(Ep-14)કુળદેવી કોણ છે. તેની જાણકારી.

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 95

  • @sodhakishorbhai
    @sodhakishorbhai 17 днів тому +2

    જયમાતાજી

  • @khantvikram258
    @khantvikram258 Місяць тому +1

    મહાદેવ મહાદેવ

  • @HitendrasinhSolanki-b7q
    @HitendrasinhSolanki-b7q Місяць тому +1

    Jay mataji

  • @Shortvideomhakla
    @Shortvideomhakla Місяць тому +1

    પિતૃ દેવ કોણ છે તો વિચાર પહેલા તને હજી નથી ખબર મારા ભાઈ

  • @dharmeshgondaliya8814
    @dharmeshgondaliya8814 Місяць тому +1

    Jay mataji Bhai

  • @KantiBhai-p5o
    @KantiBhai-p5o 19 днів тому

    માવી. ની. કુળદેવી

  • @jayantibarot4881
    @jayantibarot4881 Місяць тому +1

    બારોટ બ્રહ્મભટ્ટ છુ મારું ગોત્ર ભારદ્વાજ છે તો અમારી કુરદેવી કય છે તો જણાવશો બાપુજી

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  Місяць тому

      @@jayantibarot4881 મારાભાઈ કુળદેવી એ તમારા કુળ ની સતિઓ સે જેને કંઈક સારા કામ કરેલા સે એટલે તેને કુળ દેવી કહેશે એના કરતા જે સાંસી માઁ સે તેને ભજો તો સુખી રહેશો 52 માઁ સે નાવદુર્ગા સે 10મહા વિધા માઁ 10માઁ se64 જોગણી સે આ બધી સાંસી માં સે

  • @Rohitgosai-b9l
    @Rohitgosai-b9l 2 місяці тому +4

    Mahadev har

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x Місяць тому +1

    જય શ્રી માં ચામુંડા માતાજીની શુભ દિપાવલી નુતન વર્ષાભિનંદન ૐ શાંતિ ૐ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  Місяць тому +1

      @@Becharjithakor-r5x હર હર મહાદેવ જય શ્રી ચામુંડા માતાજી ની જય હો

  • @indubenchauhan1497
    @indubenchauhan1497 2 місяці тому +2

    17:06

  • @aswinramkabir
    @aswinramkabir 2 місяці тому +2

    Khub saras

  • @JigneshChaudhary-r8p
    @JigneshChaudhary-r8p 2 місяці тому +2

    ૐ શ્રીરામ રામ રામ રામ પાઠવું કુળદેવી ગોત્ર પ્રમાણે હોય છે ગોત્ર લંડ ભગ કુળદેવી રાજસ્થાન માં ધણાં બધાં ની કુળદેવી રાજસ્થાન કેમ બધાની રાજસ્થાન માં છે ગુજરાત કુળદેવી ચાર પાંચ છે અમે અરડવા ના થડ મ પુંજી એટલે અરડવો કાપતાં નથી કુળદેવી મા નાગણેશ્વરી માતાય છે તે રાજસ્થાન માં છે રાઠોડ કુળ માં નાગાણા માં છેરાઠુડ કુળ અઢારે આલમના પુજે છે

  • @harilalvandarvala9039
    @harilalvandarvala9039 2 місяці тому +3

    Jai shree krishna

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому +1

      @@harilalvandarvala9039 જય શ્રી કૃષ્ણ

  • @sangitabenbhopat699
    @sangitabenbhopat699 Місяць тому +1

    Ashspura ma kula Devi Che mari

  • @TajalTadvi-s4m
    @TajalTadvi-s4m Місяць тому +2

    જોગણી કોઈના કુળદેવી હોય

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  Місяць тому

      @@TajalTadvi-s4m ના ભાઈ મહાકાળી માં ના 64ભાગ કર્યા તે 64જોગણી સે ભાઈ તે આખા જગત ની માં સે આગળ ના એપિસોડ મા મેં કીધું સે સતા કાલે જે એપિસોડ આવશે તેમાં વધારે ડીટેલ મા જણાવીશ હર હર મહાદેવ

  • @bhupendrapandyapandyabhupe3388
    @bhupendrapandyapandyabhupe3388 2 місяці тому +14

    BHAGVAAN, SRI, KRISHNA, NAA, KULDEVI, AMBAAJI, HATAA, 5000,VARSHA, ni, VAAT, CHE. Tame, 500,VARSH,NI,KHOTI,VAATO,KARVI,BANDH,KARO,PLEASE.

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому +3

      તમે બીજા યુગ ની વાત કરો સોં ભાઈ આ કલાયુગ ની વાત સે ભગવાન ક્રિષ્ના કોણ હતા તેને વાત aavase

    • @R.KChauhan-g9o
      @R.KChauhan-g9o 2 місяці тому +1

      Pitaru she kenahi

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому +2

      @R.KChauhan-g9o હા પિતૃ સે આદુનિયા મા કોઈ એવું નથી જેને પિતૃ ના હોય જોતા રહો પિતૃ નો એપિસોડ આવશે ત્યારે badhu સમજાય જશે મારાં પેલ્લે થી એપિસોડ jovo

  • @JamanThummae
    @JamanThummae Місяць тому

    Hrhrmhadav

  • @sanjayrajraba9273
    @sanjayrajraba9273 2 місяці тому +5

    મારા ભાઇ કુળદેવી ને પિતૂ નો કેવાય આ વાત ઉપર વિશ્વાસ નથી માણસ ને માતાજી હારે સરખાવાય નય તમારી ખુદ ની કુળદેવી મઢ નય હોય નકર આવી ગેલહાગરી વાત નો કરો કુળદેવી દુનિયામાં કોય ની નથી ખાલી કરદેવી છે કુળદેવી તો એને કેવાય જેના કુળ મા જન્મ લીધો હોય ઇ કુળદેવી કેવાય આ પિતૂ મઢ મા નો બેસી સકે પિતૂ એટલે માણસ છે અને કુળદેવી એક શક્તિ છે બને મા ખણો ફેર છે બુધ્ધી નુ પ્રદેશના કરો

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      @@sanjayrajraba9273 મારે પણ મઢ સે બરાર

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому +3

      @@sanjayrajraba9273 મારે પણ મઢ સે અને મારી ઘરે જ સે જેને જન્મ આપ્યો હોય તેને જ કુળદેવી કેવાય મારાં કુળદેવી ચામુંડા માં સે તો સુ ચામુંડા માંના પેટે જન્મ લીધો આમારા વડવાવે લીધો હતો તેવું ક્યાય લખેલુ નથી માઁ કોઈના પનામા આવતી નથી જગત જનની mara બીજા વિડિઓ જોવો જાણવા malase

    • @pankajdabhi4306
      @pankajdabhi4306 2 місяці тому

      આવા લોકોની વતું સાંભળી ઓછી બુદ્ધિ નાં માણસ નાં અવળા રસ્તે ચડી જાય છે

  • @upendrabhaiv3137
    @upendrabhaiv3137 2 дні тому

    Amo.સોરઠીયા.લુહાર.અટક.siddapura.તો.અમારી.કુળદેવી.અનાગોત્ર.જણાવશો.upendrabhai.રાજકોટ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  День тому

      @@upendrabhaiv3137 કુળદેવી જેવું કાઈ હૉતો નથી જે તમારા કુળ ની સાતી થય હોય તેને જ કુળદેવી કહેવાય

  • @kaushikpatel2894
    @kaushikpatel2894 2 місяці тому +1

    જય માતાજી

  • @DhrmindhrpargiDhrmindhrpargi
    @DhrmindhrpargiDhrmindhrpargi Місяць тому

    Pargi kul davi

  • @sonigaramanubhai3359
    @sonigaramanubhai3359 Місяць тому +1

    અરેભાય રૂષીમૂની ના વખતમા હવામાનદૈત્યો વિધ્ન
    નાખતા ત્યારે રૂષીઓ ભગવાન બહ્મા વિષ્ણુ મહેશ
    ત્થા વિષ્વકર્મા ને આરાધના કરી અને ચોવીસ
    ગોત્ર ની ચોવીસ યૈઘીની પ્રગટ કરી તે બધાની કૂળદેવી તરીકે પૂજાયછે
    પીત્રૂ કોને કહેવાય ઈ ખબરછે
    તો આવિ વાતૂ કરાય ગેર માર્ગે બીજાને નો ચડાવ્યા
    આવૂ કયા સાસ્ત્ર મા લખૂછે મારા ભાય

  • @dhirenpainter111
    @dhirenpainter111 2 місяці тому

    Jay karoli shankar mahadev 🙏 jay ho santo ni 🙏

  • @ashokkukadiya7434
    @ashokkukadiya7434 2 місяці тому +3

    મારા ધરમાં ઝઘડા બહું ચાલે છે તો રસ્તો બતાવશે

  • @SaharDesai-m5u
    @SaharDesai-m5u 2 місяці тому +2

    ભાઈપેલાજાણપીતરૂકોનેકેવાયસુરાપુરાકોનેકેવાયકુણદેવિકોનેકેવાયહાલીસુ

  • @kejalpatel5526
    @kejalpatel5526 Місяць тому

    Na krishn na kurdevi harsiddh mata hata

  • @DhirajgiriMeghnathi-y6k
    @DhirajgiriMeghnathi-y6k 2 місяці тому +1

    Bhai.kem.madhamsabesadva

  • @BALVANTBHAIRathod-y3r
    @BALVANTBHAIRathod-y3r Місяць тому +2

    Tamaronumber,aapo

  • @jagashibhaimer415
    @jagashibhaimer415 2 місяці тому +1

    Vaha

  • @ahirdhanabhai2050
    @ahirdhanabhai2050 2 місяці тому +1

    Kud Devi Ane pitu Aalg se. Pitu thakij kud Devi pase jau sakau

  • @MansukhParmar-g5k
    @MansukhParmar-g5k 2 місяці тому +2

    ક્યાંથી લાવ્યા આવું જ્ઞાન

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      જ્ઞાન એક જ જગ્યા એથી મળે પૂર્ણ ગુરુ પાસે થી

  • @KanjibhaiBharadva
    @KanjibhaiBharadva Місяць тому

    મોન. આપજો

  • @KalpeshParmar-gx7uy
    @KalpeshParmar-gx7uy Місяць тому

    करोली सरकार की जय हो

  • @chenvajagdishbhai
    @chenvajagdishbhai Місяць тому

    CHENVA nu gotra and kuldevi Kai maharaj batavso

  • @જોહોગાવહીઅષાહોગા9192

    ભાઈ માતાજી સીવાયના વીડીયો બનાવો તો સારૂં રેસે

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      @@જોહોગાવહીઅષાહોગા9192 હર હર મહાદેવ

  • @rameshbhaiahajoliya897
    @rameshbhaiahajoliya897 2 місяці тому +2

    ભાઈ આ તમારી વાત કોઈ મર્મ વગરની છે આ કોઈના મગજમા ઉત્તરે એવી વાત નથી પિતૃ અને કુળદેવી માં કોઈ ફરક નહિ આ તહ મોટું છે

  • @NandhaGirdharbhai
    @NandhaGirdharbhai 2 місяці тому

    તમે જે વાત કરી તે ક્યાં શાસ્ત્ર માં લખેલ છે પ્રુફ બતાવો 😊

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      @@NandhaGirdharbhai પાર્ટ 2 આવશે તેમાં જવાબ મળી જશે જરૂર થી જોજો

  • @MansukhParmar-g5k
    @MansukhParmar-g5k 2 місяці тому +2

    ગ્યાનીબાબા આજ સુધી કયા હતા

  • @JitubhaiPrajapati-b6d
    @JitubhaiPrajapati-b6d 3 дні тому +1

    તારા વડવાએ ભાઈ ફળમાં કોઈ સતીને બિહારી હોય તો ભલે અમારા વડવાએ નથી બિહારી અમારા વડવાએ તો જગત જનની માં બ્રહ્માણી ખોડિયાર ને સિંધુ બિહારી છે એટલે તું યૂટ્યુબ માં તારું નામ અને પૈસા કમાવા માટે બધાને ખોટો ધંધા લગાડ માં ભાઈ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  3 дні тому

      @@JitubhaiPrajapati-b6d તમે માનો અમે કયા તમને ના પડી સે મોજ કરો

  • @mantrarajyaguru7205
    @mantrarajyaguru7205 Місяць тому

    અમારા ધરમાં માં કુલદેવી અમારુકામ કરેછે કે કેમ તે જાણવા વિનંતી

    • @mantrarajyaguru7205
      @mantrarajyaguru7205 Місяць тому

      સુરૅશભાઇ રાજ્ય ગુરૂ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  Місяць тому

      @@mantrarajyaguru7205 આવતા એપસોડ મા જવાબ આપીશ હર હર મહાદેવ

  • @mahendramaru5458
    @mahendramaru5458 2 місяці тому +1

    હું 14 વર્ષ થયા મારી કુળદેવી ગોતું છું તો મારી કુળદેવી નું નામ શું અથવા તો એ કેવી રીતે મળે તે વિશે થોડીક માહિતી મને આપશો

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      પૂર્ણ ગુરુપાસેથી મળશે

    • @girishvaja8875
      @girishvaja8875 2 місяці тому

      Tame kuldevi maa ne gotva voy to amrat bapa ni masani meldi maa pase voy jav mali mali jase Moti khadol dakor pela

    • @girishvaja8875
      @girishvaja8875 2 місяці тому

      Jay amrat bapa ni masani meldi maa

    • @parmarvikramvikramparmar3180
      @parmarvikramvikramparmar3180 Місяць тому

      તમે મોટી ખડોલ જાવો . ડાકોર થી આગળ

    • @JitubhaiPrajapati-b6d
      @JitubhaiPrajapati-b6d 3 дні тому

      કઈ નાતના છો અંને કય અટકછે એઅટક ઉપર બારોટ ના ચોપડે તમારી કુળદેવી મળે

  • @shaileshbhaigheravara4056
    @shaileshbhaigheravara4056 2 місяці тому

    Mara vala tame to bhu kari ho .. mara kul devi .. vindhyavasini maa che je vindhya chal ma jena besana che .. bhai avu nvu tame kyathi goti lavya ho...

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому +1

      @@shaileshbhaigheravara4056 મારાં ભાઈ vindhvavasini ma સત્ય માઁ સે 52શક્તિ પીઢ ની એક સાંસી માઁ જ સે જેને હું પણ માનું સુ તે કોઈ ફાળા મા આવતી નથી હું માં વિરોધી નથી હું માં મોટો ભક્ત સુ ભાઈ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      સારી રીતે સમજવા માટે કુળદેવી પાર્ટ 2જરૂર થી જીવો મને લાગેશે કે તમે મારી વાત બરાબર સમજી શકો

    • @shaileshbhaigheravara4056
      @shaileshbhaigheravara4056 Місяць тому

      @lalitgondokaliya7636

    • @shaileshbhaigheravara4056
      @shaileshbhaigheravara4056 Місяць тому

      @@lalitgondaliya7636 ok... Jay mataji... Part -2 Joe les

  • @JitubhaiPrajapati-b6d
    @JitubhaiPrajapati-b6d 3 дні тому

    ખોટા વાફા મારો માં ભાઈ બધાના મઢમાં કંઈ સતી કુળદેવી થઈ નથી બેઠી કોઈની ચામુંડા છે કોઈની ખોડીયાર છે કોઈની કાળકા છે કોઈની બ્રહ્માણી છે તો એ હું સતી માતા છે રહેવા દો ભાઈ માતાજીના ફળા છે દરેક મઢમાં પણ દરેક ના મઢમાં સતી નથી આ કુળદેવી તરીકે પૂજા એ છે ભાઈ આ માતાજી છે બધા હું ગાન્ડા છે તે બાયુ મરી ગઈ હોય એને પૂછે

  • @ashokprajapati-fy3yh
    @ashokprajapati-fy3yh 2 місяці тому +1

    હવે જે કેવાનું હોય એ પછી કહીશ કરીને વાતો શું ઘુમાવાની જરૂર છે ભાઈ ખબર હોય તોજ વાત કરાય

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636  2 місяці тому

      @@ashokprajapati-fy3yh બધું કહીશ બધું એક હારે બધું ના કેવાય જાય નિરાંત રાખો મારાં બધા વિડીયો જોવો મારાં ભાઈ