52 શક્તિપીઠ માંથી ગુજરાતમાં આવેલા છે આ 4 શક્તિપીઠ ધામ જુઓ | 52 Shakti Peeth In Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2021
  • 52 શક્તિપીઠ માંથી ગુજરાતમાં આવેલા છે આ 4 શક્તિપીઠ ધામ જુઓ | 52 Shakti Peeth In Gujarat
    • 52 શક્તિપીઠ માંથી ગુજર...
    #52શક્તિપીઠ #ગુજરાત #gujarat
    👉અંબાજી શક્તિપીઠ
    ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ શક્તિપીઠ આવેલી છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો.[૧] એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.
    👉પાવાગઢ શક્તિપીઠ
    પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય. મહાકાળી માએ હાથમા ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો. આ ઉપરાંત માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.
    👉બહુચરાજી શક્તિપીઠ
    આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો. આથી આ સ્થળ બાળા (બહુલાનું ટૂકું રુપ) ત્રિપુરા સુંદરીનું પ્રસ્થાપન થયું. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. પુરાણોમાં પૌરષત્વ આપનારી શક્તિ તરીકે માતા બહુચરાનો ઉલ્લેખ છે.

КОМЕНТАРІ • 26

  • @kantibhaipatel4529
    @kantibhaipatel4529 8 місяців тому

    Jay shree ambea mata

  • @sunilvaghela985
    @sunilvaghela985 Рік тому

    51sakti pidh che

  • @digvijaysinhchauhan2167
    @digvijaysinhchauhan2167 9 місяців тому

    51 chhe

  • @parulpatel3028
    @parulpatel3028 5 місяців тому

    51 shakti pith છે.+1 કયા છે?

  • @kkvasava1006
    @kkvasava1006 3 роки тому +2

    Jay mataji

  • @hardikvasveliya1263
    @hardikvasveliya1263 3 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shaileshshiyecha6838
    @shaileshshiyecha6838 Рік тому

    Jay Shree bahuchar maa

  • @pradippatel238
    @pradippatel238 Рік тому

    Jai mata di

  • @kansariprimaryschool5933
    @kansariprimaryschool5933 Рік тому

    51 shaktipith

  • @himukhan3318
    @himukhan3318 3 роки тому

    🙏🌹🌹🌹🌹🌹🌹🙏

  • @mahima5522
    @mahima5522 3 роки тому +2

    Vardaini shaktipith rupal gam gujarat .. jya sati mata ni hatheli padi hati

    • @user-cs6zd9rl6x
      @user-cs6zd9rl6x 2 роки тому

      રૂપાલ શક્તિ પીઠ નથી.

    • @user-dd8gz4zy9x
      @user-dd8gz4zy9x 6 місяців тому

      rupal nathi Bhai shakti peeth.

    • @parulpatel3028
      @parulpatel3028 5 місяців тому

      રૂપાલ શક્તિ પીઠ નથી

  • @jagubhaipatel1427
    @jagubhaipatel1427 Рік тому

    ઘણું સારું લાગે છે

  • @mr_rathod2890
    @mr_rathod2890 2 роки тому +1

    64 સે ભાઈ

  • @chhayabenpandit223
    @chhayabenpandit223 Рік тому

    ગુજરાત મા વારાહી શકિતપીઠ માતાજીનું મંદિર ક્યાં આવેલું છે તે જણાવ્યું નહિ પૂરી માહિતી ભેગી કરીને વિડિયો બનાવો

  • @drutimori3749
    @drutimori3749 10 місяців тому

    Bol ta na avde to vedeo na banavy halav gandav

  • @abdulsheikh754
    @abdulsheikh754 3 роки тому +2

    Good night

  • @RudraRajstudeo
    @RudraRajstudeo 3 роки тому

    Nolej vagar video na banavay
    Bhai gujrat ma ek j sakti pith che Amabaji
    Baki bija yatra dham che

    • @user-cs6zd9rl6x
      @user-cs6zd9rl6x 2 роки тому

      આપની વાત સાચી છે.

    • @user-cs6zd9rl6x
      @user-cs6zd9rl6x 2 роки тому

      ભાઈ ગપ્પા ઓછા માર

    • @parmardasrath7418
      @parmardasrath7418 Рік тому

      પાવાગઢ ,ચોટીલા, બહુચરાજી જાવ પછી ખબર પડે

  • @himukhan3318
    @himukhan3318 3 роки тому

    🙏🌹🌹🌹🌹🌹🌹🙏