શિક્ષક ન હોવા છતાં તુષાર ભટ્ટને નીટ કેન્દ્રનો સુપરિન્ટેન્ડેન્ટ બનાવાયો- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • ગોધરા નીટકાંડના ચાર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે તમામ આરોપીની કસ્ટડી સીબીઆઇને સોંપી દીધી છે. હવે સીબીઆઇની ટીમ આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે લઇને આગળની કાર્યવાહી કરશે. જયારે સીબીઆઇની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે
    After completing the remand of the four accused in the Godhra massacre, they were produced in the Godhra court. The court has handed over the custody of all the accused to the CBI. Now the CBI team will take the accused to Ahmedabad Sabarmati Jail for further action
    #cbi #neetexam #godhracourt #ahmedabad #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •