Hathras Stampede: હાથરસમાં નાસભાગમાં અજ્ઞાત આયોજકો સામે FIR દાખલ- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગના કાર્યક્રમમાં નાસભાગ થતા 122થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશમાં છેલ્લા એક દસકામાં નાસભાગની ઘટનાઓમાં આ સૌથી મોટી જાનહાની માનવામાં આવે છે. હાથરસ જિલ્લાના ફુલરઇ ગામમાં ભોલે બાબા નામના એક બાબા દ્વારા આ સત્સંગનું આયોજન કરાયું હતું
    More than 122 people were killed, while more than 100 people were injured in a stampede at a satsang program in Uttar Pradesh's Hathras. This is considered to be the biggest loss of life in the last decade of stampede in the country. This satsang was organized by a baba named Bhole Baba in Fulrai village of Hathras district.
    #fire #uttarpradesh #hathras #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •