એક છકડાની આત્મકથા | A Tribute to Chhakdo Riksha by Fun for Gujaratis

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Chhakdo riksha is a 50 years old signature brand of saurashtra and Gujarat as a whole. It is known with different names such as chhakda, chakda, chakdo in different parts of Gujarat. Atul auto has decided to shut down chakdo production due to pollution notices by Rajkot environmental committee. Fun for Gujaratis has made a tribute video of chhakdo riksha showing its journey from start to end. Hope you enjoy it. Also please do like, share and subscribe Fun for Gujaratis for such great other content.

КОМЕНТАРІ • 411

  • @rameshbhaimakvana8400
    @rameshbhaimakvana8400 3 роки тому +13

    તમે છકડા નું સાચુ મહત્વ સમજાવી કોઇ ગરીબને મદદ થાય એવો પ્રયત્ન કર્યો છે અભિનંદન... કદાચ આ વાત પર્યાવરણ બચાવવા વાળા પણ સમજી શકે એવી આશા

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      અમારી ભાવના સમજી શકવા બદલ આભાર. બસ આશા રાખીએ કે કંઈક વચલો રસ્તો નીકળે અને છકડો ચાલુ રહે

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 13 днів тому +1

      ​@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @jadavkarashanbhai9270
    @jadavkarashanbhai9270 5 років тому +31

    ગીલા નૉ છકડો યાદ છે તો લાઇક કરૉ

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +3

      હા બિલકુલ યાદ છે સારો પાઠ હતો આભાર

  • @sidspeaks8289
    @sidspeaks8289 5 років тому +38

    છકડો જેવા નિર્જીવ વસ્તુ માં પણ તમારા અવાજ થકી જીવ આવી ગયો હોય એવો અહેસાસ થયો

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +3

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 5 років тому +24

    છકડાે અમર રહે.👌🤔🙏

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      Ha bas aevi j prathna kariae

  • @gopalsasda3155
    @gopalsasda3155 5 років тому +8

    મને મારા બાળપણ ની યાદ આવિગુ મને તો રોયું આવી ગયું તમે બોવ મસ્ત વાતો કરી સાચું

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      હા છકડો આપણા રોજિન્દા જીવનનનો એક હિસો બની ગયો છે. આભાર.

  • @rmp7607
    @rmp7607 2 роки тому +4

    શું સરસ વિષય શોધીને, સરસ વિડિયો બનાવ્યો છે .

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @neelrupani
    @neelrupani 3 роки тому +6

    છકડો ગિલાનો અને ગિલો છકડા નો.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      બહુ સરસ વાત યાદ દેવડાવી. પાઠ્યપુસ્તકમાં ભણાવતો આ પાઠ આ વિડિઓને અનુરૂપ છે. આભાર

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 роки тому +3

    Jambada khopada tagadi ane bhadi eta gilana vakhani vat6e didar bhai ho chakado to jiv6e gujaratino sachune...
    Love you from devbhumi dwarka ❤💖💓

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      હા હો ઈ વાત સાચી

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 5 років тому +24

    ભાઈ છોટા હાથીવારા 500 રૂપિયા ભાડા લે એની જગ્યાએ છકડા વારા 100થી150 મા ભાડૂ કરીયાપે

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +2

      સાવ સાચી વાત તમારી છકડો સસ્તો પડે છે

  • @ravichristian6364
    @ravichristian6364 2 роки тому +2

    beautiful autobiography of auto. thanks

  • @GJ12ISLIVE
    @GJ12ISLIVE 5 років тому +9

    I love it you voice

  • @kirtipatel8432
    @kirtipatel8432 4 роки тому +2

    જોરદાર પ્રેઝન્ટેશન...ખુબજ સરસ..મજા આવી ગઈ...

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @maheshraval30
    @maheshraval30 3 роки тому +2

    વહાં ભાઈ વહાં જોરદાર,🙏👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 13 днів тому +2

    Wow! Really, this is a very nice & real fact, A Tribute to Chhakdo Riksha (Atul & other brands) in this best picturised Vlog video sharing by Fun for Gujaratis (Didarbhai Hemani) for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  12 днів тому +1

      Thank you for your kind words.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 12 днів тому +1

      @@DidarHemani 🚩🕉️ Jai shree Ram 🕉️🚩

  • @MD-qe4dl
    @MD-qe4dl 4 роки тому +2

    Good yar

  • @sanjaykherala9740
    @sanjaykherala9740 5 років тому +2

    આપનો અવાજ ખુબજ સરસ છે..........

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @imranrafai509
    @imranrafai509 3 роки тому +3

    Very nice video 👍👍👌👌👌

  • @mr.shihoratravling
    @mr.shihoratravling 4 роки тому +3

    I miss you chakda

  • @mayurramani9324
    @mayurramani9324 3 роки тому +2

    મઝા આવી મોટાભાઈ ભાઈ ભાઈ તમારા કામને

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @revameer3594
    @revameer3594 5 років тому +3

    Jai Ho Sakda Dada

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Jai Ho Surashtrana Sakda Dada.

  • @ravichristian6364
    @ravichristian6364 2 роки тому +2

    very good

  • @sanganigroup6300
    @sanganigroup6300 3 роки тому +1

    Very nice very beautiful.riksha/riksha na bhaibandh.ne chhokara. Engineer banavya.thaenk you.💐🌷🙏🌷✍️😷😁😂✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️👌👌👌👌👌👌👌👌👌👌☝️🏃👣🚗

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @shaileshlunagariya1448
    @shaileshlunagariya1448 4 роки тому +2

    છકડો તો છકડો જ છે ભાઇ

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      હા સાચી વાત છે છકડો સૌરાષ્ટ્રની જીવાદોરી છે આભાર

  • @sagarpatelsagarpatel8526
    @sagarpatelsagarpatel8526 5 років тому +1

    ha moj ha saras bhai

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 4 роки тому +2

    wah sir..wah ..mara gam ma hji hu chakada ma travel kru chu.,😘😍🥰
    tema besvani bov mja aave.khullu aakash hoy ne mast pvn aave..ne bdha lila chamm khetaro dekhata hoy ne..dhime dhime mast chale..ane engine no avaj pn mast ...riksha ma evi mja ny

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      સાચી વાત છે. મેં તો છકડો હાંકેલો પણ છે. હાકલપડકારા કરતા જવાના. ઉબડખાબડ રસ્તે ક્યારે રાજકોટ આવી જાય ખબર ન પડે.

  • @dahavalgoltar9603
    @dahavalgoltar9603 5 років тому +3

    va bhai va super bhai

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @nationalvlogs4912
    @nationalvlogs4912 5 років тому +3

    khare khar heart toching video

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @rajbhavani5439
    @rajbhavani5439 4 роки тому +2

    તમારો આ એપિસોડ જોઈ ને મને મારું બાળપણ સંભારી ગ્યુ હો નાનપણ માં મામા નાં ઘરે છકડાં ઉપર બેસી ને સવારી કરતા હતા આજે મોટરસાઇકલ માં તેના જેવી મજા નથી કરી...આજ ની તારીખ માં પણ ખેતર નાં નાના મોટા કામ માટે લાખાંભાઈ નો છકડો જ બોલાવવો પડે છે હો..... જાણી ને ખૂબ દુખ થયુ કે છકડો બંધ થઈ રહ્યો છે... પણ આનંદ થયો કે તમારા વિડિયો નાં માધ્યમ થી લોકો સુધી છકડાં ની લાગણિ અને ભાવ પહોશછે.....

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      બરાબર છે. તમારી જેમ છકડા સાથે અસંખ્ય લોકોની આત્મયતા જોડાએલી છે. આભાર.

  • @dilipsinhjadejajadeja6275
    @dilipsinhjadejajadeja6275 3 роки тому +2

    સાચી વાત 👏👏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      મુદ્દાને ટેકો આપી સહમતીનો સુર પુરાવવા બદલ આભાર.

  • @mukeshshhabhad7022
    @mukeshshhabhad7022 5 років тому +3

    હા છકડો ની મોજ હા

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      હા છકડો એટલે છકડો. એની પાસે હેલીકોપટર પણ પાણી ભરે!!!

  • @dr.harshindiannri5329
    @dr.harshindiannri5329 3 роки тому +1

    હુ ધણી વાર છકડામાં બેઠો છું. એમાં બેસવાની મજા જ કાંઈક અલગ હતી.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા ડોક્ટર સાહેબ ! છકડો ગામડાનું હેલીકોપ્ટર છે. એમાં બેસો એટલે જાતજાતના અનુભવ થાય. આભાર

  • @kaushalpatel267
    @kaushalpatel267 3 роки тому +1

    Vah didar bhai vah

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @yashprmr544
    @yashprmr544 5 років тому +4

    Bapu 6akdo Boli Uthyo.... 😥😥
    We miss you Bro....🚦🔴

  • @jeetugiri1173
    @jeetugiri1173 5 років тому +4

    ખૂબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      લાગણી બદલ આભાર

  • @vaghelapopatshing8694
    @vaghelapopatshing8694 5 років тому +2

    જય હો કાઠીયાવાડ ની

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      હા કાઠિયાવાડ એ કાઠિયાવાડ

  • @vijayagravat4437
    @vijayagravat4437 4 роки тому +1

    Sachu kidhu bhura, chakdo to Gamda ne ser ni jivadori hato.

  • @metaliyajayesh7156
    @metaliyajayesh7156 4 роки тому +3

    મારા પપ્પા ની છકડો રિક્ષા મારા માટે લકઝરી કાર સમાન છે

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      ધન્ય છે તમારા ઉત્તમ અને ઉમદા વિચારોને

    • @metaliyajayesh7156
      @metaliyajayesh7156 4 роки тому

      તમાંરો ખૂબ ખૂબ આભાર

  • @Poonamdhanani
    @Poonamdhanani 5 років тому +3

    Nice

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj 3 роки тому +3

    આપણા વડીલો બળદગાડા ને યાદ કરી ને
    અફસોસ કરે છે અને આપણે...
    છકડા ને યાદ કરી ને અફસોસ કરીશું..
    😒😒😒😢

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા એવું જ કંઈક થાય એવું લાગે છે. બાકી તમને વિડિઓ કેવો લાગ્યો ?

  • @jagdishsoni9006
    @jagdishsoni9006 4 роки тому +1

    Bov maja avi gay aa chhakada bandh tya ne bov noise pollution karta ta.

  • @kamleshbhaishah744
    @kamleshbhaishah744 5 років тому +7

    GOOD VERY GOOD YOUR VOICE QUALITY AND STYLE OF WORDS THROW LAA JAVAB..
    THANK U.

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર કમલેશભાઈ

  • @bhavanitradingconarendrasi6834
    @bhavanitradingconarendrasi6834 5 років тому +2

    આભાર છકડા ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આભાર નરેન્દ્રભાઈ

  • @inteltavangar
    @inteltavangar 4 роки тому +5

    Yaar...you reminded me my college life back in Ahmedabad...where I got my first taste of Kathiawadi Gujarati. Many of my Kathiawadi classmates spoke like you....Thanks for all your uploads..they are a lot of fun..Keep up the good work.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      So nice of you. Kathiyawadi Gujarati is in my blood. I left Gujarat since last 35 years. But it remains in my heart as it is. Thank for your kind words.

    • @inteltavangar
      @inteltavangar 4 роки тому

      @@DidarHemani Aray bhai...kathiawad tamara dil mathi bahar nikadyu nathi ae vaat 101% saachi chhay...many times, I speak kathiawadi in our family or gatherings...just so that they would know what this great dialect sounds like. we r from Navsari-Chikhli area. Chaalu rakho bhai tamaro kaaryakram...Kathiawad na Chhakda no video bahu dard bharyo chhay...

  • @GujaratiBiography
    @GujaratiBiography 5 років тому +4

    Khub Saras video

  • @virajpranamy5820
    @virajpranamy5820 5 років тому +4

    Bhai me 2019 ma Navo chakdo lidho ce Engine panBS4
    Hu chakda ne jivto ane power thi rakhis....

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      Sabas. Janine anand thayo.

  • @dineshpasari2893
    @dineshpasari2893 4 роки тому +3

    Very 👍good

  • @karankhambhala6500
    @karankhambhala6500 5 років тому +13

    Gilano chakdo Bhai .....

  • @tusharcgohel
    @tusharcgohel 5 років тому +4

    Lets make #save #chhakado

  • @parmarsandip2249
    @parmarsandip2249 4 роки тому +1

    Ha moj

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      હા સંદીપભાઈ હા !

  • @RkSolanki-ck3wf
    @RkSolanki-ck3wf 5 років тому +2

    Wah wah wah good good good

  • @yashraval6385
    @yashraval6385 5 років тому +2

    Tamari spich jordar che bhai...... hu to tamaro fan thai gyo .........👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર આવા પ્રતિસાદ વાંચીને અમારું મનોબળ મજબૂત થાય છે.

  • @karimhemani2872
    @karimhemani2872 5 років тому +38

    ગામડાના અર્થ તંત્ર 40 ટકા છકડા ઉપર નિર્ભય છે છકડા કોઈ દિવસ બંધ ન થાય હા છકડા નુ સાઇલેસન ઉપર સરકારે વિચાર કરી પરવાનગી આપી દેવી જોઇએ નહી મળે તો હુ તો ચલાવવાનો સીટી મા ન જાઉ મારા એરીયા મા હલાવીસ પણ છકડા નુ નામ નીસાન તો નહી જાવા દઉ છકડા ભાઇ ☺☺સરસ બોલ્યા તમે👌👌👍

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      આપનો છકડા-પ્રેમ જાણીને અમે ગદગદિત થઈ ગયા. ખુબ ખુબ આભાર.

    • @rakeshpandya122
      @rakeshpandya122 5 років тому

      😘😘😘😘😘😘😘😘

    • @rajeshkhodadiya2266
      @rajeshkhodadiya2266 5 років тому

      बड़े बड़े तीसमार खां चले गए ये छकडा क्या चीज है

  • @karanchaudhari4555
    @karanchaudhari4555 5 років тому +5

    Jordar baki kevu pade

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @rajeshbhavsar6614
    @rajeshbhavsar6614 5 років тому +2

    really very good tribute .....

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      Thank you Rajeshbhai. Several people have high regards for common man vehicle Chhakada.

  • @ghansyam8059
    @ghansyam8059 5 років тому +2

    ❤️ heart touch video sir
    Tamro voice bov j saras che sir

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @lakhoshiyaliya3027
    @lakhoshiyaliya3027 4 роки тому +3

    ભાઈ છકડો મારા બાપા અે 20 વરસ હાઈકો
    ખરેખર હાચી વાત કરુ છુ છકડા ઉપર અમે રાજકોટ મા ટાઈટલ કીલીયર મકાન લીધુ swift car લીધી અને આજેય અમે જો આ મુકામે હોય તો છકડા લીધે અને ઈ છકડો મારા મકાન ના ઞીજા માડે ચડાવો છે અને હા બીજા મકાન નુ કામ ચાલે છે ઈ નવા મકાને છકડો ચડાવો

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +2

      વાહ ! વાહ ! શું વાત છે ? ખરેખર છકડાએ આપના જેવા ઘણા પરિવારોને રોજગારી આપી જીવનમાં પ્રાણ પુરવાનું કામ કર્યું છે. ઉમળકાભર્યો પ્રતિસાદ આપવા બદલ આભાર .

  • @uvejfeejan4281
    @uvejfeejan4281 5 років тому +2

    વાવા ભાઈ 😭😭🙏🙏👌👌👏

  • @gunjanrathod6268
    @gunjanrathod6268 3 роки тому +1

    std 10 ma gila no chakado patha avto hato mast hato maja padi jay aevo

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા બહુ સરસ પાઠ આવતો. અમે વાંચેલો છે. તળપદી ભાષામાં લખાયેલો આ પાઠ હંમેશા યાદ રહી જાય એવો છે.

  • @akhilsinhzala7378
    @akhilsinhzala7378 5 років тому +1

    Gjb

  • @12MK123
    @12MK123 4 роки тому +1

    Bahu Saras juna geeto varanvar sambharta hoy em tamari vaato sambharta rahiye avun laage chhe Lage raho Munnabhai Ane haa Achche din kab aayenge?

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અચ્છે દિનનું તો ભાઈ એવું છે ને કે "મારો હરિ કરે સો હોઈ'

  • @jugal5427
    @jugal5427 2 роки тому +2

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @vishalkundhiya188
    @vishalkundhiya188 5 років тому +2

    I love chakdo

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому +1

    ગુજરાતી ગોરવ છે

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જય જય ગરવી ગુજરાત

  • @ajaysuba6750
    @ajaysuba6750 5 років тому +4

    ગિલા નો છકડો ને છકડા નો ગિલો

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      વાહ બહુ સાચું કીધું તમે

    • @HarshPatel-gt8ku
      @HarshPatel-gt8ku 5 років тому +1

      Std 10th ma avtu hatu gujrati

  • @advocateshabanamajothi5899
    @advocateshabanamajothi5899 5 років тому +4

    Kvu pde baki apni vedana vrnavani reet😊😆👍jordar i like chakda.

    • @shahrukhahmed5493
      @shahrukhahmed5493 5 років тому

      YE BOLNE WALA BANDA EAK MUSLIM HAI DEKHO KITNI SHANDAR GUJARATI BOLTA HAI. FIR BHI HAM GADDAR HAIN PATA NAHI KAYA KAYA HAM GADDAR HAIN TU BHI TO WAFADAR NAHI

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      @Advocate Shabana majothi સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      @SHAHRUKH AHMED Krapiya Jat-Pat ya dharm ki bat na kare. Ham sabhi pahele Bhartiya hai fir Hindu, Muslim ya Gujarati

    • @shahrukhahmed5493
      @shahrukhahmed5493 5 років тому

      @@DidarHemani CHACHA JI DIL KO THES LAGTI HAI WAISE MAIN BHI AP KI TARAH HI SOCHTA HUN KI DEKHO YAR........

  • @thakorankit4438
    @thakorankit4438 5 років тому +1

    Really Jordaar......

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @aj_khatri8
    @aj_khatri8 5 років тому +3

    👏Su Kavita bolo chho...🙏

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      હા ક્યારેક કયારેક કોઈ ગીતની કડી યાદ આવી જાય તો બોલીએ છીએ આભાર

  • @lionbanna
    @lionbanna 5 років тому +2

    Tamara badha video joya ho....maja aavi gayi.....tame video editing kae rite karo please janavjo saheb...

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે Hitfilm video editing software વાપરીએ છીએ.

    • @lionbanna
      @lionbanna 5 років тому +1

      Thank you sir

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      You are most welcome, dear!

  • @mheshmundhva7099
    @mheshmundhva7099 5 років тому +2

    છકડો ‌ આમરરેશે

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      હા બરાબર છે

  • @pinalkariya9094
    @pinalkariya9094 3 роки тому +2

    Bullet thi su pradusan nathi felatu to ene kem bandh nathi karti government....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એ જ વાંધો છે. એને તો છકડો જ દેખાય છે

  • @vishalkundhiya188
    @vishalkundhiya188 5 років тому +4

    Std 10 chapter chakdo yad aavi gayo

  • @kanaiyarajgor8780
    @kanaiyarajgor8780 5 років тому +1

    Jay Ho sir ji

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @anilkarena3875
    @anilkarena3875 5 років тому +1

    Vha bhai bhai

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @hitbhalodiya1862
    @hitbhalodiya1862 4 роки тому +1

    sir gila na chakado no video banavo
    maja aavese
    sir tamari speech jordar che 🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      સૂચન બદલ આભાર

  • @shaileshlunagariya1448
    @shaileshlunagariya1448 4 роки тому +1

    bhai mara pappa pan chakdo rikshaw hakavata ane ej chakda thi aaje amare 2 કારખાના chhe ane 3 mal no banglo chhe ghare nokar chakar chhe aavi chakda e roji roti aapi e chakda ne kem bhulay?

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      જાણીને ખુબ જ આનંદ થયો. માતાજી સાજાનરવા રાખે અને હજી પણ કમાણીમાં બરકત આપે

    • @shaileshlunagariya1448
      @shaileshlunagariya1448 4 роки тому

      આભાર દિદારભાઇ

  • @merkirit
    @merkirit Рік тому +1

    हां मौज हां

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા કિરીટભાઈ હા

  • @stepsrun4385
    @stepsrun4385 4 роки тому +1

    Sir tamara najarian ne Salam...

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આભાર. અમે ગામડામાં જન્મેલા ખેડુતપુત્ર છીએ અને છકડા સાથે આત્યમીયતા જોડાયેલી છે.

  • @hdvaza5096
    @hdvaza5096 4 роки тому +1

    Please inform price of sakdo rickshaw

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Production of Chhkda has been stooped. You can get second hand chhakda @ 75K to 1 lake

  • @mubinali4515
    @mubinali4515 5 років тому +1

    Ek number kaka.

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      Thank you bhatrija Mubin.

    • @mubinali4515
      @mubinali4515 5 років тому +1

      @@DidarHemani chhakda upar aatli moti ane mast video banavi nana chhokra no khel nathi... E pan shabdo repeat karya vagar.. wah. Nice. Ane last ma. NAMASKAR

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      વિસ્તારથી પ્રતિસાદ આપવા બદલ આભાર. અમે આપની લાગણીની કદર કરીએ છીએ. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @jrbgaming9320
    @jrbgaming9320 4 роки тому +1

    real real

  • @mahendrakumarchunilalpandy3290

    ખૂબ સરસ બાપુ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @anilmatharanilmathar3714
    @anilmatharanilmathar3714 5 років тому +2

    એન્ટીક પીસ રા ય ખુ છે

  • @patharhasmukh
    @patharhasmukh 5 років тому +1

    Va bhai va

  • @rakeshpandya122
    @rakeshpandya122 5 років тому +1

    જોરદાર વીડિયો કાકા

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      આભાર ભત્રીજા

  • @janialpesh1992
    @janialpesh1992 2 роки тому +1

    એક છકડા પાઠ નો પાઠ આવતો
    ધોરણ ૧૦
    ગીલા નો છકડો

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા બહુ સરસ પાઠ છે

  • @tkboys4958
    @tkboys4958 5 років тому +1

    Super

  • @hardikbhatt531
    @hardikbhatt531 5 років тому +2

    i miss you

  • @shahrukhahmed5493
    @shahrukhahmed5493 5 років тому +2

    DIDAR BHAIJAN RAMZAN MUBARAK KASSAM SE BOLNA PADEGA

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      તમને પણ રમઝાન મુબારક અને મોટી રાત ની શુભેચ્છા

  • @rajendrapatel8847
    @rajendrapatel8847 5 років тому +1

    Wha

  • @user-vy1oo3du5o
    @user-vy1oo3du5o 13 днів тому +1

    मुझे भी छकड़ा गाड़ी चाहिए

    • @DidarHemani
      @DidarHemani  13 днів тому

      अभी उसका प्रोडक्शन बंध हो गया है

  • @prakashmakwana3366
    @prakashmakwana3366 5 років тому +1

    જોરદાર વિડિયો બનાવ્યો ભાઇ

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

    • @prakashmakwana3366
      @prakashmakwana3366 5 років тому +1

      @@DidarHemani છકડા સાથે ગુજરાત નો બઉ જ જુનો નાતો છે છકડો કવિ ઓ ની કલમ માંઇતિહાસ માં છવaસે

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      હા છકડાએ ગુજરાતની પ્રજાના દિલમાં અનેરૂપ સ્થાન જમાવ્યું છે

  • @rajeshkhodadiya2266
    @rajeshkhodadiya2266 5 років тому +1

    અમેરિકામા અતુલ ઓટોના ક્યાં વાહન ચાલેછે?

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Latest technology vala.

    • @rajeshkhodadiya2266
      @rajeshkhodadiya2266 5 років тому

      કઈ લેટેસ્ટ ટેકનોલોજી વાળા એકાદ વાહનનુ નામ?

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      કંપનીની વેબસાઈટ રીફર કરવા વિનંતી

    • @rajeshkhodadiya2266
      @rajeshkhodadiya2266 5 років тому

      @@DidarHemani વેબસાઈટનુ નામ જણાવજો ધન્યવાદ

  • @dron4543
    @dron4543 3 роки тому +1

    Loko nu vicharvu che k vstu jtli juni etlu vadhare pradushan.
    Aa chakdo to ગુજરાત ni shaan che bhai.
    Aa chakda ne electric ma utpadan karvu joiye samjhi vichari ne.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા હો ઈ વાત સાચી

  • @yashsadrani7675
    @yashsadrani7675 4 роки тому +1

    Jambala, khopala, tagdi ne bhadi ne ema bhadi to ગણવાની જ નહીં........ (ગિલા નો છકડો)

  • @Alfaznathani592
    @Alfaznathani592 5 років тому +1

    અમારે પણ છકડો છે અને ખુબ સારો છે

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      જાણીને ખુબ જ આનંદ થયો. આભાર

  • @vikrambharwad24
    @vikrambharwad24 5 років тому +1

    Jay dwarkadhish.....bhai

  • @shrabankumar7006
    @shrabankumar7006 4 роки тому +2

    Mukeshpaswan

  • @chetanchetan6003
    @chetanchetan6003 5 років тому +1

    osm

  • @pradhyumansinhgohil4151
    @pradhyumansinhgohil4151 4 роки тому +2

    છ કડો એવી વસ્તુ છે જ કંઈ ન કરે તો પણ દિવસ ના 500રૂપિયા રળી ને આપે આ મારો ખુદ નો અનુભવ છે મે બાર વર્ષ છકડો રાખ્યો છે તમે છકડા માં બેઠા હોય ને છકડા માં કોઈ દિવસ બ્રેકડાઉન આવ્યું હોય એવું બનેજ નહિ કોઈ દિવસ રોડ ની સાઈડ છકડો ફોલ્ટ થઈ ને ઊબ૊ હોય તો મને ક્યો 50ના ડિઝલ માં 1000 કમાઇ ને આપે ઈ આ છકડો

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      હા ભાઈ બિલકુલ સાચી વાત છે. છકડા સાથે અમારો પણ અંતરંગ સંબંધ રહ્યો છે. વિસ્તારથી પ્રતિભાવ આપવા બદલ આભાર. પણ વીડિઓ કેમ લાગ્યો એ તો લખ્યું જ નહિ

  • @pravinshivsinger3507
    @pravinshivsinger3507 4 роки тому +1

    Ame pello chhakdo 6hajar no lidho to petrol no pachhi ta ghana chhakda lai ne veicha ama thi1994 ma metador no 3243 lidhu tu pachi1996 ma tempo trax Challenger lidhi ti NO 341ane chhakda ne gharno mobhi kehva ma aavto

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો