પાટણમાં પાકિસ્તાનના પાડોશી દેશનો કરોડ રૂપિયાનો ખજાનો દટાયેલો છે | સત્ય ઘટના જુઓ |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • પાટણમાં પાકિસ્તાનના પાડોશી દેશનો કરોડ રૂપિયાનો ખજાનો દટાયેલો છે | સત્ય ઘટના |
    ઠાકોર પરિવાર રક્ષણ કરે છે
    આ વીડિયોમાં પાટણ જિલ્લાના ભેમોસાણ ગામમાં ખજાનો દટાયેલો છે. ખજાના ના વારસદાર ઠાકોર માયા પરિવારને માનવામાં આવે છે. જેમણે સરકારને પણ વિનંતી કરી છે કે અહીં ખોદકામ કરવામાં આવે. અને આ ખજાનો ઇજિપ્ત દેશથી એમના વડવાઓ લાવ્યા હતા. વધુ માહિતી માટે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
    Maya Parivar no khajano
    ijipt khajano
    #patan
    #itihas
    #gujarat

КОМЕНТАРІ • 15