લગ્નમાં બનતી કટલેસ રેસિપી સાથે રસોઈયાના અંદાજમાં બનતી રસોઇ સંજયભાઈ શેઠ કમલેશ મોદી

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2021
  • ☑️ Number : 9898294123
    ☑️Addresh: મોરબી
    S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    કમલેશ મોદી
    ફોન નંબર:8320983123
    9265020500
    :
    Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
    Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
    FACEBOOK : bit.ly/2VMHMEI
    INSTAGRAM : bit.ly/2ql9JYE
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
    Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
    KESHOD food:bit.ly/38ONTwZ
    porbandar food series:bit.ly/38HFIm7
    નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
    jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
    મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
    Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
    jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
    Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
    Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
    Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
    Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
    Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
    વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
    Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
    Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
    Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
    Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
    JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
    Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
    morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
    ,south indian veg food
    gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
    gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
    kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
    dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
    best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
    gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
    recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi
  • Навчання та стиль

КОМЕНТАРІ • 781

  • @dhingali1941
    @dhingali1941 3 роки тому +35

    જય મોગલમાં, જય માતાજી કમલેશભાઈ, જય જિનેન્દ્ર સંજયભાઈ, હા જોરદાર રેસીપી લઇ આવ્યા છો. અને કટલેસ તો કોને ના ભાવે સાહેબ. ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ અને સંજયભાઈ આટલી સરસ અને અનોખી રેસીપી બતાવવા માટે શું શું ધ્યાન રાખો તે પણ તમારા વિડીયો દ્વારા જાણવા મળ્યું. ખુબ સરસ વાત સંજયભાઈ ને આંખને ગમવું જોઈએ. નામ તમે પૂછ્યું હતું તો સંજયભાઈ શેઠ એ ગ્રેડ સંજયભાઈ બાપુજી મહારાજ બહુ બધા નામ છે. સરસ દિલ આકારની કટલેસ છે. ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ, સંજયભાઈ જય મોગલમાં, જય માતાજી, ભગવાન સૌનુ રક્ષા કરે મિચ્છામી દુકડમ.

  • @rajendrabhatt3640
    @rajendrabhatt3640 3 роки тому +2

    વાહ રે વાહ રે વાહ કટલેસ,.. જૂની રેસીપી બતાવી છે👍 જોરદાર.... ખરેખર💕 મોજ👌 આવી છે... હો ભાઈ સંજયભાઈ શેઠ તથા કમલેશભાઈ મોદી સરકાર🎥 દ્વારા રેસીપી બતાવી એજ મોજ છે🙏👍🙏 હર હર હર હર👌 મહાદેવ🙏

  • @ghanshyambaria3395
    @ghanshyambaria3395 3 роки тому +3

    કમલેશભાઈ સંજયભાઈ કુકિંગ કલાસ ચાલુ કરે તો રસોઈ ના શોખીનોને મોજ આવી જા,અને હજારો લોકોને રોજગારી મળશે.
    સંજયભાઈ દિલ ખોલીને રેસિપી અને તેના સિક્રેટ
    જણાવો છો તે બદલ આભાર.

  • @kalpeshbhavsar2772
    @kalpeshbhavsar2772 3 роки тому +3

    ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ
    રવિવાર સવારે તમારો વીડિઓ જોઈએ એટલે બપોરે અવનવી વાનગી બનાવા ની ઇચ્છા થઈ જ જાય.

  • @ashpatel2053
    @ashpatel2053 2 роки тому +2

    સંજયભાઈ એ કટલેશ ખુબજ સારી બનાવી દેખાડી કમલેશભાઈ ખુબ સરસ 👌🏻
    એક વિનંતી છે બેકગ્રાઉન્ડ માંથી અવાજ ખુબ અવતો હોવાથી સંજયભાઈ ને સાંભળવા માં તકલીફ થાય છે, ખુબ સરસ વાનગી બતાવોછો ખુબ ખુબ આભાર 👍

  • @kishorshah2390
    @kishorshah2390 3 роки тому +2

    રસોઈ સમ્રાટ સંજય ભાઈ શેઠ ને શત શત નમન

  • @vijaysinhmakvana1637
    @vijaysinhmakvana1637 3 роки тому +5

    જય માતાજી 🙏♥
    સંજયભાઈ
    કમલેશભાઈ 👌👌👌👌
    સરસ રીતે શીખવાડે છે સંજયભાઈ 🙏🙏🙏
    ખજૂર આંબલી ની ચટણી ની રીત આપો.

  • @vandanatank769
    @vandanatank769 3 роки тому +1

    જય માતાજી કમલેશ ભાઈ જય સીયારામ સંજય ભાઈ અદભુત રીતે સરસ રીતે રજૂ કરી કટલેસ ની રીત આપવા માટે ખૂબ ખૂબ આભાર

  • @vandanapatel82
    @vandanapatel82 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ. સરસ રેસિપી. કટલેસ બનાવતા શું ભૂલ ના કરવી તે પણ જાણવા મળ્યું. લાઇવ ઢોકળા ઘરે કેવી રીતે બનાવી શકીએ તેની રેસિપી પણ બતાવવા વિનંતી. અને તે સાથે ખવાતી લસણ અને કોથમીર ની ચટણી ની પણ.

  • @rakeshchauhan9151
    @rakeshchauhan9151 3 роки тому +2

    વાહ ....
    રવિવાર ના રસોડા નિ મોજ જ અલગ હોય છે 👌👌

  • @girishbhagadia9531
    @girishbhagadia9531 3 роки тому +1

    કટલેશ બનાવવામા જે શીખવાડ્યુ ખાનગી ટીપ્સ આપી કારણકે અમે ધણી બધી વાનગી ધરે જ બનાવીએ છીએ સંજયભાઈનો ખૂબ આભાર કારણકે આવુ કોઈ શીખવાડે નહી માટે કમલેશભાઈ thanks

  • @familyactivityreview3736
    @familyactivityreview3736 2 роки тому

    ઘણા વખત થી લગ્ન માં બનાવાતી કટલેટ ની રેસિપી ની રાહ જોતી હતી.વાહ!! ખૂબ સરસ! જરૂર બનાવીશ.thank u સંજય ભાઈ અને કમલેશ ભાઈ.

  • @Yaj_Shiv
    @Yaj_Shiv 3 роки тому +1

    વાહ.. સંજયભાઈ અને કમલેશભાઈ.. જોડી નંબર ૧...મજા આવી ગઈ ભાઈ

  • @happyforever5958
    @happyforever5958 3 роки тому +1

    આ ફરમાઈશ મે કરી હતી..ખુબ આભાર સંજયભાઈ ..કમલેશભાઈ માપ પણ બતાવતા રહો ને કેટલુ નાખ્યું તે..ઈનબોક્સમાં લખોને..સ્વાદ નો એકકો રમેશ મહેતા સંજયભાઈ બોલતા હતા કાપી નાખ્યુ

  • @nareshbhai6562
    @nareshbhai6562 3 роки тому +1

    નમસ્તે કમલેશભાઈ મોજહો. સંજયભાઈ આપ.જે.કરી.રહીયા.છો.ખૂબ.ખૂબ.ધનયવાદ

  • @tusharkubavat4357
    @tusharkubavat4357 3 роки тому +1

    કમલેશ ભાઈ વીડિયોમાં બીજા અવાજો આવે છે બેકગ્રાઉન્ડમાં એમનું કાંઈક આયોજન કરવા વિનંતી ને બાકી તમારા વીડિયો ને રેસિપી તો મોજે મોજ ખૂબ જ સરસ ને સુંદર આભાર સહ..જય માતાજી..

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 2 роки тому

    ખરા રસોયા હો ભઈ સંજય શેઠ 👍શેફ ના પણ બા બા પ 😆😆👍🙏હરિ ૐ તત સત શ્રી જય ગિરનારી

  • @beenadamania7820
    @beenadamania7820 3 роки тому +2

    થેન્ક્યુ સંજયભાઈ કટલેસ બનાવવાની રેસીપી બહુ સરસ છે. ખાસ કરીને સમજાવા ની રીત. થેન્ક્યુ સો મચ.
    જલ્દી ચટણીની રેસીપી મોકલાવો

  • @pallavitrividindb7702
    @pallavitrividindb7702 3 роки тому +2

    Halo kamles bhai 🙏
    Tamara bavuj Dhanyavad 🙏
    Katlet batava y te 🙏🙏🙏
    Sanjay bhai ne pan 🙏🌷

  • @shilpajain828
    @shilpajain828 3 роки тому +1

    Wah kamlesh bhai, sanjay bhai aaj to jalsho padi gayo Mari most favourite recipe lai ne aavya aap ,khash to sanjay bhai a bahu Nani Nani tips ane tricks aapi a mate aapne dhanewad aapvo pade ,koi chef potana secret betavta nathi pan sanjay bhai jini jini vato pan samjave 6 a mate tx

  • @komaldjogadiya7790
    @komaldjogadiya7790 3 роки тому

    સરસ સંજયભાઈ કમલેશભાઈ ને તમારી ટીમ આભાર સહુંનો મજા આવે છે , અમને એમ લાગે કે અમે તમારી જોડેજ હોઈએ છીએ

  • @mahendrachavada3455
    @mahendrachavada3455 3 роки тому

    બાપુજી સંજય ભાઈ ...& કમલેશભાઈ જય વીરૂ જેવી જોડી લાગે છે છ્.. મહેન્દ્રભાઈ ભરુચ્

  • @darshanaraval3043
    @darshanaraval3043 2 роки тому

    Khub j saras recepie batavi che Kamlesh bhai.... khub j aabhar..aap no

  • @niravchauhan6357
    @niravchauhan6357 3 роки тому +1

    માં અન્નપૂર્ણા અને અનદાતા ધરતીપુત્ર ખેડૂત બંધુ નો આભાર માનો.

  • @amishapatel4777
    @amishapatel4777 2 роки тому

    સંજયભાઈ તમારો ખુબ ખુબ આભાર Hare Krishna 🙏

  • @harshasolanki7803
    @harshasolanki7803 3 роки тому +2

    Mast very very nice testi thanks Sanjay bhai 🙏🙏 kamlesh bhai thanks so much for sharing 🙏🙏❤️❤️

  • @kishvarquadri4404
    @kishvarquadri4404 Місяць тому

    Thank you so much kamlesh bhai, mai aa cutle Junagadh, Higdaj mataji na mandir ma khadhi hati. Childhood memories.

  • @naturepalces7849
    @naturepalces7849 3 роки тому

    Fantastic
    મસ્તી મજાક સાથે વાનગીઓની રેસીપી આપો છો. મસ્ત મજાનુ જીવન જીવી રહ્યા છો તમે કમલેશભાઈ ! God bless you

  • @mineshpatel3831
    @mineshpatel3831 3 роки тому +4

    I love Cutlet . Thank you very much Kamleshbhai n Sanjaybhai 😍😍😍

  • @vivekjanivj8251
    @vivekjanivj8251 3 роки тому +1

    Wah sanjay bhai wah... Katles ni moj👌👌👌..

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 3 роки тому +2

    કોઈ તમારા સારા કાર્યો પર સંદેહ કરે તો કરવા દેજો,
    કારણ કે શંકા હંમેશા સોનાની શુધ્ધતા પર થાય છે,
    કોલસાની કાળાશ પર નહીં !!
    😊👌😁💞🙏✌👉

  • @Sakura-zu4rz
    @Sakura-zu4rz 3 роки тому +11

    Hello, Thanks giving without Turkey🍗is like Fourth of July with no apple pie🥧🎇, or Friday with no two pizzas🍕🥂I love Indian cuisine. Korma, biryani, kheer, halwa, Aloo gohbi, chana masala, matar paneer, and puri. I love them️

  • @mittaldarji7188
    @mittaldarji7188 3 роки тому +1

    Mouth watering aaj no video ek number hi jarur bnavis

  • @foreverlife5397
    @foreverlife5397 3 роки тому +1

    Vah sanjay bhai vaah......moj moj.....

  • @harshasheth3254
    @harshasheth3254 3 роки тому

    ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ કટલેટ ની receipe share કરી🙏🙏 👌👌
    કારણ કે અમે બનાવીએ પણ થોડી તેલકટ બનતી
    અને આટલી testy અને krispi ના બનતી
    Thanks kamleshbhai 🙏🙏

  • @ronakprajapati4265
    @ronakprajapati4265 3 роки тому +2

    Swad ane sunghati ka raja Sanjay Bhai bAnaye badhiya khana

  • @nadirmemon150
    @nadirmemon150 3 роки тому +2

    kamlesh bhai ... dil ne english ma su kehvai??
    raaj bhai.. love love ... 😁😁
    moj padi gae bhaiii 💓💓

  • @zingsong3695
    @zingsong3695 2 роки тому

    Bhai tamari recipy number 1
    Sathe je nani nani tips samjavo chho ena mate khub aabhar👍

  • @r.hdhila6273
    @r.hdhila6273 3 роки тому +1

    જોરદાર બાકી જય શ્રી સ્વામિનારાયણ

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 роки тому +1

    જય માતાજી જય મુરલીધર જય મોગલ મા જય મામાદેવ જય માભવાની Jaygatral maa

  • @deepapatel5059
    @deepapatel5059 2 роки тому

    What a beautiful recipe! Loved it..thanks you kamlesh bhai and sanjaybhai

  • @chiragparmar6600
    @chiragparmar6600 11 місяців тому

    સંજયભાઈ જેવી તમારી સ્માઈલ છે તેવી તમારી વાનગી છે ખૂબ જ સરસ ઉમંગ ઉત્સાહ આનનંદ થી તમે બનાવો

  • @dipikaparshotam9072
    @dipikaparshotam9072 2 роки тому

    Wow so so nice Kamlesh bhai .Sanjay bhai and raj bhai
    Thx loak very nice cutlass

  • @skan184
    @skan184 3 роки тому +1

    Wow! Mouthwatering.....my favorite I missed it in USA...

  • @nandanivyas4189
    @nandanivyas4189 2 роки тому

    Kamlesh bhai aam j vedio banavta ro ne Sanjay bhai aam j amne gujarati visarti vanagi shikhvadta ro , maa bahuchar mer kare tamara badha par thank you 🙏😊

  • @Shreee134
    @Shreee134 3 роки тому +1

    1 no. Receipe 👌😎😎😎.

  • @hiralpatel100
    @hiralpatel100 2 роки тому

    Thank u Kamleshbhai
    i love katles i been wanting this recipe since long time. thank u very much.

  • @urmidhakkan6634
    @urmidhakkan6634 3 роки тому

    Jai swaminarayan bhai...KAMLESHBHAI U R SUPPERRB OUTSTANDING PERSON ... SANJAYBHAI RECEPES ...TIPS NI SATHE SARAL SWABHAV N SAMAJ MATE SHUBCHINTAK CHO ... U BOTH TAKE CARE OF PEOPLE M SOCIETY ... RESPECT TO U BOTH ... N RAJ BHAI YOU R ALSO GOING SUPPER TRACK GROWONG ON YOU ON CHANNEL WOW .. SP REAL U ALL R ... MADSU MEDE KEDE 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹😎

  • @nidhijani6021
    @nidhijani6021 2 роки тому

    Thank you so much for this recipe. I tried to make it and came out so good. Juno diwaso yaad aavi gaya. Bauj saras recipe che.

  • @priyankagajjar2040
    @priyankagajjar2040 3 роки тому +5

    Tapkir e bataka nu starch hoi
    Ane , cornflour e makai nu starch hoi che. Tame upvas ma tapkir vapri sako kem k e bataka mathi banyu che, pan cornflour upvas ma na khavai, corn e anaj che.

  • @jigneshgoshliya8925
    @jigneshgoshliya8925 3 роки тому +1

    મારીફેવરીટછેમોદીભાઈ

  • @bhavypatel8369
    @bhavypatel8369 3 роки тому +4

    કમલેશ ભાઈ આજે વિડિયો નું ટાઇટલ જોઈ ને મોજ પડી ગઈ અને આખી રાત નીંદર જ ના આવી 06:30 વાગવાની રાહ જોતો તો .

  • @manishaprajapati7066
    @manishaprajapati7066 3 роки тому +3

    Always favourite 👍. mouth watering 😋👍

  • @jogimayankmayank9047
    @jogimayankmayank9047 3 роки тому +3

    Wah kamlesh bhai modha ma pani avi gaya ho 😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛

  • @nutanjani7868
    @nutanjani7868 3 роки тому +3

    Thank you so much, i was waiting for this recipe since long,,thanks so much more sharing this.I from USA and you know its hard to find such things here.

  • @neelajoshi8974
    @neelajoshi8974 3 роки тому +4

    રાજ ભાઈ ને મોટો કેમેરો લે દયો રોની ભાઈ જેવું તેમનું શૂટિંગ અદભૂત છે..

  • @DragoonMotion
    @DragoonMotion 3 роки тому +1

    Moj kamleshbhai moj,...ajj video ni rah hati....! Sanjay bhau sheth x kamleshbhai modi 👏👏👏

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 3 роки тому +2

    જય જલારામ બાપા 🙏🏻
    રાજુ ભાઇ
    સંજય ભાઈ શેફ...... બાપુજી
    રાજ ભાઈ 🙏🏻👍🏻

    • @vaghelajagdishbhai1015
      @vaghelajagdishbhai1015 2 роки тому

      રસોઈઑ મા આમચૂર પાવડર ઉપયોગ કરીને તમે ગુજરાતી છો, તેથી જ. જમવાવાળા ના આરોગ્ય માટે પણ દરકાર કરી છે આવી દરકાર તો સરકાર પણ લેતી નથી ,તેથી ઊટવૈદ રસોઈયા બેફામ લિબુ ના ફુલ,સોડા નો ઉપયોગ કરી ને લોકો નુ આરોગ્ય કથડાવી રહયા છે

  • @dhmavani11
    @dhmavani11 3 роки тому +2

    જબરજસ્ત...કટલેસ ભાઈ...
    જય માતાજી🙏

  • @chirag2323
    @chirag2323 3 роки тому +1

    Sanjay bhai Manas bahu jordar chhe .tenna jevo rasoiyo bhagwan pan phari na banavi sake.

  • @JoeB2825
    @JoeB2825 2 роки тому

    Any day I would eat food of rosaiya then a chef. The simple and authentic food taste is more satisfying. Love your channel Kamleshbhai

  • @mittalrathod1372
    @mittalrathod1372 3 роки тому

    Wow amazing recipe ...👍 Thank you so much.

  • @VijayPatel-yt5pj
    @VijayPatel-yt5pj 3 роки тому +1

    Jordar,, 👌👌👌😋😋😋😋Mouth watering recipe..

  • @user-hd1bi4pt5h
    @user-hd1bi4pt5h 3 місяці тому

    Sanjay bhai sachhu manso aaj dhuleti na divase me tamari cutlet ni recipes joi ne banavi same tamari rit thi j pan kharekhar bo saras bani Mari ek cutlet Pan tuti nathi, thank you Sanjay bhai,ame ghachi marchawala

  • @amitrathod4849
    @amitrathod4849 3 роки тому +1

    Sanjay bhai to Sanjay bhai Che 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 daily Sanjay Bhai ni recipe mood fresh Kari nakhe super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @yaminikrishnan1936
    @yaminikrishnan1936 2 роки тому +4

    Recipe nice. However pot of background noise, can't hear Sanjay bhai's voice properly.

  • @kusumgala7294
    @kusumgala7294 2 роки тому

    Finding the sparks in life written by CA sanket gala is available on Amazon. Must read by everyone. Very inspiring and motivational book

  • @snehalmodi9400
    @snehalmodi9400 Рік тому

    સંજયભાઈ સેઠ આપનો ખુબ ખુબ આભાર...આપનો ફોન નં આપશો તથા આપશ્રી નું કેટરિંગ અમદાવાદ માં થાય ત્યારે એકવાર ટેસ્ટ કરવા બોલાવશો જેથી કરીને પ્રસંગમાં આયોજન કરી શકાય

  • @jaydeeprabari690
    @jaydeeprabari690 3 роки тому +1

    Jordar. Jay Dwarkadhish

  • @ansuyapandya4824
    @ansuyapandya4824 Рік тому

    વાહ વાહ મસ્ત ખૂબ સુંદર રીતે કટલેસ શીખવી

  • @manishathakrar1032
    @manishathakrar1032 2 роки тому

    Wah mast receipe share kari. Long time thi cutless jova k khava nathi mali.
    Lagn ma banta live dhokla ni receipe share karso pls.

  • @bhartipithwa9957
    @bhartipithwa9957 2 роки тому +1

    Very nice Very good bat too macha noes.👍

  • @kamdargaurav6
    @kamdargaurav6 3 роки тому +1

    જય જિનેંદ્ર સંજયભાઈ, જૈન પંજાબિ ગ્રેવી Plz...

  • @poojakillol744
    @poojakillol744 2 роки тому

    Sanjay bhai thank you Jyada log apni recipe Nahin batate per aap na sirf apni secret recipe ke batate hain aur acchi Tarah Se banana bhi sikhate hain ki yah thankyou ab Jahan per bhi catering service Dete Hain vah Log Lag Gai Honge kya bich Mein Pyar Se Apne Ghar Ki Tarah khana banaa kar Sab Karte Hain👌👌👌👌👌

  • @asfakullakhan4352
    @asfakullakhan4352 3 роки тому +2

    સંજય ભાઈ શેઠ તમારી પાસે તો 7 સ્ટાર હોટલ ના સેફ પણ ટૂંકા પડે હો બાપલા

  • @kavitasharma682
    @kavitasharma682 3 роки тому

    મોઢામાં પાણી આવીગયુ જોરદાર

  • @lightningcat9327
    @lightningcat9327 2 роки тому

    Sanjay Bhai is the only 1 who think for staff & customers. Yes He is the Best Chef. The 1 who also don't have any attitude. Very easy going Person in teaching as well. Thank you Kamlesh Bhai.

  • @tejus4937
    @tejus4937 2 роки тому

    Sanjay bhai tamareibathei je recipes bhuje sares hoye che thank you very much

  • @malashah3338
    @malashah3338 2 роки тому

    Awesome.Yummy. Real cutlet recipe Thanks 👌

  • @nalinitandel8771
    @nalinitandel8771 3 роки тому

    Cutlet ni recipe khub saras chhe ane tamari recipe hu jovj chhu gani recipe sikhava male chhe pan Corn flour ane aralot alag hoy chhe

  • @mahmadshahilbhagat2479
    @mahmadshahilbhagat2479 2 роки тому

    Sanjay Bhai tamari bdhi recepie bav jabardast hoi 6 chhese butter masala ni b recepie share krjo

  • @vahaldeepshah4301
    @vahaldeepshah4301 3 роки тому +7

    કમલેશભાઈ તમારો કોન્ટેક નંબર આપો.
    તમારે ગાંધીનગરમાં એક જોરદાર દાળવડા વાળાનું વ્લોગ ઉતારવાનું છે.

  • @sonupanchal319
    @sonupanchal319 Рік тому

    Hi very good recipes me aa tamari rasoi joine paheli var katlet banavi to bi super bani 👌👌👌👌👌

  • @dineshpandav6451
    @dineshpandav6451 3 роки тому +1

    Jordar katlesh

  • @hemangpatel6470
    @hemangpatel6470 2 роки тому

    હમે સ્વામી નારાયણ છીયે. અમારા કામની આઇટમ છે.

  • @hinashastri8697
    @hinashastri8697 3 роки тому

    Wow very nice.. Thank you for sharing this recipe

  • @bhavanaasher6164
    @bhavanaasher6164 3 роки тому +3

    Very nice work kamlesh bhai
    Vatana bafela levana ke kacha cutlet mate

  • @dipikapatel2779
    @dipikapatel2779 2 роки тому

    Looking tempting yummy lovely lajawab beautiful ❤️❤️ Thanks 🙏🙏

  • @anjalijagdishwala6547
    @anjalijagdishwala6547 2 роки тому

    Wov cutlets ni recipe bahuch fine che ,sanjaybhai thank u very much for sharing the best recipe 🙏🙏
    Dil thi je recipe ,masala karvanu batao mate dhanyawad, Jovani maja aave che

  • @hvyas28
    @hvyas28 2 роки тому

    Thank you so much, l love katles, thank you sanjay bhai and kamlesh bhai

  • @ssolanki5680
    @ssolanki5680 2 роки тому

    Khubsars saniaybhai avi Recipi apvabadal dhanyavad

  • @asfakullakhan4352
    @asfakullakhan4352 3 роки тому +4

    રાજભા તમે તો સાઉથ ના ફિલ્મો ના સુપર સ્ટાર લાગો સો

  • @karan.thakkar1246
    @karan.thakkar1246 3 роки тому +2

    sanjay bhai is really talented chef .. giving so much valuable tips freee ... hats off 👏

  • @bhavikavikamsi5406
    @bhavikavikamsi5406 2 роки тому

    🙏🙏જૈન કટલેટ
    બદલ કમલેશભાઈ, સંજયભાઈ, આભાર

  • @hansaghadialy6311
    @hansaghadialy6311 2 роки тому

    Hi kamlesh bhai I’ll make this cutlas definitely. Looks yummy. Can you give measurements in cups I love your recipes and follow all the recipe s JSK HANSA from London

  • @sheetalpandya745
    @sheetalpandya745 2 роки тому

    Kamlesh Bhai your all video and recipes are good specially Sanjay Bhai I am seeing your video's from pune your videos of packing bhaji manontal too good

  • @ilashah6951
    @ilashah6951 Рік тому

    Very nice recipe thanks for sharing

  • @priyankadave5858
    @priyankadave5858 3 роки тому +2

    Wah very nice recipe i must try this....sanjay bhai please Chinese recipe manchurian and Chinese bhel tamari recipe ma sikhdavo❤️

  • @jyotibhatt5921
    @jyotibhatt5921 3 роки тому

    Thank you bhaiya ( my brother I was waiting how cutlesh to be prepared today I learned I will be prepared to day jayshreekrishna

  • @pratimajadeja1565
    @pratimajadeja1565 2 роки тому

    Nice katles.
    You are very clever,your smiling face make more testy food.👍👍👍👍👍👍👍