જર્મની જઈ રહેલા અમદાવાદના એક પેસેન્જર જોડે મુંબઈ એરપોર્ટ પર બની કલ્પી ના શકાય તેવી ઘટના!

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2023
  • #ahmedabad #gujaratinews
    જો તમારે હવાઈ મુસાફરી કરવાની થાય તો બને ત્યાં સુધી ચેઈનવાળી બેગ લઈ જવાનું ટાળજો. કદાચ આપને ખ્યાલ પણ ના હોય તેમ કોઈ તમારી બેગની ચેઈન ખોલીને તેમાં એવી વસ્તુ સરકાવી શકે છે કે જેના કારણે તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. ત્રણ વર્ષ પહેલા જર્મની જઈ રહેલા અમદાવાદના એક વ્યક્તિ સાથે કંઈક આવું જ થયું હતું, જેના કેસમાંથી તેમનો છેક હવે છૂટકારો થયો છે.

КОМЕНТАРІ • 4

  • @kirankumarrajput3454
    @kirankumarrajput3454 Рік тому

    Kasuj naa thaay jo tame gunoh karyoj naa hoy to sej pun bihvanu nay,bharat naa nyaay madej chhe,bhale thodo moddo made pun akhre tamari Jeet thaay chhe.
    Jay Hind.

  • @krishnarana5913
    @krishnarana5913 Рік тому

    Why don't take the fingerprint somebody's fingerprint would be on that bullet or chain did they do that

  • @krishnarana5913
    @krishnarana5913 Рік тому

    This Is the biggest problem Indian laws understanding in harassment not knowing don't know how to investigate Person get This much trouble cancel the government Are the police department

    • @kirankumarrajput3454
      @kirankumarrajput3454 Рік тому

      I faced the same problem when i was returning from UK.I landed airport at bombay.someone dropped spoon in my hand bag and it showed on Bombay airport.I faced it nicely and answered each and every question they asked.They screamed on me,asked shilly questions but i was not angry as it's their duty to bring truth out.Officers threatened me to do a case of keeping spoon as weapon to hijack plane but i did not scared and replied u can but i will the case,soon officers realised that i m innocent and then they released me.