ટ્રમ્પ એવું તો શું કરવા માગે છે કે જેનાથી અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ જાતે જ ડિપોર્ટેશન માગી લેશે?

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ડોનાલ્ડ ટ્રમ્પનું એવું માનવું છે કે અમેરિકામાં ઈલીગલી આવેલા લોકો દેશના લોહીમાં ઝેર ભેળવી રહ્યા છે, સત્તા મળતા જ માસ ડિપોર્ટેશન શરૂ કરવાની વાતો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો બોર્ડર પરથી થતા ઈલીગલ ક્રોસિંગને પણ બંધ કરાવવા માગે છે. તેમનું તો ત્યાં સુધી પણ કહેવું છે કે બોર્ડર ક્રોસ કરનારાનો અસાયલમનો કેસ પૂરો ના થાય ત્યાં સુધી તેને જેલમાંથી છોડવામાં નહીં આવે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ બર્થરાઈટ સિટીઝનશિપ પણ બંધ કરાવવા માગે છે, પરંતુ આ બધા સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ જો પોતાને સત્તા મળે તો કંઈક એવું પણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે કે જેમના વિશે તેમણે જાહેરમાં ભાગ્યે જ કોઈ ચર્ચા કરી છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 7

  • @NamanBhatt-z2v
    @NamanBhatt-z2v 2 місяці тому +1

    Good speech 💬 navsang bhai 😊, great topic ♥️

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 2 місяці тому +1

    સમય આવે ત્યારે શું બનશે તેની કોઈને ખબર નથી.
    समय समयकी बलिहारी समय बड़ा बलवान।
    ॥जयश्री हरी॥

  • @shefalishastri9949
    @shefalishastri9949 2 місяці тому

    Jitva dene bhai su kam Trump ni against bolo cho.

  • @HarshadPatel-x4g
    @HarshadPatel-x4g 2 місяці тому +1

    તારે કોઈ બીજા ન્યુઝ નથી મળતાં

  • @PiyushPatel-lh9po
    @PiyushPatel-lh9po 2 місяці тому +1

    Trump kai na kari sake ato badhu bolvanu che ahi ya kam taro bapo kar se

  • @goga9094-sl9zn
    @goga9094-sl9zn 2 місяці тому

    આઈ એમ ગુજરાત વાળા પટેલો પાછળ પડ્યા છે મને એ નથી સમજાતું