Unified Pension Scheme

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Unified Pension Scheme , UPS, NPS, Pension, Service matter

КОМЕНТАРІ • 91

  • @maheshpathak9739
    @maheshpathak9739 9 днів тому

    👌👌👍દરેક વિષય ની ખૂબ સરળ અને સરસ માહિતિ આપવા માટે આપનો ખૂબજ આભાર 🙏🙏

  • @jayraj7530
    @jayraj7530 11 днів тому +9

    Old pension scheme vs UPS par video banavo

  • @anjushah4223
    @anjushah4223 10 днів тому +3

    sir ups ma je fund bhegu thay e retiremsnt pchi pachu aapshe ke nhi ?
    ke pachi emathi j pension aapshe ???

    • @pakmediareaction3451
      @pakmediareaction3451 10 днів тому

      Naai ape

    • @Bharat11222
      @Bharat11222 10 днів тому +1

      આ પ્રશ્ન નો કોઈ જવાબ આપતું નથી.

    • @Mannprajapati619
      @Mannprajapati619 9 днів тому +1

      આ નોટિફિકેશન માં ચોખ્ખું લખેલું છે કે ફંડ પાછું મળશે નહિ..તમારી પેન્શન બાંધણી કરતા જે પેન્શન બને તે ને દર ૬ માસની નોકરી પ્રમાણે ગણત્રી કરીને બનતી રકમ..આટલું જ મળશે

    • @vivekahir2242
      @vivekahir2242 9 днів тому

      Aa ange pfrda notification bahar padse

  • @Dr.HitendraGoswami
    @Dr.HitendraGoswami 8 днів тому

    Sir 2018 ma NPS ma retired tahya hoi . To 7yr nu arrears aavse?????

  • @kaushikmanubhaipatel1888
    @kaushikmanubhaipatel1888 9 днів тому +1

    સર આવી રસપ્રદ માહીતી સમજાવવા બદલ આભાર

  • @apnaTime9988
    @apnaTime9988 10 днів тому +5

    જે ફાળો સરકારી કર્મચારી નો જમા થયેલ છે તેનું શું થશે ????

  • @kalpeshbarot3643
    @kalpeshbarot3643 9 днів тому

    Chalu nokri a death na kissama family pension ni vat kari
    Pan nivrutti pachhe maran na kissa ma family pension shu rehse?
    Te janavjo.
    Sir
    Nps Ane ups ane ops nu vigate comparison karto video
    Jema
    Pension ni gantari
    ,family pension ni gantari
    , gratuity ,
    Raja rokad na labho
    Ke anya medical na labho ma ke anya koi babat
    Ne cover karto video jarur thee banavjo.
    Jethi decision levama saru pade.
    Tame saru margdarshan apo chho
    Thankyou sir

  • @rajbhachitra6847
    @rajbhachitra6847 11 днів тому +1

    Good work sirji

  • @android5985
    @android5985 7 днів тому

    Nps ma 60 % tka pacha ape...ups ma kai pachu avtu nthi..50% pension krta. 60% nps ma leva sara

  • @janakakhja8961
    @janakakhja8961 11 днів тому

    Ups ma 5 year fix ma ane years full pagar ma job hoy total 14 years continue job hoy to pension mali sake che Gujarat employees ma

  • @bmmknowledgebringsthelight7158
    @bmmknowledgebringsthelight7158 9 днів тому

    Nice explanation

  • @mohitbarasara9760
    @mohitbarasara9760 9 днів тому

    Ops vs ups no video banavjo sir.

  • @MAJIRAJHIGHSCHOOL
    @MAJIRAJHIGHSCHOOL 11 днів тому +3

    ups પસંદ કરનારને ૨૫ લાખ ગ્રેજયુઈટી મળવા પાત્ર થશે ?

  • @pravinknowledge-y8q
    @pravinknowledge-y8q 10 днів тому

    Have pasi new job male emne nps lagu thase ke ups??

    • @sagarkoringa3293
      @sagarkoringa3293 9 днів тому

      Navi k juni job vara badha ne option malse....NPS levi k ups

  • @renisonchristian186
    @renisonchristian186 2 дні тому

    Koi graduity, ke 1/3 pension ni vaat nathi kari aama. Ups bogus che

  • @aryanvlogs647
    @aryanvlogs647 9 днів тому

    GSRTC vala ne malse?

    • @upendrasinhvaghela9612
      @upendrasinhvaghela9612 8 днів тому

      Na tamne ane amne nahi male nigam par to pehle thi kai lagu padtu nathi sip karo ane pachi swp karo e pension j che and ups ma pan jama fund ma thi 60% to lai j le che

  • @dilipahir8840
    @dilipahir8840 10 днів тому

    Excellent job sirji

  • @Nileshjoshi119
    @Nileshjoshi119 10 днів тому

    સરજી આપનો વિડીયો જોયો ખૂબ જ ગમ્યો એક પ્રશ્ન એ છે કે ફીક્સ પગારના કર્મચારીઓ જેમના પાંચ વર્ષ નિવૃત્તિ વિષયક લાભો હેઠળ આવરી લેવામાં આવશે કે કેમ? ગુજરાત સરકારના તારી 18-10 2017 નો પરિપત્ર અહીં ધ્યાન લેવામાં આવે

  • @evenUcan
    @evenUcan 11 днів тому +4

    શ્રીમાન....
    NPS અને UPS ની excel શીટ મા સરખા પગારે ગણત્રી કરી ને અને વિગતવાર એક વિડિઓ બનાવી ને સમજવો
    જેથી ખબર પડે કેમાં કેટલો ફાયદો અને નુકસાન છે.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  11 днів тому +7

      ચોક્કસ એનપીએસ ઓપીએસ ની સરખામણી નો વિડીયો બનાવીશું

    • @pragneshvasava6677
      @pragneshvasava6677 11 днів тому +1

      Ha sir

    • @kalpeshbarot3643
      @kalpeshbarot3643 9 днів тому

      We are waiting for your video ​@hareshjoshi-trainermotiva2357

  • @chetandabhi9294
    @chetandabhi9294 10 днів тому

    Nice Information Sir

  • @JaiminParmar-n9z
    @JaiminParmar-n9z 10 днів тому

    Aapde aato madvanu che pan aapde Lic policy pan chalu karvi joyia dar mahine 3000 karavanu chalu karo koy sari policy lay lo ane pachi te paake tyre anu fd karavine vyaj vaprvanu etle ek samye ❤

  • @miteshkagalkar230
    @miteshkagalkar230 10 днів тому

    UPS માં ફાળો દર મહિને જમા કરાવ્યે એ ફાળો નિવૃત્તિ વખતે મળશે?

  • @happy7617
    @happy7617 11 днів тому

    Excellent work sir

  • @Kookie_bunny_jk
    @Kookie_bunny_jk 11 днів тому

    8.50 % karmachari na kapase ?
    K only 10% j karmchari no falo hse ?

    • @Mannprajapati619
      @Mannprajapati619 9 днів тому +1

      ૧૦% કર્મચારીના
      ૧૦% સરકારના
      ૮.૫% એક્સ્ટ્રા સરકારના

    • @Kookie_bunny_jk
      @Kookie_bunny_jk 9 днів тому

      @Mannprajapati619 ok

  • @MehulPatel-pc2rc
    @MehulPatel-pc2rc 10 днів тому +2

    કર્મચારીના દર મહિને કાપતા 10%+10% સરકારના ની કુલ રકમમાંથી નિવૃત્તિ સમયે કુલ કેટલી રકમ મળવા પાત્ર છે..???
    આ પ્રશ્ન દરેકનો છે માટે
    જવાબ જરૂર આપશો..

  • @MiddleManHits
    @MiddleManHits 9 днів тому

    NPS માં જે 60% રકમ રિટર્ન મળે છે તે UPS માં મળવાની નથી તો UPS નો કોઈ જ મતલબ નથી.

  • @dharagurjar8078
    @dharagurjar8078 10 днів тому

    Ups ma DA dar varshe add thay ne?

  • @PareshPatel-qq7gw
    @PareshPatel-qq7gw 11 днів тому +5

    NPS કપાત 2 થી 5 વર્ષ નથી કપાવી. કપાત ન થવાનું કારણ -ખાતું ખુલેલ નથી. એમની પેંશન ની ગણતરી કઈ રીતે થાય?

    • @viratjivani3607
      @viratjivani3607 10 днів тому

      આગળના ભરવાનો ઓપ્શન મળસે જ્યારથી ઈલીજીબલ હોવ ત્યારથી

  • @vinoddodiya6119
    @vinoddodiya6119 9 днів тому +1

    આપણી 10 % લેખે કપાત કરેલ રકમ કઈ રીતે અને કેટલી મળશે એની સ્પષ્ટતા હોય તો જણાવશો

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  9 днів тому

      મળશે

    • @kalpeshbarot3643
      @kalpeshbarot3643 9 днів тому

      Kevi rite malse sir?
      Janavjo​@@hareshjoshi-trainermotivat2357

    • @ameetsinhzala
      @ameetsinhzala 6 днів тому

      કર્મચારી નાં કપાત રોકાણ ની રકમ તેમજ ગ્રેજ્યુએટી બને મળશે

    • @ameetsinhzala
      @ameetsinhzala 6 днів тому

      !?

  • @MAJIRAJHIGHSCHOOL
    @MAJIRAJHIGHSCHOOL 11 днів тому +2

    ૨૫ લાખની મયાઁદામાં ગ્રેજયુઈટી મળશે આમા ?

  • @rajeshkumarladhava5756
    @rajeshkumarladhava5756 10 днів тому +1

    સાહેબ, UPS લેવાય કે NPS બરાબર છે..??

  • @ashokChaudhary-z7t
    @ashokChaudhary-z7t 11 днів тому

    good info sir

  • @skumar-G1
    @skumar-G1 10 днів тому

    O P S વાળા ને લાગું પડે ?

  • @dharagurjar8078
    @dharagurjar8078 10 днів тому

    સર 22 વર્ષની જોબ હોય તો કેટલી ગ્રેજ્યુટી મળે

  • @jayeshchavda7490
    @jayeshchavda7490 11 днів тому

    ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ માં શું જોગવાઈ છે?

  • @Rajnikantrathod
    @Rajnikantrathod 10 днів тому

    Bhagvan pan nahi samji shake evi to aa scheme che

  • @dharagurjar8078
    @dharagurjar8078 10 днів тому +1

    યુપીએસ માં 25 લાખ ગ્રેજ્યુટી નો સમાવેશ છે

  • @jayrajsinhchudasama843
    @jayrajsinhchudasama843 11 днів тому

    Jay hind sir

  • @Rakesh-ut5qp
    @Rakesh-ut5qp 11 днів тому

    25 વર્ષ મા ફિક્સ પે ગણાશે કે નહી ????

  • @jasminhumbal336
    @jasminhumbal336 11 днів тому

    Good job sir

  • @dharagurjar8078
    @dharagurjar8078 10 днів тому

    22 વર્ષની જોબ હોય તો કેટલું પેન્શન મળે

  • @SauminPatelGJ02
    @SauminPatelGJ02 9 днів тому

    Corpus je jama thayu chhe temathi kai pachhu malshe kharu UPS ma ?

  • @BharatBarad-o3r
    @BharatBarad-o3r 9 днів тому

    સાહેબ, ૮ માં પગાર પંચથી બદલાવની માહિતી આપો.

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 10 днів тому

    10% pagar kapat kare tenu shu thase te janavsho saheb

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 10 днів тому

    100 વાતની એક વાત ...Nps યા ups ...Best ?

    • @રણકાર
      @રણકાર 9 днів тому

      વધુ નોકરી માટે nps અને ઓછી નોકરી માટે ops

  • @trivedivksin
    @trivedivksin 11 днів тому

    OPS is best for govt 3/4 class official and NPS for 1/2 class officials and Netas and this person supporting govt blindly

  • @maheshkanzariya3142
    @maheshkanzariya3142 7 днів тому

    Only ops

  • @patelniruben7158
    @patelniruben7158 10 днів тому

    No

  • @ajaysinhn.solanki4566
    @ajaysinhn.solanki4566 11 днів тому

    2045 નિવૃત્તિ

  • @jaykumar8589
    @jaykumar8589 11 днів тому

    ૨૫ વર્ષે સ્વેચ્છા એ નિવૃત્ત લે એને વ્યનીવૃતી પૂર્ણ કરે ત્યારે ચુકવણી કરશે ત્યાં સુધી રાહ જોવાની😂😂😂

  • @miteshkagalkar230
    @miteshkagalkar230 10 днів тому

    UPS માં ફાળો દર મહિને જમા કરાવ્યે એ ફાળો નિવૃત્તિ વખતે મળશે?

  • @aperfectknowledgeinhindi2853
    @aperfectknowledgeinhindi2853 11 днів тому

    Good job sir

  • @miteshkagalkar230
    @miteshkagalkar230 10 днів тому +1

    UPS માં ફાળો દર મહિને જમા કરાવ્યે એ ફાળો નિવૃત્તિ વખતે મળશે?