બાવરી (Bawari) HD Full Movie | અદિતિ પટેલ | હરેશ ડાઘીયા | હરીશ પંડ્યા | Superhit Gujarati Movie

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 9

  • @123raahi
    @123raahi 3 місяці тому +2

    અતિ સુંદર ફિલ્મ છે.... સહપરિવાર જોવાલાયક

  • @AshokThakor-wx3vb
    @AshokThakor-wx3vb 12 днів тому

    Nice 👌 muvie

  • @atulluhar9750
    @atulluhar9750 2 місяці тому

    બાવરી નુ પાત્ર કાબીલેદાદ છે, સુપર થી,❤❤ ઉપર

  • @atulluhar9750
    @atulluhar9750 2 місяці тому

    અતિ સુંદર ❤❤

  • @kishorvasu955
    @kishorvasu955 3 місяці тому +1

    આદરણીય હરીશ પંડ્યા સરજી ફિલ્મ માં જે એન્ડ બતાવ્યો છે એ સાચેજ વિચાર કરવા જેવું છે આપણા દેશ માં નરાધમો આવું જઘન્ય અપરાધ કરે અને એને 7 વર્ષ ની સજા બસ પણ એ મહિલા જે કોઈ ની બેન છે કોઈ ની દીકરી કોઈ ની માતા એને આખી જિંદગી કેવી રીતે જીવવું ખરેખર એવા જઘન્ય અપરાધી ને મોત ની સજા થવી જોઈએ આ ફિલ્મ જોઈને કદાચ આપણા ન્યાય માં ફેરફાર થાય 🙏આદરણીય ગુરુજી ને સાદર ચરણ સ્પર્શ

  • @AjayJethava-t6x
    @AjayJethava-t6x Місяць тому

    Good gujrati fillm

  • @AnilPawar-rv5bi
    @AnilPawar-rv5bi 3 місяці тому

    👋👋

  • @AjayJethava-t6x
    @AjayJethava-t6x Місяць тому

    Fashini j sja hovi jove