ગાભણ પશુની કઈ રીતે સારસંભાળ રાખવી શું ખવડાવવું જોઇએ

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ગાભણ પશુની કઈ રીતે સારસંભાળ રાખવી શું ખવડાવવું જોઇએ
    #ખેડૂત
    #તબેલો
    #માલધારી
    #ગામડું
    #ગુજરાત

КОМЕНТАРІ • 81

  • @familyrealvlogs
    @familyrealvlogs 27 днів тому

    wah. aa pan mast video che

  • @rameshparmar6133
    @rameshparmar6133 Місяць тому

    Maldevbhai Mari pasy jamin ochi che to apna Gujrat ma Silege kya made se
    Mahiti apoo to Saru

  • @meghrajgadhavi1103
    @meghrajgadhavi1103 27 днів тому

    ખાનદાણ અને મિનરલ મિક્સર વિશે વિડિયો બનાવો

  • @Vs.Rajput_ff0_
    @Vs.Rajput_ff0_ Місяць тому +3

    જય માતાજી માલદેવ. ભાઈ બનાસકાંઠા

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @jaymogalvlog6538
    @jaymogalvlog6538 Місяць тому +2

    વાહ મોટા ભાઇ, વિનંતિ સ્વીકારી

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @ramvadher8516
    @ramvadher8516 Місяць тому +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @kishorodedra189
    @kishorodedra189 Місяць тому +1

    જય દ્વારકાધીશ માલદેભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @livevilligelifezalafamely8223
    @livevilligelifezalafamely8223 Місяць тому +2

    Metabolesh karat vitum h vapro bhai 1 namber regulart se

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      હા એ પણ સારુ આવે છે

    • @jaymogalvlog6538
      @jaymogalvlog6538 Місяць тому

      તમે વાપરેલું છે

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc Місяць тому +2

    ખૂબ ખૂબ સરસ બેન

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @nirajladhava4155
    @nirajladhava4155 Місяць тому +2

    ટાઈમે દોવા ન દે તો શું કરવું

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      10 મીનીટ પહેલા અડધુ જાયફળ આપી દેજો

  • @jogarabari9942
    @jogarabari9942 Місяць тому +1

    Jay shree Krishna Ram Ram

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @lokhilsanjay4460
    @lokhilsanjay4460 Місяць тому +2

    જય મુરલીધર માલદે ભાઈ 🎉

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @Villagelifewijagrutiankita
    @Villagelifewijagrutiankita Місяць тому +2

    Jay mataji

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @jayamaa7408
    @jayamaa7408 Місяць тому +1

    Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      Jay dwarkadhish ben

  • @rohitkarethakaretha8957
    @rohitkarethakaretha8957 Місяць тому +1

    જય દ્વારકાધીશ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @JunedJakhara
    @JunedJakhara Місяць тому +1

    સુપર નેપીયર ઘાસ નો વિડીયો બનાવો
    નેપીયર ઘાસ પશુને દેવાય કે નય ફુલ માહિતી આપજો ભાઇ 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому +1

      હા ભાઈ ચોક્કસ બનાવશુ

  • @MrRohitahirvlogs
    @MrRohitahirvlogs Місяць тому +1

    જય દ્વારકાધીશ બેન

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @parmarnitesh7965
    @parmarnitesh7965 Місяць тому +1

    Jay Bheem

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      જય ભીમ

  • @manishmakwana8037
    @manishmakwana8037 Місяць тому +5

    જાફરાબાદી ભેંસ ને બે વિયાણ વચ્ચે કેટલાં મહીના થાય

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      અમારી બાજુ 13 થી 15 મહીના મા વિયાઇ જાય

    • @manishmakwana8037
      @manishmakwana8037 27 днів тому

      🙏

  • @nileshmokariya5105
    @nileshmokariya5105 Місяць тому +2

    Porbandar vanana gam

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      હા ભાઈ જય દ્વારકાધીશ

  • @jogarabari9942
    @jogarabari9942 Місяць тому +1

    Banasakatha mo Vijeta karava aavo maldebhai Ram Ram

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      હા ભાઈ નંબર આપજો એ બાજુ આવશુ તો ફોન કરશુ

  • @avshalnimoj350
    @avshalnimoj350 Місяць тому +2

    પશુ નો વીડિયો રોજબનાવો

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      હા ભાઈ

  • @parmarjayeshparmarjayesh6369
    @parmarjayeshparmarjayesh6369 Місяць тому +2

    મારી ભેંશ વિયણવાની છે 5 દિવસ ની વાર છે પણ એનું દિલ કોક ટાઈમ બાર દેખાઈ છે.

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      એ માટે નો વીડીયો મુકેલ છે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Місяць тому +2

    🇮🇳🇮🇳🇮🇳

    • @jilubhaigelabhai
      @jilubhaigelabhai Місяць тому +3

      જય દ્વારકાધીશ

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @nileshmokariya5105
    @nileshmokariya5105 Місяць тому +2

    Ame kapasiya daye

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      એ સરસ

  • @hareshahir197
    @hareshahir197 Місяць тому +1

    Sari bheso rakhe tene khabar j hoy Bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      Ha bhai pan loko ni ichha hati k aavo video banavo

  • @Pankaj_rabari_111
    @Pankaj_rabari_111 Місяць тому

    મારે 4 વીઘા વાડી સે સુ હું તબેલો કરી સકુ

  • @Haresh_bharvad
    @Haresh_bharvad Місяць тому +1

    ભેંસ વીયાવાની હોય ત્યારે કેટલા દિવસે આવ ઉતારે પ્લીઝ જવાબ આપજો

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      ભાઈ એ કાઈ નો કય શકાઈ કેમ કે અમુક પશુ 10/15 દિવસ અગાઉ ઉતારે ને અમુક પશુ ખાલી2 ./3 અગાઉ ઉતારે એ પશુ ઉપર આધાર હોઈ

  • @divyeshpatel0009
    @divyeshpatel0009 Місяць тому +1

    ધવલભાઈ સાથે વાત કરાવો ભાઈ અમારું ગામ રાજકોટ બાજુ આવે પણ હાલ સુરત રહિયે છીયે એટલે મળવા તો નો આવી શકીએ પણ ફોન પર વાત કરીયે પ્લીઝ 🙏🏻

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      નંબર આપજો

  • @bhikhabhaijaviya5407
    @bhikhabhaijaviya5407 Місяць тому +2

    ફોન નંબર આપજો ભાઈ થોડી માહિતી લેવી છે. જય માતાજી

  • @rameshjadav3347
    @rameshjadav3347 Місяць тому +2

    મારે ઓટોમેટીક કુંડ છે

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому +1

      વાહ ખૂબ સરસ

  • @mr_foji_89
    @mr_foji_89 Місяць тому +1

    માલદેવ ભાઈ તમારું ગામ ક્યું

    • @mr_foji_89
      @mr_foji_89 Місяць тому +1

      અને રાય નું તેલ દયે તો સાલે

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      હા ચાલે ને અમારુ ગામ જામ ખંભાલીયા નુ કોલવા

  • @arjanbhagasara3224
    @arjanbhagasara3224 Місяць тому

    અમારી ભેંસ સેરણુ કરેશે તો સુખવરાવ

  • @divyeshpatel0009
    @divyeshpatel0009 Місяць тому +1

    માલદેભાઈ તમારા મકાન બની ગયા હોઈ તો બતાવજો જરીક

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      હા ભાઈ હજુ કલર બાકી છે પછી બતાવશુ

    • @divyeshpatel0009
      @divyeshpatel0009 Місяць тому

      @@Gamdiyo આ મારો નંબર 9574036872
      સાંજે 6 વાગ્યા પછી ફોન કરજો હું ઓફિસે થી ઘરે આવી જાવ પછી

  • @livevilligelifezalafamely8223
    @livevilligelifezalafamely8223 Місяць тому +2

    Sasi vat hu makay no khor j vapru su hamna bandh karo me godrej nu salu karyu bhesho mate

    • @Gamdiyo
      @Gamdiyo  Місяць тому

      સારુ થયુ

  • @Naran_Rabari_vlogs
    @Naran_Rabari_vlogs 28 днів тому +1

    Tamaro number aapo

  • @rameshparmar6133
    @rameshparmar6133 Місяць тому +1

    Maldevbhai Mari pasy jamin ochi che to apna Gujrat ma Silege kya made se
    Mahiti apoo to Saru

    • @Gamdiyo
      @Gamdiyo  28 днів тому

      Amari baju silage nathi banavta koi