Mahotu Film | National Award Winning Story by Raam Mori | Directed by Vijaygiri Bava
Вставка
- Опубліковано 7 бер 2018
- #Mahotu #RaamMori
"Mahotu"
A literal meaning is filthy rag. National Award Winning Short Story Collection By Young Writer Raam Mori.Produced by Twinkle Vijaygiri Bava.As Production House we want to promote our literature through films..this is Title Story of the Book.
Production House : Vijaygiri Fimos
Producer : Twinkle Vijaygiri Bava
Director : Vijaygiri Bava
Story : Raam Mori
DOP : Subrat Khatoi
Editor : Chirag Vaishnav
Music : Mehul Surti
Lyrics : Milind Gadhvi
Singer : Vrattini Purohit
Theme Vocalist : Nutan Surti
Sfx : Yash Darji
Recording Studios :
1.Songbird Recording Studio,Surat
2.Legato Labs, Ahmedabad
Artists: Mehul Solanki, Happy Bhavsar, Kalpna Gagdekar, Aarti Zala, Aadya Trivedi, Bhavika Pandya, Ghanshyam Patel.
ખરેખર મોટા ખોયડે આમજ લેરીયા ના મહોતા હોયછે ખુબ જ સરસ રીતે ગુજરાતી તડપદી ભાષા અને આબેહૂબ ગામઠી વર્ણન કર્યું છે ખુબજ સુંદર.👌👍
😢
પાલીતાણા તાલુકાનું લાખાવાડ..ગામ જે રામ મોરી નું ગામ સે હું પણ એજ ગામનો સુ..આ ફિલ્મ ઉતાર્યું ત્યારે હું ત્યાંજ હાજર હતો.શું આ ફિલ્મ ના હું જેટલા વખાણ કરું એટલા ઓસા લાગે મને..મારો મિત્ર રામ મોરી નાની ઉંમર માં ક્યાં લેખક સુધી પોસ્યો..સલામ સે રામ..મોરી..તમને...વીજયગીરી બાવા
સુપુર ફિલ્મ બનાવ્યું તમે....સાયલેન્ટ...કેમેરા..એક્શન...😊😊😊😊
હું આ વિસ્તારનૉ હૉવાથી આ વાત બહુ સારી રીતૅ સમજી શકું છું... આ ઍક શ્રેષ્ઠ ફિલ્મોમાંની ઍક ફીલ્મ છૅ...
ઘણું જીવો રામ મોરી સાહેબ🙏🙏🙏
આંખોં આંસુથી છલકાઈ ગઈ
બીજા ભાગ ની વાટ જોઇ ને બેઠા હોય ઈ like કરો.👍
Nice.. waiting part-2
Aap dusre part ke wait Karke Baithe Ho toh Mujhe like Karen
Kyare avse 2 parts?
bijo bhag ni vat joye se bhai👍👍👍👍
રામ મોરી એ ઘણું જ સારું લખ્યું છે અને ફિલ્મ પણ સારી બનાવી છે
ખુબ જ સરસ વાર્તા અને તે મુજબ જ અદ્ભૂત પાત્રો વડે જીવંત થાય છે આપણો સમાજ અને તેમાં રહેલ ખોટી પરંપરા. હું ક્યારેય ગુજરાતી ફિલ્મો નથી જોતો પણ આ ફિલ્મ રાતના 12.54 જોઇ ત્યારે આંખો આંસુથી છલકાઈ ગઇ. ધન્ય છે રામ મોરી અને ધન્ય છે ફિલ્મના દિગ્દર્શક અને કલાકારો અને તમામ લોકો જે બધાએ આપણા સમાજની વાસ્તવિકતા ઉજાગર કરી...👌👌👌💐💐
શું કથા છે અને તેમાંય શું અભિનય છે ઘણીવાર તો શ્વાસ લેવાનું પણ ભુલાઇ જાય.. આ વાર્તા જોઈને જે પણ રડ્યા હોય તે અહીંયા જરુર લાઈક કરો.. 🙏#GujjuSanjayVlog
Kai no ghate pan....have to bijo bhag ghate.... amazing...👌👌👌👌👌
બોવ સરસ વાર્તા લખી છે ... અદભુત !! Jordar yaar ... dil ne lagi jaay evi varta chhe
વાહ ભાઈ વાહ ! ધન્ય છે ! ગૂજરાત નાં આ લેખક ને જેને આ વાર્તા ને લખી છે ! અદ્ભુત ❤️
રામ મોરી વાળા ની છે
વાર્તા ના લેખક રામ મોરી પણ નાના એવા ગામ માંથી આવે છે એટલે તેમને આ વાત ને સમાજ સામે પ્રસુત કર્યો.કે સમાજ કેવી પરિસ્થિતિ હોય છે. હાલ ના સમય માં પણ ગુજરાત ના અંતરિયાળ ગામોમાં પણ દીકરી ને ભણતર માટે ગામ બહાર જવા દેતા નથી.
સાચી આજની પરિસ્થિતિ અને આપણા દેશમાં સ્ત્રી ની ભાવના અને એમની લાગણી ની ખુબ જ સરસ રીતે વાત રજુ કરી છે. જ્યાં સુધી સાચા અર્થમાં સ્ત્રી ની આત્મસન્માન ની કદર નઈ થાય ત્યાં સુધી સાચા અર્થમાં આપણે એક નેક રાષ્ટ્ર ની રચના નઈ કરી શકીએ
ખૂબ ખૂબ અભિનંદન મહોતુની ટીમ ને...
નિઃશબ્દ, અને આ જોતા જો આંખો ભીની ન થાય તો એ માણસ પાસે હૃદય નામની વસ્તુ નથી.
બધા પાત્રોનો અભિનય સુપર્બ
thank you so much for your feelings towards film
ખરેખર રુવાટા ઉભા થય ગયા
Aa aakhi film mahi aave yar
100%
વાહહહહ, ખુબજ સુંદર એકદમ રિયલ તળપદી ભાષા અને માઁ નો પ્રેમ દીકરીઓ માટે સમજવા માટે ની બેસ્ટ સ્ટોરી,સોંગ,એક્ટિંગ,
બે ત્રણ વાર જોઈ નાયખું છે.અને બે વાર વાંચ્યું છે. ..જોરદાર.
વાહ,અદ્ભૂત વાર્તા..સમાજ નું સાચું દર્શન...બીજી આવી જ ગુજરાતી સાહિત્ય ની વાર્તા લઈ ને આવો...
બીજો પાર્ટ હોય તો જરૂર બતાવજો
It's time that parents, especially fathers, teach their sons to respect women.
In a country like India, where goddesses are worshipped, women are treated in a beastly manner.
YES. THANKS FOR REMIND ME OF THAT. SO MANY GOODESSES AND THIS IS A REALITY. MOTHER INDIA STILL A PATRIACHY IN THE MILDLE AGES.
Acting- ⭐⭐⭐⭐⭐
All character- ⭐⭐⭐⭐⭐
Themes- ⭐⭐⭐⭐⭐
Song- ⭐⭐⭐⭐⭐
Negative role- ⭐⭐⭐⭐⭐
Movie - ⭐⭐⭐⭐⭐
Nothing words how to give compliments... Super movie..
Nice film
હા...ખરેખર બધાને 5 સ્ટાર..પણ writer આપ માત્ર 1 સ્ટાર...કારણ કે રામમોરી જેવા best લેખક પાસેથી વધારે સારી story ની આશા હતી..
ધર મા બેઠી માં ને પૂંજો,
ડૂંગરા વાળી આપોઆપ ખૂશ થઈ જાસે.
જય માતાજી.🚩
Thank you very much audiences for your best responses & your love makes it possible. Please like & share this videos to more people and give us more reach to more audiences like you.
Offcus sir .. 8 thi 10 var joyu pan darek vakhte radvu ane imotion Mali Jay che..jyare maa ni and bahen ni yad Ave tyare AAA story jov chu. Thanks sir...
Next part banavjo...loko na jivn ma jarur fer pade che
Spichless....
Shared for sure, esp beung from a western part of the world, India is still our root, and it makes me proud to know that such masterpiece can be created, from the very truth of society that exists in some places. Hats of to your team👏👏👌
@@maroawaj9622 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Very nice keep it up guys,😁
Just speechless 👌👌👌
પેલી એવી ગુજરાતી શોર્ટ ફિલ્મ છે જે આવી અદ્ભૂત છે. આશા છે કે આવી જ શોર્ટ ફિલ્મ એમને અવિરત મળતી રેશે.
Saurang Vara ha bhai Mari pan evij escha Se k haju ghani aavi film banave
ખરેખર ખૂબ જ અદભૂત
Kai khbr na padi mne,,,koi samajvi sake chhe ke su mohtu kevay ne su leriyu??
Plz koine khbr padi hoito ko
@@indian2817 mahotu etle ekdum fatelo tutelo vadhara no kapad no tukdo... Ke j sasoda ma saf safai mate vaprva ma ave...
Leriyu etle k khub j sunder design walu kaps ke ladies loko ene pere like sareee
@@indian2817 સમજવા જેવું કાંઈ નથી.....છોકરી ઓ ને સાસરે જરા પણ તકલીફ પડે તો પતિ ને છોડી દેવો જોઈએ...એજ બતાવવામાં આવ્યું છે.
આબેહૂબ વાર્તા.....👌👌👌
લેરિયુ ગીત વાર્તા ને વધારે ભીની બનાવે છે....😓
એક માંની દીકરી પ્રત્યેની લાગણી અને તેની વ્યથા દુનિયામાં કોઈ જ ના સમજી શકે....😓
Story location costume language dialogues characters emotions all are fabulous 👏👏👏
આખી ટીમને ધન્યવાદ કે સમાજની આ ઝલક બધાને બતાવી. સ્ટોરી હજુ પણ આગળ વધારીને મૂકવા કે બીજો ભાગ બનાવવા નમ્ર વિનંતી 🙇🙇🙇
👍
Very truth
સાચેજ કહેવાતા ઉજળા સમાજની આ કડવી વાસ્તવિકતા સ્ત્રી સંવેદના નું ઉમદા ઉદાહરણ .ખૂબ સુંદર રજુઆત
Really the ending part is perfect , when lady become strong and just the strong eyesight of her ,husband went off back ..
આટલા દવસો પછી કોઈ એ રડાવ્યો હોય તો એ માત્ર આ જ સાચી વાર્તા એ હો... મા ની યાદ આવી ગઈ હો.. we heartly appreciates ram mori and each nd every character of it nd whole team👏👏..plz..make another sequence of it..I will be waiting..🤗
Respect you emotions.thank you so much
એ વાહ બાપુ વાહ... દિલ થિ બનાવી હો...
It's fantastic awesome 👌
Mind-blowing acting and stuff of story 👍
ખરેખર અદભુત ❤ ખુબજ સરસ રીતે વર્ણન, તડપદી ભાષા, ગામઠી વર્ણન, કેમેરામેને પણ સેજ કચાશ નહી રાખી 🎉❤❤ ગુજરાતી સાહિત્ય અને કલા ને જીવિત રાખવાં રામ મોરી સાહેબ ને સલામ,.... આશા રાખીએ હજું વિશેષ લઈ આવે કારણ કે ગુજરાત એની જરૂર છે ❤
બૌ સરસ ફિલ્મ! જોઇને રળવાનુ આઇવુ અને છેલ્લે આનંદ પણ થયો. Hoping to watch more such Gujarati films. Lots of luck to the team 💛
This story says thousands world on behalf of those women who went through it and still tolerating it. It's not like we are in 21st century.. Because there are still many people who are living this type of life in every corner of the world.
A short movie worth to spend 25 min...superb...i am speechless with tears in eyes... Spectacular...👌👌👌💐💐💐
ખુબ ખુબ અભિનંદન આખી મહોતું ટીમ ને... બધાં પાત્રોનો અભિનય ખુબ સરસ છે અને વાર્તા તો દિલ ને સ્પર્શી જાય છે...
અદભુત અદભુત!!
દરેક જગ્યાએ 100%....
તમારી ટીમ નો ખૂબ ખૂબ આભાર આવી ફિલ્મ બનાવવા માટે.
મૂવી માં ગામડા ની ઝીણી ઝીણી બાબતો વણી લેવામાં આવી છે.
સ્ત્રી ના શબ્દો ને વાચા આપતો રામ મોરી...
thank you
At the end that aunty who is giving money to that girl is now our talented science teacher in NCRT for class 7th I am very much haapy and proud to be an her student thank🤗🤗 you ma'am and achive great success in your life👩🏫👩🏫
.
Khub j saras movie... ghana samay baad atli chokkhi kathiyavadi bhasha sambhli...acting level 💯 direction 💯 background score 💯 great job guys 👏👏👏
અદભુત કલાકૃતિ અને અદ્ભૂત લેરિયુ ગીત .
superb acting by fathers and mother character no one can beat them..fantastic.
Sooo 💗 touching ‼️ हृदय ने वलोवी नाख्यू 👌👌👌
Jabardast bhai hu to gujrati sort film no addict tahy gyo ho.
Mast bhai avi biji pan sort film banavo
Moj e moj ho
મહોતુ, ખુબ સરસ... વાર્તા માંથી સ્ક્રિનપ્લેન એડેપ્શન ખુબ સરસ થયુ છે... હવે રામને વિનંતી કે પૂરુષોની સંવેદનાને વાચા આપે.... મહોતુ પછી એક 'ગાભો' આપે...😀
Heart touch story. Jtla vkhan Kriye tetla ocha.khub j srs story.
Amazing singer vrattini purohit👌
😍😍 great work it's really good to see this type of work & this is sad reality of some rural areas.😓😓
રામ રામ,
આજે ટીવી ચેનલો સર્ફ કરતા "મહોતુ" જોવા મળી. ખુબ સરસ લાગી.
ગામડામાં વસતા ઉજળિયાત સમાજનાં રીત રિવાજ અને માન્યતાઓ વિષે શોર્ટ ફિલ્મ સ્વરૂપે સમાજને દર્પણ બતાવ્યું છે તેમ જણાય છે.
આજનાં યુગનાં શહેરમાં વસતા મારા જેવા ઘણા દર્શકોને ફિલ્મ જોતા જોતા એવું લાગ્યું હશે કે, ભાવુની મમ્મી કાંગશિયાણી મારફત ભાવુનાં સમાચાર જાણશે - ફોન ઉપર વાત કરશે અને છેવટે છેલ્લા સીનમાં તો જરૂર તેના પતિને લાલ આંખ કરીને કંઇક કહી દેશે, પણ એક સર્જનાત્મક વાર્તાકાર તરીકે તમે આ વાર્તાને તેનાં સ્થળ અને કાળ મુજબ જ ચલાવીને છોડી દીધી, અને બાકીની બધી વાતો દર્શકોનાં મનને હવાલે કરી દીધી. મતલબ કે સૌ પોતપોતાની વિચાર શક્તિ મુજબ મેસેજ લાગુ પડે તેવો અને તેટલો મેસેજ લઈ શકે.
તમને, શ્રીમાન અને શ્રીમતી વિજયગીરી બાવા, બધા કલાકારો અને સમગ્ર પ્રોડક્શન ટીમને હ્રદયથી અભિનંદન...
હેપ્પી ભવસાર નાયક તમારી ઍક્ટિગ નો હું ખુબ મોટો ફેન છું
મોહોતું જોયું ત્યારે મારી આંખ માં આંસુ હતા
ખુબ ગજબ અભિનય પ્રેમજી થી લઈને મોન્ટુ ની બીટ્ટુ મઝા પડે છે.જ્યારે તમે પરદા પર હોય ત્યારે.
ખુબ ખુબ અભિનંદન ❤️
આપનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏😊
એકએક શબ્દોને વાચા આપીને કલાકારોએ ખરેખર પાત્ર સાર્થક કરી બતાવ્યું છે... જબરદસ્ત દિગ્દર્શન..all the bezzaa for all future steps...
Himanee Trivedi ua-cam.com/video/cLQGNIouhpg/v-deo.html
Very wonderful film a have no words for explain my feelings thank you so much mahotu team👏👏👏👏👏👏☺️☺️☺️☺️☺️
Superrrrr
Sensational story acting everything
Jabradst rite Raju kri story 👍👌👌👌👌
Congratulations to Ram Mori and entire team. Great work by everyone.
ખમ્મા બાપ
રામ મોરી ની કલમ ને
ને વિજયગીરી ને
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Peli var lagyu k ny short film joi kharekhar theatre su hoi a aa j kalakaro Jani sake jemne theatre ne Nas Nas ma jivyu Che....this was really really amazing....even I'm into this acting feild and I surely can say to my team that this is called short film
everything is very good...heart touching.. outstanding performance....😍
So beautifully acted and directed...got my heart racing and filled my eyes with pain! I bet this atrocities goes on in many parts of India! So I can't say I enjoyed it at all. 😔
ખુબજ સુંદર અને હૃદયને સ્પર્શી જનારી કહાની છે
Very well done 👍👍👍
ખૂબ જ સુંદર ફિલ્મ અહીં ઉપલબ્ધ કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏
So beautiful....this movie should be a must watch in all schools and colleges, I wish I could reward you too....as I have walked out of such an atmosphere and today people recognize me as a warrior Godess, nothing like the "self" and respect!!
Thank you on behalf of all of this beautiful people in the Universe.
કહેવા શબ્દો જ નથી નિશબ્દ છું નારી ની વેદના આ સમાજ નહી સમજે
Wah Ek Dum Jordar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super jordar film hati bovj maja avi jovani ❤❤❤❤❤
phenomenal job! Bravo Ram mori shree Vijaygiri ji and entire team.... RAM mara aashish tari sathe har hamesh beta love you
thank you so much Niketaji
રામભાઈ મોરી નું લખાણ ખુબ જ સરસ અને એમાં પણ વિજયભાઈ નું ડિરેક્શન હોય એટલે આબેહૂબ વર્ણન થાય વાર્તાનું।.. ખુબ જ સરસ વિડીયો।. અમે પણ ખેડૂતો માટેની એક વેબસીરીઝ લઈને આવ્યા છીએ..
નિઃશબ્દ, અને આ જોતા જો આંખો ભીની ન થાય તો એ માણસ પાસે હૃદય નામની વસ્તુ નથી.
Speechless🤐
Salute Raam Mori Saheb 🙏🌺
Awesome story.... Save girl..👍👍
bhu sasrs......pn last ma bhavu ne pasi lavet to or mja Awet....
smaj ni kuprtha same ni ladat na aa sundar paryas badal khub khub abhinandan....
really Hart touching story chhe RAM MORIJI.........dilhi sahityano yuva guvrav purskar tamne chhaje evi j story chhe.
stri ni vedna NE ujagar karti story.
Reallly
Bhasha, pervesh, samvad, talpada shbdo...scean, music, ek ek vastu nu khub j dhyan rakhyu che... Dil ne touch kare che.... Love this movie.... Plz upload part 2
Speechless 😍
What a film..!!!!
Very nice and touching.
ધન્ય છે ભાઈ તને... એક બાજુ આપણે જય માતાજી કહીએ છીએ અને બીજી બાજુ જીવતી માતાજીને અગ્નિસ્નાન કરાવીએ છીએ.
Wow super hit sort film
Very sensitive accents of saurastra(તળપદી ભાષા)...that feels nostalgic for any person from saurastra...one moment they go back in past and feel saurastra in front of eye...house,costume, street shown very well...very heart touching song...
Thank u so much ram mori and all cast
Amazing movie. people of gujarat must promote such movies. love it
Each and every character done amazing work..!! “ Mahotu”
Kai no ghate mori bhai... Bav mast story and scenes ❤❤❤
ગજબ શોર્ટ ફિલ્મ છે... ગણું બધું કહી જાય છે.. સલામ છે તમારા writer, director, producer, actor & actress... 👏👏👏બહું જ સરસ msg આપે છે આ short film સમાજ ને... Really like it... 👌
2017 નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર નો શ્રેય પણ મહોતુ:રામ મોરી ને. જાય છે
Fantastic....and thxs for the subtitle
ખુબ જ સુંદર ચિત્રણ! સિનેમેટોગ્રાફી, ગ્રેડીંગ વગેરે ગજબનાં છે. જો આ ફુલલેન્થ ફીચર ફિલ્મ હોત તો સુપરહીટ હોત!
Cosmatic seller lady is full of life
Hey guys....I am non gujju guy....but this short-film got tears in my eyes.....Hats off to you...
brought the same here, such an insane short film and song
અદભુત સાહેબ. શુ direction અને શું સિનેમેટોગ્રાફી. પણ વાર્તાકાર ને શત શત નમન. SPeechless
Khub saras. Damdar story and damdar acting. Amazing. 👌👌👌👌👌👌👌👌👌👌
What a brilliant direction , cinematography , background-score , Actors , nd the Screenplay . 🙏 Just superb & brilliant work of all team .
વટ છે કે આવી સ્ટોરી પણ અત્યારે જોવા મળી... ખૂબ ગમી મને.. જોરદાર.. કહું એટલું ઓછું...
thank you
અદભુત વાર્તા, બેમિસાલ સ્ક્રીન-પ્લે, સુંદર અભિનય....ખુબ સરસ ...
મારૂં મહોતુ મારૂં લેરીયુ રે લોલ ગીત હદય ભીંજવી દે તેવુ છે કલાકારો એ અદ્ભુત પાત્ર ભજવ્યા છે ખુબ જ સરસ વિડીયો છે ખરેખર આ વિડીયા મા જુના રીતીરીવાજો પર ખુબ ઝીણવટભર્યું વર્ણનકર્યુંછે એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે છે
no words for express
JUST AWESOME....
Adbhoot... Raam Mori ji.. No words..👌👌
Full movie banavo ne...Long movie..3..Kalak nee....aaj badha kalakar ne laine....Nice ...Very good song.....
khub sars che adbhut film che very good
Amazing performance and team work!!!! Indeed it is the reality of some villages right now, the way it has been filmed its brilliant and heart touching. Great work!!! I hope you guys will bring such kind of videos always.
Oh...it's very nice movie..for ladies..of villages..but as I m staying in mumbai I couldn't understan the meaning of Mohtu...pl explain... otherwise salute to writer ndirectorm
this film is very wonder and appreciated
Thank you .
Wah Bhai Wah Ma Bhavani Tamari utrotar pragati kare....
80 ane 90 na dashak ma ava real drasyo hata.khub saru Abhinay.
Game tetli vaato thay pan samay sathe aa hakikat badlavani nathi,education game tetlu vadhi jaay pan amuk culture ma aavi problems rese and revani ,baki story superb banavi chhe ,
Asha vala yes even an educated ppl also do this kind of torcher to girl child n women in 21 century that's the reality of our india some part will never changed their mentality for women inspite of many gov policy of women empowerment still this is the real picture we can see today's so men wen did u grow up ??
No..Ava vistaro mathi pan Loko bar Nikli ne pragti karta thya 6 ...bas pragti dhimi 6 ..I hope aapna des na Ava vistaro jaldi aagal aave.🤞🤞
Sachi vat tamari samy sate a hakikt badlavani nti .. hu pn avi situation handle kru chu.. educated hova chata ..krvu pde che sahan.
Thank you so much aapna parents ne k aapnne education apavyu ...ghana vistaro mato e y 6ut nahi aapta...mara gamama to Haji y ketlay education vinana 6 ..I hope k badha jaldi samje..
fantstic! આ મહોતું ખરેખર લેરિયું છે.
thank you
ua-cam.com/video/cLQGNIouhpg/v-deo.html
Ati sundar. No words for this. Very very nice.
When this film win oscar award !! I'm waiting... Awesome... Fantastic...
All the best team.
આવું બીજું શોર્ટ પિક્ચર બાર પાડો ને
Aarti well done and nice msg too..