Samir Bhai shu vat Karu Modha ma Pani aavi gya Ditiya nu Shak to ghala varsho Pahela shabhdi hatu pan banavta 1st Time jiyu ane swad manvani kyare Malshe khabar nahi kyare k rajkot Jays tyare jarur thi Jays I am belong in surat but Netiv. Kathiyavad ❤,👌👍
હાલો સમીરભાઈ હુ લંડનથી મધુબેન આ રીન્ગણાડીટીયાનુ સાક પેલી વાર જોયુ તો ખાવાનુ મન થ થઈ ગયુ ઈન્ડિયા આવસુ ત્યારે ચોક્કસ ખાવા આવસુ અને હુ તમારા દરેક વીડિયો જોઉ છું ને મજા આવે છે બસ કમેન્ટ મળે તો જવાબ જરૂર લખજો હુ રાહ જોઈસ
તમે રેસીપી નો વિડીયો કટ કરીને બતાવ્યો છે રેસીપી બતાવવી હોય તો આખી રેસિપી બતાવો. અધુરી રેસીપી કશા કામની નથી આખી રેસીપી હોય તો વીડિયો જોવાની મજા આવે આભાર
🎉.sir.s.your.v.i.d.e.o.is.allways.good.and.brenjal.regada.cary.veg.rec.is.so.good.t.you.keep.it.up.good.work.bros.t.you.good.luck.god.b.curry.rec.maker.ram.ram.🎉amen.🎉😮.
Saras video Samirbhai Jamnagar
Jay Dwrakadihish
Wha Jordar Shak Samirbhai
ગ્રેવી જ એટલી બધી છે આમાં રીંગણાં ની મીઠાશ અને સ્વાદ ક્યાંથી આવે!!!
Most favourite sabji for all Gujarati first comment
Swaminarayan shakotsav jevu swad bhagyej aave
Vah👍 first comment સમીરભાઈ 😊
Samir bhai kathawadi sak test new addtion thanks
ભુપત ભાઈ ખૂબ સરળતાથી જાણવાનુ મલ્યું સ્પેશિયલ મસાલા વિષે કઈ વસ્તુ આવે છે તે જણાવો તો મઝા આવી જાય 🎉🎉🙏
Jordar boss
What is madvi bhuko ?
Tamaro aa video joi ne hu chokas leva jays jordar item
Fine video.good making.
Aama bataka bi telma tadi ne nakhi sakaiy, try karva jevu
ઘણી વાર ઇ બાજૂ થી નીકળ્યો છું પણ આજ ખબર પડી આ વસ્તુ ની tnx સમીર ભાઈ
Vah bhupat bhai vah...tmaru shak amare gamde pan leta jashu....
Samir Bhai shu vat Karu
Modha ma Pani aavi gya
Ditiya nu Shak to ghala varsho
Pahela shabhdi hatu pan banavta 1st
Time jiyu ane swad manvani kyare
Malshe khabar nahi kyare k rajkot
Jays tyare jarur thi Jays
I am belong in surat but
Netiv. Kathiyavad ❤,👌👍
7:15 aa ame dar mahine banaviye chiye Aaj rite Ane Aaj vastu thi ringan alag use kariye chiye
Samir bhai Tamara video 1no hoy 6. Tamara video ma bhav bahu vyajbi ane khavanu khub saras hoy 6....❤❤❤
Very lovely n yummy shak
Aavi vastu aaya che e aaje khabar padi sameer bhai bov mast che hu to aajej magavano chu ..😊
Yummy 😋, famous for all time for me.
Ringan nu sak khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay
કાઠિયાવાડી સ્વાદ ની વાત જ નિરાળી છે.... ભાઈ ભાઇ
Sak jordar yummy yummy dekhai che ❤
સુરત થી જગદીશભાઈ નાં જય જલારામ બાપા , સમીર ભાઈ , ખરેખર આપનાં વિડીયો કાયમી જોઉં છું, આપનાં વિડીયો ખૂબ જ ઈન્ટ્રસ્ટિંગ વાળા હોય છે.મને ખૂબજ ગમે છે.આપને વિડીયો મારફતે ઘણી વાર મળી ચુક્યો છું...જય હો😅
જોઈ ને ખાવાનું થઈ ગયું mouth watering
ઘણું જ સરસ.
Wahhh જોરદાર જમાવટ કરી
Samirbhai own creative sak che jota j khavanu man thai tevu che kharekhar ek vakhat avasay taste karisu Thanks samirbhai
Wah samirbhai
Bahuj Sunder Mahiti Aapi
યમ્મી...યમ્મી😋😋😋
વાહ સરસ
First viewer
જય જય ગરવી ગુજરાત
Very very yummy ringan nu shak😢😊
Alag food video super સમિર્ભત
હાલો સમીરભાઈ હુ લંડનથી મધુબેન આ રીન્ગણાડીટીયાનુ સાક પેલી વાર જોયુ તો ખાવાનુ મન થ થઈ ગયુ ઈન્ડિયા આવસુ ત્યારે ચોક્કસ ખાવા આવસુ અને હુ તમારા દરેક વીડિયો જોઉ છું ને મજા આવે છે બસ કમેન્ટ મળે તો જવાબ જરૂર લખજો હુ રાહ જોઈસ
ભાવ શું રાખ્યા છે, 1 કિ. ગ્રા ના એ તો જણાવો.
જય શ્રી રાધે કૃષ્ણ
સાદર નમસ્કાર
jagdish sir vekaria amara school na teacher hata... ghana time e emne joi ne bahu anand thayu
Hidden Gem searched again, Thank you...
સરસ...👌
What is Mandvi bhukko???
Mandvi bhuko means grinding peanuts 😊
Aa resipi bnawana ingredent lkhi nebtawo
Wah super
Massla kaya na kho so batav so
Jijivisha nahi pan jignasa kahevay Rai jiru nakho ke nahi kaju chhe ke lasan ni kali nakho chho ringna nakhya pachhi
Vah bhupat bhai vha
Please send a complete resipy so we prepare home through the resipy
Thank you... ❤
Display the ingredients in hindi Or english recipe seems to be good but what ingredients gone in don't know
Superb Sir
ભાઇ ક્વોલિટી વસ્તુ નૉ ઉપયોગ કરે છે ખૂબ સરસ
વાહ ભાઈ
સમીરભાઇ સરસ વિડિયો બનાવ્યો પણ વિડીયોમાં ભુપતભાઇ ના હાથ માં લઈ ને જે રીગણા બતાવ્યાં છે તેમા એક રીગણુ સડેલુ હોલ વાળુ દેખાય છે😂😂😂😂
Nice supperb video
Surati undhiyu 😊😊😊
Mast😅😅❤
Vah.....samirbhai
Super mast Jagya batavi
1 kg no bhav shu chhe
अपनी संस्कृति और अपने असली सेहतमंद अहार का प्रचार करे. सनातन धर्म की जय 🙏
Ringna no test nai chavanano j aave ringan no test ave to paisa pacha
જનરલી હું રીંગણ ખાવાનું ઓછું પસંદ કરું છું પણ આ શાક જોઈ ખાવા નું થઈ ગયું હો ભાઇ
Good. Good..
Uk
Nice.
સમીર ભાઈ હુ પણ છેલ્લા 15 વર્ષ થી સેવાજ કરુછુ
હર હર મહાદેવ ભાઈ
girnar ni same pankaj ma rigna shak 45 year thaya kishorbhai davebhai hal am
Wow ❤
Mandvi bhuko etle kai vastu
idia +mahenat.+test.+swbhav.
A1
Supper testy
Kg no su bhav chhe ?
1 kilo gram na bhav 240 Rs.
240/-
240 rs par kg
240 rs 1 kg
240 rs1 kg
Gher जा के अकेला 500 ग्राम kha गए या भाभीजी को भी खिलाया?
Rasoi karo tyare but chappal utari ne rasoi karvso to vadhare saru...
એકલાં રીંગણા નું શાક બને અને દરરોજ વેચાય એ નવાઇ નથી લાગતી?
તમે રેસીપી નો વિડીયો કટ કરીને બતાવ્યો છે રેસીપી બતાવવી હોય તો આખી રેસિપી બતાવો. અધુરી રેસીપી કશા કામની નથી આખી રેસીપી હોય તો વીડિયો જોવાની મજા આવે આભાર
Bhaav kyaay no aayvo
Already description note ma chhe
સુરત મા છે એમની બ્રાન્ચ
વાનગીઓ ની રીત સીખવો
ભાવ પૂછી લેવો તો ને...
👌👌👌👌👌👌👌
Ame khaghelu maja avi jay
ભાઈ રીંગણ સડેલું હતું તે પણ જોજો
ભુપતભાઇ હવે તમે ફુલ તૈયારી રાખજો ૨૦૦-૨૦૦ કીલો બનાવાની
નજર મા આવી ગયા છો હવે…😆👍🏼
Adani भी हल्दी इनको देके ही नंबर वन हुआ.
ખુબજ સરશ
Assume.
સરનામું મોકલો
Special masalo.... Pls kyo shu hoi em.... Amne ghare banvavu hoi to shu nakhye
Sorry but we dont insist
Aavu sak healthy nthi jema gathiya ne chavanu ne bdhu nakhyu che
Ketlu jems haju nathi thya roj navu lai aavo cho aap
Mandvi etle singdana no bhukko
vidio kem aavta nathi
Price to ko mota Bhai
200/300/kg .next Rady
Laviya hoo navu
Thanks
Hamna tamara video jova Malta nathi
Vidio saro shak saru pn bhav su e janavyu nhi.
Mandvi bhuko etle
Kaju video mate nakhya ke roj nakho cho 😅😂😂
Ekvar khav Pachi Aa prasn nay thy
રોજ ને માટે નાખીયે છીએ