વૃદ્ધો માટે અમેરિકામાં મીની ભારત | શાંતિનિકેતન ફ્લોરિડા | Indian Community in America

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Information technology professional Iggy Ignatius started a gated community in Orlando, Fla., developed specifically for Indian-American seniors. This community, called “ShantiNiketan,” or “abode of peace” in Sanskrit. Ignatius bought land in Orlando, Fla., in 2008, and with the help of friends and veterans in the community, he started constructing Phase 1 of ShantiNiketan. With 54 condos and a common clubhouse for dining and recreation, ShantiNiketan is a snug haven for seniors of Indian origin. Everything at the complex is Indian, starting with the food offered to the Hindu gods displayed in the prayer room.
    Shantiniketan Website
    shantiniketan.us/
    Please like, share and subscribe Fun for Gujaratis for such great content.

КОМЕНТАРІ • 204

  • @lalitshah3501
    @lalitshah3501 5 років тому +4

    હું ગુજરાતી છું ગુજરાત માં રહું છું. મારે અમેરિકા શાંતી નિકેતન માં બે બેડરૂમનો મકાન લઈને રહેવા જવું હોય તો. હું સિનિયર સિટીઝન છું. હાલમાં અમેરિકા માં મારૂં કોઈ પણ સગૂ રહેતૂ નથી . દિકરા દિકરી ગુજરાત માં રહે છે. પણ તમારો વિડિયો જોઈ ત્યાં રહેવા જવાનું મન થાય છે. મારી પાસે ગ્રીન કાર્ડ કે કોઈ પણ પ્રકારના અમેરિકા ના વિઝા નથી.

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.

    • @chaturbhaikhunt2842
      @chaturbhaikhunt2842 Рік тому

      ચતુર

  • @radhapatel3399
    @radhapatel3399 2 роки тому +1

    Wah wah....

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @munirakanchwala3433
    @munirakanchwala3433 3 роки тому +4

    Thank you very much sir you have given us lots of information around the globe by your channel n l also l like your gujratati tone😊
    Khub khub j saras ane abh aar

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ . દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @leelavantishah5209
    @leelavantishah5209 5 років тому +5

    Wah Wah Wah 👏👏👏 very very proud of the Santiniketan 👌🙏🙏🙏👍

  • @babubhaiPatel-bg7iy
    @babubhaiPatel-bg7iy 2 роки тому +1

    Very very nice

  • @dharmeshparmar4022
    @dharmeshparmar4022 2 роки тому +2

    Tanks 🙏👔🙏

  • @nitajhaveri4414
    @nitajhaveri4414 4 роки тому +2

    Very very nice to good

  • @vaibhavpatel6507
    @vaibhavpatel6507 5 років тому +2

    Very well documentary by him.. sweet language & info.. Long live gujarat

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Thank you for your kind words.

  • @dhavalaanand987
    @dhavalaanand987 4 роки тому +2

    તમને દિલ થી આભાર અને સલામ 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @sunilvaya7955
    @sunilvaya7955 3 роки тому +1

    Jabru laya baki jordar

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Sem hilan અમારી ચેનલ જોતા હોય એટલે લાવવું જ પડે. આભાર

  • @MukeshPatel-ub2yz
    @MukeshPatel-ub2yz 2 роки тому +1

    👌

  • @Pop161089
    @Pop161089 4 роки тому +2

    Tame yaar moj karavi do cho...
    With ur content & way of speaking...
    Ghanu jivo...God bless u :)

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @vikrambhaialgotar6289
    @vikrambhaialgotar6289 5 років тому +4

    ભાઈ મજા આવી ગય જબરૂ બોલી બોલી ને સમજાવો છો લોકો ગળે વાત ઉતરી જ જાય તમારો ખુબ ખુબ આભાર

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @smitapatel9388
    @smitapatel9388 Рік тому +1

    નમસ્તે 👏હુ અમેરિકામાં ડલાસમાં રહુ છુ . હુ ઘણા વષોથી બિમાર રહુછુ પણ ઘરમા થોડી રસોઈ બેબી ના છોકરાઓનું ઘ્યાન રાખુ છુ મને સરકાર તરફથી ડીસાએબલીટી Disabilities મળે છે જો મને આ સીનીયઅર સીટીજનમાં જોડાઊ હોયતો મને અવાય મારી ઊમંર 61 છે. પ્લીઝ આ માટે વિડિયો બનાવશોજી 👏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      નીચેના ઈમેલ આઈડી ઉપર વિગતવાર માહિતી મોકલો
      e4g.helpline@gmail.com

  • @rameshgelani1610
    @rameshgelani1610 5 років тому +2

    Super Duper

  • @rameshbhaipatel9639
    @rameshbhaipatel9639 4 роки тому +2

    Very good 👍👍

  • @indianarmydefence1661
    @indianarmydefence1661 4 роки тому +2

    કંટાળુ ત્યારે તમારી ચેનલ ખોલી વિડિયો જોઈ લઉં છું મોજ આવી જાય છે હો બાપલિયા

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +2

      વાહ ભાઈ તમારી એક કમેન્ટ અમારો દિવસભરનો થાક ઉતારી દીધો. મનડું અને દલડું ખુશ થઇ ગયું હો બાપલીયા

    • @indianarmydefence1661
      @indianarmydefence1661 4 роки тому +1

      @@DidarHemani 🙏🏻😇

  • @sakinajunagadh9604
    @sakinajunagadh9604 5 років тому +3

    Bhai tamru bolvu aaahhhhaaaa ...Maja pari Jai Che ....kahrekhar ho !!! Gajab na vedio lavo Cho .. aava Vedio lavta raho ne amne akha duniya ni share karavta raho ...gbu 😇

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 3 роки тому +1

    Enjoyed the video as if visited US.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Ohhh ! Good. Thank you for your kind words.

  • @surenpandya7742
    @surenpandya7742 3 роки тому +2

    ભાયા, તમે તો તમારી આગવી style થી મસ્ત માહિતી. આપી, અમેરિકા માં અન્ય સ્થળે આવી જગા ખરી કે ? આ જગામાં ભાડે થી મલે કે ? માસિક ખર્ચ સુ આવે ? બને તો જણાવશો.wish you good luck.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      માયાળુ લાગણી બદલ આભાર. આ સાઈટ ઉપર બધી માહિતી આપેલી છે. shantiniketan.us/

  • @miteshgediya6557
    @miteshgediya6557 5 років тому +1

    Jordar

  • @dipakpatel9002
    @dipakpatel9002 5 років тому +6

    I from Gujarat.....and now I am usa maja padi jay che ho kaka tamari vedio jovani .....ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

    • @bbhatt40
      @bbhatt40 5 років тому +1

      Jay Gujrat Jay Gujarati.

    • @joshibharat7505
      @joshibharat7505 5 років тому

      Dipakbhai Muje job ke liye aana he so please help me.. i from Gujarat

  • @AnayaMotivational
    @AnayaMotivational 5 років тому +2

    Nice information thanks 👌

  • @vickychauhan6866
    @vickychauhan6866 5 років тому +2

    Badhu J Hase mara Bhai Pan bharat je aapni janm bhoomi che a mati ane jyare varsad pade tyare a mati ni je mahek aave ne a kadi Na male mara Mota..... Sukh sagvad Na kehvay aane......

  • @khodarajput4341
    @khodarajput4341 5 років тому +1

    nice ho supar

  • @thushardholakiyaimstreedfo3817
    @thushardholakiyaimstreedfo3817 3 роки тому +2

    Nice

  • @dkkumbhani8328
    @dkkumbhani8328 5 років тому +1

    saras video bhai

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @bindushah212
    @bindushah212 5 років тому +1

    Very good

  • @pritijaveri7642
    @pritijaveri7642 5 років тому +1

    Bv saras information. 🖒🖒

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @hindustani5730
    @hindustani5730 5 років тому +2

    Is it true ? Or kids don't take care their parents so this is best option?

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      True in some cases. However elder couples live a happy life there.

  • @mukeshmehta680
    @mukeshmehta680 5 років тому +1

    🙏👍👌👌

  • @bilkishvohra8030
    @bilkishvohra8030 5 років тому +1

    Good.

  • @chauhanashwin8656
    @chauhanashwin8656 5 років тому +1

    I love may India

  • @anjnag6965
    @anjnag6965 5 років тому +1

    Omg! The food is sooooo attractive, so for that reason I would consider this place in future.

  • @mecwanalpa7937
    @mecwanalpa7937 5 років тому +1

    👏👏👏👏👏

  • @narendravadiya7219
    @narendravadiya7219 4 роки тому +1

    ઘણી સરસ મજાની વાત કરી. ભારતમાં ગલઢા-બૂઢાની હાલત સારી નથી. કારણ તમે જૂઓ તો ભજનની રમઝટ બોલતી હોય ત્યારે ઢોલક અને ઝાઝ ધ્યાન થી સાભળો તો ખબર પડે....
    ધીન..તક..ધીન...ગલઢા બૂઢા...ધીન....તક...ધીન...તક

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આભાર. બધે એવું નથી પણ તમારો રમૂજ સભર કટાક્ષ વાસ્તવિકતાના દર્શન કરાવે એવો છે.

  • @sanjaylodha86
    @sanjaylodha86 5 років тому +1

    Good work

  • @pathangajjusalimbhai2757
    @pathangajjusalimbhai2757 5 років тому +1

    Nice sir aapni voise j bahu sari 6e sir like you

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @anilpatel1398
    @anilpatel1398 3 роки тому +2

    Very good information.
    What' is rate ?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Please contact on :
      Phone: 352.508.7060
      Fax: 866.760.1260
      Email: info@shantiniketan.us

  • @jamuraman5577
    @jamuraman5577 Рік тому +1

    Where in Florida?

  • @advocateshabanamajothi5899
    @advocateshabanamajothi5899 5 років тому +2

    Aa bhu j uttam prayash che vdilo ne 1 nva ane uttam ahesas kravano...hats of d owner or organizer..n ur all vlog are superb i m u r Speeche's fan..keep it up.

  • @user-iq8fu6xo5s
    @user-iq8fu6xo5s 3 роки тому +2

    If you don’t have your own children ,any friends ,relatives , or disable , unable to perform light activities , this place is maybe good. Or buy your own private. Home near your friends or children, and do parties in your backyard. Enjoy freedom the way you like , you can hire hourly available service , all kinds of help available as you like ,without any restrictions , you don’t have to move away strange new place ,no hassle , enjoy your present place , summer is extremely hot in Florida, northern states very colder ,think over. Indian community everywhere , enjoy .

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Thank you for sharing your valuable thoughts. Your thoughts describes the correct picture of retirement life of Indian community in US. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

  • @karimhemani2872
    @karimhemani2872 5 років тому +1

    Saras bhai maja avi gay👌👌

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Tame khush to ame khush. Have pachino video kalane dhola ane dholane kala karvano chhe. '' KalaDhola'' karta raho mara bapaliya.''

  • @arvindelectricalnenava5420
    @arvindelectricalnenava5420 5 років тому +1

    Nice video

  • @ShahinTalks
    @ShahinTalks 5 років тому +1

    Good

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 4 роки тому +1

    રમૂજ ખાતર. મારી લાઇફ ની એક નાની vaat કહું. समय હેમા માલિની ની ફિલ્મ રજિયા सुल्तान નું શૂટિંગ ચાલતું હતું ત્યારનો........ जामनगर ની dkv collage ના સ્થાપકે.Amritlal कालिदास દોશી ના બંગલામાં અમે રહેતા. બાજુમાં શેર બઝાર ના નામ ચીન સ્ટોડીયા . મનું ભાઈ માણેકલાલ રરહેતા. તેમના એક ભાડૂત એ પૈસો ભેગો થતા હેમા માલિની ની બાજુમાં bangalo બાંધ્યો અને મને તેમના ઘેર નોકરી.mali... એક વખત હું તેમના બંગલામાં ઊભો ઊભો હેમા માલિની ના દર્શન નો પ્રયાસ કરતો હતો. તો તેનો રસોયો મને કહે રહેવા દીઓ છોટુભાઈ........ તેઓ આપના શેઠને ફરિયાદ કરસે. હેમા માલિની ના. ગાઅલ જોવા જસો તો તમારા ગાઅલ લાલ થઈ જાસે..... હેમા માલિની ને બદલે તેનો વોચમેન દર્શન દેવા આવશે

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપનો અનુભવ શેર કરવા બદલ આભાર

  • @SP-jg5he
    @SP-jg5he 3 роки тому +1

    Very nice video!!! What is the cost to live here?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Need to check on Google. They have their site
      shantiniketan.us/

  • @shamaagravat6082
    @shamaagravat6082 5 років тому +2

    Gujarat ma Aavi ko Sastha chhe ?

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Ghani chhe. Gujarat sarkarno sampark karo athava Internet upar search karo.

  • @smchaudhari3614
    @smchaudhari3614 Рік тому +1

    Shlok andAlok.U.k.

  • @NayanTeraiya-et6ff
    @NayanTeraiya-et6ff Рік тому +1

    Please Give me best cansaltant for Canada visa

  • @subhashdparmar4214
    @subhashdparmar4214 5 років тому +2

    Tamari bhasha bahu game

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @santoshmparekhparekh3433
    @santoshmparekhparekh3433 5 років тому +1

    ખૂબ સુંદર અભિયાન છે. ખેતર સાથે ગાય
    ની વાત નથી કરી. તાજુ મઝા નુ દૂધ ..

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આશ્રમમાં ગાયનું દૂધ અપાતું હોય એવું અમારી જાણમાં નથી. વિડિઓ જોવા બદલ આભાર.

  • @vickyrajchudasama4173
    @vickyrajchudasama4173 4 роки тому +1

    Khub j Saras Video che, I am 33 pan retirement tya j rau evo video banaivo che. Avi j koi Sanstha Gujarat ane India ma hoi to tenu pan research karjo..

  • @prafullas7082
    @prafullas7082 5 років тому +1

    Eak makan ketlanu che

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      વિગત વાર માહિતી શાંતિનિકેતનની વેબસાઈટ ઉપર આપેલી છે

  • @jigneshfromcanada881
    @jigneshfromcanada881 5 років тому +1

    Because "Budhiya Singh" Movie bau j inspiration movie 6 and indian political system na lidhe bichara poor children future nathi banavi sakta e batavyu 6, to meharbani kari ne please Ena par 1 video banavso to mne gamse.

  • @jayvijaysinhsolankiofficia728
    @jayvijaysinhsolankiofficia728 5 років тому +2

    Veer abhinandan par ek video bhai banavo ne

  • @PrakashSolanki-gz4xz
    @PrakashSolanki-gz4xz 5 років тому +1

    Good way ho...

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @joshibharat7505
    @joshibharat7505 5 років тому +1

    Bhai sree job mate javu 6 to aapna Gujarat ni sari bharosa vali consultancy ke agent ni mahiti aapto video banavva namra vinanti

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      ua-cam.com/video/fQCZW1Vx_c0/v-deo.html

  • @kishorichchhuda3924
    @kishorichchhuda3924 5 років тому +2

    😀

  • @jigneshfromcanada881
    @jigneshfromcanada881 5 років тому +2

    Baki hu Canada🍁🇨🇦 rahu 6u but jya sudhi mra vatan no video na jovu and email pan fun for Gujarati channel na jovu, mne chain nathi padtu.

    • @knowledgedaily6091
      @knowledgedaily6091 5 років тому +1

      Duniya no chhedo etle ghar

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      @Jignesh. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      @ Knowledge Daily. ખુબ જ સારી કહેવત ટાંકી તમે. આભાર.

    • @knowledgedaily6091
      @knowledgedaily6091 5 років тому

      @@DidarHemani aapno pn aabhar aava saras videos banavva badal

  • @adesarapramod6196
    @adesarapramod6196 5 років тому +1

    Normal spice me boliye sir.....plz.... vedio best.....nice vedio

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Thank you for your suggestion. We appreciate your participation.

  • @balajikripa7738
    @balajikripa7738 5 років тому +1

    Aakhi duniya na vedio joya pan chelle tamaro bolvani chata ane tamaro voice tamara banavela navu navu janvana vedio jya sudhi ame jota nathi tya sudhi chen padtu nathi.... Tame khub khub prasidhhi pamo ane new new vedio aapta ryo..
    From dushyant shukla
    Kenya nairobi

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @dineshindariya1584
    @dineshindariya1584 5 років тому +1

    Lakh lubhaye mahel praya par apna ghar phir bhi apna hai. Chahe sukh ho ya dukh. Dharti ka ant to ghar he hi. Sahi he ya galat ? Mahadev har.

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Bilkul sahi farmaya aapne. Mahadev har.

  • @creativity1256
    @creativity1256 5 років тому +1

    Bhai jo apde Australia jaye to ak mahinama achooma ochu ketlu kamay sakiye...kai k ideas hoy to sher karjo

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Ae to sav savni aavadat upar aadhar rakhe chhe.

    • @creativity1256
      @creativity1256 5 років тому

      @@DidarHemani jo hu waiter ni job karu to ketla kamay saku?

  • @milankorat1218
    @milankorat1218 5 років тому +1

    Bhai Ramesh maheta paind ma ayvo lage 6

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આભાર અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે.
      ua-cam.com/video/cTb6hMW5DhQ/v-deo.html
      ua-cam.com/video/myB9XBbFN9U/v-deo.html
      ua-cam.com/video/GlMbTzEb4l8/v-deo.html

  • @jcvyas8158
    @jcvyas8158 5 років тому +1

    shantiniketan no phone number ne malik nu nam send karo to full information janva male ne fees ketli chhe te kaho ok

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      2100 ShantiNiketan Blvd.
      Tavares, FL 32778
      Phone: 3525087060
      Fax: 8667601260
      Email: info@shantiniketan.us

  • @mallikasheth187
    @mallikasheth187 5 років тому +1

    ભારત માં આવું શાંતિનિકેતન કયા છે ?

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      અમારી જાણમાં નથી પણ અન્ય ઘણા આશ્રમો છે

  • @jigneshfromcanada881
    @jigneshfromcanada881 5 років тому +1

    1 vat keva mangu 6u tamne @fun for gujarati k tme "Budhiya singh Born to Run" Movie par video banavat to mne bau gamse.

  • @jayeshparikh7426
    @jayeshparikh7426 5 років тому +1

    Indian only Indian world

  • @jamilkhanpathan8762
    @jamilkhanpathan8762 5 років тому +1

    it is latest Cenir Citizen Home latest Vrudha Ashram where is Family

  • @atulmehta27
    @atulmehta27 4 роки тому

    Link please

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 5 років тому +3

    वीडियो ना अने शांतिनिकेतन न वखान करवा मारी पसे शब्द नथी,,,,,,वाह,टेसड़ो पड़ी गयो वीडियो जोइने

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 5 років тому +4

    Heema malini na gal jeva. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂fun4gujrati....... Good...

    • @naman_solanki
      @naman_solanki 5 років тому +2

      alpesh savani i was thinking to Comment THIS 😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      @ Alpeshbhai. રમુજી લીટીને તમે યોગ્ય રીતે પકડી પાડી. આભાર.

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      @Namanbhai. તમારા અને અલ્પેશબાઈના વિચારો મળતા આવે છે. આભાર.

    • @naman_solanki
      @naman_solanki 5 років тому +2

      Fun for Gujaratis vicharo Made E to Bau Saru...

  • @krashnasinh6450
    @krashnasinh6450 5 років тому +1

    Tame Sari story goti aavoso ho

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @khodarajput4341
    @khodarajput4341 5 років тому +1

    india to india se

  • @jayeshshah806
    @jayeshshah806 5 років тому +1

    India gujarat ma aavo ashram banavo.

  • @khodarajput4341
    @khodarajput4341 5 років тому +1

    ava vidio ave aenathi biju rudu su hoy

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      તમારી કમેન્ટ આવે એનાથી અમારા માટે બીજું રૂડું શું હોય. આભાર.

  • @bellapatel
    @bellapatel 5 років тому +3

    Thank you so much for such a info:, love to have more info: & if possible love to join..Thank you...Please let me know...

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Thank you for your kind words. You can get more info on bellow address and phone number.
      2100 ShantiNiketan Blvd.
      Tavares, FL 32778
      Phone: 3525087060
      Fax: 8667601260
      Email: info@shantiniketan.us

    • @user-iq8fu6xo5s
      @user-iq8fu6xo5s 4 роки тому +1

      Move Brampton ,Toronto ,best Indian restaurant,Tiffin service cheap lower price half of Us $ feels like Indian culture won’t miss indial lots of temple with all Gods and Mataji, free transportation nice clean street with lakes parks

    • @user-iq8fu6xo5s
      @user-iq8fu6xo5s 4 роки тому +1

      World class city Toronto near Airport city life with lots of activities games nice cold winter stay in nice cozy home with fireplace or visit nearby best shopping malls Nice helpful neighborhood

    • @user-iq8fu6xo5s
      @user-iq8fu6xo5s 4 роки тому +1

      Lots of walk in Doctors do not need appointment 7 days plus hospitals and they won’t ask you any fees if you start sneezing or snoring no fees , Hindi Gujarati English speaking Dr in Brampton no limit for service plus no charge prescription

    • @user-iq8fu6xo5s
      @user-iq8fu6xo5s 4 роки тому +1

      Weather cold winter but summer is very pleasant no heat like Florida ,sit in back yard enjoy with friends ,in winter visit nice mall funaral cost half of Us $ with all service

  • @ashalpbrd
    @ashalpbrd 5 років тому +1

    પહેલા ગુજરાતીમાં લખતાં શીખો

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      કૈં વાંધો નહિ ભાઈ, આપના જેવા મિત્રોના આશીર્વાદ મળતા રહેશે તો ધીમે ધીમે શીખી જશું. છતાંય આપને નમ્ર વિનંતી છે કે આ વીડિયોમાં બીજા લોકોએ જે કમેન્ટસ કરી છે એ વાંચી જશો. કદાચ આપને આપના અમૂલ્ય સૂચનનો ઉકેલ મળી જાય. વિડિઓ નીચે મળેલા લાઇક્સ પણ જોઈ જશો તો સોનામાં સુગંધ ભળશે. સૂચન બદલ અમે આપના આભારી છીએ

  • @punitashah6194
    @punitashah6194 5 років тому +1

    JV

  • @kuldipsinhjadeja7535
    @kuldipsinhjadeja7535 5 років тому +1

    Gujaratio ane patelo alag 6e..??!!!!

  • @MobilekeJalwe
    @MobilekeJalwe 5 років тому +1

    જોર હો....

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      લાગણી બદલ આભાર

  • @malmalairfan5708
    @malmalairfan5708 5 років тому +1

    હેમા માલિની ના ગાલ જે વા 🤣🤣🤣😂😂

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      રમુજી લીટીને તમે યોગ્ય રીતે પકડી પાડી. આભાર.

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 5 років тому +1

      घना वर्ष पहेला लालू यादवे संसद मा हेमा मा। नी हा जरी मा कह्यु हतु के Road हूँ हेमा मा ना गाल जेवा बनाविस

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      હા આ વાત ધ્યાનમાં રાખીને જ અમે આ હળવી મજાક કરી છે. આપની સજાગતા માટે માન થાય છે. આભાર.

  • @khodarajput4341
    @khodarajput4341 5 років тому +2

    baki tamaro bhadako aetle bhadako se ho

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 3 роки тому +1

    Very nice 👍

  • @dineshpasari2893
    @dineshpasari2893 4 роки тому +1

    👌

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      લાગણી બદલ આભાર

  • @harshasoni6212
    @harshasoni6212 5 років тому +1

    Nice