દ્રૌપદી પાંચ પાંડવો અને ભગવાન શ્રી ક્રીષ્નએ આ જગ્યાએ સાથે ભોજન લીધું હતું || ભોજન વાવ ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #bmrojasra#mahabharat#krisna

КОМЕНТАРІ • 94

  • @deepakadesara2191
    @deepakadesara2191 Місяць тому +1

    જય માતાજી સુંદરી ભવાની
    ખુબ સરસ રોજાસરા ભાઇ

  • @kishandegama3839
    @kishandegama3839 3 роки тому +3

    I'm from sundri Bhavani

  • @nileshmotka8771
    @nileshmotka8771 2 роки тому

    Krishna

  • @RGRojasara
    @RGRojasara Рік тому

    Very nice video 🙏🙏🙏🙏

  • @amitgohil1047
    @amitgohil1047 3 роки тому +4

    ભીમનાથ મહાદેવ ધંધુકા તાલુકાનું ભીમનાથ ગામ પાંચ હજાર વર્ષ પહેલા પાંડવોએ શિવજીને પ્રાગટ્ય કર્યા હતા જ્યાં ભીમ ના વ્રત હોવાથી કે મહાદેવની પૂજા કરીને જમવું અને બીજા ચાર ભાઈઓ ને ભૂખ લાગી હતી તે માટે તેમને મજાક કરી અને એક લોટો ઊંધો વાળી દીધો અને તેની અને તેની પૂજા કરી હતી મહાદેવજી જાર ના વૃક્ષ નીચે બિરાજમાન છે

  • @manojkumarsoni3651
    @manojkumarsoni3651 Місяць тому +1

    આ સ્થળે પહોંચવા માટે નો માર્ગ
    કયો છે તેનું માર્ગદર્શન આપશોજી.

  • @shaileshparmar5255
    @shaileshparmar5255 2 роки тому

    Good

  • @maheshsuru4869
    @maheshsuru4869 3 роки тому +1

    Nice video

  • @bharatgajjar7684
    @bharatgajjar7684 Рік тому

    વાહ .આવી ધરોહર સ્થળ ની માહિતી આપી તે બદલ આપનો ખૂબ જ આભાર

  • @sdhandcrafts698
    @sdhandcrafts698 Рік тому

    Patanvav ma aavo. રાજકોટ જિલ્લામાં dhoraji taluka નું patanvav ગામ છે. ત્યાં pandvo no ઈતિહાસ છે. આવો તો અમારે ત્યાં ગેસ્ટ હાઉસ છે.

  • @rekhagusai2910
    @rekhagusai2910 Рік тому

    કચ્છ જિલ્લાનું ભચાઉ તાલુકાના ચોબારી ગામે પણ પાંડવોનુ પૌરાણિક સ્થળ આવેલું છે જે મોટા શંકર તરીકે ઓળખાય છે ત્યાં શિવ મંદિર છે પાંડવોની ચોમખી છે એક મંદિર ઘણા વર્ષો થી પ્રગટ થાય છે
    બહુ જ સરસ જગ્યા છે

  • @vijayahir7566
    @vijayahir7566 3 роки тому +1

    Jay shree Krishna

  • @jigneshmurgeshwar5384
    @jigneshmurgeshwar5384 3 роки тому +1

    Bhai.maja..aa
    Vi..ho...a.jaymataji.gujrat.rjkot

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 роки тому +2

    જય શ્રી કૃષ્ણ 💐💐💐🙏🙏🙏 ધન્યવાદ ભાઈ ખૂબ જ સરસ વિડિયો બનાવ્યો છે આવા બીજા ઈતિહાસ ની સાચી જાણકારી આપતા વિડિયો બનાવતા રહેજો 🙏🙏🙏🙏🙏

  • @kuldipkumar3375
    @kuldipkumar3375 3 роки тому +1

    સરસ વિડીયો બનાયા

  • @sangadasanu5491
    @sangadasanu5491 3 роки тому +2

    ખુબ ખુબ સરસ ભાઈ એક સ્થળ એવુ આવેલું છે પાવાગઢ થી બોડેલી રોડ પર ઝંન્ટ હનુમાન ત્યા ભીમ ની ઘંટી અર્જુન ને તીર મારીને પાણી કાડીયુ તે કેવો છે આનો પણ વિડિયો બનાવો ભાઈ જય શ્રી રામ

  • @maheshjethava5715
    @maheshjethava5715 2 роки тому

    Bhojaldham amreliy
    Fatepur. Jalaram na guru.

  • @maa-qw7hv
    @maa-qw7hv 3 роки тому

    Nice jankari Bhai mahabhart youg ni tame biji jankari apta rehjo jethi darek ne khyal ave ke Gujrat ma bhagvan kurshn ane pandvo ketla avela che aa dharti upar & jo Vishnu puran ma je hirany kashyp che ae patal lok Kaya avelu che raja Bali nu

  • @rangpararameshsomabhai7138
    @rangpararameshsomabhai7138 3 роки тому +1

    આ મંદિર મે જોયું છે રંગપરા રમૅશભાઇ

  • @rinkeshvasava2080
    @rinkeshvasava2080 3 роки тому +1

    Sir amare najik kadiya dugar je 5 pandvo sathe jodayelo che

  • @vinodchauhan8102
    @vinodchauhan8102 2 роки тому

    ખુબ સરસ છે વીડિયો
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maa-qw7hv
    @maa-qw7hv 3 роки тому

    Jaya bhagvan 4 mahina rokay che raja Bali ne patal lok nu jaya Raj apyu hatu

  • @OmNimavat
    @OmNimavat 3 роки тому +1

    Morbi aavo keshavanand bapu ashram jova

  • @ભરતસિંહદરબાર098

    પાંડવો ની જગ્યા રૂદ્રેશ્વર મહાદેવ જાગીર આશ્રમ ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ

  • @gajabview9787
    @gajabview9787 3 роки тому +1

    જય શ્રી ક્રિષ્ના

  • @pallvishethiyaofficials1262
    @pallvishethiyaofficials1262 3 роки тому +1

    Bhai khub Aagad vadho ma Aashapura pase pradhana

  • @ravindarvalvi9733
    @ravindarvalvi9733 3 роки тому +2

    Very very nice

  • @gautamshrimali5291
    @gautamshrimali5291 2 роки тому

    ખૂબ સરસ ભાઈ. પણ દ્રૌપદી ની ચૌરી ની જગ્યા એ એક ઝાડ ઉગી ગયું છે તેવું બતાવ્યું હતું ને.

  • @manhardrbrmanhar1527
    @manhardrbrmanhar1527 3 роки тому +3

    મહેસાણા જિલ્લાના કરજીસણ ગામમાં ભગવાન સ્વામિ નારાયણ છત્રીસ વખત આવ્યા છે તે જગ્યા છે ત્યા ઉતારવા આવજો

  • @parikshitlaljani4687
    @parikshitlaljani4687 3 роки тому +4

    આપે સુંદર માહિતી આપી . પણ ગુજરાતી ભાષા ને બગાડશો નહિ . ક્રીષ્ન નહિ પણ કૃષ્ણ લખો ..

  • @girishthakar1561
    @girishthakar1561 3 роки тому +1

    श्रीमद्भागवत में जिसका वर्णन है

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 3 роки тому +3

    Bhai tamari video sari aave che badhi to pachi thodi lambi banavo

  • @ashvindas
    @ashvindas 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ ભગવાન

  • @kuldipkumar3375
    @kuldipkumar3375 3 роки тому +1

    જોયા લાયક છે ભાઈ

  • @suresh.ppatel7852
    @suresh.ppatel7852 3 роки тому +1

    ખૂબ જ સરસ
    જય માતાજી

  • @dilabhaithakor5466
    @dilabhaithakor5466 3 роки тому

    Bahu junu 86 Mandir Hai Viramgam 59 Divas Meldi Maa Nu Mandir

  • @ganeshdodiya1142
    @ganeshdodiya1142 3 роки тому +2

    Jay dvarkesh

  • @rathvaamarsing3406
    @rathvaamarsing3406 3 роки тому +1

    જય હાથણિ માતા ધોધ આવેલો છે પાવાગઢનિ બાજુમાં 40 કિ..મિ...

  • @gosaivijay8084
    @gosaivijay8084 3 роки тому +2

    અલ્યા કેટલી વાર લગ્ન કર્યા

  • @sunilbhabhor8916
    @sunilbhabhor8916 3 роки тому +1

    હા ભાઈ 100 ટકા

  • @parmarbaldev2741
    @parmarbaldev2741 3 роки тому +1

    🙏🙏🙏ખુબ સરસ

  • @shubhamraval829
    @shubhamraval829 2 роки тому

    મંડલ વિરમગામ પાસે ખંભલાય માં નું મંદિર....

  • @nihalraval8093
    @nihalraval8093 3 роки тому +2

    Aek che bhae vadnagar hatkesver mahadev mandir tya krisna bhagvan ni babri thae hati and tya gano etihas che

  • @vijaypatel8913
    @vijaypatel8913 3 роки тому +1

    fine

  • @jaydipparmar6462
    @jaydipparmar6462 3 роки тому +1

    Jay mataji

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 2 роки тому

    Aajgya,, આવી ક્યાં,,
    એડ્સ તો બોલો

  • @ishvarjadav471
    @ishvarjadav471 3 роки тому +1

    Aambla aavo vakiya hanuman ashram

  • @jigneshmehta6961
    @jigneshmehta6961 3 роки тому +1

    👌👌👌👌👌

  • @kathiyawadnimoj4312
    @kathiyawadnimoj4312 3 роки тому +1

    Very good video

    • @BMROJASRA
      @BMROJASRA  3 роки тому

      આભાર 🙏🙏🙏

  • @parmarbharatbhaiparmar6600
    @parmarbharatbhaiparmar6600 3 роки тому +1

    પાલ્લા સપ્ત સંગમ નદી વૌઠા

  • @khodiyartarakhanmkhara
    @khodiyartarakhanmkhara Рік тому

    Good video mota bhai

  • @ahirahirani9662
    @ahirahirani9662 3 роки тому

    Sundri bhavani to amara kuldevi che

  • @gondaliyajagdish2134
    @gondaliyajagdish2134 3 роки тому +2

    ખુબ સરસ ન્યુઝ ભાઈ 🙏 જય સિયા રામ🙏

  • @parulraval5040
    @parulraval5040 3 роки тому +1

    Wadhwan ma rankdevi nu mandir and havamhal pana aitihasik che

  • @snajay2242
    @snajay2242 3 роки тому +2

    पांच पांडव अने द्रोपति तेमने बना विली शिवलिंग पाप धोवाया हता निष्कलंक महादेव शेयर भावनगर मा गांव कोलियाक है

  • @bhaveshgohil5262
    @bhaveshgohil5262 2 роки тому +1

    છે, જગ્યા કપડવંજ માં જેને હિડીમ્બા વન કહેવાય છે. હાલ મોજુદ પણ છે જ

  • @dhruvro.1516
    @dhruvro.1516 3 роки тому +1

    Bhai avaj mahabharat na video banao ,,,full support 🌟🌟

  • @gopalsurelaofficials9640
    @gopalsurelaofficials9640 3 роки тому +1

    Jariya mahadev
    No etihash video banavo mahadev har

  • @jaydipparmar6462
    @jaydipparmar6462 3 роки тому +1

    Ha

  • @bhagvankolikoli4156
    @bhagvankolikoli4156 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @sarvaiyavipul2626
    @sarvaiyavipul2626 3 роки тому +1

    Bhai Maru gam j Sundari bhavani se

  • @pravinpatel3133
    @pravinpatel3133 3 роки тому +1

    👍👍👍👍👍👍

  • @ggreligiousandhistoricalvl5531
    @ggreligiousandhistoricalvl5531 3 роки тому

    તમારા વીડિયોમાં dhraangdha પાસે દ્રૌપદીની ચોરી બતાવો છો અને આ વિડિયીઓ મા સુંદરી ભવાની પાસે દ્રૌપદીની ચોરી બતાવો છો તો સાચું શુ છે?

  • @prakashparakhiya733
    @prakashparakhiya733 Рік тому

    ભારત આખામાં ખબર પડે કે પાંચળ ગુજરાતમાં છે એમ શેર કરો

  • @jigneshmehta6961
    @jigneshmehta6961 3 роки тому +1

    ગોંડલ પાસેના માંડલ કુંડલા નો બનાવો

  • @sarvaiyavipul2626
    @sarvaiyavipul2626 3 роки тому +1

    Mane Mara gam par garv se

  • @khabhayatmehulshivrambhai6982
    @khabhayatmehulshivrambhai6982 3 роки тому +1

    Ravan ki Lanka dekhavo or onki Asti dekhavo

  • @hemachokshi9032
    @hemachokshi9032 3 роки тому +1

    👌👌👍✅

  • @kiritgohel3430
    @kiritgohel3430 3 роки тому +1

    Amara gam ;Bakrol ma om kareshawar mahadev chha (kalol panchamahal

  • @ravanbgmi3871
    @ravanbgmi3871 Рік тому

    વૌથા નો મેળો

  • @khabhayatmehulshivrambhai6982
    @khabhayatmehulshivrambhai6982 3 роки тому +1

    Ravan ki Hadi dekhavo

  • @prakashparakhiya733
    @prakashparakhiya733 Рік тому

    યુટુબમાં પાચાલ બીજે બતાવે છે હિન્દી યુટુબટો પણ પાંચાલ ગુજરાતમાં છે તે ઉજાગર કરો

  • @jayraj69
    @jayraj69 3 роки тому +1

    Bhai tame kya gaam thi cho

  • @hemachokshi9032
    @hemachokshi9032 3 роки тому +1

    Pavaghafh ni pachal jambughoda na jangal ma pan draupdi ni yado che n hanumanji pan che

  • @dilabhaithakor5466
    @dilabhaithakor5466 3 роки тому

    Viramgam Meldi Maa Nu Mandir Itihas Ki Hai Manjar Tandav

  • @ravanbgmi3871
    @ravanbgmi3871 Рік тому

    સાબર મતી પાસે

  • @dilabhaithakor5466
    @dilabhaithakor5466 3 роки тому

    Ahmedabad Jude Viramgam Ahmedabad

  • @mahendrapurohit3355
    @mahendrapurohit3355 3 роки тому

    चुरी ने सोरी केहेवाय

  • @anilpujara3628
    @anilpujara3628 2 роки тому

    Puratatv Vibhag ne sharam nathi
    Bhavya Varsha ni Dasha

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg 3 роки тому +1

    Good video

  • @thakorjivan6115
    @thakorjivan6115 2 роки тому

    જય શ્રી કૃષ્ણ