મગફળી ના પાક વિષે માહિતી|| ગિરનાર ૪ મગફળી માં બંફરફાલ|| magfali na Pak vise mahiti

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 41

  • @pravinnathji9307
    @pravinnathji9307 Місяць тому

    Waah Rajesh bhai

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ખુબ ખુબ ધન્યવાદ

  • @hjsjivan5860
    @hjsjivan5860 2 місяці тому +1

    આપની મગફળી ની માવજત અને કામગીરી ની ખુબ સરાહનીય છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં માવજત અને કાળજી પૂર્વક મહેનત કરવી તો ઈશ્વર આપેજ અને ઉત્પાદન સારું જ આવે ધન્યવાદ

  • @kantilalpatel1850
    @kantilalpatel1850 2 місяці тому +5

    ૩૫ મણ થાશે તેવો ફાલ છે ભાઈ સારી છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં બીલકુલ સાચી વાત કરી ૩૫ મણ થય જાશે એવું લાગે છે મગફળી ઠેસર માં કાઢી છું ત્યારે વીડિયો માં જણાવશું ધન્યવાદ

  • @maheshpanchala
    @maheshpanchala 2 місяці тому

    Jay mataji 🙏

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય માતાજી ધન્યવાદ

  • @hjsjivan5860
    @hjsjivan5860 2 місяці тому +1

    ખુબ ખુબ સરસ, આપની માવજત ની માહિતી મુજબ મગફળી વાવી શકાય,મોં નં આપસો

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ નવા વર્ષના જય શ્રી રામ ભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ

  • @MVStudioLor
    @MVStudioLor 2 місяці тому

    Bajarbhav kevok se girnar 4 no a varsh

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ભાવ નું તો હજી નક્કી નથી થયું ધન્યવાદ

  • @vijaygondaliya6827
    @vijaygondaliya6827 2 місяці тому +1

    મારે પણ આવી જ છે.૧૮ જારીયે વાવી હતી

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ નવા વર્ષના જય શ્રી રામ ધન્યવાદ

  • @jahir1813
    @jahir1813 2 місяці тому

    Ame tamara vidya joy mavjat kari amare girnar 4 bombay supar nu biyaran vavyu tu saro fal betho se abhar rajubhai aavo aabaju

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં ગિરનાર ૪ મગફળી માં ખુબ સારો ફાલ બેસેછે અને હાં અમે ઈ બાજુ આવશું ત્યારે શોકસ આવશું ભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું અમારો જિલ્લો અંમરેલી છે અને તાલુકો બાબરા છે ધન્યવાદ

  • @MEETKANARA-m7w
    @MEETKANARA-m7w 2 місяці тому

    Flowering & rokvani kay dawa use kayri ti

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ફલાવરીગ સમયે અમે ધરમંજ નું રુજુતા ના બે છંટકાવ કર્યાતા અને સુયા બેસવા ના સમયે બેસ્ટ નું ડોંગલ ના ૧૫ દિવસ ના ગાળે બે છંટકાવ કર્યાતા અને સાથે ૦ ૫૨ ૩૪ વાપર્યું હતું

  • @jagdishrathod3797
    @jagdishrathod3797 2 місяці тому +1

    Girnar 4 nu biyaran kya thi lidhu

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ નવા વર્ષના જય શ્રી રામ ગિરનાર ૪ મગફળી નું બીયારણ જે ખેડૂતે વાવ્યું હોય અને સારું થયું હોય ઈ ખેડૂત પાસેથી લ્યો તો સારું રહેશે અને એગ્રો માંય મળી જાશે

    • @jagdishrathod3797
      @jagdishrathod3797 2 місяці тому

      Ram ram nava varash na khubaj aabhar tamaro ke tame yutub na madhym thi khedu to ne Saro Avo abhipray aapo so a badal dil.thi aabhar .

  • @jagdishrathod3797
    @jagdishrathod3797 2 місяці тому

    Ketla ni jariye vaavel se girnar 4

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભાઈ નવા વર્ષના જય શ્રી રામ ગિરનાર ૪. ૨૬ ની જાળીએ વાવેલ છે અને વિડિયો માંય જણાવ્યું છે તો વિડિયો પુરો જોયલ્યો ધન્યવાદ

  • @pradeepjayntibhai7646
    @pradeepjayntibhai7646 2 місяці тому

    Ketala ni jali a vavetar karel se

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો માં બોલું જ છું ૨૬ ની જાળીએ વાવેલ છે ધન્યવાદ

  • @jahir1813
    @jahir1813 2 місяці тому

    Padarshinga ta lathi ji amreli

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @golanirumit678
    @golanirumit678 2 місяці тому +1

    કેટલાની જારિયે વાવિ છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ નવા વર્ષના નાં જય શ્રી રામ ૨૬ ની જાળીએ વાવેલ છે અને વિડિયો માં જણાવ્યું જ છે તો વીડિયો પુરો જોયલ્યો ધન્યવાદ

  • @P.m.Gadhvi
    @P.m.Gadhvi 2 місяці тому

    ભાઈ તમારું કયું ગામ

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખખ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ અંમારુ ગામ લાલકા છે જય માતાજી ધન્યવાદ

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 2 місяці тому +1

    ઉતારો, કેટલો, આવશો

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ઉતારો ૩૦ થી ૩૫ મણ આવશે ૧૬ ગુંઠા ના વીઘા માં ધન્યવાદ

  • @arvinsakriya-r4f
    @arvinsakriya-r4f 2 місяці тому

    અમારે ય એટલી થાયછે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ હાં હો ભાઈ તમારી મગફળી નો ફાલ કેવો છે ઈ જણાવજો જય શ્રી રામ

  • @nileshpindariya1233
    @nileshpindariya1233 2 місяці тому

    Bhai biyaran jotu hoy to please contec number aapo

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ

  • @JGPatel-ni5se
    @JGPatel-ni5se 2 місяці тому

    Tamaro.nabr.aapo

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ

  • @MlDesai-ww4ru
    @MlDesai-ww4ru 2 місяці тому

    Bhai Tamara number aapjo

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ