કોમેન્ટસમાં શું આવીયું કે ખુલાસો કરવો પડ્યો! || UK Gujarati family vlog
Вставка
- Опубліковано 6 жов 2024
- In this vlog we discussed regards to some of the specific comments you made in our vlog!
Share our daily routine life in UK, Interesting places in UK,
#gujaratifamily
#gujrativlogs
#newgujrativlogs
#viralgujrativlogs
#gujuuvideos
#Villagevlog
#villagelife
#DailyVillageLife
#vlogs
#viral
#viralvideo
#gamdu
#desigujrativlog
#gujratiyoutubers
#village
મિઞો અમે વીડિયો દરરોજ અપલોડ કરીયે છીએ તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો પ્લીઝ અમારા વીડિયો ને લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે તમારા એક સબ્સ્ક્રાઇબ કરવાથી અમારું આત્મબલળ વધે છે અને વધુ સારા વીડિયો બનાવવાની પ્રેરણા મળે છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🏿અમારા વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર🙏🏿
यह चेनल सिर्फ़ चेरीटी के लिए बनाया गया है. मुझे आशा है कि आप लोग इसमें मेरा साथ दोगे.🙏🏽🙏🏽🙏🏽
રામરામ સીતારામ, આ ચેનલ ફકત ચેરીટી માટે બનાવેલ છે, મને તમારા ઉપર વિષવાસ છે કે તમે બધા Likes, Share અને Subscribe કરીને પૂણયના કામમા મારા સહભાગી બનશો.
લાખણશી કેશવાલા 🙏🏽🙏🏽🙏🏽
This Channel I created for CHARITY to show you how we are living in Wales and Showing the Hidden Treasure of Wales (UK) & how Gujarati family living in UK. I am using Hindi /Gujarati language to understand my Indian Friends.
Please Like, Share and Subscribe.
You can contact me through Instagram
/ lakhkesh
Produced by Lakhansi Keshwalla
લોકોને મદદ કરવાનો ભાવ રાખજો. કુદરતનો નિયમ છે લોકો જે કૂવાનું પાણી પીવે છે એ કૂવાનું પાણી સૂકાતુ નથી.
એ રામ રામ સીતારામ ઝાઝાથી
Like સાથે.હા લાખણશીભાઈ દરેક vlogમાં તમે ફોડ પાડીને બબ્બે વખત કહો છો.છતાં ભાંડરડાં પુરૂ સાંભળતાં નથી એમાં તમારો કાંઈ વાંક નેત.
ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. હર હર મહાદેવ હર.
Thanks Dharamshi bhai for your comments, I know Dharamshi bhai our new generation wants to know everything within seconds, they don’t have time to watch full vlog. Jay dwarkadish 🙏🏽🙏🏽🙏🏽
Sitaram kaka
Try to ignore because negative people’s has no limits
You are on right track keep going
❤
Thanks Shanti ben for your lovely comments and for giving support to us, much appreciated 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@@shantiodedra92 સીતારામ Jay રામાપીર.
રામ રામ સીતારામ દાયરાને
હર હર મહાદેવ
જય દ્વારકાધીશ આતા
અત્યારે માણસને બીજાનૂજ જાણવું છે એટલે જ દુઃખી થાય છે
You are right Ashokbhai, thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽
🙏🏻👌
Thanks 🙏🏽
Khubj saras માહિતી આપી
Thanks ben for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
Har Har mahadev to you all stay safe always 🌈🌺🌹🌺
Har har mahadev, thanks Pushpaben for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽
Mira dikra ne jaymataji har har mhadev...😊
Jay mataji ane Har har mahadev 🙏🏽🙏🏽
🙏🙏🙏
Right lakhan bhai, badha paisa mate videos no banavta hoy, hobby mate pan banavta hoy.
Thanks Seemaben and Rajubhai for your moral support.
Har har maha dav nice vlog
Har har mahadev, thanks for watching 🙏🏽🙏🏽🙏🏽
કેવા વાળા કોઈ ની નો છોડે મોજ કરો તમે
આપણી સારી રીતના રીયે ઇ નેત દેખે સકતા ખેડા ના ભાતા હોય ભાઇ ❤❤
Thanks ben for your support and for your comments 🙏🏽🙏🏽🙏🏽
mama, Loko ne aadat hoy chhe. Kai ne kai bija nu kharab kahi ne pota ni weakness, failure Ane cheapness ne dhankvani. Evu badhu chala rakhe. Jyare Loko vagar vanke apadi burai kare tyare samjhvu ke apade barabar chhe, apade sacha chhe. Loko ye bhuddh, mahavir Ane ram ne pan chhodela nathi to apade kon? Mama tame barabar chho. Amne khabar chhe. We r proud of you. Baki mama have videsh karta desh ma saru chhe. Mehanat kariye to badhe saru j chhe.
Ha, tamari vaat tadan sachi chhe, mahenat karie to kyay vandho aavto nathi, manso ne short cut marvi chhe etle badha problem chhe. Thanks for your lovely comments and your thoughts.🙏🏽🙏🏽🙏🏽
Bhai tamaru kam big fine che karta riyo ignor mara jevu hoy tene ignor maro👌👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Ha sachi wat chhe shanta ben and khub khub abhar 🙏🏽🙏🏽🙏🏽
tamari vatu sari voy bhai ane tamari pasethi ghanu janva male
Thanks Rajubhai for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽
Sitaram
Sitaram 🙏🏽🙏🏽🙏🏽
એ રામ રામ આતા
Ramram Karshan bhai 🙏🏽🙏🏽🙏🏽
રામ રામભાઇ ને સીતારામ
Ramram ane Sitaram Bholabhai 🙏🏽🙏🏽🙏🏽
A..Ram Ram sitaraam Jay jeenam
Ramram sitaram ane Jay dwarkadish 🙏🏽🙏🏽🙏🏽
આતા સરસ વાત કરી પણ આપડા ભારતમાં સોટકટ બોવગોતે હરેક વાતમાં સોટકટ માણસો ને જોયેસે એમથોડૂ કાંઈ બધામાં સોટકટ સાલે જય માતાજી
Ha bhai people forget that when you do short cut you can not be successful. Thanks 🙏🏽
Jy sri krusn
Jay Shri Krishna 🙏🏽🙏🏽🙏🏽
Jaisri krusan miraben ne yad
Jay Shri Krishna Rashmika ben 🙏🏽🙏🏽🙏🏽
Meena Ram vekaria rajkot Jay shree krishna
Thanks Meenaben for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽
Nana mja ave che mama jovani bnava nu band na karta ok..kaik janva male che..😊okk
Thanks Jigarbhai for your comments and views on our video 🙏🏽🙏🏽🙏🏽
Welcome 🥰...👍
Sitaram har har mahadev meera Ben ❤
Sitaram ane Har har mahadev 🙏🏽🙏🏽🙏🏽
Woke culture se dur rehana
You are absolutely right 🙏🏽🙏🏽
Ava manaso ni comment thi dukhi na thavanu manaso atiyare dudhmathi pura kadhe tou just ignore them
Har har mahadev har
Thanks Ben for watching the video and for your support 🙏🏽🙏🏽🙏🏽
Thanks Ben for watching the video and for your support 🙏🏽🙏🏽🙏🏽
Hallo sir I'm from india but last 5 years in Israel I here work in cargiven so I just ausk ther is need a cargiven ?
Sorry I don’t have any vacancies, thanks 🙏🏽
Ramram sitaram lakhnsih bhai 🎉
Ramram ane Sitaram Bhikhu bhai, thanks for watching 🙏🏽🙏🏽🙏🏽
Matho khai jay tmaro no apo to..mama..😅😅😅😂😂
I know Jigarbhai 🙏🏽🙏🏽🙏🏽
@@lifeinwaleswithlakhan 🙏🙏🙏
Ram ram. Ne sita ram ne હર હર મહાદેવ 🎉
Ramram ane Sitaram, thanks for watching, Har har mahadev 🙏🏽🙏🏽🙏🏽
રામ રામ કાકાજી કેમ છો અહીંયા ના ઝાડ લીમડો આબો મતલબ ઇન્ડિયા નાં ઝાડ યુકે માં હોય કે પસી અલગ હોય
Na India na amuk tree hoy pan juda hoy, Ahinya Limbda jevun j tree thay chhe pan etlun kadavun nathi hotun, 🥭 Amba nu tree to thatun j nathi. Thanks 🙏🏽
હર હર મહાદેવ દાદા આપ મજામાં હશો
Har har mahadev, we’re all well, thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽
જય ખોડિયાર માઁ જય વિઝાતભગત,
Jay Khodiyar maa, jay Vinzat Bhagat, thanks Bhartiben 🙏🏽🙏🏽🙏🏽
ઓધાજી અમે પ્રીતુ કરી પછતાણા..... એ ભજન કાળુભાઈ ના સ્વરમાં ગાયેલું મૂક્યું હતું એ મારે જોઈએ છે યૂટ્યુબ ઉપર અવેલેબલ નથી...plz su tme mokli sko mne...??
Yes if I have, please send me massage on instagrams lakhkesh. Thanks 🙏🏽