PM Surya Ghar Muft Bijli Yojana | How to apply for Free Solar Rooftop | PM Suryoday Yojana Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Title: PM Surya Ghar Muft Bijli Yojana | How to apply for Free Solar Rooftop | PM Suryoday Yojana Gujarat
    Unlocking Brighter Futures with PM Suryaghar Yojana
    Description:
    🌞 Welcome to our channel! In this video, we delve into the transformative initiative known as PM Suryaghar Yojana, a groundbreaking solar energy scheme aimed at illuminating homes and empowering lives across the nation.
    🌍 As the world embraces sustainable practices, PM Suryaghar Yojana emerges as a beacon of change, bringing solar energy solutions to households in both urban and rural areas. Join us as we explore the key features, benefits, and success stories of this visionary project that is not just lighting up homes but also paving the way for a greener, cleaner tomorrow.
    🏡 Imagine a world where every home has access to affordable, reliable, and eco-friendly energy. PM Suryaghar Yojana is turning this vision into reality by providing solar power systems to households, ensuring uninterrupted electricity supply and reducing dependence on traditional energy sources.
    🔗 हमसे जुड़ें:
    नीचे हमारे सभी सोशल मीडिया लिंक ढूंढें और फॉलो / सब्सक्राइब बटन दबाएं! हम अपने ऑनलाइन परिवार में आपका स्वागत करने की प्रतीक्षा कर रहे हैं।
    🌟 Instagram: [ / jd_infotainment_007 ]
    🌟 Facebook Page: [ / jdinfotainment ]
    🌟 UA-cam Channel: [ / @jd_infotainment_007 ]
    🌟 WhatsApp Group: [ chat.whatsapp.... ]
    🌟 WhatsApp Channel: [ whatsapp.com/c... ]
    🔍 In this video, we'll cover:
    Overview of PM Suryaghar Yojana
    How to avail the benefits
    Impact on rural and urban communities
    Success stories from beneficiaries
    Environmental advantages of solar energy
    🌟 Don't miss out on this informative and inspiring journey towards a sustainable future. Whether you're a policy enthusiast, a conscientious citizen, or someone curious about the latest government initiatives, this video has something for everyone.
    👍 If you find this content valuable, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel for more updates on transformative schemes like PM Suryaghar Yojana.
    Let's light up lives and embrace a greener, brighter future together! 💡🌱 #PMSuryagharYojana #SolarEnergy #SustainableFuture

КОМЕНТАРІ • 120

  • @ranjanbenmahida8086
    @ranjanbenmahida8086 6 днів тому +1

    Saras mahiti aapi chhe

  • @rajusolanki8382
    @rajusolanki8382 6 місяців тому +4

    Good Information Jagdishbhai

  • @sciencezone13
    @sciencezone13 16 днів тому +1

    Aa subsidy central ni che su state government pan alag thi subsidy ape che?

  • @rajusolanki8382
    @rajusolanki8382 6 місяців тому +2

    Very Helpful Information

    • @karshanpatel2014
      @karshanpatel2014 6 місяців тому

      કરશનભાઈ,૯૦૩૩૯૦૫૭૩૩

  • @Kamleshravalofficial96
    @Kamleshravalofficial96 2 місяці тому +1

    સરસ

  • @PBPatel-xs5vo
    @PBPatel-xs5vo 6 місяців тому +7

    આ યોજનામા જો વપરાયેલા યુનિટ વીજળી પેદા થયેલા યુનિટ કરતાં ઓછા હોય તો બાકીના પેદા થયેલા યુનિટ ના પૈસા કઈ રીતે મળે તે જણાવશો

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      પ્રતિ યુનિટ દીઠ 2.25 રૂપિયા આપવામાં આવશે...

  • @Ishvar_raval_official
    @Ishvar_raval_official 6 місяців тому +2

    ખૂબ ખૂબ આભાર

  • @akkikumar-se9sg
    @akkikumar-se9sg 3 місяці тому +1

    Solar to lgavi didhu chhe 20 divs thya pgvcl devana document nthi niklta aem ke chhe ke portal bndh chhe portal kyare chalu thse kai mahiti aapo

  • @bhavyraval5641
    @bhavyraval5641 6 місяців тому +2

    Good Information

  • @akkikumar-se9sg
    @akkikumar-se9sg 3 місяці тому +1

    Solar to lgavi didhu 20 divs thya atyare ke chhe porral bndh chhe document nthi niklta portal kyare khulse kai mahiti hoy to aapo

  • @smitmakwana2618
    @smitmakwana2618 3 місяці тому

    sir bhulma mgvcl thay gyu che nd amare pgvsl lage che to ave agd su krvu ?

  • @samamansuri6233
    @samamansuri6233 18 днів тому +1

    Rent par rehta hoi aemne kyi rite form bharvnu?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  16 днів тому

      Rent par hoi to Meter Tamara name par na hoi etle tame na kari shako

  • @dharmeshmistry3989
    @dharmeshmistry3989 6 місяців тому +2

    Co operative housing society ma solar roof top ma ketli subsidy madse 18kw no plant lagavano chhe

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      આ યોજના હેઠળ માત્ર રહેણાક ઘરો માં સોલાર રૂફ ટોપ નો લાભ આપવા માં આવે છે જેમાં 78 હજાર ની સબસિડી મહત્તમ છે... પણ જો તમે કમર્સિયલ સોલાર રૂફ્ટોપ નો પ્લાનિંગ કરી રહ્યા છો તો એના માટે અન્ય યોજના પહેલા ચાલતી હતી JEDA ની 40% અને 20% સબસિડી ... આ અંગે આપ સર્ચ કરજો વધુ માહિતી મળી જસે.. હું પણ પૂછ પરછ કરી યોગ્ય માહિતી આપ સુધી પહોચાડવા નો પ્રયત્ન કરીશ...

    • @sureshprajapati8878
      @sureshprajapati8878 6 місяців тому +1

      Per kw 18000 malse Jo RGPU Meter hase

  • @user-xo6xp5nu7n
    @user-xo6xp5nu7n 6 місяців тому +3

    Mafat yojna na kevay rupiya pahelaj bharva padeche

  • @khengarbhaichavda8439
    @khengarbhaichavda8439 6 місяців тому +2

    What is subsidy for ex-servicemen in pm suryagharyojana

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      जय हिन्द, इस योजना के तहत सब्सिडी सभी के लिए फिक्स है ।

  • @gaurav.prajapati
    @gaurav.prajapati 6 місяців тому +2

    Saheb registration mate OTP j nathi aavto phone ma

  • @mehulsoni1892
    @mehulsoni1892 4 місяці тому

    નવું મકાન લીધું હોય તો વેરા બિલ ની જરૂર પડે કારણ તેમાં તો સમય લાગે છે નામ ચંગે કરવા
    લાઈટ બીલ નામે જ છે તો ચાલશે ?

  • @ascemshailesh_patel3932
    @ascemshailesh_patel3932 6 місяців тому +2

    Solar panel clinging system price

  • @iqbalkumbhar8191
    @iqbalkumbhar8191 2 місяці тому

    2 k.wt mate ketli jagya joiye

  • @rahulpatel5122
    @rahulpatel5122 6 місяців тому +1

    Bhai 1 kV ma kharch ketli thay che mitr

  • @vishalvaghela977
    @vishalvaghela977 5 місяців тому +2

    Ketla rupiya apva padse nakva mate?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  5 місяців тому +1

      એક બીજી વીડિયો અમારી ચેનલ માં મુકેલ છે જેમાં તમારા તમામ સવાલો નાં જવાબ મળી જશે...

  • @ranjanbenmahida8086
    @ranjanbenmahida8086 6 днів тому

    Dgvb na wender no pn (aejnt) nu list muko ne mobil nmbr aapo jem kheda ne nadiyad na. Aapya tem bharuch na pn aapo

  • @himmatbhaimavani41
    @himmatbhaimavani41 5 місяців тому +1

    આ ઓજના ગામ પંચાયત ને લાગ્યું પડશે કે નહીં તે જણાવજો

  • @omdeepsinhjadeja737
    @omdeepsinhjadeja737 6 місяців тому +1

    Sar bill pappa na name che ane te ane mummy aa duniya ma nthi to shu hu arji kri sku?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      ના , તમારું ઘર જેના નામ નું હોઈ અને મીટર જેના નામ નું હોઈ એના નામે જ લાભ મળે... માટે મીટર અને ઘર બન્ને એક જ વ્યક્તિ ના નામે હોવું જરૂરી છે...

  • @SureshPatel-pu6ec
    @SureshPatel-pu6ec 5 місяців тому +1

    Sir mara gare pitagi nu dehant thaigau che ane miter mara pitagi na name chale che to mara nam par thai sake kem

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  5 місяців тому

      ભાઈ પહેલા તો આપે મીટર પોતાના નામે કરાવવું પડશે.. બીજું કે જેના નામે મીટર હોઈ એના નામે જ ઘર જોવું જોઈએ એટલે કે ઘર વેરા ની પાવતી એજ વ્યક્તિ ના નામે હોવી જોઈએ અને એ વ્યક્તિ હયાત હોવી જોઈએ તેમજ એજ વ્યક્તિ ના બેંક ખાતા માં આ સબસિડી ના રૂપિયા આવશે...

  • @storywithsultana
    @storywithsultana 3 місяці тому

    Online form bharel hoy pachi aagal su krvu

  • @rameshbhaithakor9823
    @rameshbhaithakor9823 5 місяців тому

    2kw nu levu se ketlo kharcho thase

  • @buntiespiano
    @buntiespiano 3 місяці тому +1

    Can payment be done in installments?

  • @BudhabhaiParamr
    @BudhabhaiParamr 5 місяців тому +1

    ભાઈ રેજીસ્ટ્રેશન થાય ગયું છે પણ મીટર મારા દાદા નામે છે તો શું કરવું

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  5 місяців тому

      દાદા હયાત હોઈ તો કોઈ વાંધો નથી પણ જેના નામ નું મીટર હોઈ એના નામ પર ઘર પણ હોવું જોઈએ...

  • @manharbaria3096
    @manharbaria3096 6 місяців тому +1

    વડોદરા ના distributor ની યાદી
    અથવા તો કોઈ બે ત્રણ નંબર જણાવશો

  • @rmmovies4545
    @rmmovies4545 6 місяців тому +1

    Ghare vij connection na hoy to aama form bhari shakay?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      ના, જો તમારા ઘરે મીટર જ ના હોય તો આપ સોલાર રૂફ ટોપ ના લગાવી શકો... એના માટે મીટર જરૂરી છે.. કારણ કે આ ઓનગ્રીડ સિસ્ટમ આવે છે...

  • @RameshbhaiKhant-jd3rr
    @RameshbhaiKhant-jd3rr 5 місяців тому +1

    અતિયારે ચાલુ છે

  • @nitar.jikadra9149
    @nitar.jikadra9149 6 місяців тому +2

    સરકારી કર્મચારી ને આ યોજનાનો લાભ નહીં મળે એવું કહે છે બધા તો શું આ સાચું છે ?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      ના આ ખોટું છે... દરેક આ યોજના નો લાભ લઇ શકશે... કોઈ આવક મર્યાદા નથી....અને સરકારી કર્મચારી પણ લાભ લઈ શકે છે.. જો કોઈ કંપની તમને અરજી ના કરી આપે તો તમે ક્યાં જિલ્લા ના છો જણાવજો... હું પ્રયત્ન કરીશ કે ત્યાં ની કોઈ કંપની તમારી અરજી કરી આપશે...

  • @yusufkureshi9690
    @yusufkureshi9690 6 місяців тому +3

    પાંચ વર્ષની જ વોરંટી કરી દેવામાં આવેલ છે.

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      ભાઈ શ્રી. સોલાર પેનલ ની લાઇફ 20 વર્ષ ની હોઈ છે આશરે ... અને ઇન્વરટર ની વોરંટી પહેલા પણ 5 વર્ષ આપવા મા આવતી હતી અને આજે પણ 5 વર્ષ નિજ છે.. હા ઘણી કંપની ઇન્વરટર ની વોરંટી 8 વર્ષ ની પણ આપે છે પણ એ બધું આપણા ઉપર જ હોઈ છે..

  • @sheetaldesai4325
    @sheetaldesai4325 6 місяців тому +5

    ૧કીલો વોટ ૨કીલો વોટ આને ૩કીલો વોટ નો ભાવ શું છે તે જણાવશો

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      3kw માટે આશરે 175000 નો ખર્ચ થાય... જેમાં થી સબસિડી પાછી મળશે... એટલે 97000 માં આ સિસ્ટમ પડે.. આ ભાવ આશરે છે.. તમારા વિસ્તાર માં અલગ અલગ કંપની અલગ અલગ ભાવ લઇ શકે છે.. કારણ કે સબસિડી ની કિંમત ફિક્ષ છે પણ સોલાર ના ભાવ કંપની નક્કી કરે છે...

  • @virenrana6459
    @virenrana6459 6 місяців тому +1

    Ama koi eligibility criteria chhe k badha mate available chhe subsidy?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      દરેક ભારતીય નાગરિક આ સબસિડી નો લાભ લઈ શકે છે...

    • @virenrana6459
      @virenrana6459 6 місяців тому +1

      @@JD_InfoTainment_007 saras

  • @akkikumar-se9sg
    @akkikumar-se9sg 3 місяці тому +1

    Hello

  • @arvindsinhzala3292
    @arvindsinhzala3292 5 місяців тому +1

    ઞુડ સાહેબ

  • @patelmohanbhai6535
    @patelmohanbhai6535 6 місяців тому +1

    Sir Ema ketla rupiya ketla bharvana che

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +2

      ભાઈ શ્રી આ યોજના માં સરકાર સબસિડી આપે છે અને સોલાર નું કામ કરતી કંપની તમને સોલાર સીસ્ટમ ફીટ કરી આપે છે.. માટે સરકારે કોઈ ફિક્સ ભાવ નક્કી નથી કર્યો દરેક કંપની અલગ અલગ ભાવ લે છે પણ આશરે અને સરેરાશ દરેક કંપની 3kw ની સિસ્ટમ માટે રૂપિયા 175000/- લે છે જેમાં થી તમને 78000 સબસિડી પાછી મળે છે... એટલે 3kw તમને 97000 ની આસપાસ પડે...

  • @samjipatel262
    @samjipatel262 6 місяців тому +3

    એક કિલોવોલટ નો કુલ ખર્ચ કેટલો થાય

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      તમારા નજીક ના સોલાર રૂફ ટોપ નું કામ કરતા વિક્રેતા નો સંપર્ક કરો... એ તમને ભાવ આપી શકશે.. બાકી ૩kw નો ભાવ આશરે..1 લાખ 75 હજાર ની આસપાસ થશે...

    • @manojdivatia
      @manojdivatia 6 місяців тому +1

      @@JD_InfoTainment_007સબસીડી વગર ને ??

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      હા સબસિડી ના 78000 તમને પાછા મળશે એટલે તમને 3kw 97000 હજાર માં પડશે...

  • @2383TUSHAR
    @2383TUSHAR 6 місяців тому +3

    આવક મર્યાદા કેટલી ?

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      કોઈ આવક મર્યાદા ની જરૂર નથી... આ યોજના નો લાભ દરેક લઇ શકે છે...

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      પીએમ સૂર્ય 🌞 ઘર 🏠 યોજના 😃✅
      3.21 KW ( 6 Panels )
      177189 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      99189 ₹ System Cost After subsidy
      3.745 KW ( 7 Panels )
      205646 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      127646 ₹ System Cost After subsidy
      4.28 kw ( 8 Panels)
      230602 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      152602 ₹ System Cost After subsidy
      5.35 KW ( 10 Panels )
      285016 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      207016 ₹ System Cost After subsidy
      ઉપરોક્ત Data દરેક કંપની પ્રમાણે બદલાઇ શકે છે...
      માટે ઉપરોક્ત માહિતી માત્ર માહિતી આપવા માટે છે..
      વધુ ચોક્કસ માહિતી માટે કંપની નો સંપર્ક કરવો..
      નોધ : ગ્રાહકે ૧૦૦% પેમેન્ટ આપવાનું રહેશે ( Total System Cost ) સબસીડી ની પ્રોસેસ GEB નું મીટર આવ્યા બાદ થશે અને સરકાર સબસીડી તમારા બેંક એકાઉન્ટ માં આપશે ......
      સોલાર રૂફટોપ માટે ના જરૂરી દસ્તાવેજ
      પાનકાર્ડ
      આધારકાર્ડ
      લાઈટ બીલ
      વેરા પાવતી ( ઇન્ડેક્સ ૨)
      ફોટો (૧ નંગ)
      પેમેન્ટ (ચેક)

  • @nonstopclip2156
    @nonstopclip2156 6 місяців тому +1

    મારી લાઈટ બિલ માં વીજ (0-150 consumption છે મને 150-300 consumption વારુ લેવા હોય તો લેવાય? કૃપા કરી જવાબ આપશોજી. 🙏🙏🙏🙏

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      જરૂર થી લગાવાય... તમારી ઈચ્છા મુજબ ની સિસ્ટમ તમે ફિટ કરાવી શકો છો...
      એના માટે કોઈ નિયમ નથી ...
      માત્ર સબસિડી 3kw કે તે થી ઉપર માટે ફિક્સ 78000 ની રહશે....

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      ua-cam.com/video/qDH5EHGMPRc/v-deo.htmlsi=lJmt41Jpz81f4eQv
      💥 *PM સૂર્ય ઘર યોજના / PM સૂર્યોદય યોજના માટે ની વીડિયો ને દર્શક મિત્રો નો ખુબ જ પ્રતિસાદ મળ્યો*
      🌟 *45 હજાર લોકો એ આ વીડિયો જોઈ છે ત્યારે*
      💥 *સોલાર રૂફટોપ ને લઇ ને દર્શક મિત્રો ના ખુબજ સવાલો હતા*
      💥 *આ તમામ સવાલો નાં જવાબ સાથે એક નવી વીડિયો આજે મુકેલ છે આ વીડિયો માં તમારા દરેક સવાલો માં જવાબ તમને મળી જશે તો જોવાનું ચૂકતા નહીં*
      💥 *દેશ ના એક કરોડ ઘરો ઉપર લાગશે સોલાર પેનલ તો વહેલા તે પહેલા ના ધોરણે આ યોજના નો લાભ ઉઠાવી લ્યો.*
      *અમારી WhatsApp ચેનલ માં જોડાવવા માટે અહી ક્લિક કરો.* 👇
      *whatsapp.com/channel/0029VaARjEoJZg4FhNqwvR36

  • @tannasrjt3749
    @tannasrjt3749 6 місяців тому +1

    Aa yojna no labh kone mali shake chhe ??

  • @gulamhusengorje9921
    @gulamhusengorje9921 6 місяців тому +1

    Kettla Rupya bharvana 3k,g veit mate

  • @hajiismailgazipura2089
    @hajiismailgazipura2089 6 місяців тому +2

    2 kv na paise ketla deva parse

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      દરેક કંપની ના ભાવ અલગ અલગ હોઈ છે વીડિયો પૂરી જોવો અને તમારા વિસ્તાર ના સોલાર રૂફટોપ નું કામ કરતા કંપની નો સંપર્ક કરો...

  • @user-wp2sr7ic9j
    @user-wp2sr7ic9j 3 дні тому

    શું એકજ સોસાયટીમાં બે મકાન એકજ વ્યક્તિ ના હોય અને લાઇટ બીલ તથા વેરા બીલ અલગ હોય પરંતુ એકજ વ્યકતિ ના નામ ઉપર હોય તો શું બેવ મકાન મા સબસીડી મળશે

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  3 дні тому

      લાઈટ બીલ અને ઘર બન્ને એક જ વ્યક્તિ ના નામ ઉપર હોવું જોઈએ

  • @vipulthakor5688
    @vipulthakor5688 6 місяців тому +1

    Pela ma ane atyar ma aasre ketla paisa no fer pade
    And atyare 3 kg nakhvu hoy to ketla paisa thay aasre

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      ua-cam.com/video/qDH5EHGMPRc/v-deo.htmlsi=lJmt41Jpz81f4eQv
      💥 *PM સૂર્ય ઘર યોજના / PM સૂર્યોદય યોજના માટે ની વીડિયો ને દર્શક મિત્રો નો ખુબ જ પ્રતિસાદ મળ્યો*
      🌟 *45 હજાર લોકો એ આ વીડિયો જોઈ છે ત્યારે*
      💥 *સોલાર રૂફટોપ ને લઇ ને દર્શક મિત્રો ના ખુબજ સવાલો હતા*
      💥 *આ તમામ સવાલો નાં જવાબ સાથે એક નવી વીડિયો આજે મુકેલ છે આ વીડિયો માં તમારા દરેક સવાલો માં જવાબ તમને મળી જશે તો જોવાનું ચૂકતા નહીં*
      💥 *દેશ ના એક કરોડ ઘરો ઉપર લાગશે સોલાર પેનલ તો વહેલા તે પહેલા ના ધોરણે આ યોજના નો લાભ ઉઠાવી લ્યો.*
      *અમારી WhatsApp ચેનલ માં જોડાવવા માટે અહી ક્લિક કરો.* 👇
      *whatsapp.com/channel/0029VaARjEoJZg4FhNqwvR36

  • @PBPatel-xs5vo
    @PBPatel-xs5vo 6 місяців тому

    આ યોજનામા જો વપરાયેલા યુનિટ વીજળી પેદા થયેલા યુનિટ કરતાં ઓછા હોય તો બાકીના વધારે પેદા થયેલા યુનિટના પૈસા કઈ રીતે મળે તે જણાવશો

  • @user-my7jz8vt8m
    @user-my7jz8vt8m 3 місяці тому

    ભાઈ બિલકુલ લાઈટ ના હોય તો સુ કરવુ પડશે
    ખેતરમાં લાઈટ નથી
    Please reply

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  3 місяці тому

      બેટરી વાળી સિસ્ટમ લગાવવી પડે...

  • @VD_Timla
    @VD_Timla 6 місяців тому +1

    Aama charge ketlo lage

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      ખૂબ સરસ સવાલ પૂછ્યો છે ભાઈ આપે... પણ હું જણાવી દવ કે સરકારે આ સોલાર પેનલ ની કિંમત નક્કી નથી કરી.. સરકારે માત્ર સબસિડી જ મંજૂર કરેલ છે.. અને સોલાર પ્લાન્ટ ની કિંમત કંપની નક્કી કરતી હોઈ છે.. કારણ કે દરેક કંપની અલગ અલગ રીતે કામ કરતી હોઈ છે.. જેમ કે કોઈ કંપની Mono Solar panel નો ઉપયોગ કરતી હોઈ છે તો કોઈ કંપની poly solar પેનલ નો ઉપયોગ કરતી હોઈ છે આ બન્ને સોલાર પેનલ ના પ્રકાર છે..
      બીજી વાત કે સોલાર પેનલ નું જે સ્ટકચર બને છે એની કિંમત પણ અલગ આપવા ની હોઈ છે.. જો તમારે સ્ટકચર ની ઊંચાઈ વધારવા ની જરૂર હોઈ તો.. આવા કિસ્સા માં કંપની એનો ચાર્જ લગાવતી હોઈ છે...
      એટલે આ બધું જ જેતે કંપની ઉપર આધારિત છે..
      પણ હું જો આશરે વાત કરું તો 3 kw માટે ની કુલ કિંમત 1 લાખ અને 75 હજાર થાય જેમાં થી સબસિડી ના 78 હજાર તમને પાછા મળશે...
      આ ભાવ આશરે છે એટલે 2-5 હજાર ઉપર નીચે થઈ સકે છે..

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      પીએમ સૂર્ય 🌞 ઘર 🏠 યોજના 😃✅
      3.21 KW ( 6 Panels )
      177189 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      99189 ₹ System Cost After subsidy
      3.745 KW ( 7 Panels )
      205646 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      127646 ₹ System Cost After subsidy
      4.28 kw ( 8 Panels)
      230602 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      152602 ₹ System Cost After subsidy
      5.35 KW ( 10 Panels )
      285016 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      207016 ₹ System Cost After subsidy
      ઉપરોક્ત Data દરેક કંપની પ્રમાણે બદલાઇ શકે છે...
      માટે ઉપરોક્ત માહિતી માત્ર માહિતી આપવા માટે છે..
      વધુ ચોક્કસ માહિતી માટે કંપની નો સંપર્ક કરવો..
      નોધ : ગ્રાહકે ૧૦૦% પેમેન્ટ આપવાનું રહેશે ( Total System Cost ) સબસીડી ની પ્રોસેસ GEB નું મીટર આવ્યા બાદ થશે અને સરકાર સબસીડી તમારા બેંક એકાઉન્ટ માં આપશે ......
      સોલાર રૂફટોપ માટે ના જરૂરી દસ્તાવેજ
      પાનકાર્ડ
      આધારકાર્ડ
      લાઈટ બીલ
      વેરા પાવતી ( ઇન્ડેક્સ ૨)
      ફોટો (૧ નંગ)
      પેમેન્ટ (ચેક)

  • @33mehtamisari92
    @33mehtamisari92 6 місяців тому +2

    આમાં કોઈ આવક મર્યાદા છે??

  • @user-hi1jq4tj1c
    @user-hi1jq4tj1c 6 місяців тому

    Hi

  • @pateldineshbhai9955
    @pateldineshbhai9955 6 місяців тому +2

    3kilo vot mate bharvana ketla thay

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      દરેક કંપની ના ભાવ અલગ અલગ હોઈ છે...પણ આશરે જો વાત કરીએ તો 1 લાખ 75 હજાર નો ભાવ છે જેમાં થી સમસિડી ના રૂપિયા પાછા તમારા ખાતા માં જમા થશે...

  • @ajayvisaveliya1177
    @ajayvisaveliya1177 6 місяців тому

    રજિસ્ટર થઈ ગયું છે પણ મોબાઇલ નંબર થી લોગ ઇન નથી થતુ

  • @manharbaria3096
    @manharbaria3096 6 місяців тому

    Vadodara ના

  • @sangabhaisavaliya5140
    @sangabhaisavaliya5140 6 місяців тому +1

    ગૃહાકનાખાતામાસબસીડીઆપવાનુસાલુકરીદીયોકારણકેલાભારથીનીસબસીડીમાકોઈકરપસનથાઈનહી

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      સબસિડી ના રૂપિયા ગ્રાહક ના ખાતા માંજ આવે છે સાહેબ...

  • @user-zt1rp7gz5n
    @user-zt1rp7gz5n 6 місяців тому +2

    આબથૃયતૉબરબરછૅ પણ પયશા પૅલા દૅવાના કૅ પશી

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому +1

      પૈસા તો પહેલા આપવા ના પછી સિસ્ટમ લાગી જાય પછી ક્લેમ કરવા નો હોઈ અને ક્લેમ કરો પછી તમારા ખાતા માં સબસિડી ના રૂપિયા આવી જસે...

  • @bharatprajapati5227
    @bharatprajapati5227 6 місяців тому +1

    આવક મર્યાદા કોઈ છે?

  • @user-hi1jq4tj1c
    @user-hi1jq4tj1c 6 місяців тому

    1×2 ×150×300

    • @user-hi1jq4tj1c
      @user-hi1jq4tj1c 6 місяців тому

      સરતનભાઈસૉમાભાઈમાલીવાડ..જી..દાહૉદ..તા..સીગવડ..ગા.તારમી

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  5 місяців тому

      શું આપ ને કોઈ સવાલ છે ? કોઈ સવાલ હોઈ તો સ્પષ્ટ અહી પૂછો

  • @MehboobAliSaiyed-f4c
    @MehboobAliSaiyed-f4c 6 місяців тому +3

    રૂપીયા કેટલા ભરવાના

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      પીએમ સૂર્ય 🌞 ઘર 🏠 યોજના 😃✅
      3.21 KW ( 6 Panels )
      177189 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      99189 ₹ System Cost After subsidy
      3.745 KW ( 7 Panels )
      205646 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      127646 ₹ System Cost After subsidy
      4.28 kw ( 8 Panels)
      230602 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      152602 ₹ System Cost After subsidy
      5.35 KW ( 10 Panels )
      285016 ₹ Total System Cost
      78000 ₹ Government Subsidy
      207016 ₹ System Cost After subsidy
      ઉપરોક્ત Data દરેક કંપની પ્રમાણે બદલાઇ શકે છે...
      માટે ઉપરોક્ત માહિતી માત્ર માહિતી આપવા માટે છે..
      વધુ ચોક્કસ માહિતી માટે કંપની નો સંપર્ક કરવો..
      નોધ : ગ્રાહકે ૧૦૦% પેમેન્ટ આપવાનું રહેશે ( Total System Cost ) સબસીડી ની પ્રોસેસ GEB નું મીટર આવ્યા બાદ થશે અને સરકાર સબસીડી તમારા બેંક એકાઉન્ટ માં આપશે ......
      સોલાર રૂફટોપ માટે ના જરૂરી દસ્તાવેજ
      પાનકાર્ડ
      આધારકાર્ડ
      લાઈટ બીલ
      વેરા પાવતી ( ઇન્ડેક્સ ૨)
      ફોટો (૧ નંગ)
      પેમેન્ટ (ચેક)

  • @ravivaghela9347
    @ravivaghela9347 5 місяців тому +1

    પતરા વરા ઘર ઉપર લાગે ખરા

  • @royalman476
    @royalman476 6 місяців тому +1

    sir aa yojna ketla duvas sudhi lagu chhe

    • @JD_InfoTainment_007
      @JD_InfoTainment_007  6 місяців тому

      1 કરોડ લાભાર્થી ને લાભ મળશે તો વહેલા તે પહેલાં આવેદન કરવા નું રહશે..

  • @akkikumar-se9sg
    @akkikumar-se9sg 3 місяці тому +1

    Solar to lgavi didhu 20 divs thya atyare ke chhe porral bndh chhe document nthi niklta portal kyare khulse kai mahiti hoy to aapo