दादा करोड़ों के मालिक है | popatbhai ahir | Team Pcf

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2023
  • दादा करोड़ों के मालिक है | popatbhai ahir | Team Pcf
    हमारा उद्देश्य
    हमारे सभी Social Work Video हमारी पूरी टीम के साथ और आपके सपोर्ट से किसी की ज़िंदगी बदली जा शके उसी हेतु से हम ये काम हमारी सोशल मीडिया channel के माध्यम से आपको दिखाने की कोशिश करते है,आपको जो अच्छा लगे तो हमे support कर सकते हो 👏🏻
    Websites
    popatbhaicharitablefoundation....
    More UA-cam channel
    ▶️Main Channel :- youtube.com/@POPATBHAIFOUNDAT...
    🎦Vlog Channel :- youtube.com/@popatbhai_ahir?s...
    🩳Shorts Channel :- youtube.com/@Popatbhai_Shorts...
    Facebook Page
    ▶️Main Page :- Popatbhaiahi...
    🎦Vlog Page :- PopatbhaiAhi...
    🩳Reels Page :- popatbhai02?...
    Instagram
    😍Team Pcf :- team_pcf_02?igs...
    🥰Popatbhai Ahir :- popatbhai_ahir?...
    Contact number
    +917690011900 / +917600900300
    Official Gmail
    Popatbhaicharitablefoundation@gmail.com
    #popatbhai_charitable_foundation
    #popatbhaiahir #teampcf

КОМЕНТАРІ • 528

  • @dharmeshmer2097
    @dharmeshmer2097 10 місяців тому +10

    જય મેલડી માં હુ ખંભાળા થી તાં બાબરા જી અમરેલી ખુબ ખુબ આભાર પોપટભાઈ તમને મેલડી માં ખુબ આગળ વારે એવી પ્રથના કરુશુ.......🙏

  • @girishsolanki102
    @girishsolanki102 10 місяців тому +14

    ખૂબ સરસ.... દાન કરવું હોય તો આવાં ભગીરથ કાર્યમાં કામ કરતા પોપટ ભાઇ જેવાં વ્યક્તિ ને જ કરવું જોઈએ.... જય હિન્દ

  • @nirmalpande3207
    @nirmalpande3207 10 місяців тому +21

    पोपट भाई, आपका कार्य बहुत सराहनीय है सभी प्रभु जी के मनोरंजन के साथ साथ सभी की देखभाल भगवान की पूजा से कम नही है... बहुत बहुत शुभकामनाए .....🙏

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 10 місяців тому +15

    Popatbhai આમની મિલ્કત આશ્રમમાં કામમાં લેવી જોઈએ દાદાને આશ્રમમાં લઈ જાઓ જય દ્વારકા ધીશ

  • @dimplemehta7030
    @dimplemehta7030 10 місяців тому +3

    Jai jinedra popatbhai Rasiek kaka jain lage che

  • @user-vt3xq8wh3n
    @user-vt3xq8wh3n 26 днів тому +1

    પોપટભાઈ તમે ભગવાન શ્રી સુખી રહે દીલ થી ધન્ય છે

  • @rajeshsagada4185
    @rajeshsagada4185 10 місяців тому +2

    વાહ.ભાઈવા.હૂ.દાહોદ.થી.આદીવાસી.સમાજમાથી.આપને.આભાર.વેકત.રજુકરૂછુ.જયબાબાદેવ..👍🙏

  • @RitabaZala-ko7is
    @RitabaZala-ko7is 10 місяців тому +10

    જય માતાજી પોપટ ભાઈ પ્રભુ સેવા એજ
    માનવ સેવા 🙌🙏🇮🇳

  • @gurude273
    @gurude273 10 місяців тому +3

    ધન્યવાદ છે! ભાઈઓ તમારી સેવાને તમે જે સેવા કરી રહ્યા છે, એ પરમાત્માની સ્વયં, જનસેવા એ જ પ્રભુ, તમારી જેવા સેવાભાવી ને લીધે આ ધરતી ટકી રહી છે,❤🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @user-mg9um8vi7n
    @user-mg9um8vi7n 10 місяців тому +1

    खूब-खूब dhanyvad

  • @dilipmistry9885
    @dilipmistry9885 Місяць тому +1

    Khub khub dhanyavad
    Popatbhai good job

  • @Dabhi_status_222
    @Dabhi_status_222 10 місяців тому +7

    જય માતાજી પોપટભાઈ 🙏🙏🙏 આજે ખાંભા બાજુ

  • @apnabageecha4879
    @apnabageecha4879 10 місяців тому +2

    बहुत ही सराहनीय है

  • @user-th6ni3eg1b
    @user-th6ni3eg1b 4 місяці тому +1

    પોપટ ભાઇ તમે જે ભલાઇ નૂ કામ કરોછો એ બદલ ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @BhadreshBhukan
    @BhadreshBhukan 7 місяців тому +1

    Lakh lakh vandn poptbhai Ahir jay murlidhar

  • @gamdanimoj5158
    @gamdanimoj5158 10 місяців тому +4

    Thank you so much 🙏🏻popat bhai tamaro khub khub aabhar ❤
    Hu kalsar thi su
    Rashik kaka ni maddad karva tamaro dhanyvad

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 10 місяців тому +2

    પોપટભાઈ તમને ખુબ ખુબ અભિનંદન 💐 તમારો આભાર કે તમે આવુ સરસ સેવા કાર્ય શરૂ કર્યું છે અમે જોઈએ છીએ કે તમને તકલીફ પડે છે આ બધા એટલા તોફાન કરતા હોય ને

  • @user-qu6ko6qn6d
    @user-qu6ko6qn6d 4 дні тому +2

    Popatbhai aapko sat sat pranam Bahu saras 🎉🎉🎉🎉🎉

  • @marutibabariyadhar7953
    @marutibabariyadhar7953 9 місяців тому +3

    ખૂબ સરસ કામ કરો છો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ જયશ્રીકૃષ્ણ પોપટભાઈ

  • @RadheChadmiya
    @RadheChadmiya 9 місяців тому +2

    પોપટભાઈ ખૂબ ખૂબ ધનયવાદ જય ગુરુ દત્તત્રાતે

    • @RadheChadmiya
      @RadheChadmiya 9 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 6 місяців тому +1

    જયસોમનાથ જયમુરલીધર પોપટભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @ashokthakur4498
    @ashokthakur4498 10 місяців тому +1

    So mutch thànksfor your this6type ofsuport to needful persoñ6

  • @amitbera1420
    @amitbera1420 10 місяців тому +3

    જય મુરલીધર જય દ્વારકાધીશ પોપટભાઈ

  • @shekhsiraj9031
    @shekhsiraj9031 9 місяців тому +2

    Khub j Sara's Kam Karo Cho bhai ♥️

  • @kanthibhaisolanki9123
    @kanthibhaisolanki9123 10 місяців тому +1

    ખુબ સરસ 0 ભગવાન તમને મનુષ્ય અવતાર આપશે મારી નમ્ર વિનંતી

  • @natvarlalpanchal8584
    @natvarlalpanchal8584 10 місяців тому +10

    Very Very Good Service to the Society Thank you so much, May God bless you. Jay Shree Chamunda Matajini.

  • @jayntibhaimeghani1175
    @jayntibhaimeghani1175 8 місяців тому +2

    પોપટ ભાઇ ખૂબખૂબ અભીનંદન

  • @manishshah1548
    @manishshah1548 10 місяців тому +4

    Popatbhai, Your good and great work. God bless you. Live long. Take care.

  • @TuljabenPambhar-dt2ow
    @TuljabenPambhar-dt2ow 6 місяців тому +1

    ખુબ ખુબ ધન્યવાદ પોપટ ભાઈ

  • @vajabipin359
    @vajabipin359 10 місяців тому +2

    આપને આપની સેવાને પ્રણામ ખુબ ખુબ ધન્યવાદ

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 10 місяців тому +1

    Bahut acchi Seva kar rahe Logon ki bahut Punya ka kam hai Lakhon janmotsav aapko Punya Milega Aisi Seva aur aashram karne se Jay Shri Krishna Gujarat Surat se Deepak bhai ka बहुत-बहुत Aashirwad

  • @user-gd9hx1tk3h
    @user-gd9hx1tk3h 5 місяців тому +2

    Jay mataji verry good

  • @pyarsinghgurjar5914
    @pyarsinghgurjar5914 10 місяців тому +9

    राम राम जी आप जैसे समाज का कार्य करने वालों को मेरा हृदय से आभार

    • @user-wv1fx4fj6c
      @user-wv1fx4fj6c 10 місяців тому

      પોપટભાયતમારાન,બરફથી,મારેમદદકરવીછેન

    • @user-wv1fx4fj6c
      @user-wv1fx4fj6c 10 місяців тому

      મારેમદદકરવીછેફુલનહીતોફુલપાખણી

    • @user-wv1fx4fj6c
      @user-wv1fx4fj6c 10 місяців тому

      TIGuNARM

  • @Ram23124
    @Ram23124 5 місяців тому +4

    Popat bhai aapko शत-शत Naman 🙏🙏🙏🙏 बहुत-बहुत dhanyvad

  • @mahendramangale5870
    @mahendramangale5870 10 місяців тому +3

    🙏માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏
    .... જય જવાન ....
    .... જય કિશાન ....
    .... જય હિન્દ .....
    .... જય ભારત .....

  • @manishshah1548
    @manishshah1548 10 місяців тому +2

    Popatbhai, Shri Rasikbhai Mehta pachhi jamya hoy to saaru. Aashram ma thoda divas maa temni health saari thai jase. God is Great.

  • @rathodbharatbhai.d2106
    @rathodbharatbhai.d2106 5 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 10 місяців тому +1

    ભાઈ વાહ સુંદર કાર્ય કરવા માટે અભિનંદન ભાઈ

  • @parbatparmar8152
    @parbatparmar8152 9 місяців тому +1

    Manso to dhana joya jagatma pan manvata Ane karunathi dipto maha manav Aaj jayo thank you popatbhai

  • @rasikthakor728
    @rasikthakor728 10 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન આભાર પોપટભાઈ ની ગરીબ ની સેવા બદલ આભાર જય માતાજી

  • @GRG954u
    @GRG954u 10 місяців тому +6

    ખૂબ સરસ પોપટ ભાઈ

  • @valaashokbhai3608
    @valaashokbhai3608 10 місяців тому +4

    વા વા પોપટ ભાઇ વા🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hitesh15485
    @hitesh15485 9 місяців тому +1

    Jay mataji..bhagwan tamane apar sakti Ane adhlak rupiya ape jethi tame Ani karta pan vadhare saru kaam Kari sako

  • @nileshmehta2497
    @nileshmehta2497 9 місяців тому +2

    ધન્ય છે શ્રી પોપટભાઈ

  • @nareshkariya4505
    @nareshkariya4505 10 місяців тому +2

    Jai s swaminarayan
    Good

  • @kanudesai1855
    @kanudesai1855 10 місяців тому +1

    Wah bhai wah vajabapa tamaru bhalu kare🎉🎉

  • @Sanjay.Kantariya_1204
    @Sanjay.Kantariya_1204 10 місяців тому +4

    માં મોગલ તમને અને તમારા પરિવાર ને અને તમારા સોશિયલ મિડીયા પરીવાર ને હરપલ ખુશ રાખે એવિ માં મોગલ ને પ્રાર્થના કરીએ

  • @vrajalaltank6478
    @vrajalaltank6478 10 місяців тому +1

    Dhanyavad jay ho ramadhani jay ho bhole bhagvan

  • @jaysukhsojitra2660
    @jaysukhsojitra2660 10 місяців тому +3

    પોપટભાઈ આપને ધન્ય છે
    🙏🌷જય શ્રી કૃષ્ણ🌷🙏

  • @rameshparjapati7007
    @rameshparjapati7007 10 місяців тому +3

    ભગવાન શ્રી કૃષ્ણ તમારાં સત્ત કાર્ય માં તમને શક્તિ આપે એવી અમારી પ્રાર્થના

  • @manjularajgor880
    @manjularajgor880 10 місяців тому +1

    ખરેખર ભાઈ તમે સેવા સરસ કરો છો માતાજી તમને ખુબ શક્તિ આપે👌🏻👌🏻👌🏻

  • @SomjibhaiPatel-ns6vn
    @SomjibhaiPatel-ns6vn 10 місяців тому +4

    પોપટ ભાઈ તમને દિલથી આભાર આપુ છું તમે હજારો ભગવાન ની સેવા કરો છો

  • @sukhdevrajpurohit8816
    @sukhdevrajpurohit8816 10 місяців тому +6

    जय श्री कृष्णा राधे राधे पोपटभाई

  • @jayantibhaitadhani3181
    @jayantibhaitadhani3181 10 місяців тому +1

    Khub Khub AbhinandaN Ama Badha Kam Karta Hoy Amne Ane Matag Tmne JindgibhaR Khush Rakhe Avi Amari ShubhkamNa BADHA NEEE

  • @kavadvikram8901
    @kavadvikram8901 10 місяців тому +4

    ખુબ સરસ પાપુભાઈ દાદા ની ઈચ્છા પુરી કરો જય માતાજી 🙏🙏🙏

  • @maheshjoliya5716
    @maheshjoliya5716 10 місяців тому +4

    ધન્ય છે ભાઈ તમારા આશરા ધર્મ ને

  • @vid-jaan-mahe
    @vid-jaan-mahe 8 місяців тому +2

    રાજાજી જોરદાર સે હો...ખૂબ ખુસી આપે સે બધાને ખૂબ સરસ રીતે સ્વાગત કરે છે

  • @udayvaja3190
    @udayvaja3190 10 місяців тому +1

    ખરેખર અદભૂત માનવ સેવા છે ભાઈ તમારી માં મોગલ તમને આવિ અવિરત સેવા કરવાની શક્તિ પ્રદાન કરે ધન્યવાદ જયશ્રી કૃષ્ણ

  • @VijayAsmitaVlogs
    @VijayAsmitaVlogs 7 місяців тому +2

    જય માતાજી 🙏🙏🙏

  • @karanahir3099
    @karanahir3099 10 місяців тому +1

    Wah popat bhai ahir vandan che tamne

  • @HDPh-ww9gg
    @HDPh-ww9gg 10 місяців тому +2

    Hat's off u dil se ap jese koy nhi kar sakta allah bless u ❤

  • @iamprakashgodavariya
    @iamprakashgodavariya 10 місяців тому +3

    ખમ્મા મારાં કળીયુગી રામને જાજી ખમ્મા 🙌🏻

  • @dineshahir361
    @dineshahir361 10 днів тому +1

    Bhai murlidhar bless you

  • @ajaykantariya1635
    @ajaykantariya1635 10 місяців тому +32

    લાખ લાખ વંદન પોપટ ભાઈ ખુબ જ આગળ વધો....🙏
    🚩કળસારીયા દાદા તમારી બધી ઈસા પુરી કરે....🙏

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 10 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ પોપટભાઈ ફાઉન્ડેશન ટીમને 🙏🙏 ગઢડા સ્વામી

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 10 місяців тому +14

    🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳

  • @user-md2ng8tu1x
    @user-md2ng8tu1x 10 місяців тому +1

    પોપટભાઈ. ખુબખુબ. ધન્યવાદ.

  • @rampurigoswami5973
    @rampurigoswami5973 10 місяців тому +1

    Bhai.shab.aap.dhany.ho.aap.jay.ho

  • @prakashshah3768
    @prakashshah3768 10 місяців тому +1

    Popat bhai tamey khubaj saras social work karo cho

  • @bharatbhaimervana4517
    @bharatbhaimervana4517 10 місяців тому +4

    ધણા વખત પછી આભાર માનું છું એટલે ક્ષમા કરશો ખરે ખર ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 10 місяців тому +18

    Good work popatbhai charitable foundation all teams 🙏🙏🙏🙏🙏

    • @devanmb6429
      @devanmb6429 10 місяців тому +1

      Team work 🤝🤝

  • @hasmukhpatel109
    @hasmukhpatel109 10 місяців тому +1

    Apki manvata ke sath jo pyar dete ho seva karte ho apne to jivan safal jardiya ye hamarri bhartiya sanskriti aur sanskar ap jaise navyuvak jo aadhunikta me rachte hai tab apka ye seva karay kabile dad hai apki is sevaki mahak desh duniya me fullo ki sughandh ji tarah faile aur apki tamam jarurte ourn ho aur ye seva kary desh me har jagah fail jaye aur manvatavki manne vale apni sampti me se apko uchit lage inki joli bharde jisse ye seva yagan sada orajavlit rahe aur karm ki bansuri ke madhr git sabki aandolit kare yahi subh kamana ke sath ap log sadha sukhi aur tandurast rahe aur apki har mano kamna mere radhe shyam ourn kare yahi duvao ke sath apka subh chitak

  • @liladharfadadu
    @liladharfadadu 10 місяців тому +18

    ખરેખર ખૂબ સરસ કામ કરો છો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ જયશ્રીકૃષ્ણ પોપટભાઈ

  • @AhirSidibhaipatat1300
    @AhirSidibhaipatat1300 10 місяців тому +3

    જય શ્રી દ્વારકાધીશ

  • @jadavpathiya4266
    @jadavpathiya4266 6 місяців тому +11

    પોપટ ભાઈ તમારા માં બાપ ના ઘણા જન્મો માં પુણ્ય ભેગા થયા હસે એટલે તમને આવું કામ કરવા જન્મ આપો ધન્ય હો તમારા માતા પિતા n મારા જય દ્વારકા dhis કેજો

  • @shukhabhaidangar2130
    @shukhabhaidangar2130 10 місяців тому +6

    જય મુરલીધર પોપટભાઈ

  • @hrjibhaithakor7008
    @hrjibhaithakor7008 10 місяців тому +4

    જય માતાજી પોપટ ભાઈ

  • @ZalaZalasivrajsinh-yn4ls
    @ZalaZalasivrajsinh-yn4ls 10 місяців тому +5

    તમને લાખ વંદન તમારા માંતા પિતા ને વંદન છે ભાઈ

  • @JagadishPadhiyar
    @JagadishPadhiyar 10 місяців тому +3

    પોપટભાઈ,,મારા ભાઈ,, જય માતાજી

  • @Azizsayed200
    @Azizsayed200 10 місяців тому +1

    Thank you Bhai Aap 🙏🙏🙏🙏

  • @navinbhanushali8200
    @navinbhanushali8200 10 місяців тому +2

    Good work popatbhai and all teams Jay odhavram bapa ❤❤

  • @GOJOftw
    @GOJOftw 10 місяців тому +6

    🎉🎉 ખુબ ખુબ અભિનંદન❤❤

  • @fuaaralaboratory7868
    @fuaaralaboratory7868 10 місяців тому +2

    Great work

  • @v.lparmarthadach8185
    @v.lparmarthadach8185 10 місяців тому +4

    ખુબ જ સારી સેવા..(માનવ સેવા એજ પ્રભુ સેવા)આપનું ધ્યેય સરાહનીય...આવું કોઇને ન સૂજે...ધન્યવાદ ...*તમે જાતેજ સેવા આપોછો સારુ...આવા માનસિક પિડિતની સેવા ને લાખો વંદન..એમને સ્નાન વખતે મગજ ના ઉપરના પહેલાં 5 મણકા ઉપર જો ઠંડુ પાણી રેડવાથી એમની ચેંચ શક્તિમાં સુધાર આવે છે માણસ પહેલાં જેવો સ્વચ્થ ધીરેધીરે બનેછે..અખતરો કરજો...

  • @bhurabhairajputbaluntri3489
    @bhurabhairajputbaluntri3489 10 місяців тому +1

    કપચીની ગાડી આપણા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની હોય તો આપણે ગર્વ લેવો જોઈએ

  • @ramprakashshandil5598
    @ramprakashshandil5598 10 місяців тому +2

    Dowing a great Work ji

  • @faridmansur1415
    @faridmansur1415 10 днів тому +2

    Popat bhai tamane dil thi salam

  • @ZalaSiddhrajsinh-m5r
    @ZalaSiddhrajsinh-m5r 9 днів тому

    Khub saras ❤

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g 10 місяців тому +11

    જયમાતાજી પોપટભાઈ

  • @chandrabhanjain8849
    @chandrabhanjain8849 10 місяців тому +2

    साक्छात भगवान का प्रक्छालन। मूर्ति के प्रक्छालन के समान।

  • @shubham-gp1et
    @shubham-gp1et 7 місяців тому

    ખુબજ સરસ. મારા વાલા તમારી આ સેવા ને ધન્ય વાદ ❤

  • @kpthakor437
    @kpthakor437 2 місяці тому +1

    tmarajevu....jivn....mane...maa...and..bhagvan...saman....so...popatbhai.🙏

  • @girdharirchotrani7160
    @girdharirchotrani7160 9 місяців тому +2

    Good work ❤

  • @reyansgama3727
    @reyansgama3727 10 місяців тому +4

    ધન્યવાદ.આદરેલા સત્કર્મ અધૂરા રહેતા નથી.જયશ્રી કૃષ્ણ.

  • @Shaivaite_buddhist
    @Shaivaite_buddhist 10 місяців тому +1

    ❤from bangalore

  • @shamjiahir3182
    @shamjiahir3182 10 місяців тому +3

    *🙏🏻જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય ગીરનારી બાપુ જય શ્રી બજરંગબલી જય શ્રી હનુમાન દાદા બાપા સીતારામ જય ગુરૂદેવ જય શ્રી ગુરૂ દ્તાત્રેય ભગવાન જય શ્રી ગણેશ દાદા હર હર મહાદેવ જય રામાપીર જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય દાદા જય ભગવાન જય માતાજી માં 🙏🏻* *🙏🏻માં 🙏🏻*

  • @rameshbambhaniya1634
    @rameshbambhaniya1634 10 місяців тому +1

    જય માતાજી પોપટભાઈ મા મેલડી તમને ખુશ રાખે

  • @suryaraval5501
    @suryaraval5501 10 місяців тому +2

    સગા જ નથી સાચવતા આવા પ્રભુજી ને તો ગામ વાળા ને શુ કહેવું

  • @rafikbloch1071
    @rafikbloch1071 9 днів тому

    Mashallah Bhai jaan 🙏👑❤️

  • @beladesa9240
    @beladesa9240 10 місяців тому +3

    God Bless you always Popatbhai 🙏 and all your team 🙏 and your family ❤❤❤from Goa