માસી નું રસોડું પ્રેમથી જમાડે જાણે ભગવતી ખુદ જમાડે એવો અહેસાસ કરાવે Shreenath Dining Hall દ્વારકા

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 188

  • @vijayumaretiya5597
    @vijayumaretiya5597 Рік тому +15

    Kamalesh Bhai tame ketala mota manas chho to pan tamane abhiman nathi

  • @jituparmarparmarjitu2343
    @jituparmarparmarjitu2343 Рік тому +8

    કમલેશ ભાઈ એક દમ સરસ જગ્યા છે માસી નો સ્વભાવ પણ સારો છે અમે એક વખત મળ્યા છે જમવાનુ એક દમ બેસ્ટ હોઈ છે જય દ્વારકાધીશ

  • @govindsalat3433
    @govindsalat3433 Рік тому +6

    Jordar Shrinath nu jamvanu best

  • @aniruddhparmar7897
    @aniruddhparmar7897 Рік тому +58

    કમલેશભાઈ તમારી સાથે જ સારું લગાડે બાકી બોવ ખરાબ વર્તન કરે ગ્રાહકો સાથે મને જ અનુભવ થયો છે. તમે ક્યો એવું બધે જ હોય પણ ,અહીંયા નથી બિલકુલ પણ નથી . મારો ખાસ અનુભવ છે.

    • @sundeepvadher2956
      @sundeepvadher2956 Рік тому +1

      True

    • @shyamtravelsuna140
      @shyamtravelsuna140 Рік тому +1

      સચીવાત બકવાસ જમવાનું છે કોઈ જાતનો સ્વાદ જ નથી ખાવામાં

    • @bhayaninitin109
      @bhayaninitin109 Рік тому +6

      Ketla paisa le chhe advertising na? Janavjo

    • @nikhilrathod501
      @nikhilrathod501 Рік тому +1

      Ekdum Sachi vat naam bani gyu atle bhandaro hoy ae rite j grahak Sathe vartan kare che

    • @NamiragoriGori-ol1kx
      @NamiragoriGori-ol1kx Рік тому +2

      Bhai ni hachi maro anubhav se aavi hotal nya no javay kharab vani vapre se

  • @GUNJAN433
    @GUNJAN433 11 місяців тому +14

    અમને તો ત્યાં બહુ ખરાબ અનુભવ થયો છે. 2 કલાક સુધી અમારું પાર્સલ તૈયાર નતું કર્યું અને વચ્ચે આવેલા લોકોને પાર્સલ આપતા હતા. ટેસ્ટ પણ ખાસ નથી. Over-hyped place.

  • @SaileshPatel-et7ri
    @SaileshPatel-et7ri 7 місяців тому +9

    અમે પણ આ હોટેલ માં જમવા ગયા હતા અડધો કલાક વેટીંગ હતી 😊

  • @manishashahvlog919
    @manishashahvlog919 Рік тому +16

    1st time Dwarka gayela tyare tamaro video joi ne aa hotel ma gayela, tyar pachhi me 5 var Dwarka gai and badhi var ahi j jami chhu ..only 1 restaurant in Dwarka ..my favorite

    • @aanjiahir8845
      @aanjiahir8845 Рік тому +2

      H😊

    • @chiragdabhani2463
      @chiragdabhani2463 Рік тому +2

      Ha bahu Maja aave ahi jamvani.ame pan first time jamya pachhi have ahi j jmavnu nakki karyu

    • @manishashahvlog919
      @manishashahvlog919 Рік тому +1

      @@chiragdabhani2463 ha Bhai , really ma khub j Sara's and maza aavi jay

    • @mahirzapadiya...3023
      @mahirzapadiya...3023 Місяць тому

      2 hours waiting ma moj aavi gay ti ho moj jamvama

  • @dharmeshdadhaniya4790
    @dharmeshdadhaniya4790 10 місяців тому +10

    Hmm વર્તન બોવ ખરાબ છે ને ફુડ માં પણ કંઈ ટેસ્ટ નથી

  • @sudhapatel6646
    @sudhapatel6646 Рік тому +2

    અમે દ્વારકા ગયા ત્યારે શ્રીનાથ રેસ્ટોરન્ટ મા જમયા હતા વેઈટિંગમા રાહ જોવી પડે. જમવાનું સરસ આવું કયાયજમવાનુ ના મલે. છાશપીવાની મજા.

  • @dipikaparekh7700
    @dipikaparekh7700 Рік тому +4

    Unlimited thaali 150 ma full chaas,salad ,pickle badhuj aavi gyu saras👌👌 masi dil thi jamade ❤❤

  • @vikramparekh283
    @vikramparekh283 Рік тому

    Kamleshbhai Wha Tasty yummy At Dwarka Delicious Gujarati Thali Shreenath Dining Hall 👍👍👌👌

  • @MavdiyaJalpesh
    @MavdiyaJalpesh Рік тому +3

    આ હોટેલ મા ખુબજ સરસ જમવાનુ મળે છે

  • @sanjaysolanki4470
    @sanjaysolanki4470 2 місяці тому

    સરસ જમવાનું છે એક નંબર

  • @panchalmahesh700
    @panchalmahesh700 11 місяців тому +1

    Jordar Bhai 👌👌👌👌👌👌👌

  • @UrmilaVisani
    @UrmilaVisani 11 місяців тому

    Dwarka ma be dining hall ek j namna chhe ...pan rabari gate thi jata jamni baju pelo aave e hall ma dadi ma nu jaman shree nath dining hall ma j java jevu chhe niya bv mast j hoy chhe ame ghni var Jayma chhi prem thi ne dil thi teaste rasoi jamade che ho...really great ❤

  • @jigarchudasama3999
    @jigarchudasama3999 Рік тому +1

    JAY SHREE KRISHNA
    JAY DWARKADHISH

  • @manavchad1644
    @manavchad1644 6 місяців тому +1

    જય દ્વારકાધીશ

  • @dilipprajapati3683
    @dilipprajapati3683 6 місяців тому

    જય દ્વારકાધીશ
    બહું જ સારૂ જમવા નું હોઈ છે

  • @userstvie
    @userstvie 6 місяців тому +1

    ચાંપરાજભાઈ જયમાતાજી

  • @dharmishtasolanki1528
    @dharmishtasolanki1528 10 місяців тому +1

    Awesome food nd quality 👌👌

  • @jaypravallalo3151
    @jaypravallalo3151 Рік тому

    Jay Mataji, Jay Mogal Ma, Jordar Video Kamleshbhai Modi..

  • @dipikaparekh7700
    @dipikaparekh7700 Рік тому +3

    Jai Mataji🙏Jai Mogal🙏Jai Shree Krishna🙏Jai Hind🤚

  • @pinalrao5697
    @pinalrao5697 6 місяців тому +1

    Wah ben wah

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 Рік тому +4

    જય જલારામ બાપા.
    જમવાનું સારુ છે.
    સુપર સે ઉપર

  • @chiragdabhani2463
    @chiragdabhani2463 Рік тому +1

    Kamleshbhai ame last Saturday and Sunday jai aavya .jema friend circle ma aapno video joi ne badha Lai ne ahi jamva gaya hata.real ma jamvanu bahu j best hatu.ane service ma pan bahu perfect. Ane lagbhag waiting ma j besvu pade etli bhid thay chhe.upar bija maale chhe besvani vyavstha.perfect jamva mate nu place chhe.Kamleshbhai Masi jode tamari vaato Kari hati

  • @himanshupatel-yl7ro
    @himanshupatel-yl7ro 11 місяців тому +1

    We are reaching dwarka today we are planning food at shreenathji dining hall after try it and reply

    • @rudrapatel1036
      @rudrapatel1036 10 місяців тому

      Review apone bhai sacho ? Mare pan javanu che next week !!

  • @hiteshbhadarka8326
    @hiteshbhadarka8326 10 місяців тому

    હું ગયો છે મજા પડી જાય હો.... મસ્ત જમવાનું મળે છે 🎉

  • @chaudhariyash4477
    @chaudhariyash4477 5 місяців тому

    મહીનામાં એક વાર ખાય શે ભવ સરસ ખાવાનું છે ❤❤

  • @Impex7040
    @Impex7040 10 місяців тому

    Must visit place pure Kathiyawadi you never regret in food, owner masi nature also very good I have visited many times in Shreenath Dinning, Dwarka 🤘👌✌👍

  • @RangiluRajkot7
    @RangiluRajkot7 Рік тому +1

    Dil ❤ hovu joy Jay dwarkadhish

  • @r.indian
    @r.indian Рік тому

    હું જમી ગયો... જોરદાર છે

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 Рік тому

    Jay dwarkadhish.....🙏🙏🙏🙏🙏

  • @jayeshkalyanjikarani2861
    @jayeshkalyanjikarani2861 6 місяців тому +2

    તમે એક પણ આઈટમ ચાખ્યા વગર અપરમ પાર વખાણ કર્યા.
    દાળમાં કંઇક કાળું લાગે છે. ચાખ્યા વગર આટલી બધી વાહ વાહ 😮😮😮😮😮😮?

  • @gatraddigital_27
    @gatraddigital_27 Рік тому +8

    તમે વિડીયૉ બનાવા ગીયા તા એટલે તમને સારૂ વર્તન કરતા હશે કમલેશ ભાઇ પણ બિજા શાથે નથી સારૂ વર્તન...

  • @chandresbhaikathi8340
    @chandresbhaikathi8340 7 місяців тому +1

    Jay Dwarikadhish... Kamleshbhai modi....

  • @jayaryavart4425
    @jayaryavart4425 Рік тому +4

    अपनी संस्कृति और अपने असली सेहतमंद अहार का प्रचार करे. सनातन धर्म की जय 🙏

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb Рік тому

    જય માતાજી
    સાદર નમસ્કાર

  • @બનાસ-છ6ઘ
    @બનાસ-છ6ઘ 7 місяців тому

    જમવાનું ખુબજ સરસ હોય છે અને મારો ખુબજ સારો અનુભવ છે

  • @PatelKING-vs8bx
    @PatelKING-vs8bx 9 місяців тому +2

    Are Bhai ana thi pan saru Gujarati jamvanu made che આથાના અને સલાડ ને એડ કરીને તો 50 આઈટમ કરવી હોય તો પણ થય એટલે નાવાય નથી મોઘું છે આ 170 માં

  • @familyrealvlogs
    @familyrealvlogs Рік тому

    Wah...moj

  • @hardikbhatt3
    @hardikbhatt3 Рік тому

    Bhai tmara video joya pchi tran vkhat ame femily sathe jai aavya .khub saras jamvanu che .jay Dwarikadhish

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 Рік тому +2

    Jay Dwarkadhish 🙏 Thanks for giving us information 🙏

  • @ashwinkoriya3739
    @ashwinkoriya3739 Рік тому

    Kamlesh bhai 1 Numbar જમવાનું છે અમે અહીં જમ્યા છે

  • @maheshboricha
    @maheshboricha 4 місяці тому +1

    કારક તમારા બા યટલે મંમી સાથે પણ વીડીયો બનાવો ભાઇ

  • @MahendrabhaiRathod-bn7by
    @MahendrabhaiRathod-bn7by 7 місяців тому

    જમવાનું એકદમ સરસ હોય છે અમે પણ ત્યાં જમ્યા છીએ

  • @manishashahvlog919
    @manishashahvlog919 Рік тому +1

    Maru favorite ❤

  • @jituadhara791
    @jituadhara791 10 місяців тому

    સારુ છે અમે પણ Gya હતા

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому +1

    Vlog joi ne maza aavi gay

  • @raghuvir71mmm
    @raghuvir71mmm Рік тому +3

    ખરેખરમાં જમવાનું ખૂબ સારુ હોય છે, બન્ને હોટલ માં હું ઘણી બધી વખત જમ્યો છું ...જય દ્વારકાધીશજી 🙏🙏

  • @bhavikagautam3076
    @bhavikagautam3076 Рік тому

    Must video 👌👍 moj

  • @chandraprakashkhatik3786
    @chandraprakashkhatik3786 4 місяці тому

    Bahu saras che jamvanu hu gayo hato

  • @suresh.merujithakor6707
    @suresh.merujithakor6707 Рік тому

    Bahu saras jamvanu che
    Hu jamyo chu

  • @uttamgohel7440
    @uttamgohel7440 Рік тому

    🙏🏻જય માતાજી કમલેશભાઈ🙏🏻

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +1

    Super video ❤

  • @jadejamaldevshin2800
    @jadejamaldevshin2800 6 місяців тому

    Jay shree Krishna

  • @sanjaynimje6567
    @sanjaynimje6567 Рік тому

    Happy new year old boy and👍👍👍👍👍

  • @meetvapatel9316
    @meetvapatel9316 Рік тому

    Jordar

  • @ShobhanaChavda-qi3ib
    @ShobhanaChavda-qi3ib Рік тому +2

    બીજી જગ્યાએ એના કરતા સારૂ મળે છે

  • @pritpatel8878
    @pritpatel8878 7 місяців тому

    Nice taste indian delicious tasty food love my india

  • @makprajapati1517
    @makprajapati1517 10 місяців тому +13

    Video માટે કાળજી થી વાતચીત કરી છે. જો અનુભવ કરવો હોય તો કેમેરા વગર સાદા વ્યક્તિ થઈ ને જવું પડે.

  • @darshanadevlia2681
    @darshanadevlia2681 Рік тому

    Jai shree krishana🙏 any good place to eat in chotila?

  • @harshgondaliya6666
    @harshgondaliya6666 Рік тому

    Superb 👌

  • @vaghnaja7678
    @vaghnaja7678 Рік тому

    ખુબ સરસ

  • @vijaylaxmi8008km
    @vijaylaxmi8008km Рік тому

    राधे कृष्णा 🙏🙏

  • @skpatiwala9200
    @skpatiwala9200 Рік тому

    Jami lidhu 1 no ho

  • @chandraprakashkhatik3786
    @chandraprakashkhatik3786 Рік тому

    Jamvanu best che❤

  • @ganpatvchaudhary1804
    @ganpatvchaudhary1804 11 місяців тому

    4.2.24 tarikhe ame gyata moj avi gyi ho kamlesh bhai tamaro video joine j gyata

  • @hiteshbarotji
    @hiteshbarotji 4 місяці тому

    सनातन धर्म नुं पवित्र शुद्ध शाकाहारी भोजन छे अतिथि देवो भव ❤

  • @ulpabarot5133
    @ulpabarot5133 Рік тому

    Saru che jamvanu 👍

  • @hareshsparekh90
    @hareshsparekh90 Рік тому +1

    Good morning

  • @dhansukhvyas7028
    @dhansukhvyas7028 Рік тому

    🙏 Jay Mataji 🙏

  • @chiragmehta8212
    @chiragmehta8212 Рік тому +1

    I live in USA. I wish I can pop up and eat there everyday. Nothing similar here.

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Рік тому

    Jay dwarkadhis

  • @bhaskarbhensdadia9112
    @bhaskarbhensdadia9112 Рік тому

    Moje moj

  • @NileshPatel-hp9xl
    @NileshPatel-hp9xl Рік тому

    Jay dwarkadhish Prabhu ki jai ho

  • @maheshjoshi4101
    @maheshjoshi4101 Рік тому +1

    sras👌

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 7 місяців тому

    👌👌

  • @ashishkumarbarot8215
    @ashishkumarbarot8215 Рік тому

    Very nice

  • @vijaybhairabari1234
    @vijaybhairabari1234 Рік тому

    Hu pan family Sathe jamelo Chu hotel bahu sari Che

  • @pareshgamot7837
    @pareshgamot7837 10 місяців тому

    હું જમો છું

  • @SureshThakor-nl6kf
    @SureshThakor-nl6kf Рік тому

    JAY SHREE DWARIKADHISH KI JAY

  • @chunilaljadav216
    @chunilaljadav216 6 місяців тому

    કમલેશ ભાઇ, મફતમાં નથી જમાડતા.

  • @MukeshNagpal-y3j
    @MukeshNagpal-y3j 11 місяців тому

    Good

  • @ullasjainshah5952
    @ullasjainshah5952 7 місяців тому +4

    Rs. 170 Per thali per person
    Very High price

  • @vipinmehta9168
    @vipinmehta9168 4 місяці тому

    Ahi nahi jamvanu
    Pan pachhal aek maji ane aeno chhokro bhega Mali ne rasoi banave bahuj saras rasoi chhe

  • @harikrushnahirpara3761
    @harikrushnahirpara3761 Рік тому

    Kamlesh Bhai Raj Bhai ni sathe tamare su thayu te mane janavi sako .... United Kingdom

  • @mayursinhdodiya5542
    @mayursinhdodiya5542 Рік тому

    Kamlesh bhai food na video maja ave che bija video na muksho athva biji ena mate chanal banavo

  • @kishorhiran5591
    @kishorhiran5591 Рік тому

    1ST U R RIGHT.

  • @hirenprajapati1
    @hirenprajapati1 Рік тому

    sanjya bhai seth kyare avse ?

  • @BatukRaval-c6t
    @BatukRaval-c6t 7 місяців тому

    Darek manav camera same shist Ane sari vat kre. Jat anubhav thay e sachu.❤

  • @hotelbalvikrupadudhiya
    @hotelbalvikrupadudhiya Рік тому

    હા અમે પણ જમી ગ્યા આ હોટલ માં 2 વખત

  • @ParbatVasra
    @ParbatVasra Рік тому +1

    VEDHLA VARI BEN KYANA CHE

  • @solankilabhusih6681
    @solankilabhusih6681 Рік тому +2

    ભાઈ તમે જ્યાં જમવા જાવ ત્યાં એમ જ બોલો છો કે આખા ગુજરાતમાં ક્યારે આવું જમવાનું

    • @solankilabhusih6681
      @solankilabhusih6681 Рік тому

      મરતુનથિ

    • @KamleshModiVlogs
      @KamleshModiVlogs  Рік тому +1

      તમે આ જગ્યા જમજો ના ભાવે તો માસી ને રૂપિયા ના આપતા કહી દેજો કમલેશ ભાઈ કીધું હતું 😅😊

  • @arjunsinhdabhi8146
    @arjunsinhdabhi8146 6 місяців тому

    વેટિંગ માં ઊભું રહેવું પડે એ જ તકલીફ છે

  • @MAULIK-by9pw
    @MAULIK-by9pw 23 дні тому

    Masie. Bhav. Vadhari. Didha. Chhe

  • @bhupenghaghda1382
    @bhupenghaghda1382 21 день тому

    ખાઈ ને ખરાબ ના કહેવાય પણ ₹170 આપ્યા પછી પણ યાત્રા ધામ જેવું એક વાર આવ્યા પછી ફરી આવે કે ના આવે હવે નામ થઇ ગ્યા પછી તેને કઈ ફેર નથી પડતો થાળી માં સાક વાટકી વગર આપે તો બધા સાક એક થઇ જાય છે ટેસ્ટ નથી બરોબર બરાબર અમે હમણાં dt. 21-12 -24 ના રોજ ગયેલ 😢

  • @pinkythakkar6148
    @pinkythakkar6148 Рік тому

    👍👍👍👍

  • @RaviPatel-vc6tr
    @RaviPatel-vc6tr 9 місяців тому

    Etle pachi ghee to khavadvej ne

  • @MaheshDesai-py6yd
    @MaheshDesai-py6yd Рік тому

    Dar vkhte jaiye se bhai

  • @kaushalpansuriya4527
    @kaushalpansuriya4527 11 місяців тому

    Maja naaa avi