Amreli Letter Bomb : પટ્ટા કોણે માર્યા? પાયલ ગોટીનો ખુલાસો

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 252

  • @kiritpatel8751
    @kiritpatel8751 16 днів тому +30

    બહુ સ્પષ્ટ અને જોરદાર આપને રજૂઆત કરી ખરેખર એન્કરિંગ ન્યુઝ તક આપ શ્રી બહુ સરળ અને સત્યતા થી જે રજૂઆત કરી એ ખરેખર બહુ સહરાની છે. આપને પાયલ ના લેટર નો આધાર લઈ તેના અનુસંધાનમાં એકદમ સત્યતા થી જે રજૂઆત કરી તે બહુ નોંધનીય છે ભવિષ્યમાં કોઈ દીકરી સાથે આવો પણ બનાવ નહીં બને તેના માટે તમારું યોગદાન અદ્રશ્ય રીતે સફર રહેશે જેની તમને શુભ આશિષ રહેશે

    • @dashrathbhaipatel5535
      @dashrathbhaipatel5535 15 днів тому +1

      પાયલબેન

    • @ramsinhrahevar6269
      @ramsinhrahevar6269 15 днів тому

      88888 i think I will get it right here on this site in my office for more info about it in this thread I just got out there 😊😊😅 it 😊😊😊

    • @ramsinhrahevar6269
      @ramsinhrahevar6269 15 днів тому

      88888 i think I will get it right here on this site in my office for more info about it in this thread I just got out there 😊😊😅 it 😊😊😊😊

  • @rameshsitapara99132
    @rameshsitapara99132 16 днів тому +31

    ભગવાન આવા નેતા ને સદબુદ્ધિ આપે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 16 днів тому

      આ ભાજપ નો કૌશિક ભ્રષ્ટાચારી છે . અને તેની ઉપર જે આક્ષેપો લેટર પેડ માં થયા છે બિલકુલ સાચા છે..

    • @nareshgoyal8096
      @nareshgoyal8096 15 днів тому

      આવા બધા નેતાઓને બુદ્ધીની જરૂરૂ નથી ધોકાની જરૂર છે.

  • @jayeshsorathiya2901
    @jayeshsorathiya2901 16 днів тому +20

    પાયલ બેન ને ન્યાય મળવો જ જોઈએ..સમાજ સેવકો અને મીડિયા ની મહેનત પાણી માં ના જાય એનું પણ ધ્યાન રાખજો ...

  • @Exhsgalf
    @Exhsgalf 16 днів тому +28

    પટેલ સમાજ હજુ પણ ખાજપ ને મત આપજો ......?????

  • @kalpeshvyas280
    @kalpeshvyas280 16 днів тому +10

    આ પત્ર ખરેખર તો ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ ને લખવાની જરૂર છૅ

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 16 днів тому +13

    સરસ પત્ર લખ્યો છે પાયલબેન ગોટી એ.આ માં બઘુ આવી જાય છે

  • @rasilasoni130
    @rasilasoni130 16 днів тому +15

    ગુજરાત પોલીસ up ની પોલીસ બની ગઈ છે 😢😢😢😢

  • @MrRathod-hz3nn
    @MrRathod-hz3nn 15 днів тому +4

    આજે પાયલ બેન છે કાલે આપણી પણ હસે ગુજરાત ની જનતાને સમજવાની જરુર છે

  • @bmtadvi597
    @bmtadvi597 15 днів тому +8

    આ રાવણ રાજ છે એનો અંત આવવો જ જોઇએ.

    • @maheshbhaipatel-tq2ij
      @maheshbhaipatel-tq2ij 12 днів тому

      @bmtadvi597 Swaminarayaniyo luchcho chor lutaro badmash jutha ghanchi ye GUJARAT ni gadi upar besadelo chhe te ava j badha gorakh dhandhao thava na ke nahi,jutha na jsnm divas ni a luchcha Swaminarayaniya ni ghelchha ma NARMADA nadi na bandh na pani chhodi ne harmkhore ketala loko ni jindagio ni PATTAR fidelity yad chhe ke nahi?

  • @RushuItaliya-ld4ti
    @RushuItaliya-ld4ti 16 днів тому +8

    આ સરકાર પાસે ન્યાય ની અપેક્ષા રાખવી, અઘરી છે એ કેટલાક ને ન્યાંય આપશે, તો, એના કાયૅકર ને તકલીફ થશે તે સરકાર થી સહન નહીં થાય, રામ બોલો ભાઈ રામ

  • @j.d5739
    @j.d5739 16 днів тому +11

    કરો હજી આયેગા તો મોદી હિ 😂😂😂

  • @FatesinhParmar-ml8bq
    @FatesinhParmar-ml8bq 16 днів тому +13

    ગોપાલભાઈ આદિકરીનેતમેબેનકહીઆદિકરીનીવેદનાસાભળોતેનેમારમારવામાઆયોબોલાવાનીવાટનાજોશોઉપડોખબરપડેજાહલનીવારેનવગણજયોતોઆબેનનીવારેગોપાલ

  • @RameshbhaiPatel-o1d
    @RameshbhaiPatel-o1d 16 днів тому +7

    જેટલા અધિકારીઓ એમાં સામેલ હોય તેમના નામ જાહેર કરો ગૃહ મંત્રી નું રજી નામુ આપવો અને જેટલા અધિકારી સામેલ હોય તેમનું સરગસ કાઢો

  • @BhogilalaCharola
    @BhogilalaCharola 16 днів тому +9

    વેકરીયા એ રજીનામુ આપવું જોએ માણસ હોયતો

  • @JayantibhaiPatel-c3m
    @JayantibhaiPatel-c3m 15 днів тому +1

    Khub Srd patr

  • @bharatjoshi6382
    @bharatjoshi6382 16 днів тому +16

    આપો ભાજપને મત્ત

    • @jayshingsparmar776
      @jayshingsparmar776 16 днів тому

      ભાજપ ને મત કોઈ નથી આપતું evm આપે છે
      જય ભવાની

  • @krupalikrupali9106
    @krupalikrupali9106 16 днів тому +9

    पायल धन्य। वाद मारी नानी ben

  • @tejashvaishnav
    @tejashvaishnav 15 днів тому +2

    નમસ્તે સદા વત્સલે....

  • @HachadSuresh
    @HachadSuresh 16 днів тому +2

    ન્યાય મળવો જોઈએ 🙏

  • @HachadSuresh
    @HachadSuresh 16 днів тому +2

    એકદમ સાચી વાત છે 🙏

  • @GaneshValaganth
    @GaneshValaganth 16 днів тому +5

    ,ન્યાય મળવો જોઈયે

  • @babubhaipatel8072
    @babubhaipatel8072 16 днів тому +10

    ભા. જ. પ. રાજમાં આ બધું ચાલ્યા કરવાનું.

    • @bilalniyatar4641
      @bilalniyatar4641 16 днів тому +1

      સાચી વાત 6...❤❤❤❤

    • @jayshingsparmar776
      @jayshingsparmar776 16 днів тому

      નહી તો હિન્દુ ખતરા માં આવી જાય

  • @VasramPatel-if4ne
    @VasramPatel-if4ne 16 днів тому +5

    2027 મો આનો જવાબ મળી જસે એવુ લાગેછે

  • @JivabhaiKobad
    @JivabhaiKobad 16 днів тому +4

    વેકરીયા નેં સંસ્કાર નથી ગાયને કાસાય હાથમાં આપે નહીં જય હીંદ

  • @kapildave5361
    @kapildave5361 16 днів тому +4

    પટેલ સમાજ આવો ખંમતીધર હોવા છતા ને પાછુ ગુજરાતના મુખ્ય મંત્રી થી માંડી તંત્રી સુધી પટેલ હોવા છતા પણ એક પટેલની છોકરી ઉપર આ રીતે પોલીસ એના પર હાથ નાખે તો તમે જરા વિચારો અન્ય સમાજ શું હાલત થતી હશે એની તો કોઈ ઔકાત જ નથી આમા તો એમ છે કે તમે મરણીયા બનો ને જીવ આપવા ની ને લેવા ની ત્રેવડ હોય તોજ સમાજ મા ક્રાંતિ આવે બાકી આ રીતે આ કાળા અંગ્રેજો નો ત્રાસ સહન કર્તા રહો

    • @AshokbhaiKakadiya1988
      @AshokbhaiKakadiya1988 16 днів тому +1

      Angrejo aa rajkarni thi sara hata

    • @ShivGauSevaGroup
      @ShivGauSevaGroup 16 днів тому

      ધારાસભ્યો પટેલ
      સાંસદ પટેલ
      મુખ્મંત્રીશ્રી પટેલ
      જાગો અને ન્યાય અપાવો
      નહીંતો કોઇ મત નહિ આપે બીજીવાર

  • @VasavaSunil-bg5jz
    @VasavaSunil-bg5jz 16 днів тому +2

    એ વાત બધી સાચી પણ તમે ધ્રુવ મંત્રી ને ક્યારે સવાલ કરશો એમનું નિવેદન ક્યારે લેસો

  • @mansurbhaimakvanamansurbha8454

    કૌશિક વેકરીયા ને અડધા માથા માટે કરોન ગધેડા ગામમાં ફેરવો વાહ કૌશિક વેકરીયા

  • @dsprajapati4325
    @dsprajapati4325 16 днів тому +3

    ગૃહ મંત્રી સાહેબ.

    • @maheshbhaipatel-tq2ij
      @maheshbhaipatel-tq2ij 16 днів тому +2

      SAHEB SANO JANATA NO GULAM SEVAK.CHHE LUCHCHO JANATA YE VOTE APELA HOY TO JANATA NO GULAM CHHE SAHEB NAHI.

  • @kaushikkumarupadhyay8279
    @kaushikkumarupadhyay8279 16 днів тому +2

    Hon.C.M.Patel saheb
    &
    Hon.H.M.(Sanghvi saheb),
    Pl. Give Hom.Dep.'s permition to put privet Legal Action Permition against Investigation Officer. (I.O.Police)

  • @DhirajlalCGajjar-o1w
    @DhirajlalCGajjar-o1w 16 днів тому +2

    Dhanyavad Payal beta age badho janta tamari sathe chhe🚺

  • @bhavanbhaiparamar1137
    @bhavanbhaiparamar1137 16 днів тому +2

    Abhi to baki he

  • @manharlalambaliya
    @manharlalambaliya 16 днів тому +1

    બેન પત્ર નહી કેસ(Fir)ફરિયાદ નોંધવો

  • @kanubhaisorathiya7044
    @kanubhaisorathiya7044 13 днів тому

    આવા. લોકોનો. સત્યા. નાસ

  • @MehtaIndukumar
    @MehtaIndukumar 15 днів тому

    ખાસ જ્ઞાતિ ને અનુલક્ષી ને વાત છે એટલે જ વાત નુ વતેસર થયુ છે

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 16 днів тому +1

    જય સરદાર 🎉🙏

  • @JimitPatel.-q4m
    @JimitPatel.-q4m 16 днів тому +1

    લગતા વળગતા ઓ ને સસ્પેન્ડ કરો.... જો તમારું kai ઉપજતું હોય તો બાકી વિડિઓ બનાવવાનું બંધ કરો..

  • @kanjibhaijaypal5783
    @kanjibhaijaypal5783 15 днів тому

    અંધેરી નગરી ગાડું રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા.નિયમો નું ઉલંઘન કરી રાત્રીના સમયે પોલીસ એક યુવાન મહિલા નો જાહેર માં શરગસ કાઢીને કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા.બેશરમ નેતાઓ ચુપ છે.

  • @Lakhabhaiakbari
    @Lakhabhaiakbari 16 днів тому +2

    આપો હજી ભાજપના મસ્ત

  • @aravindtala3670
    @aravindtala3670 16 днів тому +4

    કશાય વેકરીયા

  • @vimaltamboli2917
    @vimaltamboli2917 15 днів тому

    વાંચવામાં એક ભુલ છે,
    સમજાવવામાં એક ભુલ થઈ છે !

  • @gunavantlaljain4954
    @gunavantlaljain4954 15 днів тому +1

    Sabhi milkr ek betyko nyay dilao
    Patel c m honeke bavjud ek
    Patel smajki ladkiko etna preshan kiya jata hy

  • @mansurbhaimakvanamansurbha8454

    ખોટા હોય અને સજા કરવા 😭😭😭😭😭?🙏🏻👍

  • @pravinbhaibaraiya4681
    @pravinbhaibaraiya4681 14 днів тому +1

    have bhai b j p ne bhuli jav aekj nerany hu koi parti ma nathi ke mare koi parti sathe leva deva nathi pan nyay same bhajap vala chup kem che

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 16 днів тому +2

    Is this GARVI GUJRAT or VARVI GUJJRAT?

  • @meenajoshi1704
    @meenajoshi1704 16 днів тому

    હવે તો મહાન પટેલ સમાજ સમજી જાય, અને ભાજપને ભગાડો, બેટી ને બચાવો, એવી સમસ્ત પટેલ સમાજને પ્રાર્થના કરું છું.. જય ઉમીયા માતાજી.. જય ખોડીયાર માતાજી🎉🎉

  • @ghanshyambhayani1540
    @ghanshyambhayani1540 16 днів тому +6

    S.p police nu
    Nam jahar karo

    • @Dh-xe7jw
      @Dh-xe7jw 16 днів тому

      City P.I Parmar

    • @Dh-xe7jw
      @Dh-xe7jw 16 днів тому

      City P.I. parmar

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 15 днів тому +1

    bayrojgar mediya ko b ab a chalega satadhar junagadh bhul gaya

  • @ArvindbhaiGondaliya-g6k
    @ArvindbhaiGondaliya-g6k 15 днів тому

    5:51 દરેકસમાજેઆદીકરીનોઅવાજસાભળીનેઆવાલોકોનેઓળખીલેવાજોઈ

  • @PuranVyas
    @PuranVyas 16 днів тому

    धन्यवाद पायल

  • @patelshantibhai2428
    @patelshantibhai2428 16 днів тому +1

    અમે પટેલો મોદી સાહેબ ને જોઈ ને ભાજપ ને મત આપી એ સીએ આવા હલકટ નેતા ઓ ને જોઈ ને નહિ .

  • @DhamiGirish
    @DhamiGirish 16 днів тому +2

    High Cort ma.fariyad .karo

  • @hareshpatodiya9010
    @hareshpatodiya9010 15 днів тому +1

    Sacivatcee

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 15 днів тому +1

    congress aap ko moka diya bayrojgar ko man vilan bjp kay hi tha

  • @BhanjibhaiVirani
    @BhanjibhaiVirani 16 днів тому +2

    જવાબદારોને સખતમાં સખત સજા કરો

  • @manas1997
    @manas1997 16 годин тому

    Bhagvan Payl ne Dukh mathi bhar lave tevi prathna Aa ptra
    Shbhali Rradvu aaveche parents
    Satadhisho pase badha lachr che

  • @મંગલાપાકુતીખેતી

    આગરજોવુરહીયુ નારિ વાત કરતા હવે ભાજપ સરકાર શું કરશે

  • @dipakjaviya5009
    @dipakjaviya5009 16 днів тому +6

    Payal ben Fir nondhavo madad chhokas malse

  • @zalaArvindsinh-uh1wy
    @zalaArvindsinh-uh1wy 16 днів тому +3

    Are Bhai Kaya Gunama Dharpakad Kari E To Batao

  • @Vinodray0506
    @Vinodray0506 7 днів тому

    વડાપ્રધાન ને ટ્વીટ કરવું જોઈએ

  • @geetabenvala8792
    @geetabenvala8792 15 днів тому +1

    Bjp ma koi pan mahila nu sanman bilkul nathi karti

  • @rameshbhaipatel8533
    @rameshbhaipatel8533 15 днів тому

    હાર્દિક કયાં ગયો પાટીદાર નેતા બન્યો હતો ને

  • @GhanshyamBhayani-c2e
    @GhanshyamBhayani-c2e 16 днів тому +3

    Amrelina. Tamam rajkarnine. Dfnavido

  • @rockybhaigammingzone4316
    @rockybhaigammingzone4316 15 днів тому +1

    Bhai MARO mat janavava mangu chhu su kaam media ane samaj Judgemental bani jay chhe? High court ke supreme court na judgement pela kemke sacho nyay media trial ke koi samaj na virodh pradarshan thi sabit thato nathi ha aapde je babat rate koi mahila ke chokri nu arrest rate karvama ave chhe koi pan cort na order vagar jo te sachhu che tena par aapde prati kriya aapi sakiye prantu eno matlab em sabit nathi thato letter kand mate aaropi nathi jete aagd tapas ane bhumika na aadhare khabar pade ke te doshi chhe ke nathi jo aavi rite smaj ke media pehle thi judgemetal banse to bija ghana keso ma aani viprit asar thai sake chhe jemke kadach koi samaj no chhokro ke chhokri example tarike daru ke drugs ni supply kare chhe ane jyare dharpakd thai etle samaj aavi ne em kehse ke e to naadan chhe ene saachu su khotu su chhe ene khabar nathi e to chitti no chakar chhe e pan justify karvu padse ... aa yogya rit nathi pratikriya aapva mate kemke may be chhokri ni age above 18 hase and te typist nu kaam kare chhe type vanchya vagar na thay kadach e su lakhe chhe teni smaj hase aa lakhan no matlab ane je mukhyamantri ne letter lakhyo e ma pan te pote potano bachhv kare te sari babat chhe parantu letter mate kon doshi chhe ane pote nirdosh chhe te babte koi uleekh dekhato nathi mani pote doshi nathi parantu kona kehva thi lakhyu chhe te babat ulekhh nathi karyo to su samjavu temne aaropi samjvu ke sakshi tarike leva joiye kemke temne lakel patrma te sakshi hoy tevo bhav dekhto nathi...kadach hu khoto hoi saku chhu paratu bij loko ni jem judgemetal nahi koi yougya tapas pela koi ne doshi ke nirdosh sabit karo ha tame yogya tapas mate aavaj uthavo eno virodh nathi parntu tapas pela judgment aapi do teno virodhi chhu ane me ghani comment vanchi ruling party koi chhokas samj virodhi chhe ? mane aa vaat manvi aghri lage chhe karnke chokkas samaj koipan party ma te nu vadhu prabhutva dharave chhe kadach hu samju chu tya sudhi aa samaj bane party mathi potana samj na cm banavi chuki chhe and koi pan party ni sarkar bane chhe tema temnaj samaj na mantrio bane chhe and vadhu temna samaj na ne tiket male chhe aa vat etle aavat mane manva ma nathi aavti koi party aa smaj na virodhi hoy kadach smaj na andro andar na vikhvad j aana mate javab dar hoy tem lage chhe mari aa vat koi samaj ne support ke virodh mate nathi ke aa dikri ne doshi sabit karvani maro mat e mate chee samj power na nyay par je dabv ni bhavna e bija samaj pratye dhruna sabit na thay e mate chhe e samj mathi pan koi evu pidit hoy and samaj avaj uthave ane nyay na male tyare emne dhruna ni bhavna thase ke aamara samaj ne aavj uthavya pachhi nyay na malyo pan falana samaj ne nyay mali gayo kadach tamari samaj pratye ni bhavna saachi hoyi sake parantu aa rit khoti lagi etle me comment kari.

  • @GhumaliyaNarbherambhai
    @GhumaliyaNarbherambhai 16 днів тому +1

    Duryadhan ni vichar sarani thi nahi karva tatashath. Bhagvankrishan .ne yad.kari.kary.karjo

  • @pravinbhaigevariya5258
    @pravinbhaigevariya5258 16 днів тому

    અમારૂ કહેવાનછે કે અમરેલી ની પોલીસ ડીસમીસ કરીઘરભેગીની થવીજોઈયે કાયદા ના ખા એવા વકીલો મેદાને આવો આ મામલે ખાસમેદાનેપડો એક નિદૉશ કુવારી કન્યાને પોલીસોયે મારીછે હરામ ખોલ ની પોલીસ બરબાદકરીનાખો વિકાસ સહાય ડીજીપી તમે તમારી આંખ ને કાન ખોલો માનવતા દેખાડો એજ અમારી વિનંતીછે ,લિ .પી.આર .જી.

  • @akashpatil1378
    @akashpatil1378 16 днів тому

    🙏🏻

  • @vasudevpatel1379
    @vasudevpatel1379 15 днів тому

    ન્યાય મળવોજોઈએ

  • @sanjayradadiyasanjayradadi9645
    @sanjayradadiyasanjayradadi9645 16 днів тому +1

    હાઇકોર્ટ માં pil કરો આ નો સુધરે ખાખી

  • @Kheti.com_
    @Kheti.com_ 16 днів тому

    સર્કસ કાઢવામાં જે જે પોલીસ અધિકારીઓ કે જે કાંઈ હતા એ ડિસમિસ ફ્રોમ સર્વિસ કરવા જોઈએ

  • @rajeshbuch7269
    @rajeshbuch7269 15 днів тому

    Payal's arresting procedures r basically illegally followed..
    Those who have allegedly beatn..payal while in police custody, have committed an offense
    Very shocking incidents in democretic country..like india..😢

  • @D.B.Bharola
    @D.B.Bharola 15 днів тому +1

    Na layak6 Bjp na khota sevako mla moto brastachari6

  • @navinshah1869
    @navinshah1869 16 днів тому +1

    😢😢😢

  • @LalaBhai-v4m
    @LalaBhai-v4m 16 днів тому +4

    Aabhar payal benne

  • @DivyarajsinhRana-eo5yc
    @DivyarajsinhRana-eo5yc 15 днів тому +1

    Kam dhandho che k nai kai navri bajaru

  • @ketangajera8036
    @ketangajera8036 16 днів тому +1

    Payal ane tena parivare bjp ne mat apiya tenu paninam aa chhe.janataye vicharvu joi

  • @kamleshjain8372
    @kamleshjain8372 15 днів тому

    Bhai hvy bjp aavy a kony gamy?

  • @JentiPatel-h3x
    @JentiPatel-h3x 16 днів тому +1

    Payal Ben ne nyay male kaydesar karyavahi thavi joyye

  • @rameshbhaipanara2273
    @rameshbhaipanara2273 16 днів тому +1

    Jay matAji

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 16 днів тому +1

    Amrelina b j. P. Na rajkarnione khrekhr jel bhega krvani jrur dhe

  • @bhaveshsutariya8551
    @bhaveshsutariya8551 16 днів тому +1

    Modi ne letter mokal Jo

  • @HardikPatel-t6v
    @HardikPatel-t6v 16 днів тому +1

    Sound i don't like this

  • @vitthalkalariya363
    @vitthalkalariya363 16 днів тому

    મુ મંત્રી જ ડોબો છે ડોબાનુ પ્રધાન મંડલ કેવું હોય?????

  • @bhikhubhaisodavadiya9415
    @bhikhubhaisodavadiya9415 16 днів тому +1

    આપો ભાજપ ને મત

  • @busabatukbhai1611
    @busabatukbhai1611 16 днів тому +1

    ન્યાય તો મારો નાથ આપશે આપશે ને આપશે.

    • @kapildave5361
      @kapildave5361 16 днів тому

      કોઈ નાથ બાથ નો આવે હો 15,,20 જણા જાવ ને ઢાણી દ્યો,,

  • @thobhanbhaibavliya9056
    @thobhanbhaibavliya9056 15 днів тому +1

    Aaravn raj se aeno ant aavvojoeae

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 15 днів тому

    મોદી અમિત શાહે ને ખબર છે

  • @mksolanki-mn7db
    @mksolanki-mn7db 15 днів тому

    Aparadhi ne saja aapo

  • @keyurbhupendrabhaipatel3676
    @keyurbhupendrabhaipatel3676 16 днів тому +1

    Kariyug na ravan

  • @dilipbhaipatel6065
    @dilipbhaipatel6065 16 днів тому +1

    Polic lukho

  • @newkhodiyarauto7892
    @newkhodiyarauto7892 14 днів тому

    Bhajap na gunda ne have Gujarat bar kadha johe

  • @mohsinotlawala106
    @mohsinotlawala106 15 днів тому +1

    Hajou pan patel Loko BJP na vote app ce

  • @jayantibhai.mpatel4034
    @jayantibhai.mpatel4034 15 днів тому

    Very Shameful

  • @SohanlalChaudhari-dw6yp
    @SohanlalChaudhari-dw6yp 16 днів тому +1

    Koi pan aaropi ni dharpakad krvani hoy tyare tapas krnar adhikari thi AEK hoddo upr hoy Teva adhikari ni manjuri melvya bad j te aaropi ne arrest kray chhe .to su pi tapaskrta adhikari hta ? jo tem hoy to Dysp ae Aaropi ni dharpakad krvani manjuri aapi HSE. to temne kya purava aadhare manjuri aapi ?Ane jo purta purava hta to kya karnosar purava nhi hovano report court ma submit kryo chhe?aam aa tmam kxa na adhikariyo virrudhh suprimcourt na order ni contempt dakhal court ma krvi joiye Ane DGP ae tmam virudhdh departmetal pagla bhrva j joiye jethi bhvisay ma drek police adhikari Rajkiy pxo na hatha bni ne temna rmkda n bne

  • @sandiplathiya-c4f
    @sandiplathiya-c4f 15 днів тому +1

    ગુજરાત પોલીસ ગુંડા રાજ

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 15 днів тому

    pahli bar leeter ka postmotam huva aisa nay daykha

  • @jatinkamani1166
    @jatinkamani1166 16 днів тому +3

    Bhajap no gatho kadhi nakho pathari fervi nakhi badhaini

  • @harjibharvad
    @harjibharvad 16 днів тому +2

    Dhropti. Na. Bhrisbhama. Sir. Khchiya. Hta. To. Bhismapita. Hajrima. Aa. Yogy. Nthi

  • @ghanshyampatel2789
    @ghanshyampatel2789 16 днів тому

    Ana sampurna jawabdar PM, HM +Ind, CM, HM-Guj jawabdar che temnu rajinamu judjement che.

  • @vallabhdesai855
    @vallabhdesai855 16 днів тому +1

    Gujarat. Na. B. J ..p. Sarkar. Patel. Ni. Dikari. Ni. Man. Hani. Khoti. Rite. Karel. Se. C. .m. Tatkalik. Amreli. Na. Gunegaro. Ne. Tamam. Ne. Aaji. Van. .saja. Karavo. Jay. Kisan.

  • @vipultrivedi193
    @vipultrivedi193 16 днів тому +1

    CM Bhupendra Patel tame aane Harsh Sanghvi beu maline PM Modi nu naak kapavi raha cho jyare Modi dikario mate surksha mate Modi gambhir che tyare tau tame banne Modi ni thatha masksri kari raha cho. Harsh Sanghvi e tau nalayaki kari Rajkot jaay che tau sha mate baane Amreli kem jata nathi PM Modi jyare tamaru apman karine kehse tyare Amreli Jaso