhutta

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      નીતા જી, ધન્યવાદ.😊🙏. વજન ઘટાડવા માટેની બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે.ua-cam.com/video/Z-zxqXBmS_M/v-deo.html

  • @vishmitanaik2615
    @vishmitanaik2615 6 місяців тому

    મસ્ત સમજાવવા બદલ આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  6 місяців тому

      જી, ધન્યવાદ. 😊🙏

  • @rakeshgor1189
    @rakeshgor1189 Рік тому +1

    Good sir
    About dry eye..

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      Rakesh Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly. Thank You. 😊🙏

  • @kajalp447
    @kajalp447 Рік тому +1

    Naic mem

  • @krupalipatel2241
    @krupalipatel2241 Рік тому +1

    Very helpful mam 😊

  • @rushikumarpandya
    @rushikumarpandya Рік тому +4

    ખૂબ સરસ..👌👌 હવે, ચોખા, મકાઇ, કોદરી અને જવ વિશે આવી વિગતવાર માહિતી મળે તો જામે.. અને પછી બધા કઠોળ..😄

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +1

      ઋષિ કુમાર જી, ધન્યવાદ..😊🙏

  • @gohilashok4936
    @gohilashok4936 Рік тому

    Very good medam

  • @kirtanvankar5414
    @kirtanvankar5414 7 місяців тому

    • @JOGIAyurved
      @JOGIAyurved  7 місяців тому

      Kirtan Ji, Thank You. 😊🙏

  • @sadhnasamani1872
    @sadhnasamani1872 Рік тому +1

    Madam makaiy corn vishe janavjo

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому +2

      સાધના જી, જરૂથી! તમારી વાતને ધ્યાનમાં લઈશું.

    • @mustakalimomin4506
      @mustakalimomin4506 Рік тому +1

      👏

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.

  • @kusumjain7300
    @kusumjain7300 Рік тому

    Bajra no rotlo nahi bhave to kayi rite bajra no recipe khavravi ?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      કુસુમ જી, જુવારના રોટલનો ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય.