Cure Psychosomatic Disorders...Manasik Rog ka ilaj...Dr. Devangi Jogal... JOGI Ayurved
Вставка
- Опубліковано 8 лют 2025
- મોટાભાગના રોગોનું મૂળ આપણા મનમાં હોય છે.
નકારાત્મક માનસિક વલણ અનેક પ્રકારની બીમારીઓ નોતરે છે.
આ વીડિયોમાં ડૉ. દેવાંગી જોગલ આયુર્વેદના મત પ્રમાણે આપણા રોગોની સારવારમાં માનસિક વલણ નું શું મહત્વ છે તે સમજાવે છે.
લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે ઘણી શંકા-કુશંકાઓ કરતા હોય છે અને નાની નાની તકલીફોને પણ મોટા રોગનું નામ આપી દેતા હોય છે.
ઘણી વખત કોઈ છાપા કે મેગેઝીનોમાં કોઈ રોગ વિશે વાંચે તો એવો જ રોગ પોતાને હોય એવું પણ ધારી લેતા હોય છે.
આ વીડિયોમાં ડૉ.દેવાંગી જોગલ આવા શંકાશીલ માનસિક વલણથી દૂર રહેવાનું સૂચવે છે.
ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આયુર્વેદમાં જે જે સારવાર ઉપલબ્ધ છે તેની પણ વિસ્તૃત માહિતી આપી રહ્યા છે.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
Watch More Videos for authentic Ayurvedic Treatment:
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Online consultation: +918800118053.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: 081409 46153
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #Corona #Covid19 #AyurvedicTreatment #PrinciplesofAyurveda
ખૂબ જ સરસ બેન, તમારા જેવા ડોક્ટર હોય તો દવા ની પણ જરૂર ના પડે. બેન તમને ખરેખર વંદન છે.
જી, ધન્યવાદ. 😊🙏
Thank u mam.. 🙏🙏 tame bahu j sars explain kro chho.. 👌👌
Janki Ji, Welcome. 😊🙏
ખુબ સરસ રીતે તમે સમજાવો છો ધન્યવાદ મેડમ
નાનજી જી, આભાર.😊🙏
So sweeeet of you mam tame ketlu saras samjavo chho tamaro awaj sambhdi ne gharnu koi vyakti jane balkne samjavtu hoy ewu lage ne tamari positive vato thi j mind relax thae jay 6.❤
દક્ષ જી, તમારા તરફથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. 😊🙏
@@JOGIAyurved social aungxity mate Kai suggest karone.
Saras mahiti aapi che
પૂનમ જી, ધન્યવાદ. 😊🙏
Bahu...saras.❤ssachi vat..
તેજશ જી, ધન્યવાદ. 🙏😊
ડોક્ટર ની સાથે સાથે તમે આધ્યાત્મિક જીવન નો સાર પણ સમજાવ્યો... ખુબ સરસ બહેન તમારી માહિતી ઘણા ના જીવન બદલી શકે.. અતિ સુંદર....
જી, ધન્યવાદ. 🙏😊
ખુબ સરસ માહિતી આપી મને સતત કંટાળો અને બેચેની રહે છે મારે કોઈ પ્રકારની આર્થિક કે પારિવારિક સમસ્યા નથી છતાં પણ અને કેટલાંય પ્રયત્નો કરવા છતાં વિચારો જતા નથી તેના માટે માહિતી આપવા વિનંતી
ચેતના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
🙏🙏🙏🙏
Ben OCD ane phobi upar koi video banavo to bahu saru rahe...,Thankyou
Best Video ,Very useful details
मनोदैहिक रोग।
Ji, Thank You. 😊🙏
Khub saras ben
સોનલ જી, ધન્યવાદ. 😊🙏
Jordar medam
ગીતા જી, ધન્યવાદ 😊🙏
Good and helpfull information. Vandan publicity. Surat.
Vandana Ji, Thank You😊
Bahu saru samjaviu Ben 🙏 dhanyvad 🙏
હંસા જી, આભાર.. 😊🙏
Very nice. Message
Thank you Kalpana ji 🙏
Thank you so much.
Neel Ji, Welcome. 😊🙏
Khub saras margdarshan aapyu ma'am.thank you so much
Kamini Ji, Welcome. 😊🙏
Best
Kalpesh Ji, Thank You. 🙏😊
Very good video
Neepa Ji, Thank You. 😊🙏
100 % sachi vat kri mam khub sars video
Aabhar
Wah nice information
Trupti Ji, Thank You. 😊🙏
Bov saras mem Sabhli frees thai gya
ધન્યવાદ હેતલ જી 🙏
ખુબ સરસ માહિતી આપી મેડમ
નીરવ જી, ધન્યવાદ. 😊🙏
Khub saras mam 👌👌
આભાર 🙏
Good information
Thank You Manisha Ji. 🙏
Very good informative
Meena Ji, Thank You..😊🙏
Good life avernesThanks
Ji, Welcome. 😊🙏
ખૂબજ ઉપયોગી માહિતી આપવા બદલ ખૂબજ આભાર મેડમ. નમસ્કાર.
આભાર Chandreshji🙏
Vary Good mam nice
Ji, Thank you.😊🙏
सांप्रत समयनी समस्याओनु सचोट निराकरण ओर सही मार्गदर्शन..बहोत आभार 🙏
परगना जी, धन्यवाद. 😊 🙏
ખૂબ જ સરસ માહિતી આપી સાંભળવું ગમ્યું જાણવા મળ્યું
જી, ધન્યવાદ. 😊🙏
ખુબ ખુબ સરસ માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
હીર જી, ધન્યવાદ. 😊🙏
Very nice
Hitesh Ji, Thank You. 😊🙏
Ekdam saras mahiti God bless you n your family
Sala Ji, Thank You.😊🙏
Good information medam🙏
Chetna Ji, Thank You..😊🙏
Thank you dhanyvad God bless you
Bhanu Ji, Welcome.😊🙏
ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે બેન આવાજ સાભળિન બવ સારુલાગેસે ને એવું કરિયૈપન સિયે
જી, ધન્યવાદ. 😊🙏
Khoobaj saras topic .
આભાર 🙏
ખૂબ સરસ મેડમ
જી, ધન્યવાદ. 🙏😊
Khoob Saras
Aabhar
👌
Krishna Ji, Thank You.😊🙏
Great mem🎉
Bharat Ji, Thank You.😊🙏
Very very very very nice👍👍👍👍
Thank You Dipika Ji. 🙏
Khub j saras samjavyu.👌👌
Thanks
ખુબ સરસ માિહતી આપી બેન
ધન્યવાદ હિતેશ જી 🙏
Amazing
Lina Ji, Thank You.🙏😊
Thank you Mam 😊
Ashmita Ji, Welcome. 😊🙏
Amazing video for the betterment of human beings who can deal with their mental disorders by themselves and under doctor’s supervision whenever necessary.
Thank You .🙏
@@JOGIAyurved 8U😂 Thanks
Thank you
Dilip Ji, Welcome. 😊🙏
🙏Thank you 🙏
Dilip Ji, Welcome. 😊🙏
સરસ વિડીયો બેન
આભાર 🙏
Very nice mem
Thanks
धन्यवाद बेन
पुष्पकांत जी, आभार। 😊🙏
બેન તમારો આભાર
Welcome
વિડીયો સાંભળ્યો / ગમ્યો .
કાના જી, ધન્યવાદ. 😊🙏
Nice information 👍
Thanks
Right
Alpesh Ji, Thank You.😊🙏
Big thnk u 🙏
Welcome Zamku Thakar ji 🙏😊
Mano deyihik rog ne jankari best che 🙏
Thanks
Very nice medam mara Bhai ne ten years thi mansik rog ni medicine chalu che te side-effects khub kare che Hu su Karu please help me
હીના જી,
તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mansik rog ka ramban upay
नीलेश जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
🎉🎉🎉
Lina Ji, Thank You.🙏😊
👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻
🙏
❤
Sarthak Ji, Thank You. 🙏🏻😊
🙏🙏🙏🙏🙏
Ji, Thank You. 🙏😊
Hello mam,vertigo mate treatment batavo ne,mane 6 months thi aa problem 6 ,head heavy lage kyarek light lage please 🙏🙏
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Epilepsy mate video banavo
Epilepsy kayam mate mti shake 6e ayurvedic thi
જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
ખુબ સરસ રીતે માહિતી આપી બેન 👍આવી માહિતી આપતા રહેજો
ધન્યવાદ રીના જી.
મને વાયુ અને ર્ગસ ની તકલીફ છે. મારા માથામાં વાયુ ચઢી જાય છે. એટલે માથા માં ભાર રહે છે. હું રોજ રાત્રે હરડે પાવડર લઉં છું. તેના રાહત રહે છે. છેલ્લા છ મહીના થી હરડે પાવડર લઉં છું.
મારે પણ આજ તકલીફ છે ભાઇ
@@rameshakodiyatar9488 તમે હરડે પાવડર લેવાનું ચાલું કરી દો. હરડે પાવડર થી બહુજ રાહત થઇ જશે.
In our opinion; you should once consult our team to diagnose the problem and then start the treatment.
@@SureshPatel-cx6yi ok ભાઈ
Please can you tell me what to do in tinitus
Foram ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
Mane nee replace ment na bija divas thi daba pag ni char angali jadi mis khali chade jevu jadu lage pachi adi right side sopari jetalu thigt thayu an pachi vadhtu vadhtu have akha panja ma thigh an thik tatu gayu nee replace met 10march 21nathayu ano koi upay aruved ma hoy to batavso atyar sudhi bhu dava karavi chele barat dave na tya batau temle khu kamar injection apu teno problem thi che ano koi upsy nathi tamre acpet kari levanu please really
રમિલા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Sars
ગીતા જી, ધન્યવાદ. 😊🙏
Ben mane epilepsy no problem che su karvu?
વિજય જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mam...skin ના રોગો વિશે જણાવતો વિડિયો બનાવો ને plz...એના કારણો અને ઉપાયો પણ જણાવજો plz...🙏🙏
જિગીષા જી, તમારી વાત ધ્યાન મા રાખીશું. તમે skin ના રોગ ની કોઈ પણ તકલીફ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
તમારા આ માર્ગદર્શન માટે આભાર જેથી અમને મદદ મળે છે 🙂 તમારો
આભાર 🙏🙏🙏
સ્વાતિ જી, ધન્યવાદ. 😊🙏
માલકાન્ગણિ નું તેલ નસ્ય માટે ઉપયોગ કરી શકાય 🙏
સ્વાતિ જી, ગાયનું ઘી, તલનું તેલ , અથવા દિવેલનું નસ્ય કરવું વધુ યોગ્ય ગણી શકાય.
Hal chakkar aavey chey
સબીરા જી,
તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
4 saal na boy ne epilepsy ni taklif होय to ena mate ayurved ma ilaj chhe?
અંકિતા જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mare sodha na dukha bhu thay se su krvu?
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
👍🏻
Thank You 🙏
Badam nu tel nak ma nakhi shakay
ભાવના જી , દરરોજ નિયમિત નસ્ય માટે ગાયના ઘી નું અથવા તલ ના તેલ નું નસ્ય કરવું જોઈએ.
3 year old baby na nose ma pan ghee nakhi Sakai?
હયા જી, નાના બાળક ના નાકમાં 1 થી 2 ટીપા ગાયના ઘીના નાખી શકો.
સુરત માં ક્યાં છે
સંજય જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Khub j maygren Rey che ena vishe kyk kho
Watch full video on Migraine 89N3PDyZzakoH7W6n8ZrjGDDktjh8iWFG6eKRvi3kvpQ
👌👌👌👌
Tamaro number joi che
તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો છો.
100/સાચિ વાત છે બેન 🙏 મને એસિડિટી થાય છે જે ખોરાક કરતાં વધારે ટેન્શન થિ થાય છે🙏 એને માટે કોઈ ઉપાય બતાવો બેન🙏
અમારા મતે આ સમસ્યાનું નિદાન કરવા માટે તમારે એકવાર અમારી ટીમનો સંપર્ક કરવો જોઈએ અને પછી સારવાર શરૂ કરવી જોઈએ.
યોગ્ય આયુર્વેદિક સારવાર માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરો.
Aapnu number
પ્રવીણ જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Tamaro number send karjo 🙏🙏 please mem
You can reach our team on 02612736499
Nice information
Shilpa Ji, Thank You. 😊🙏
❤
Ji, Thank You. 😊🙏
👍
👍🙏
👍
Nayan Ji, Thank You. 😊🙏