Shakti Farming & Agriculture
Shakti Farming & Agriculture
  • 99
  • 751 952
જીરું ઉગ્યા પહેલા ખડની દવા ની માવજત અને માહીતી ||jiru ma khad ni dava ni mahiti
જીરું ઉગ્યા પહેલા ખડની દવા ની માવજત અને માહીતી ||jiru ma khad ni dava ni mahiti
#farming #agriculture #farm #farmlife #farmer #farmers #organic #farminglife #agri #agr#agro
crop care
ખેતી
પાક વ્યવસ્થાપન
Gujarati agriculture
pest control
soil health
organic farming
sustainable agriculture
fertilizer
કૃષિ
જીરું ની ખેતી
જીરું ની ખેતી વિશે માહિતી
કૃષિ માહિતી
જીરામાં ખડ ની દવા
જીરા માં નિંદામણ
જીરું કેટલા દિવસે ઉગે
Learn how to grow Jiru (જીરું) naturally at home before sowing seeds and get the best results. In this video, we will share the best method to cultivate Jiru, a popular herb in Gujarati cuisine, from scratch. From preparing the soil to harvesting, we cover it all. Watch till the end to learn the secrets of growing Jiru easily and naturally
www.youtube.com/@rajeshbhaisakariya1204
Переглядів: 670

Відео

જીરું માં સુકારા ના નિયંત્રણ માટે સ્ટાર પોટેક બેક્ટેરિયા ની માવજત jiru ma starproteect bectariya
Переглядів 4,8 тис.16 годин тому
જીરું માં સુકારા ના નિયંત્રણ માટે સ્ટાર પોટેક બેક્ટેરિયા ની માવજત jiru ma starproteect bectariya #farming #agriculture #farm #farmlife #farmer #farmers #organic #farminglife #agriculturelife #agro #જીરુંનીખેતી ખેતી માટેના ઉપાય પાક સુરક્ષા પાક રોગ ખેતી ઓર્ગેનિક ખેતી કૃષિ ટિપ્સ પાક સંચાલન પાક ઉત્પાદન કૃષિ જીરું ની ખેતી વિશે માહિતી જીરું કેટલા દિવસે ઉગે Learn how to control sugar cravings with STA...
જીરું ના સારા ઉગવા માટે પિયત સાથે હુમીક ની માવજત ||jiru na AEK saman ugava mate ni mahiti
Переглядів 2,7 тис.21 годину тому
જીરું ના સારા ઉગવા માટે પિયત સાથે હુમીક ની માવજત ||jiru na AEK saman ugava mate ni mahiti #farming #agriculture #farmlife #farmer #farmers #organic #farminglife #agri #agriculturelife #agro કૃષિ ઉદ્યોગ ખેતી ટેકનિક ખેતીમાં નવી ટેક્નોલોજી ખેતી કૃષિ માહિતી જીરું ની ખેતી જીરું ની ખેતી વિશે માહિતી જીરું ની માહિતી જીરું કેટલા દિવસે ઉગે જમીન સુધારણા કૃષિ માહિતી organic farming gujarati news Learn the ...
જીરું ના બિયારણ ને પટ આપવા ની માહિતી અને પાયાના ખાતર ની માહિતી Jira Ni Kheti Mahiti
Переглядів 1,4 тис.День тому
જીરું ના બિયારણ ને પટ આપવા ની માહિતી અને પાયાના ખાતર ની માહિતી Jira Ni Kheti Mahiti #farming #agriculture #farm #farmlife #farmer #tractor #farmers #fendt #organic #farminglife #agro #tractors જીરું ની વિજ્ઞાનિક ખેતી જીરું ની ખેતી jiru ni kheti ખેતી માહિતી junagadh kheti cumin farming જીરું ની માહિતી ખેતી ના ઉપાય કૃષિ વિકાસ જીરુંની ખેતી કૃષિ માહિતી કૃષિ jire ki kheti ખેતી ટેકનિક જીરું બિયારણ જી...
ગીરનાર ૪ મગફળી નુ બીયારણ માહિતી વેચાણ સાલું || Girnar 4 Magfali Nu Biyaran Mahiti Vechan salu.
Переглядів 9 тис.28 днів тому
ગીરનાર ૪ મગફળી નુ બીયારણ માહિતી વેચાણ સાલું || Girnar 4 Magfali Nu Biyaran Mahiti Vechan salu. #farming #agriculture #farm #farmlife #farmer #farmers #nature #harvest #agri #agro પાક માહિતી magfali મગફળી નો ભાવ જુનાગઢ ખેતી મગફળીનો લાભ મગફળી ખેતી ખેતીની માહિતી મગફળીનો ભાવ magfali kyare vavavi મગફળી ના ભાવ ખેડૂત મગફળી માહિતી ખેડૂતોની માહિતી ખેડુતો માટે મગફળી વાવણી મગફળી મગફળીની ખેતી ગિરનાર 4 મગફળ...
ગીરનાર ૪ મગફળી માં વીઘે ૪૦ મણ નો ઉતારો || girnar 4 magfali nu harvesting #magfalinuharvesting
Переглядів 9 тис.Місяць тому
ગીરનાર ૪ મગફળી માં વીઘે ૪૦ મણ નો ઉતારો || girnar 4 magfali nu harvesting #magfalinuharvesting #farming #agriculture #farm #farmlife #farmer #tractor #farmers #harvest #agriculturelife #agro #tractors ખેતી વિડિયો ગુજરાતી ખેતી મગફળી ખેતી કૃષિમાહિતી ખેતી ટેક્નિક ખેતીની માહિતી ખેતી ની વાતું મગફળી કાઢવાનું મશીન આધુનિક ટેકનોલોજી નું થેસર ખેડૂત ખેતી વિડિઓઝ kheti ni vatu soyabin ki kheti મગફળી પાક ખેતી...
મગફળી ના પાક વિષે માહિતી|| ગિરનાર ૪ મગફળી માં બંફરફાલ|| magfali na Pak vise mahiti
Переглядів 6 тис.Місяць тому
મગફળી ના પાક વિષે માહિતી|| ગિરનાર ૪ મગફળી માં બંફરફાલ|| magfali na Pak vise mahiti farming #agriculture #farm #farmlife #farmer #tractor #farmers #nature#harvest #farminglife #farmingsimulato#agriculturelife #tracto ખેતીના ટિપ્સ પાક નિરીક્ષણ મગફળી પાક ખેતી મગફળી માહીતિ પાક વ્યવસ્થા ગિરનાર 4 મગફળી કૃષિ માહિતી દેશી જુગાડ ખેતી માટે ખેતીની માહિતી મગફળીની માહિતી મગફળીની ખેતી Uncover the hidden secre...
વરસાદ થવા થી મગફળી મા ભયંકર નુકસાન થતું અટકાવવાની માવજત|| magfali ma byankar nuksan atkavani mavjat
Переглядів 854Місяць тому
વરસાદ થવા થી મગફળી મા ભયંકર નુકસાન થતું અટકાવવાની માવજત|| magfali ma byankar nuksan atkavani mavjat #farming #agriculture #farm #farmlife #farmer #farmers #agro #ભયંકરનુકશાન મગફળીમાં ફૂગનાશક દવા બાયર કંપનીની દવા બાયર કંપનીની ફોલીકયુર મગફળી ની માહિતી ગિરનાર ચાર મગફળી ની માહિતી મગફળી વિશેની માહિતી મગફળી ના વિડીય ચોમાસુ મગફળીની ખેતી કૃષિ માહિતી મગફળી ની માવજત www.youtube.com/@rajeshbhaisakariya1204
મગફળી માં નીધી નુ કેલ્સિયમ બોરોન ની માવજત અને માહિતી||magfali ma nidhi nu calcium boron ni mahiti
Переглядів 1,9 тис.2 місяці тому
મગફળી માં નીધી નુ કેલ્સિયમ બોરોન ની માવજત અને માહિતી||magfali ma nidhi nu calcium boron ni mahiti #farming #agriculture #farm #farmlife #farmers #organic #મગફળીપાક # ખેતી junagadh kheti sr junagadh kheti મગફળી બોરોન ના ફાયદા મગફળી ની માવજત મગફળી ની દવા પાક વ્યવસ્થાપન ખેતીની માહિતી પાક ઉછેર ખેડૂત મગફળી ની ખેતી magfali kheti gujarati mungfali ki kheti agriculture આ વિડિયો "મગફળી માં કેલ્સિયમ અને ...
મગફળી માં પોટેશિયમ સલ્ફેટ ની માવજત અને માહિતી ||magfli ma Potassium sulphate ni mahiti
Переглядів 3,8 тис.2 місяці тому
મગફળી માં પોટેશિયમ સલ્ફેટ ની માવજત અને માહિતી ||magfli ma Potassium sulphate ni mahiti #PotassiumSulfate #Peanuts #farming #Agriculture #PlantNutrition #મગફળી નવી ખેતી પદ્ધતિઓ જુનાગઢ ખેતી, junagadh kheti પાક વિકાસ પાક સંરક્ષણ magfali kheti gujarati mungfali ki kheti મગફળી ખેતી ખેતીની માહિતી કૃષિ વિજ્ઞાન કિસાન માર્ગદર્શન water soluble fertilizer કૃષિ ટેક્નોલોજી કૃષિ માહિતી મગફળી ના ફાયદા મગફળી, ...
#મગફળી માં ગેરૂટીકા ના રોગ નિયંત્રણ માટે ની અગત્યની માહિતી|| magfali ma geru tapka na rog ni mavjat
Переглядів 1,4 тис.2 місяці тому
મગફળી માં ગેરૂટીકા ના રોગ નિયંત્રણ માટે ની અગત્યની માહિતી|| magfali ma geru tapka na rog ni mavjat #farming #agriculture #farm #farmlife #farmer #agro # મગફળી #ગિરનારચારમગફળીનીમાહિતી મગફળી ની દવા મગફળીની ફૂગ ની દવા મગફળીની ખેતી મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ મગફળી ની માવજત મગફળી ની માહિતી મગફળી માં કાળી ફૂગ ની દવા મગફળી વિશેની માહિતી બીએસએફ પ્રાયોગિક www.youtube.com/@rajeshbhaisakariya1204
મગફળી માં વરસાદ પહેલાં મહત્વ ની માવજત અને માહિતી magfali ma varsad pela mahatv ni mahiti Ane mavjat
Переглядів 9232 місяці тому
મગફળી માં વરસાદ પહેલાં મહત્વ ની માવજત અને માહિતી magfali ma varsad pela mahatv ni mahiti Ane mavjat #farming #agriculture #farm #farmer #tractor #farmers #harvest #organic #farmingsimulator #agro #agriculturelife #agricultura મગફળી ની દવા મગફળીની ફૂગ ની દવા મગફળી ની ખેતી કેવી રીતે કરવી ચોમાસુ મગફળીની ખેતી મગફળી ની દેશી દવા મગફળી ની માહિતી ગિરનાર ચાર મગફળી ની માહિતી કૃષિ માહિતી મગફળી માં કાળી ફૂ...
મગફળીમાં પોપટાની સાઇઝ વધારવા અને ભરાવદાર કરવા માટે ની અગત્યની માહિતી magfali ma 00 52 34 khatr
Переглядів 4,3 тис.2 місяці тому
મગફળીમાં પોપટાની સાઇઝ વધારવા અને ભરાવદાર કરવા માટે ની અગત્યની માહિતી magfali ma 00 52 34 khatr #farming #agriculture #farm #farmlife #farmer #johndeere #fendt #nature #landwirtschaft #farmer #agriculturelife #gardening #agricultura મગફળી માં કયું ખાતર નાખવું મગફળી માં કયું ખાતર નખાય મગફળીમાં ખાતર મગફળી પીળી પડે તો શું કરવું મગફળી ની માહિતી ગિરનાર ચાર મગફળી ની માહિતી મગફળીની ખેતી કેવી રીતે કરવી ...
મગફળી માં ઓર્ગેનિક ફુગનાસક દવા નો સટકાવ અને માહીતી || magfalima orgenic fugnashak #dava no santkav
Переглядів 1,3 тис.3 місяці тому
મગફળી માં ઓર્ગેનિક ફુગનાસક દવા નો સટકાવ અને માહીતી || magfalima orgenic fugnashak dava no santkav #farming #agriculture #farm #farmlife #farmer #farmers #harvest #organic #farmingsimulator #agro #farmingli #agriculturelif#agricultura મગફળી ની દવા મગફળીની ફૂગ ની દવા મગફળી ની માવજત મગફળી ની માહિતી ગિરનાર ચાર મગફળી ની માહિતી મગફળી વિશેની માહિતી ફુગ અમૃત દવા મગફળી ઓર્ગેનિક ફુગનાસક દવા ઓર્ગેનિક ખેતી...
મગફળી માં મુંડા અને પોપટાના સડા ના નિયંત્રણ ની માહિતી || magfali ma munda mate bektriya
Переглядів 5323 місяці тому
મગફળી માં મુંડા અને પોપટાના સડા ના નિયંત્રણ ની માહિતી || magfali ma munda mate bektriya
મગફળીમાં પોપટાનો સડો અને મુંડા ના નિયંત્રણ માટે ના બેક્ટેરિયા. || ગિરનાર ચાર મગફળી ની માહિતી
Переглядів 1,6 тис.3 місяці тому
મગફળીમાં પોપટાનો સડો અને મુંડા ના નિયંત્રણ માટે ના બેક્ટેરિયા. || ગિરનાર ચાર મગફળી ની માહિતી
મગફળી માં વધુ ઉત્પાદન મેળવવા માટે અગત્ય ની માવજત || મગફળી માં વધુ ઉત્પાદન મેળવવા માટે ની માહિતી
Переглядів 7 тис.3 місяці тому
મગફળી માં વધુ ઉત્પાદન મેળવવા માટે અગત્ય ની માવજત || મગફળી માં વધુ ઉત્પાદન મેળવવા માટે ની માહિતી
મગફળી માં આવતી સફેદ ફુગ નું સસોટ નિયંત્રણ ||મગફળી માં ફુગનાસક બેક્ટેરિયા ની માવજત અને માહીતી
Переглядів 6 тис.3 місяці тому
મગફળી માં આવતી સફેદ ફુગ નું સસોટ નિયંત્રણ ||મગફળી માં ફુગનાસક બેક્ટેરિયા ની માવજત અને માહીતી
મગફળી માં ઈયળ અને ફૂગના નિયંત્રણ માટે માવજત અને માહિતી | ગીરનાર ૪ મગફળી
Переглядів 10 тис.4 місяці тому
મગફળી માં ઈયળ અને ફૂગના નિયંત્રણ માટે માવજત અને માહિતી | ગીરનાર ૪ મગફળી
મગફળી માં સાંતી હાકવાની નવી રીત અને સાંતી હાકવાની માહીતી
Переглядів 3,9 тис.4 місяці тому
મગફળી માં સાંતી હાકવાની નવી રીત અને સાંતી હાકવાની માહીતી
૨૭ દિવસ ની મગફળી માં પુરતી ખાતર ની માવજત / મગફળી માં ખાતર વ્યવસ્થાપન / ગિરનાર ૪ મગફળી
Переглядів 20 тис.4 місяці тому
૨૭ દિવસ ની મગફળી માં પુરતી ખાતર ની માવજત / મગફળી માં ખાતર વ્યવસ્થાપન / ગિરનાર ૪ મગફળી
મગફળી માં સફેદ ફુગ અને કાળી ફુગ માટે નાં બેક્ટેરિયા ની માવજત અને માહિતી
Переглядів 2,8 тис.4 місяці тому
મગફળી માં સફેદ ફુગ અને કાળી ફુગ માટે નાં બેક્ટેરિયા ની માવજત અને માહિતી
મગફળી નાં વિકાસ માટે બ્લેક અમૃત નો ઉપયોગ
Переглядів 5 тис.4 місяці тому
મગફળી નાં વિકાસ માટે બ્લેક અમૃત નો ઉપયોગ
તુલસી ચીંડસ નુ ગીરનાર.૪ મગફળી નો ૧૦૦% ઝરમીનેસન ઉગાઓ
Переглядів 8885 місяців тому
તુલસી ચીંડસ નુ ગીરનાર.૪ મગફળી નો ૧૦૦% ઝરમીનેસન ઉગાઓ
મગફળી વાવીયા પછી ની મહત્વ ની કામગીરી સમાર અને માહીતી / magfhli vaviya psini mahtvni kamgiri
Переглядів 9415 місяців тому
મગફળી વાવીયા પછી ની મહત્વ ની કામગીરી સમાર અને માહીતી / magfhli vaviya psini mahtvni kamgiri
ગીરનાર ૪ મગફળી નું વાવેતર અને માહિતી
Переглядів 1,7 тис.5 місяців тому
ગીરનાર ૪ મગફળી નું વાવેતર અને માહિતી
મગફળી ના દાણા ને પ્રમાણ સર પટ મારવા ની કામગીરી અને માહીતી / magfali bij mavjat / ગીરનાર ૪ મગફળી
Переглядів 1,5 тис.5 місяців тому
મગફળી ના દાણા ને પ્રમાણ સર પટ મારવા ની કામગીરી અને માહીતી / magfali bij mavjat / ગીરનાર ૪ મગફળી
મગફળી માં પાયાના ખાતર ની સંપૂર્ણ માહિતી
Переглядів 11 тис.6 місяців тому
મગફળી માં પાયાના ખાતર ની સંપૂર્ણ માહિતી
આધુનિક સીસ્ટમ ની રાપ અને સાહ માં રાપ હાકવાની પુરી માહીતી
Переглядів 3,7 тис.6 місяців тому
આધુનિક સીસ્ટમ ની રાપ અને સાહ માં રાપ હાકવાની પુરી માહીતી
મગફળી વાવવાની જમીન ત્યાર કરતી વખતે મહત્વ ની કાળજી અને માહીતી
Переглядів 1,4 тис.6 місяців тому
મગફળી વાવવાની જમીન ત્યાર કરતી વખતે મહત્વ ની કાળજી અને માહીતી

КОМЕНТАРІ

  • @satishsatish7914
    @satishsatish7914 3 дні тому

    raju bhai mako raja ni kimat ketli se kejo ne

  • @taviyabharat760
    @taviyabharat760 3 дні тому

    ગઢડા માં કયા મળે છે

  • @balubaraiya7864
    @balubaraiya7864 3 дні тому

    250 ગ્રામ નો શું ભાવ છે 🙏

  • @rameshbhaigirdharbhaipatel1958

    અત્યારે હું ન્યૂઝીલેન્ડ છું જાન્યુ 30 એ આવીશ

  • @rameshbhaigirdharbhaipatel1958

    શુ ભાવ છે મારે જોઈએ છે વિજાપુર ઉત્તર ગુજરાત

  • @valjizapadiya3709
    @valjizapadiya3709 4 дні тому

    Vhaaa ok

  • @BoltoPopat-570
    @BoltoPopat-570 4 дні тому

    🎉

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 4 дні тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @BoltoPopat-570
    @BoltoPopat-570 4 дні тому

    Good

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 4 дні тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ok ધન્યવાદ

  • @kantilalpatel1850
    @kantilalpatel1850 5 днів тому

    જીરું બલી નો જાય ?

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 5 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ નાં હો ભાઈ જીરું નથી બળતું પણ દવા જીરું ઉગ્યા પેલાં સાટવાની

  • @વિજયબાવળીયા-ભ1ઘ

    સરસ

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 5 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ બીલકુલ સરસ ધન્યવાદ

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 5 днів тому

    સુકારા ની કોઈ દવા નથી આ માત્ર ને માત્ર વેચાણ વધારવા માટે જ જાહેરાત છે જીરૂ મા સુકારો આવે છે તે બધા ખેડૂતો ને ખબર હોય છે અને દવા વેચવા વાળા ને ખબર જ હોય છે એટલે આવા દવા વેચવા વાળા મોટા પાયે જોવા મળે છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 5 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ આ દવા નથી બેક્ટેરિયા છે તમારી વાત સાચી છે સુકારા મા કોઈ દવા કામ નથી કરતી

  • @Wethertvgujrat-m2k
    @Wethertvgujrat-m2k 6 днів тому

    Me aek pecket vapriyu tu pan 20-25 divas nu kam de

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 6 днів тому

      એલા બધૂ હવામાન અને પાણી ઉપર આધાર રાખે બાકી આવા 5 પેકેટ વાપરીયા હોય તો જીરુ રેવાનૂ હોય તોજ રે અમારે આવુ કય વાપરતા નથી તોય 10 મણ નો ઉતારો લે એ પણ દેશી ખાતર નાખ્યા વગર

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 6 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં ભાઈ ૨૦-૨૫ દિવસ કામ આપે પણ દવા કરતાં સારું બીજા ભલે ગમે તે કહે પણ જેને જીરું માં સુકારો લાગે એને જ એમ થાય કે હવે શું કરવું બાકી જેને સુકારો નથી લાગતો ઈ ગમેતેમ વાત કરે છે ધન્યવાદ

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 6 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ તમાંરે ખુબ સારું થાય છે બાકી અમારે માવજત વગર નથી થાતું ધન્યવાદ

  • @nileshpindariya1233
    @nileshpindariya1233 7 днів тому

    Vahhhh star protect nu Kam saru se

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 7 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં બીલકુલ સાચી વાત કરી ભાઈ ધન્યવાદ

  • @Amazingfacts0547
    @Amazingfacts0547 8 днів тому

    Zinc plus Ane uriya no kyare upayog kray

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 8 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જીરું નો છોડ થડમાંથી ડાંડલીએ છડે ત્યારે ઝિન્ક અને યુરીયા આપી સકાય ધન્યવાદ

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 8 днів тому

    Kyara lamba se

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 8 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં ક્યારા થોડાંક લાંબા છે પણ 2મિનીટ માજ પુગી જાય છે ધન્યવાદ

  • @Pruthvijalu-k4o
    @Pruthvijalu-k4o 9 днів тому

    ભાઇ તમે જીરું માં કેટલા પાણી આપો ટોટલ

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 8 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જીરું અમાંરે પાંચ પાણે ઉગશે કારણ કે અંમારે જમીન હળવી છે ધન્યવાદ

  • @satishsatish7914
    @satishsatish7914 9 днів тому

    ame to bhai 1200 rupiya no jira ma doj pivdavi si sukara mate

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 8 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં સુકારા સામે માવજત કરવી જોઈએ અમે પણ બેક્ટેરિયા પાશુ એનો વિડિયો આવશે ધન્યવાદ

  • @nileshpindariya1233
    @nileshpindariya1233 9 днів тому

    Good 👍

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 8 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @Amazingfacts0547
    @Amazingfacts0547 9 днів тому

    પાયા ના ખાતર મા આપી દેવાય😊

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 8 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં પાયાના ખાતર માં અપાય પણ ખાતર સાથે બરાબર મિક્સ નથી થાતું અને ઓરણી માં નીચે પડ્યું રે છે

  • @paramvirsinhparmar9865
    @paramvirsinhparmar9865 11 днів тому

    Me pn nidhi shine 25 kg vayu che

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 10 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ વિડિયા જોતાં રહેજો ધન્યવાદ

  • @iamyogendrahir.
    @iamyogendrahir. 11 днів тому

    nithi no ugavano pat bhego j avyo hato ke alag thi lidho hato kaka

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 11 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ નીધી નો પટ અલગથી લીધો હતો અને નીધી ના બિયારણ ને પટ આપેલો જ આવે છે ધન્યવાદ

    • @iamyogendrahir.
      @iamyogendrahir. 11 днів тому

      @ hu 4 varas thi jiru vavu chu ane me college puri kari che hu tamari pasethi ghani sikhu chu

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 11 днів тому

      @iamyogendrahir. ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય દ્વારકાધીશ વિડિયા જોતાં રહેજો ધન્યવાદ

  • @baraiya1140
    @baraiya1140 11 днів тому

    નિધિ નૂ સાઈન જોયેલું છે કેવી વેરાયટી છે જણાવશો

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 11 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ નીધી નુ સાઈન અમે જોયેલું નથી પહેલીવાર વાવ્યું છે વેરાયટી કેવી છે ઈ થાય ત્યારે જાણવા મળે તો વિડિયો માં જણાવતા રહેશું ધન્યવાદ

  • @vipulmakvanavlogs
    @vipulmakvanavlogs 12 днів тому

    Jay hind

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 12 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હવે તમે વિડીયા સાલું કરો તો અમે જોવી જય જવાન જય કિસાન ધન્યવાદ

  • @sanjayladhvavlog1234
    @sanjayladhvavlog1234 17 днів тому

    khoti vat che vighe 28 man thay biyaran vesva khoti vat no video che

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 15 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ ખોટી વાત નથી જે છે ઈજ બતાવ્યું છે સંતાય તમને ખોટું લાગે તો અમને કાંય વાંધો નથી ભગવાન ની મહેરબાની છે ધન્યવાદ

  • @sedhiksumra467
    @sedhiksumra467 18 днів тому

    ભાઈ ટેક્ટર વડા ના નમર ખાપે

  • @ashokparmarashok3246
    @ashokparmarashok3246 19 днів тому

    આમાં ક્યાં ક્યાં પાક નીકળે છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 19 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ આ ઠેશર માં મગફળી અને કટર સાયણા ની જાળી અલગ થી લેવી તો સોયાબીન સણા તુવેર વાલ અને મોટા દાણા વાળા કોઈ પણ પાક નીકળી શકે અને એરંડા નય નીકળે

    • @ashokparmarashok3246
      @ashokparmarashok3246 19 днів тому

      @rajeshbhaisakariya1204 ઓકે ભાઈ

  • @yogeshjoshi1962
    @yogeshjoshi1962 25 днів тому

    Su bhav che

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 25 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ભાવ વીડિયો માં જણાવ્યો છે તો વીડિયો પુરો જોયલ્યો ધન્યવાદ

  • @rojasarakalpesh6856
    @rojasarakalpesh6856 25 днів тому

    ❤😮❤

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 25 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @ravi.shiyal1542
    @ravi.shiyal1542 26 днів тому

    10 વીઘા માં કેટલી કલાક થાય

  • @gopalbhaifuletra8185
    @gopalbhaifuletra8185 27 днів тому

    સરસ અને સાચી વાત કરી આભાર

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 27 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @alakaravadra2326
    @alakaravadra2326 27 днів тому

    Tmaro nambae Apone Bhai

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 27 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો પુરો જોયલ્યો વિડિયો માં નંબર જણાવ્યો છે ધન્યવાદ

  • @chauhanpratiksinh5535
    @chauhanpratiksinh5535 28 днів тому

    મારે 30 મણ લેવી છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 28 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં મળી જાશે વીડિયો મા નંબર છે ફોન કરજો ધન્યવાદ

  • @chauhanpratiksinh5535
    @chauhanpratiksinh5535 28 днів тому

    તમારો નંબર આપો વિડિઓ માં નથી બતાવતા

  • @sureshsj3110
    @sureshsj3110 28 днів тому

    Bhai vidiyo thodo lambo banavo puri mahiti madi rahe😂😂

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 28 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં તંમારી વાત સાચી છે ધન્યવાદ

  • @bijalbhaichauhan866
    @bijalbhaichauhan866 28 днів тому

    ફોન નંબર આપો

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 29 днів тому

    40 નો ઉતારો બતાવે છે ભાવ શું છે તે અમને જણાવો

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો પુરો જોયલ્યો વિડિયો માં ભાવ જણાવ્યો છે અને બધીજ માહિતી જણાવી છે ધન્યવાદ

  • @ripalvaru1792
    @ripalvaru1792 29 днів тому

    કિંમત સુ છે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો પુરો જોયલ્યો વિડિયો માં ભાવ જણાવ્યો છે

  • @AashodariyaTanix
    @AashodariyaTanix 29 днів тому

    45 મણ વાળા ને કેટલાની જાળી હતી??

    • @AashodariyaTanix
      @AashodariyaTanix 29 днів тому

      16,18 k 20 ??

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ૪૫ મણ વાળા ને કેટલાની જાળી હતી ઈ અંમને ખબર નથી

  • @AshvinBoricha-o1c
    @AshvinBoricha-o1c 29 днів тому

    સરસ ખેડૂત ભાઈ

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય જવાન જય કિસાન ધન્યવાદ

  • @narsishighapra4153
    @narsishighapra4153 29 днів тому

    આ થેશર મા શીંગ કાઢે એટલે ચાલીસ મણ થાય આમને ને આંમ ખાતર બિયારણ મજૂરી ના ભાવ વધારી દીધા છે પંદર મણ થાતી હોય તેને આ મશીન લેવુ ઉતારો બેસી જશે

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ભાઈ મજુર નથી મળતાં એટલે તો આ ઠેશર લાવવું પડેશે પછી ૪૦ મણ થાય કે ૧૫ મણ થાય કમતો ટાયમે કરઉ પંડે

  • @dineshnanera3493
    @dineshnanera3493 29 днів тому

    Su bhav se

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો મા બધું જણાવ્યું છે તો વીડિયો પુરો જોયલ્યો ધન્યવાદ

  • @mansukhlalmakadia5779
    @mansukhlalmakadia5779 29 днів тому

    ચણામાં ક્યુ ખાતર નાખવુ

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ સણા માં પાયાનુ ખાતર ડીએપી ૧૨.૩૧.૧૬.અથવા ૨૦.૨૦.૦.૧૩ અથવા મહાધન નું કોઈ પણ ખાતર વાપરી શકો અને આ ખતર નો મળે તો શીંગલ સુપર અને એમોનીયંમ સલ્ફેટ મિક્ષ મા વાપરી શકો ધન્યવાદ

  • @jataparaanjana2729
    @jataparaanjana2729 29 днів тому

    Tamaro mo.nabar apo

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો પુરો જોયલ્યો વિડિયો માં નંબર જણાવ્યો છે ધન્યવાદ

  • @jataparaanjana2729
    @jataparaanjana2729 29 днів тому

    Amare biyaran ma levi se

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ વીડિયો પુરો જોયલ્યો વિડિયો માં નંબર જણાવ્યો છે ધન્યવાદ

  • @nileshpindariya1233
    @nileshpindariya1233 29 днів тому

    Jay shree Ram

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @nileshpindariya1233
    @nileshpindariya1233 29 днів тому

    Ha bhai tnk

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 29 днів тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ

  • @pravingohil7372
    @pravingohil7372 Місяць тому

    બિયારણ મલી જાય છે નંબર ૯૨૬૫૨૦૦૮૬૫ મારે લેવુ છે

  • @kishorbhoot851
    @kishorbhoot851 Місяць тому

    પેલા પુરો ઉગુ નોતુ ગીર 4

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં અમુક બીયારણ નબળું હોવાથી ઉગવા નો પ્રશ્ન હતો તો સારું બીયારણ લેવું જોઈ જેનાથી ઉગવા નો પ્રશ્ન નોઆવે ધન્યવાદ

  • @raiyanichetan3329
    @raiyanichetan3329 Місяць тому

    Ketla vigha ni mandvi hati rajeshbhai

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ૮ વીઘા ની હતી ધન્યવાદ

  • @raiyanichetan3329
    @raiyanichetan3329 Місяць тому

    Ram ram tramba sardhar ane rajkot ma aa halar aave 6 vigha ni che

    • @rajeshbhaisakariya1204
      @rajeshbhaisakariya1204 Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ પેલાં તમારી સાઈડ વીરનગર આજુબાજુ હાલતાં પણ હવે અમારી સાઈડ શીજંન સાલું છે અને બુકિંગ ઘણું છે તો હવે ઈ સાઈડ આવવા નું નક્કી નય ધન્યવાદ