લક્ષ્મીજી બાંધે બલિને રાખડી - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)એકાદશી અને રક્ષાબંધન નિમિત્તે 2024

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 64

  • @Meenagajjar688
    @Meenagajjar688 2 місяці тому +4

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ સરસ કિર્તન ઉષ્મા બેન સરસ કંઠ છે 👌 નીમાવત પરીવાર પર સરસ્વતી માતા ની કૃપા સદા રહે એવી શુભેચ્છાઓ 🎉❤

    • @bhajanmadhubenpatelsahelimanda
      @bhajanmadhubenpatelsahelimanda 2 місяці тому +2

      ખુબ જ સુંદર મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગરના સૌ બહેનોને જય શ્રી કૃષ્ણ

  • @ParsanbaChauhan
    @ParsanbaChauhan 2 місяці тому +1

    વાહ વાહ બહુ સરસ કીર્તન ગાયું તમારો અવાજ બહુ સુંદર છે સ્વામિનારાયણ ભગવાન તમને હંમેશા સુખી રાખે❤❤

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 2 місяці тому +1

    🎉🎉 ખુબ સુંદર ભજન ખુબ સુંદર ભજન ગાય જય શ્રી કૃષ્ણ બધાને🎉🎉

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 2 місяці тому +1

    ખુબ સરસ કીર્તન વસંત માસી જય શ્રીકૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 2 місяці тому

    વાહ સખી વાહ ખુબ સરસ સ્વરમાં ગાયું છે દક્ષાબેન વસંત બા ખુબ સરસ બલિરાજા ની રાખડી તમારા સ્વરમાં ખૂબ સરસ લાગે છે સાંભળીને ખૂબ આનંદ થયો ત્રણ વખત સાંભળી મજા આવી ગઈ બા આટલી ઉંમરે ખૂબ સરસ ગાવ છો ખૂબ તૈયારી કરો છો અમારી ચેનલ નું નામ વાંચીને કૃષ્ણ મંડળ કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેન ખુબ આનંદ થયો સખી તમારો સાથ અમારા મંડળમાં કાયમ માટે હોય છે લક્ષ્મીજી ખૂબ શક્તિને ભક્તિ આપે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના તમારા સ્વભાવની તો વાત જ શું કરું મને મારી લાઈફમાં ક્યારેય તમારી જેવી સખી નથી મળી તમારો અવાજ સાંભળીને એટલી ખુશ થાવ છું કે હું મારી સખીને રૂબરૂ મળી લીધું 👌👌👌🙏🙏❤️✨🌹💐👍👍👍

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 місяці тому +1

    જય માતાજી દિકરા મે રાત્રે બે વાગયે સાભળુભજન ખંમાઁ બાને મારા રદય પુવઁક જય માતાજી જયશ્રી કૃષ્ણ

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 2 місяці тому +2

    સખી પરિવારને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ સીતારામ હર હર મહાદેવ
    વાહ સખી ખૂબ જ સરસ નવું કીર્તન સંભળાવ્યું
    😊
    રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 місяці тому +1

    વાહ વાહ ઉષ્માદિકરી બહુ સરસ ખંમાઁખંમાઁ શુ પરમાત્માની ગાથા ગાઈ આવતા શુભ તહેવારને વધાવો રંક્ષાબંધ યાદ કરી બલીરાજાને યાદ કરી માઁ લક્ષ્મી એ પરમાત્માને છોડાલીને ભગવાને ત્રણ ડગલામાઁ તો આખી દુનીયાને ડોલાવી વાહ શુ તમારી ગાથાનુ વણઁન કરી ભાવ તાલ શબ્દો ભાવથી પરભુ તમારી ગાથા ગાઈ સાંભળીને અનેરો આનંદ થયો ખુબ ખુબ ઉષ્મા દિકરી આપના પરીવારને માઁ નીરોગી રાખે હસતો ખીલતો પરીવાર આપના માતૃશ્રી ના. લોયના ગુણો બોલેછે વાલા બાનો સ્વર રુદિયાના તાળાખોલીનાખેછે એવો બાનો મીઠો મધુર અવાજ એમાય સોનામાં સુંગધ ભળે એવા ભાણીબા નો કંઠ સાભળીને ધન્યતા અનુ ભવીએ છીએ. બહુ સરસ એકે એક ભજનનો સાર સાથે રજુઆત કરીને આપ અનેક જીવાત્મા સુધી પહોચાડો સવો .જેવા લોકો મનથી તનથી ઉદાસ રહેતા હોયને મધરાત્રે આપની વાણી સાંભળેને તોતે જીવાત્માને એક નવી ઉજાઁ આવીજાય દિકરા 100% હો મને બહુજ આનંદ થાયછે આપના ભજનો સાંભળીને જય માતાજી હુ રીટા બા ભજન એજ મારુ ભોજન છે વાલા.જયપ

    • @ritadharmendrasuranipatel4199
      @ritadharmendrasuranipatel4199 2 місяці тому

      સાવ સત્ય વાત છે.બા તમારી જય માતાજી માઁ

  • @bhartibenjada
    @bhartibenjada 2 місяці тому +1

    વાહ વાહ રક્ષાબંધન પર્વ નિમિત્તે ખૂબ જ સુંદર ભજન ગાયું બેન સૌ પ્રથમ લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી ત્યાર બાદ કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધન પર્વનો મહિમા ચાલ્યો આવે છે આવા અવનવા ભજનો સંભળાવીને આનંદ કરાવવા બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન
    જયશ્રીકૃષ્ણ જય ભોળાનાથ 👌👌🙏🙏

  • @aaryafoodies
    @aaryafoodies 2 місяці тому +1

    Bahut Saras Jay Shri Krishna

  • @nirmalaraval935
    @nirmalaraval935 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે 🌺
    ઉષ્માબેન વસંતબા દક્ષાબેન ♥️♥️♥️
    ખુબ ખુબ સુંદર ભજન ગાયું 👌👌👌

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 2 місяці тому +1

    ખુબ સરસ ભજન આનંદ આવી ગયો
    ❤❤❤❤❤જય શ્રીકૃષ્ણ

  • @rasilasangani7573
    @rasilasangani7573 2 місяці тому +3

    ખુબ સરસ ગાયું ઉષ્મા બેન વનિતાબેન વચન બા એકાદશી ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બેનો ખૂબ ખૂબ આભાર વામન અવતાર નુ ભજન સાંભળીને આનંદ થયો છે 👌🙏👍🌹🍎🍇👏

  • @harshadrayhariyani2325
    @harshadrayhariyani2325 2 місяці тому +1

    વાહ બોવજ સરસ મજાનુ રક્ષાબંધન પવૅ
    ને લગતુ કીતૅન છે..👍👍👍👌
    🙏🙏જય ભોળીયા 🙏🙏
    🙏🙏જય સીયારામ 🙏🙏

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 2 місяці тому

    વાહ વાહ રક્ષાબંધન નિમિત્તે એકદમ સરસ ભજન ગાયું લક્ષ્મીજી બાંધે બલીરાજા ને રાખડી કુંતા અભિમન્યુ ને બાંધે રખડી ત્યાર પછી આપણે બધાએ સોમવાર ને દિવસે આપણા વીરા ને રાખડી બાંધી શું ઉષ્મા બેન વસંતમાં દક્ષાબેન જેટલા વખાણ કરું એટલા ઓછા છે ઉસ્મા બેન તમારો રાગ બહુ સરસ છે ભજન બહુ સરસ છે વાહ વાહ તમને બધાયને રક્ષાબંધન ની શુભેચ્છા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત વાહ વાહ વાહ વાહ વાહ

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 2 місяці тому +1

    વાહ દીદી ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍 સાંભળી ખુબ જ આનંદ થયો 🎉🌹🌷🌹🌷🌹🌷

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ સરસ કીર્તન

  • @hasumatijoshi6611
    @hasumatijoshi6611 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બહેનો 🎉 ખૂબ જ સુંદર ‌ભજન ગાયું છે.તમારી મહેનત, સમય,‌નો યથાર્થ ઉપયોગ કરી અમ સુધી આવા ભજન પહોંચાડવા માટે ધન્યવાદ. તમારા સૂરીલા કંઠ ને નમન.

  • @Zeelrabadiya-ph1zq
    @Zeelrabadiya-ph1zq 2 місяці тому +1

    ખુબસરસ

  • @Shaktikirtanchannel
    @Shaktikirtanchannel 2 місяці тому +1

    ખુબજ સરસ ભજન ગયુ તમે
    તમારા બધાજ ભજન સાંભળી ને ખુબજ આનંદ થાય છે👌🙏🏻
    Shakti kirtan channel ,કૈલાશબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @neeladave3947
    @neeladave3947 2 місяці тому +1

    Bahuj saras Jay girnari

  • @ranjanben8742
    @ranjanben8742 2 місяці тому +1

    અતિ સુંદર કિતૅન ગાયું ખુબ ખુબ સરસ બલિરાજા નું જય શ્રી કૃષ્ણ....જય સ્વામિનારાયણ.... રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે તો સવૅને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી એ છીએ.......🙏👌🌹💐🌷🪷🌸🪻🍫

  • @ranjansuba
    @ranjansuba 2 місяці тому

    રાધે રાધે. બહેનો🙏🌹♥️👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 2 місяці тому +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે રક્ષા બંધન નિમિત્ત નું ખૂબ સુંદર કિર્તન,, વિષ્ણુ વામન બની આવીયા રે,રાગ પણ સહેલો અને આવડી જાઈ, ખૂબ સુંદર છે જય દ્વારકાધીશ

  • @HeenaChodvadiya
    @HeenaChodvadiya 2 місяці тому +1

    mast bhajan che

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 2 місяці тому +1

    વાહ વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના જય શ્રી સ્વામિનારાયણ 🍎🍊🍏🥭🍌🍉🍇🍍🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 2 місяці тому +1

    બહુ સરસ કીર્તન ગાયું જે શ્રી કૃષ્ણ

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બેનો ખૂબ ખૂબ અભિનંદન વામન

  • @DishaVora-v8y
    @DishaVora-v8y 2 місяці тому +1

    બહુ જ સરસ ભજન ધન્યવાદ આટલું સરસ ભજન અને ધૂન છે

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 2 місяці тому +1

    Saras 👌🙏

  • @latagohel7183
    @latagohel7183 2 місяці тому +1

    જય દ્વારિકાધીશ. ખૂબ જ સરસ. કીર્તન. ગાયું. દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @PrafullaTrivedi-l8z
    @PrafullaTrivedi-l8z 2 місяці тому

    Vah very nice voice Jay shri Krishna

  • @Smitasheth008
    @Smitasheth008 2 місяці тому +1

    Nice Jay shrikrishna

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 2 місяці тому +1

    Wah usma ben vasant masi daksha ben bhu saras Bhajan gayu rakhdi nu navu kirtan sikhava malyu thankyou Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻 jashoda thakur

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ કીર્તન ગાયુ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 місяці тому +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બેનો તમારા બધા કીર્તન અમને બહુજ ગમેછે બને જણાને સવારે જ્યા સુધી ન સાંભળી ત્યા ચેન પડે તમારા પરીવારને ભગવાન ભોળાનાથ કાયમ અખંડ રાખે બેનબા

  • @Mr_Vrj_Sgr_3053
    @Mr_Vrj_Sgr_3053 2 місяці тому +1

    Jay shree Krishna Jay shree sars kirtan gayu

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 2 місяці тому +2

    સરસ ગાયું છે

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 2 місяці тому +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏રક્ષાબંધન ના પર્વ ને ધ્યાન માં રાખીને ખૂબજ સુંદર ભજન ની રજુઆત કરી.... મોટુ ભજન છે પણ વારંવાર રિપીટ ના થાય એ રીતે ખૂબજ બખૂબી થી રજુવાત કરી વાહ 🙏.... આનંદ આવી ગ્યો... આભાર... અભિનંદન 🙏🙏🙏

  • @hansapatel9986
    @hansapatel9986 2 місяці тому +1

    Ushmaben tamaro rag bau saras che.

  • @mmtrivedi1875
    @mmtrivedi1875 2 місяці тому

    એકદમ સરસ મજાનું કીર્તન ગાયું
    ધન્યવાદ.. ભાવનગર

  • @jayabenbapodara4352
    @jayabenbapodara4352 2 місяці тому +1

    Jsk good very nice sars bhjn ❤🎉

  • @JayshreePatel-v3v
    @JayshreePatel-v3v 2 місяці тому +1

    Very nice bhajan

  • @manishdevmurari8379
    @manishdevmurari8379 2 місяці тому +1

    ખુબ સરસ ભજન ❤❤

  • @yoginishah5086
    @yoginishah5086 2 місяці тому +1

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice mamata ben nice voice

  • @meenapatel87
    @meenapatel87 2 місяці тому +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @GopiBhajanMandal7
    @GopiBhajanMandal7 2 місяці тому +2

    સરસ કીર્તન છે❤

  • @nirmalasingh2799
    @nirmalasingh2799 2 місяці тому +1

    जय हो 🙏🏿👏

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 2 місяці тому +1

    Amita trivedi vah sras gayu fine ena words sras che bdhane Jay shree krishna ne bhu abhinden

  • @indiragoswami9238
    @indiragoswami9238 2 місяці тому

    Mahadev har 🙏

  • @RekhaGangdev
    @RekhaGangdev 2 місяці тому +1

    Jay shree krishna

  • @premalpathak5141
    @premalpathak5141 2 місяці тому

    સરસ ગાયું બેન 😊

  • @ushalashkari
    @ushalashkari 2 місяці тому +2

    ❤❤❤❤❤સરષ🎉

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 2 місяці тому

    Raksha bandhan nu saras kirtan lavya vasant Ben

  • @natubhaipatel6835
    @natubhaipatel6835 2 місяці тому

    ખૂબ જ સરસ ભજન છે.

  • @romilpatoriya1714
    @romilpatoriya1714 2 місяці тому +1

    Sars

  • @meenapatel9518
    @meenapatel9518 2 місяці тому +1

    બહું સરસ છે કીતન😂😂🎉

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 2 місяці тому +1

    બીજું દન

  • @nirubenladhava4794
    @nirubenladhava4794 2 місяці тому +1

    તમે પાછળ સંગીતનો ટ્રેક રાખો છો કે પાછળ વગાડવા વાળા છે

  • @Vishvajitsinh-j3x
    @Vishvajitsinh-j3x 21 день тому

    Nimavatvsantaben