Harun-Arun | હારુન-અરુન | Full Gujarati Film

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 193

  • @vijaychavda8023
    @vijaychavda8023 Рік тому +66

    ખૂબ સરસ છે આવી મૂવી નુ કોઈ પ્રમોશન કેમ નથી કરતુ

    • @manvinandha6636
      @manvinandha6636 Рік тому +9

      Karanke aapde salmaan ane shahrukh ma khovay Gaya chhiye

    • @RRdmor
      @RRdmor Рік тому

      ​@@manvinandha6636❤l❤l

    • @cowloverchenal2570
      @cowloverchenal2570 Рік тому +1

      @@manvinandha6636૧૦૦% right 👍

    • @yogeshdodiya5792
      @yogeshdodiya5792 Рік тому +4

      કારણ કે, સારી વસ્તુનું પ્રમોશન કરવું પડે,
      જ્યારે ખરાબ વસ્તું આપોઆપ પ્રમોશન થઈ જાય છે.

    • @cowloverchenal2570
      @cowloverchenal2570 Рік тому

      @@yogeshdodiya5792 kharekhar sachu ho bhai.

  • @cowloverchenal2570
    @cowloverchenal2570 Рік тому +1

    Khub saras Film 📽️ Bahu saras👌👌👌👌👌👍

  • @poojajalu5358
    @poojajalu5358 Рік тому +1

    Vah khub Sars very wel done val bay😊😊😊😊😊

  • @padhiyarjujarsinh8843
    @padhiyarjujarsinh8843 Рік тому +13

    ખુબ જ સુંદર ફિલ્મ ❤ બાળ કલાકારો ને મારો ખુબ વ્હાલ 😘

  • @vaghelaritulba5618
    @vaghelaritulba5618 Рік тому +2

    👌 khub saras chhe ❤😊

  • @YamiVerma9988
    @YamiVerma9988 Місяць тому +2

    Mujhe gujrati nhi ati but ye movie puri dekhi heart ❤️ touch video hai bolni nhi ati but puri language samhaj ai our mza agya ye bacha kitna dimag wala hai ❤❤

  • @SurprisedAzaleaFlower-kx5kz
    @SurprisedAzaleaFlower-kx5kz 11 місяців тому +2

    Areeeeee vahhhh su filma hati aavi filma ne to 🎉🎉🎉👍aword aapvo joiye

  • @artlove4125
    @artlove4125 Місяць тому +1

    Viry nice movie ❤❤❤❤❤❤❤

  • @jigarsinh_solanki
    @jigarsinh_solanki Рік тому +37

    આ ફિલ્મમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ ના દર્શન થાય છે... એમાં'ય સૌથી પહેલાં ભારતીય વિવિધતા અને એકતાના... એવું લાગે છે જાણે કોઈક ધોરણ માં ગુજરાતી ભાષા નો પાઠ આ રીતે ફિલ્મ રીતે જોતા હોય....

  • @neelachristian3918
    @neelachristian3918 День тому

    ❤❤heart touching movie

  • @KamleshUdanOfficial
    @KamleshUdanOfficial 23 дні тому +1

    ખુબ સરસ મૂવી છે વાહ ભાઈ ભાઈ

  • @rajendraparmar3244
    @rajendraparmar3244 Рік тому +2

    Khub saras movie❤👌

  • @HanifkhanJat-o3g
    @HanifkhanJat-o3g 2 місяці тому +2

    ખૂબ સરસ movie છે ❤

  • @premilamaru7262
    @premilamaru7262 9 місяців тому +1

    Nice movie and all character are good

  • @dagyaila7098
    @dagyaila7098 Рік тому +3

    ખૂબ સુંદર

  • @SenthalaSunil143
    @SenthalaSunil143 7 місяців тому +3

    સિંહ જેવી માં ❤❤❤❤❤

  • @kashmiradave8099
    @kashmiradave8099 Рік тому +12

    તમારું ઘર ભારત માં હતું, તો પછી પોતાનું ઘર છોડીને પાકિસ્તાન કેમ જતાં રહ્યાં 🤔 ભારત દેશે તો બધાને પોતાના ગણ્યા છે, પહેલેથી જ. 🇮🇳 આ વાર્તામાં એવું બતાવવું જોઈએ કે એક હિન્દુ પાકિસ્તાનમાં પોતાનું ઘર, જમીન, ધંધો બધું મુકીને પહેરેલાં કપડે ભારત આવી જવું પડ્યું. કારણ પાકિસ્તાન મુસ્લીમ દેશ જાહેર થયો 😥 એવાં ભારતીય હિન્દુ અત્યારે જો પાકિસ્તાનમાં પોતાનું ઘર લેવાં જાય તો તે બાળક કે તે વ્યક્તિ ને આવો આવકાર મળે ખરો 🙈🙉🙊!! વિચારી પણ ના શકાય

    • @Mmariam1995
      @Mmariam1995 Рік тому

      What is wrong with people like you? Come out of the damn hatred. Grow up.

    • @MangalBhai-d3l
      @MangalBhai-d3l Рік тому +2

      ऐसे ही भ्रमा ते हे हिन्दू ओ को ये फिल्म वाले

  • @niravraval389
    @niravraval389 Рік тому +15

    ખરેખર જોવા જેવું movie છે.....

  • @disasalon
    @disasalon 7 місяців тому

    it’s a such heart touching movie. better then bollywood movie .❤️❤️❤️

  • @jitendrabhatt4964
    @jitendrabhatt4964 10 місяців тому +1

    Brilliant movie, much better than Bollywood movies, where they share nothing but violence, Gujarati chu ne eno abhiman che.

  • @kapilvarma378
    @kapilvarma378 6 років тому +5

    ખૂબજ સુંદર ફિલ્મ...

  • @RupPatel
    @RupPatel Місяць тому

    Supab khub j sars❤

  • @vedika22official
    @vedika22official 8 місяців тому +2

    સિંહ જેવી માં❤❤❤❤❤❤

  • @SenthalaSunil143
    @SenthalaSunil143 7 місяців тому +3

    સિંહ જેવી માં ❤ બાળક

  • @ramanbhaiprajapati6607
    @ramanbhaiprajapati6607 Рік тому +2

    સરસ ફિલ્મ છે

  • @navsadghachi2370
    @navsadghachi2370 Рік тому

    Wah bhai wah maja aavi gye ho

  • @sanjivpadhiyar530
    @sanjivpadhiyar530 8 місяців тому

    Really good, enjoyed too much

  • @Haresh554
    @Haresh554 Рік тому

    Superb movie 🥰🥰🥰🥰🥰🥰

  • @sagarsharma5263
    @sagarsharma5263 3 роки тому +3

    Very interesting movie... Bahuj saras

  • @jaswantiparmar1278
    @jaswantiparmar1278 Рік тому +4

    અતિ સુંદર 👌👌👌👌🙏

  • @ashokrajput779
    @ashokrajput779 Рік тому +1

    Saras 👌👌👌

  • @MahlaKrishna
    @MahlaKrishna Рік тому

    Khubj sundar film

  • @राधेराधे-घ7न

    खाब अच्छी पिचर छे🎉❤

  • @danidhariyalataben5177
    @danidhariyalataben5177 10 місяців тому

    ખુબ સરસ

  • @manishapatel491
    @manishapatel491 Рік тому

    આ ફિલ્મ ખૂબજ ગમી.👌👌👌

  • @swatiyajnik4093
    @swatiyajnik4093 Рік тому

    This is a different type of Gujarati movie . Very good movie . 👍

  • @premilamaru7262
    @premilamaru7262 9 місяців тому

    Very talented all children

  • @rohitvasava2133
    @rohitvasava2133 Рік тому

    કૂબ સરસ ❤👌👍🌹મૂવી

  • @AjayDangar5444
    @AjayDangar5444 Рік тому +3

    મોજ આવી ગય ફિલમ જોવાની બોવ મસ્ત છે

  • @manilalmaheshwari6607
    @manilalmaheshwari6607 Місяць тому

    👌👌👌ha kutchi ha super movies

  • @VinodParmar-w2b
    @VinodParmar-w2b 7 місяців тому

    Verry nise ❤❤❤❤❤❤❤❤😊😊

  • @rekhashah7630
    @rekhashah7630 Рік тому +2

    Awesome ❤❤

  • @PareshPatel-e5w
    @PareshPatel-e5w 5 місяців тому

    Nice 👌 super❤

  • @vinodthakor2656
    @vinodthakor2656 Рік тому

    My favourite movie 😮😮😮

  • @manuparmar9999
    @manuparmar9999 2 місяці тому

    ખુબ સુંદર

  • @amishamandaliya8182
    @amishamandaliya8182 Рік тому

    Khub saras 👌👌👌

  • @AmbaliyaHarsh
    @AmbaliyaHarsh 6 місяців тому

    Wav🎉🎉🎉🎉

  • @mukurp9821
    @mukurp9821 7 місяців тому

    I watched this movie in theatre 😊

  • @khedutputri1516
    @khedutputri1516 Рік тому

    Bov j mast film

  • @bharatjpawar7426
    @bharatjpawar7426 Рік тому

    Nice movie... 👍

  • @subhashlamani4682
    @subhashlamani4682 Рік тому +1

    Main Hindu hun mujhe Gujarati culture bhasha bahut pasand hai

  • @ShaileshChaudhary-i1w
    @ShaileshChaudhary-i1w 5 місяців тому

    આવીજ મુવી પ્રમોશન કરતા રેજો જય દ્વારકાધીશ

  • @kajaljoshi6724
    @kajaljoshi6724 Рік тому

    Khubaj srs ❤ movie

  • @crazyinternals2787
    @crazyinternals2787 3 місяці тому

    બહુ સરસ ફિલ્મ સે

  • @sarojbenpatel3219
    @sarojbenpatel3219 8 місяців тому

    Jay Ashapura Maa. Nice movie.

  • @sohebvora
    @sohebvora Рік тому

    Awesome 👍👍👍

  • @PravinVasava-j1w
    @PravinVasava-j1w Рік тому +1

    Nice movies 👍👍👍

  • @sejaldahima-xo3sp
    @sejaldahima-xo3sp Рік тому

    Bahu Saras movie Che. Ane motivation pan ape Che 👍

  • @vishalthesiya6683
    @vishalthesiya6683 Рік тому

    khub mst good

  • @subhashlamani4682
    @subhashlamani4682 Рік тому

    Valbai very strong women I am proud of you

  • @TabiyadGirishbhai-oi9pd
    @TabiyadGirishbhai-oi9pd Рік тому

    ❤❤❤sari muvie

  • @manabhaialsinga9413
    @manabhaialsinga9413 6 місяців тому

    Nice 👍🙂 movie 🎥🍿

  • @reenaprajapati3830
    @reenaprajapati3830 Рік тому +2

    Super movie

  • @dipalisadiya2173
    @dipalisadiya2173 Рік тому

    Good story 🎉

  • @ShabbirMemon-jg5bk
    @ShabbirMemon-jg5bk 9 місяців тому

    Nice movie our indian culture

  • @BharvadDevbhai
    @BharvadDevbhai 6 місяців тому

    ખૂબ સરસ પીક્ચર છે

  • @ruchirchheda2244
    @ruchirchheda2244 Рік тому +1

    Language wordings are full of richness

  • @mahila.bhajan.mandal
    @mahila.bhajan.mandal 2 місяці тому

    Mast movie che

  • @ayanmir8820
    @ayanmir8820 15 днів тому +1

    Aa Film Mandvi Maa Uta Rali Chhe Hu Pote Pan Mandvi Maa Rahu Chhu

  • @nisha-bridalmehendi0fficia968
    @nisha-bridalmehendi0fficia968 Рік тому +4

    Best movie ❤

  • @jayeshpatel4783
    @jayeshpatel4783 Рік тому +3

    ખુબ જ સરસ 👌
    ધન્યવાદ

  • @gershibyaikhatana9592
    @gershibyaikhatana9592 Рік тому

    આઈ લવ ધિસ હારુંન અરુંન મૂવી ❤

  • @aartisolanki6998
    @aartisolanki6998 Рік тому +2

    Superb story n movie tx director🙏🙏

  • @shivnyajadeja8339
    @shivnyajadeja8339 Рік тому +2

    All time mish you my કચ્છ 🌲🌾🌼❤️😍👌👌😇💗

  • @bhuvaneshwithnature1981
    @bhuvaneshwithnature1981 Рік тому +1

    अति सुंदर

  • @creziapz503
    @creziapz503 Рік тому +2

    I laikayou Film🎥📽️

  • @raginishukal4683
    @raginishukal4683 Рік тому +2

    સરસ ફિલ્મ છે એક વાર જરૂર જોજો

  • @gopalbharwad1938
    @gopalbharwad1938 Рік тому +1

    So nice movie che

  • @MangalBhai-d3l
    @MangalBhai-d3l Рік тому +5

    आतो फिल्मो मांज सारु लागे जराक रियल मां विचार जो

  • @alpeshmakwana6369
    @alpeshmakwana6369 11 місяців тому

    👌👌👌👌🥰

  • @pragnaprajapati4880
    @pragnaprajapati4880 7 місяців тому

    Very nice movie

  • @sureshlakhatariya1491
    @sureshlakhatariya1491 Рік тому

    Very nice movie 😊

  • @BolimHasnen-ry1ip
    @BolimHasnen-ry1ip Рік тому

    શૂવાત છે

  • @irishi8462
    @irishi8462 Рік тому +6

    I'm a student of the Director of Photography Mr. AS Kanal of this film Harun Arun.

  • @dikshapatel9252
    @dikshapatel9252 Рік тому

    Very nice n motivational movie

  • @arvindrathod3770
    @arvindrathod3770 Рік тому +2

    જય માતાજી

  • @jaanhema-jp2ts
    @jaanhema-jp2ts Рік тому

    સરસ

  • @latifmandhra1887hsfl
    @latifmandhra1887hsfl 5 місяців тому

    LAKHPAT IS INDIAN NATIONAL VILLAGE... KUTCH NAHI DEKHA TO KUCH NAHI DEKHA... I AM INDIAN GIJRAT..... ❤❤❤❤

  • @husendturk1001
    @husendturk1001 Рік тому

    સરસ મુવી

  • @mihirboss5858
    @mihirboss5858 Рік тому +2

    Reva movie bast

  • @Miss_Pateliya_0852
    @Miss_Pateliya_0852 Рік тому

    Mast che ❤

  • @ruchirchheda2244
    @ruchirchheda2244 Рік тому +5

    Children have acted so well

  • @MukeshbhaiManuar
    @MukeshbhaiManuar Рік тому

    બેસ્ટ મૂવી

  • @kajalkhambhala4604
    @kajalkhambhala4604 Рік тому

    Mst

  • @VipulbhaiParmar-c6y
    @VipulbhaiParmar-c6y Рік тому +1

    Websankul ની વેબસિરિઝ માં આ short children movie નું નામ સાંભળ્યું ને , & I saw
    મારા પરિવાર માં થી પણ મારા દાદા ઈસરા બા નાં ભાઈ ગમનો બા પણ ભાગલા વખતે સિંધ ગયેલા, એવું મારાં બાઈ ,કાકો કેતાતા પણ એ બાપુનો હજું કોઈ સમાચાર નથી 😊
    & લોંગ પ્રસાદ ઓટલો(wow history)

  • @poojaba9167
    @poojaba9167 4 місяці тому

    Best

  • @chachanimahendra64
    @chachanimahendra64 Рік тому

    Khab sundar❤

  • @kajalbambhaniya6653
    @kajalbambhaniya6653 Рік тому

    👌

  • @kirtipathak345
    @kirtipathak345 Рік тому +4

    😊 🇮🇳 જય શ્રી કૃષ્ણ 💐 ૐ 💐 હરિ હર 💐

  • @PrafulParmar-g9n
    @PrafulParmar-g9n Рік тому

    Aa movie hidu muslim kr tana ju joya bhai super movie