Lal Raman official
Lal Raman official
  • 20
  • 31 598

Відео

(EP-8)galat puja-path karvathi thata dukh(EP-8)galat puja-path karvathi thata dukh
(EP-8)galat puja-path karvathi thata dukh
Переглядів 633Місяць тому
(Ep-7)galat puja path karvathi thata dukh(Ep-7)galat puja path karvathi thata dukh
(Ep-7)galat puja path karvathi thata dukh
Переглядів 498Місяць тому
(ep_6) galat puja path thi thata dhukh(ep_6) galat puja path thi thata dhukh
(ep_6) galat puja path thi thata dhukh
Переглядів 219Місяць тому
(Ep-5) galat puja path thi aavta dukh(Ep-5) galat puja path thi aavta dukh
(Ep-5) galat puja path thi aavta dukh
Переглядів 268Місяць тому

КОМЕНТАРІ

  • @KanjibhaiBharadva
    @KanjibhaiBharadva 14 годин тому

    મોન. આપજો

  • @hirenranipa
    @hirenranipa День тому

    જય માં બાબા ❤ હર હર મહાદેવ❤

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 День тому

      @@hirenranipa હર હર મહાદેવ જય હો માઁ બાબા કી આપશે વિનંતી હે કે આશ્રમ ના બધા ભાઈ ઓમા વિડિઓ શેર કારો

    • @hirenranipa
      @hirenranipa День тому

      @lalitgondaliya7636 જરૂર

    • @hirenranipa
      @hirenranipa День тому

      મોટા ભાઈ....દીક્ષા સંબધિત કે આશ્રમ વિશે... કરમ ભોગ જે દીક્ષા દરમિયાન નીકળે ,,,અથવા કોઈ પણ પ્રક્રિયા સંબંધિત તકલીફ કે પ્રશ્ન હોય તો ,,,,એના માટે કંઈ રીતે તમને સંપર્ક કરીએ?

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 День тому

      હું તેના માટેજ શુ તમને જરૂર થી જવાબ આપીશ તમે ફોન નંબર મોકલો હું ફોન કરીશ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 23 години тому

      @@hirenranipa lalitvgondaliya@ gmail. Com pr tamaro no mokalo

  • @mukeshbhainatabhai5922
    @mukeshbhainatabhai5922 День тому

    એલા તને કેટલુ કમીશન આપેછે. તને ખબર પડતી નથી અને સોટી પડ્યો છો આ વા ગપોટા મારમા થોડુ માપે રાખતો સારું

  • @BALVANTBHAIRathod-y3r
    @BALVANTBHAIRathod-y3r День тому

    Tamro,number,aapo

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 День тому

      @@BALVANTBHAIRathod-y3r ચેનલ ઉપર હું મારો નંબર ના આપી શકું ભાઈ.જે કામ હોય તે કમેન્ટ કરો. અથવા તમારો નંબર આપો. અમે ફોન કરીશુ........

  • @jagdishrathod1909
    @jagdishrathod1909 2 дні тому

    KHUB SARS CHE MAHITI JAY MATAJI BAPU SELIUT CHE TAMNE

  • @BALVANTBHAIRathod-y3r
    @BALVANTBHAIRathod-y3r 2 дні тому

    Numbermoklo

  • @BALVANTBHAIRathod-y3r
    @BALVANTBHAIRathod-y3r 2 дні тому

    Tamaronumber,aapo

  • @JayantibhaiRanipa
    @JayantibhaiRanipa 4 дні тому

    હર હર મહાદેવ 🙏 એક ગ્લાસ પાણી માં બે ચમચી જે ખાંડ લેવાની તે ઓગડવી જરૂરી છે?

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 4 дні тому

      @@JayantibhaiRanipa થોડી ઓગાળી જાય તો પણ સાલશે

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 4 дні тому

    જય શ્રી માં ચામુંડા માતાજીની શુભ દિપાવલી નુતન વર્ષાભિનંદન ૐ શાંતિ ૐ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 4 дні тому

      @@Becharjithakor-r5x હર હર મહાદેવ જય શ્રી ચામુંડા માતાજી ની જય હો

  • @hirenranipa
    @hirenranipa 5 днів тому

    હર હર મહાદેવ ❤ સીધો આંટો એને ઊંધા આતા માં થોડી confusion થાય સે....

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 5 днів тому

      @@hirenranipa પંખો ફરે તે રીતે સીધું થાય se

  • @ramnikbhaimehta2890
    @ramnikbhaimehta2890 6 днів тому

    તમારા.બધા. એપીશોડ.જોયા.છે.ઘણું. જાણવા મળે.એવું.છે.મહાદેવ.હર...

  • @BabubhaiDholakiya-i8p
    @BabubhaiDholakiya-i8p 6 днів тому

    Har har. Mshadev

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 6 днів тому

      @@BabubhaiDholakiya-i8p હર હર મહાદેવ

  • @ramnikbhaimehta2890
    @ramnikbhaimehta2890 6 днів тому

    મોજ આવી. મહાદેવ.હર.

  • @ramnikbhaimehta2890
    @ramnikbhaimehta2890 6 днів тому

    મોજ આવી. મહાદેવ.હર.

  • @CRICKET_STARS-l1c
    @CRICKET_STARS-l1c 6 днів тому

    હર હર મહાદેવ

  • @karaulishankarmahadev1805
    @karaulishankarmahadev1805 6 днів тому

    જય બાબાકી

  • @ranavayalakhman64
    @ranavayalakhman64 6 днів тому

    Jay ma baba ki 🙏🙏🙏🙏🙏🙏

  • @ramnikbhaimehta2890
    @ramnikbhaimehta2890 6 днів тому

    પેઢી ઓ.મા. અકાળ. મૃત્યુ. આપઘાત..ઘણું.બધું. થાય છે.પણ.મહેનત.કરવામાં.બાકી.નથી.કાઈ.પણ.કરો.એટલે.હાલત.ખરાબ.થઈ.જાય.છે..

  • @ramnikbhaimehta2890
    @ramnikbhaimehta2890 6 днів тому

    કોઈ પણ. ધાર્મિક. કાર્ય.કરો.એટલે.હેરાન. ગતિ વધે.છે.

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 6 днів тому

      @@ramnikbhaimehta2890 આજે મારો એપિસોડ આવશે તેમાં જવાબ આપીશ

  • @ramnikbhaimehta2890
    @ramnikbhaimehta2890 7 днів тому

    તમારા Episode. હમણાંથી.કેમ.નથી.આવતા.મહાદેવ.હર. બનાવો.ઘણું.જાણવા. જેવુ.છે.સમજે.એના.માટે..

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 6 днів тому

      @@ramnikbhaimehta2890 આવશે આજે જ તમારે જે જાણવું તે જરૂર થી કમેન્ટ કરજો તો મને બોલવાની ખબર પડે કે સુ બોલવું બાકી તો મારી રીતે બોલવું પડે તો જરૂર થી કમેન્ટ કરજો હર હર મહાદેવ

    • @ramnikbhaimehta2890
      @ramnikbhaimehta2890 6 днів тому

      કુળદેવી ની પેઢીઓ.થી.ખબર. જ.નો.હોય.તો.કોની. પૂજા.કરવી. અથવા.કોની.પૂજા.કરવી.મહાદેવ.હર.

    • @ramnikbhaimehta2890
      @ramnikbhaimehta2890 6 днів тому

      મહાદેવ.હર..કોઈ. માતાજી.નાં.ભૂવા.આમાં.આગળ.હાલી સકતા નથી .ભૂવા.પણ.હેરાન.થવા..માંડે.છે.અને.નાં. પાડે.છે.તો.આવું.સુ.હોય

  • @BabubhaiDholakiya-i8p
    @BabubhaiDholakiya-i8p 7 днів тому

    Har har mshadev

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 7 днів тому

      @@BabubhaiDholakiya-i8p હર હર મહાદેવ

  • @JayantibhaiRanipa
    @JayantibhaiRanipa 7 днів тому

    લોકો ગમે ત્યાં થી મંત્ર લઈને જાપ કરતા હોય છે...ખાસ કરી ને યૂટ્યુબ ઉપરથી ....જે વિનાશકારી હોય છે..જેની પર જરૂર થી વીડિયો બનાવ જો

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 7 днів тому

      @@JayantibhaiRanipaજરૂર થી જે કાય સમાજ મા ખરાબ છે. તે દુશણ મારે કાઢવૂં છે. એટલે કોઈ પણ મૂદો છોડસુ નહિ. આવી રીતે તમે અમને કોમેન્ટ કરીને જણાવતા રહેજો. હર હર મહાદેવ.....

  • @JayantibhaiRanipa
    @JayantibhaiRanipa 7 днів тому

    હર હર મહાદેવ ❤

  • @JayantibhaiRanipa
    @JayantibhaiRanipa 7 днів тому

    હર હર...મહાદેવ ❤ લોકો યૂટ્યુબ અને ગમેત્યા થી મંત્રો સીખી ને જાપ કરતા હોય છે...જે યોગ્ય નથી....આ વિષય પર વીડિયો જલ્દી થી બનાવજો....🙏

  • @govindbhaigohel3837
    @govindbhaigohel3837 8 днів тому

    😂😂😂🎉🎉જય સિયારામ

  • @staryt0073
    @staryt0073 8 днів тому

    ભાઇ તમારી વાત સાચી છે , જો કુળદેવી સાચે જ જગત જનની હોત તો ખાલી કોઈ એક પેઢી જ તેનો દીવો ન કરી શકે કોઈ પણ વ્યક્તિ કે પેઢી કોઈ પણ કુળદેવી નો દીવો કરી શકે.પરંતુ આપડે જોઈએ છીએ કે આપડે કોઈ બીજાની કુળદેવી નો દીવો ઘરે નથી કરી શકતા આ એકદમ પિતૃ જેવું જ છે

    • @staryt0073
      @staryt0073 8 днів тому

      ભાઇ તમે એકવાર ખુખાર મેલડી ઉપર વિડિયો બનાવો તેથી મારી મનની બધી શંકા દૂર થાય

  • @GirishParmar-y8z
    @GirishParmar-y8z 9 днів тому

    અદભુત જ્ઞાન આપો છો આપ શ્રી .

  • @shaileshbhaigheravara4056
    @shaileshbhaigheravara4056 9 днів тому

    Mara vala tame to bhu kari ho .. mara kul devi .. vindhyavasini maa che je vindhya chal ma jena besana che .. bhai avu nvu tame kyathi goti lavya ho...

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 9 днів тому

      @@shaileshbhaigheravara4056 મારાં ભાઈ vindhvavasini ma સત્ય માઁ સે 52શક્તિ પીઢ ની એક સાંસી માઁ જ સે જેને હું પણ માનું સુ તે કોઈ ફાળા મા આવતી નથી હું માં વિરોધી નથી હું માં મોટો ભક્ત સુ ભાઈ

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 9 днів тому

      સારી રીતે સમજવા માટે કુળદેવી પાર્ટ 2જરૂર થી જીવો મને લાગેશે કે તમે મારી વાત બરાબર સમજી શકો

    • @shaileshbhaigheravara4056
      @shaileshbhaigheravara4056 9 днів тому

      @lalitgondokaliya7636

    • @shaileshbhaigheravara4056
      @shaileshbhaigheravara4056 9 днів тому

      @@lalitgondaliya7636 ok... Jay mataji... Part -2 Joe les

  • @JigneshChaudhary-r8p
    @JigneshChaudhary-r8p 9 днів тому

    ૐ શ્રીરામ રામ રામ રામ પાઠવું કુળદેવી ગોત્ર પ્રમાણે હોય છે ગોત્ર લંડ ભગ કુળદેવી રાજસ્થાન માં ધણાં બધાં ની કુળદેવી રાજસ્થાન કેમ બધાની રાજસ્થાન માં છે ગુજરાત કુળદેવી ચાર પાંચ છે અમે અરડવા ના થડ મ પુંજી એટલે અરડવો કાપતાં નથી કુળદેવી મા નાગણેશ્વરી માતાય છે તે રાજસ્થાન માં છે રાઠોડ કુળ માં નાગાણા માં છેરાઠુડ કુળ અઢારે આલમના પુજે છે

  • @hirenranipa
    @hirenranipa 9 днів тому

    હરી હર ❤. DNA માં એક વ્યક્તિ હોય એવો કેસ ધારો કે મે પીત્ર મુક્તિની પ્રક્રિયા કરી લીધી. .DNA 🧬 માં હું એક જ છું. અને મારા ભાઈ ને કે પરિવાર ને એનો ફાયદો થાય...? કે પછી પિતૃ સ્મૃતિ બાકીના લોકો માં હોય.? ..પણ હું એ સ્મૃતિ થી મુક્ત થઈ જાવ.. બાકીના લોકો જે DNA 🧬 માં નથી એને કોઈ રીતે ફાયદો થાય?

  • @ahirdhanabhai2050
    @ahirdhanabhai2050 9 днів тому

    Kud Devi Ane pitu Aalg se. Pitu thakij kud Devi pase jau sakau

  • @hirenranipa
    @hirenranipa 9 днів тому

    ખાલી તમારો વિડિયો જોવા થી પણ ...મન શાંત થઈ જાય....સુ આ વાત સાચી?

  • @CRICKET_STARS-l1c
    @CRICKET_STARS-l1c 10 днів тому

    Sav sasi vat se

  • @CRICKET_STARS-l1c
    @CRICKET_STARS-l1c 10 днів тому

    Khub saras

  • @hirenranipa
    @hirenranipa 10 днів тому

    મંત્ર દીક્ષિત સુ અને ક કા બારખડી સિખું સુ તેના સંબંધ માં થોડી ગેસમજ છે...જે થી માર્ગદર્શન ની જરૂર છે....

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 10 днів тому

      @@hirenranipa ફોન કરો તો વાત કરીયે તો સમજાય જય માઁ બાબા કી

    • @hirenranipa
      @hirenranipa 10 днів тому

      @lalitgondaliya7636 હા ...તમારા no.?

  • @hirenranipa
    @hirenranipa 10 днів тому

    જય માં બાબા કી❤ લલિત ભાઈ ને

  • @hirenranipa
    @hirenranipa 10 днів тому

    પદયાત્રા દ્વારા એક દિવસીય હવન ,મહાહવન પુણ્ય મળ્યા પછી, મારે બે અમાવસ્યાના સિદ્ધ હવન કરવા ના બાકી છે...બહુ ખુશી થાય કે બધા પિત્રોએ મારા કુળમાં મુક્તિ માટે મને સિલેક્ટ કર્યો . હું બાબા દ્વારા મંત્ર દીક્ષિત છું... અને તમને આ રીતે ગુજરાતીમાં વિડિયો બનાવતા જોઇ અનહદ આનદ થાય છે..જે પહેલી વાર કોઈ એ ગુજરાતી માં બનાવ્યા હોય..... ❤. .....કેમ કે આ કોન્સેપ્ટ(અટલ સત્ય) ના બધા વિડિયો હિન્દી માં હોય છે.... ખૂબ ખૂબ આભાર 🙏 હરી હર

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 10 днів тому

      @@hirenranipa માઁ બાબા ની કૃપા થી થાય સે જય માઁ બાબા ki

    • @hirenranipa
      @hirenranipa 10 днів тому

      @lalitgondaliya7636 જય માં બાબા કી💕

  • @dhirenpainter111
    @dhirenpainter111 11 днів тому

    Jay karoli shankar mahadev 🙏 jay ho santo ni 🙏

  • @kaushikpatel2894
    @kaushikpatel2894 11 днів тому

    જય માતાજી

  • @DhirajgiriMeghnathi-y6k
    @DhirajgiriMeghnathi-y6k 11 днів тому

    Fara..madhma..rakhava..suvidhi.karvi

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 11 днів тому

      મારાં પહેલે વિડિઓ જોવો તેમાં મેં બધા રસ્તા બતાવી દીધા સે તે સમજીને તે પ્રમાણે સલાવું

  • @જોહોગાવહીઅષાહોગા9192

    ભાઈ માતાજી સીવાયના વીડીયો બનાવો તો સારૂં રેસે

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 11 днів тому

      @@જોહોગાવહીઅષાહોગા9192 હર હર મહાદેવ

  • @dhanushasodiya2112
    @dhanushasodiya2112 11 днів тому

    જય મહાદેવ હરીહર ,પ્રણામ તમે બધું કહ્યું પણ પિતૄ મુક્તી ક્યાં વિધી કરાવવી તે જણાવ્યું નહીં.તો આ પ્રશ્ર્ન નો ઉતર આપવા મહે. કરશો.

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 11 днів тому

      હર હર મહાદેવ,હરીહર, તમે અમારી ચેનલ ના બધા વિડિઓ જોય લો. આગળ જે એપિસોડ આવે તે પણ જોજો. ટૂંક સમય મા હું કહેવાનો છો કે પિતૃમુકત્તી 100ટકા ક્યાં થશે તે કેવહવાનો છો. પણ તેની પેલા સમજવું બહુ જરૂરી છે.

  • @hirenranipa
    @hirenranipa 11 днів тому

    જોરદાર બાપુ 🎉 જય બાબાકી, જય ગુરુમાં, જય કરૌલી સંકર મહાદેવ❤

  • @DhirajgiriMeghnathi-y6k
    @DhirajgiriMeghnathi-y6k 11 днів тому

    Bhai.kem.madhamsabesadva

  • @hirenranipa
    @hirenranipa 11 днів тому

    હર હર મહાદેવ❤ .....જય બાબા જી, જય ગુરુ માતાજી❤ તમે ગુજરાતી છો જોઈ ને એક દમ થી બહુ સારું લાગ્યુ...જાણે..મારા પ્રશ્ન નો ઉકેલ તમે આપી સકો... હું વન ડે હવન અને મહાહવન પુણ્ય અને દીક્ષા પછી પણ દુવિધામાં છું..જાણે દિશા ભટકી ગયો હોય તેવું લાગ્યા કરે..શક્ય હોય તો મારું માર્ગદર્શન કરશો. ,,, ધન્યવાદ🙏

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 11 днів тому

      @@hirenranipa હું ચેનલ ઉપર કઈ જવાબ ના આપી શકું. તો તમારો ફોન નંબર મોકલો. હું તમને ફોન કરીશ.જય મા બાબા કી.

  • @NandhaGirdharbhai
    @NandhaGirdharbhai 12 днів тому

    તમે જે વાત કરી તે ક્યાં શાસ્ત્ર માં લખેલ છે પ્રુફ બતાવો 😊

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 12 днів тому

      @@NandhaGirdharbhai પાર્ટ 2 આવશે તેમાં જવાબ મળી જશે જરૂર થી જોજો

  • @jagashibhaimer415
    @jagashibhaimer415 12 днів тому

    Vaha

  • @SaharDesai-m5u
    @SaharDesai-m5u 13 днів тому

    ભાઈપેલાજાણપીતરૂકોનેકેવાયસુરાપુરાકોનેકેવાયકુણદેવિકોનેકેવાયહાલીસુ

  • @ashokprajapati-fy3yh
    @ashokprajapati-fy3yh 13 днів тому

    હવે જે કેવાનું હોય એ પછી કહીશ કરીને વાતો શું ઘુમાવાની જરૂર છે ભાઈ ખબર હોય તોજ વાત કરાય

    • @lalitgondaliya7636
      @lalitgondaliya7636 13 днів тому

      @@ashokprajapati-fy3yh બધું કહીશ બધું એક હારે બધું ના કેવાય જાય નિરાંત રાખો મારાં બધા વિડીયો જોવો મારાં ભાઈ

  • @DevatVala
    @DevatVala 13 днів тому

    હુદેવાતભાઈકાઠીવાળામારાકુળદેવીનુસાસુનામછુછેતેજણાવવાવીનંતી