ગાળા ગામના પાદરમાં ઊભેલ પાળિયા : પાળિયા બોલે છે

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2023
  • ગાળા ગામના પાદરમાં ઉભેલ પાળિયા
    ગાળા ગામના પાદરમાં આવેલ પાળિયા
    ગાળા ગામના પાદરમાં ઉભેલ ઐતિહાસિક પાળિયા
    ગાળા ગામમાં આવેલ પાળિયા
    ગાળા ગામના પાળિયા
    પાળિયા બોલે છે
    ઝાલાવાડ ના પાળિયા
    ધ્રાંગધ્રા ના પાળિયા
    Gujarat
    Gujarati
    Gujarati Video
    #પાળિયા #શૂરવીર #સતિ #શુરધન #શુરાપુરા #ગાળા #ધ્રાંગધ્રા #સૌરાષ્ટ્ર #ઝાલાવાડ #Gujarat # Gujarativlogs #Gujarativlogger #India #સંસ્કૃતિ #તીર્થયાત્રા #ધર્મદર્શન #તીર્થદર્શન #GujaratiVideo #BharatkhandDarshan #લોકસંસ્કૃતિ
    ➜ Bharatkhand Darshan (Playlist)
    bit.ly/3Agai4Z
    ➜ Gujarat Darshan (Playlist)
    bit.ly/3lkYwQC
    ➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist)
    bit.ly/39awemm
    ➜ Channel Link:-
    / @bharatkhanddarshan
    ➜ Instagram :-
    / bharatkhanddarshan
    ➜ Facebook Page
    / bharatkhanddarshan
    ➜ Business Inquiry:- bharatkhand.darshan@gmail.com
    ✧ Thanks For Watching The Video ✧

КОМЕНТАРІ • 180

  • @jigneshchavda6785
    @jigneshchavda6785 8 місяців тому +9

    જયધાગધરાનિ. ધરાના. સુરાપુરાદાદા. 🙏આદેશમા.ભુતકાળમા.હરિજનોનૂ.પણખુબ.સમરપણછે.રામાપિરના.ઈતિહાસથિ.માડિને.સાપરાજવાળા.રા.માડલિક.ખિમડિયાકોટવાળ.યેવાઅનેક.સમરપણઅનકવિયીનિકલમેલખાયેલા.પુરાવાઉજળાઇતિહાસ.હયાતરહા❤

  • @amrutchavda2367
    @amrutchavda2367 18 днів тому +1

    🙏 Jay surapura dada🙏......Mera Bharat mahan....❤

  • @rameshraval4560
    @rameshraval4560 Рік тому +6

    वाह सरस जय हो सूरवीरो

  • @LaljiBambhava-se1iv
    @LaljiBambhava-se1iv Рік тому +6

    જય હો સુરાપુરા ડાડા આકંડીયુગમા અમારૂં જતન કરજો

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 Рік тому +4

    Khub Adbhut sat sat Dandvat pranam

  • @shilasoni1439
    @shilasoni1439 6 годин тому +1

    Jay shurapuradada🙏

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 Рік тому +4

    🙏જય શ્રી સુરાપુરા દાદા 🙏

  • @d.krajputrajput3752
    @d.krajputrajput3752 Рік тому +4

    Jay ho survir 🙏

  • @gulabpurigoswami4096
    @gulabpurigoswami4096 Рік тому +10

    ધન્ય છે આ પાળિયા ને જે આજે અડીખમ ઉભા છે સત સત નમન છે

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      આપ સંસ્કૃતિ સાથે સંકળાયેલા છો એ આપના શબ્દો થકી ઓળખાય છે.. ખરેખર આ આપણા ગૌરવવંતા ભૂતકાળ ને હર હંમેશ યાદ અપાવતો વારસો છે.. પાળિયા ને જોઈને આપણે આપણા પૂર્વજોની શૌર્ય ગાથા ને યાદ કરી શકીએ છીએ

  • @pankajamipara2890
    @pankajamipara2890 Рік тому +4

    Jay ho survir

  • @user-if9mx2wq7b
    @user-if9mx2wq7b Рік тому +4

    જય હો સંત સુરા ની ભૂમિ

  • @avanivyas1141
    @avanivyas1141 Рік тому +3

    ખુબજ સરસ વિડીયો ને ઐતિહાસીક સત્ય છે ધન્ય વાદ

  • @dashrathprajapati1800
    @dashrathprajapati1800 Рік тому +2

    Very nice explane for paliya

  • @user-if9mx2wq7b
    @user-if9mx2wq7b Рік тому +3

    જય હો શુરવીર જય હો સતીમાં

  • @parmarrashikbhai
    @parmarrashikbhai Рік тому +4

    Jay..surapura Dada

  • @nirmalamaru9117
    @nirmalamaru9117 Рік тому +9

    JayHo Apna Bharat Deshna SurapuraDadane Kotty Kotty Vandan. 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🌹💐🌹💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @baldevpatel4042
    @baldevpatel4042 8 місяців тому +2

    ધન્ય છે આ શુરવીરોને

  • @AzadPanchhi
    @AzadPanchhi Рік тому +7

    જોરદાર વિડીયો શૈલેષભાઈ
    ખરેખર ભારતખંડ દર્શન એ નામ સાર્થક છે આવાં વિડીયો થકી 🎉

  • @jagdishbhaipatel2222
    @jagdishbhaipatel2222 Рік тому +2

    નમસ્કાર. ખુબ સરસ માહિતી ધન્યવાદ.

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 Рік тому +4

    Jay Dwarkadhish
    Jay Babari
    Jay thakardhani

  • @kocharaprakash2488
    @kocharaprakash2488 Рік тому +6

    જય દ્વારકાધીશ

  • @amrubhai4741
    @amrubhai4741 Рік тому +3

    વાહ બહુ સરસ વિડીયો

  • @kishoredasradheradhe5617
    @kishoredasradheradhe5617 Рік тому +4

    Jai surapura dada. Jay sati mata

  • @skvora78
    @skvora78 7 місяців тому +2

    Jay. Dada

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 Рік тому +5

    આ પાળીયા ની રેખ દેખ રાખવાની જવાબદારી આપણી છે કારણ કે પાળીયા એ એમની ફરજો અને જવાબદારીઓ રાખીને પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે તો આપણી ફરજ આવે છે કે એમની પુજા અર્ચના દર્શન કરવા જોઈએ આપણા બાળકો ને માહિતી અને સંસ્કૃતિ સંસ્કાર નું જ્ઞાન આપવામાં આવશે તો આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ જળવાઈ રહેશે

  • @prathvisingh113
    @prathvisingh113 27 днів тому +2

    ❤❤❤❤❤❤❤

  • @kanzariyapravin5537
    @kanzariyapravin5537 Рік тому +4

    Jay sati ma

  • @user-gx1dt4le7z
    @user-gx1dt4le7z Рік тому +7

    આ વીડિયોમાં અમારા સુરાપુરા દાદા પણ છે ભારત ચેનલ નો ખુબ ખુબ આભાર

  • @vaajsivadhiya3049
    @vaajsivadhiya3049 Рік тому +1

    જયશ્રી સુરાપુરા દાદા જય હો

  • @GirDarshan
    @GirDarshan 8 місяців тому +4

    વાહ ખુબ સરસ વીડીયો બનાવો છો ભાઈ
    અને મીત્રો અમે પણ ગીર ના વ્લોગ બનાવીયે છીયે તો અમને પણ સપોર્ટ કરજો આભાર

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  8 місяців тому

      ચોક્કસ તમે ઈન્સ્ટાગ્રામ પર કોટેક્ટ નંબર મોકલો, લીંક વિડિયોની ડિસક્રીપશન મા આપેલ છે ઈન્સ્ટાગ્રામ ની

  • @rudatalapremji
    @rudatalapremji 7 місяців тому +3

    અભિનંદન, રજુઆત અને વિડીયો ટેકનીક એડવાન્સ થએલ છે. ઘન્યવાદ.

  • @bhavnaparmar201
    @bhavnaparmar201 Рік тому +5

    Aa amra Dada che🙏

  • @jagdishsolanki2724
    @jagdishsolanki2724 Рік тому +3

    ।જય ભવાની મા

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Рік тому +7

    વાહ ભાઈ તમે બહુ સારો વિડિઓ બનાયો છે full વોચ ભાઈ 🙏🙏🙏

  • @amarchauhan7500
    @amarchauhan7500 Рік тому +4

    Jay,hooo,mara,Des,,na,veerksatriyo

  • @bharatdabhi-tn4hm
    @bharatdabhi-tn4hm 3 місяці тому +1

    અમારા.ગામમા.ઘણા.ખાભી.ઓ.છે.જામગઢકા

  • @shilasoni1439
    @shilasoni1439 6 годин тому

    Jay shAtima🎉🙏

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 10 місяців тому +5

    ચોક્કસ સ્થળ ની માહિતી આપી દો તો સારું હતું

  • @nandurathod6250
    @nandurathod6250 7 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @VishnuBThakor-gw5vs
    @VishnuBThakor-gw5vs Рік тому +2

    Jay Dada

  • @kishanmakvana4222
    @kishanmakvana4222 Рік тому +3

    જય માતાજી ભાઇ

  • @vimaldave698
    @vimaldave698 7 місяців тому +2

    Bhai.....Bhai..... Jabardast VDO che....Tame Great subject select karyo che...Tamne ane Tamari Team ne Abhinandan ane Best Luck....

  • @jagabhai4192
    @jagabhai4192 Рік тому +3

    Jay mara deshna sanatani vir purusho

  • @RajuKhimsuriya-dj1uq
    @RajuKhimsuriya-dj1uq Рік тому +2

    જતી સતિ ને શત શત નમન

  • @user-gx1dt4le7z
    @user-gx1dt4le7z Рік тому +2

    જય સુરાપુરા દાદા

  • @sangrambharvad4131
    @sangrambharvad4131 Рік тому +2

    Jay surapura baba

  • @b.drajput1625
    @b.drajput1625 6 місяців тому +1

    Surviro.ne.parnam.

  • @valammer1
    @valammer1 Рік тому +6

    🙏

  • @DAMORANKIT7788
    @DAMORANKIT7788 Рік тому +3

    જય બાબા ખત્રી દેવ

  • @user-il6ue5ib9b
    @user-il6ue5ib9b 8 місяців тому +1

    જય હો શૂરવીર

  • @bijalbhai5067
    @bijalbhai5067 Рік тому +2

    Wow saro video chee padiyano amar etiyas 🎉🎉🙏👌👌🇮🇳🇮🇳🇮🇳❤️👏👏👏

    • @hppatel8831
      @hppatel8831 Рік тому

      tari gaand mhaal aa ithaas ne Kem k kishan bharvaad Mari gayo Tamara jeva ni haajri ma ane e bhuaao jaagriyaa o ni haajri ma
      aava itihaas ne hi chhaatvo che

  • @rasdf-vh5cb
    @rasdf-vh5cb 6 місяців тому +1

    જયસુરાપુરાદાદા🙏🙏

  • @malidaineshji7295
    @malidaineshji7295 Рік тому +2

    ❤❤❤❤

  • @DalpatBhaiSolanki-dx3nh
    @DalpatBhaiSolanki-dx3nh 7 місяців тому +1

    જયહોપાળીયાદેવ

  • @rammakwana3906
    @rammakwana3906 Рік тому +2

    જય. હાે. દાદા

  • @mehuldabhi2938
    @mehuldabhi2938 8 місяців тому +1

    Jay ho shurapura dada

  • @sunilaryan7369
    @sunilaryan7369 7 місяців тому +2

    🙏❤️🕉️

  • @user-er7zx5uo9x
    @user-er7zx5uo9x 6 місяців тому +1

    Jaypal Yadav Tumhara Charanon Mein Mara Koti Koti Vandan

  • @krishnachenal-hv2or
    @krishnachenal-hv2or 6 місяців тому +1

    વંદન છે વીર શહીદોને 🙏

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 Рік тому +3

    કોઈ ઐતિહાસિક મહત્વ ધરાવતું હોય એવો પ્રાસંગિક સંબંધિત રજૂ કરવામાં આવી જશે તો સમર્થન મળે

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      ભાઈ આ પાળિયાઓ બહુ જુના છે, બારોટ ના ચોપડે અથવા તો કોઈ જુના વડીલ પાસે આની માહિતી કદાચ મળે કારણ કે એ ઈતિહાસને જાણનાર પેઢી ઓ હવે બહુ ઓછી છે..

  • @QuicklyThakor
    @QuicklyThakor 7 місяців тому +2

    🙏🙏🙏

  • @user-jp1ip4eq2x
    @user-jp1ip4eq2x 7 місяців тому +1

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho

  • @alpeshvala7366
    @alpeshvala7366 6 місяців тому +18

    આ પાળીયા ની રેખ દેખ રાખવાની જવાબદારી આપણી છે કારણ કે પાળીયા એ એમની ફરજો અને જવાબદારીઓ રાખીને પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે તો આપણી ફરજ આવે છે કે જ્યાં પણ પાળિયા દેખાય તેને પૂરેપુરા સિંદુર થી રંગવા જોઈએ જેથી આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ જળવાઈ રહેશે નહીતર સમય જતા લખાણ અને સિન્હ ભુસાય જશે

  • @dinaparmar1421
    @dinaparmar1421 Рік тому +2

    Jai surapura gala vala dada 🙏🌹🙏koti koti vandan dadane🙏

  • @geetabenpatel4589
    @geetabenpatel4589 Рік тому +5

    🙏🙏🙏🙏🙏

  • @babubhaichauhan4467
    @babubhaichauhan4467 5 місяців тому

    જય સુરા પુરા દાદા ને

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 Рік тому +4

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @rameshraval4560
    @rameshraval4560 Рік тому +5

    आपणआपणु अस्तित्व टकावी राखवुहोयतो आपणीवारसागत संस्कृती कायम राखवीपडछे जय हो भारत वर्ष का सुर वीरों ने

  • @ManojbhaiTeraiya
    @ManojbhaiTeraiya Рік тому +4

    અમારા ગામ માં પણ ઇતિહાસિક પુરાવા છે..
    ગામ સરસઈ. તા. વિસાવદર. જી. જૂનાગઢ

    • @user-ri6mm4zv2w
      @user-ri6mm4zv2w Рік тому

      અમારુ ગામ પણ સરસઇ છે

  • @sureshjoshi6701
    @sureshjoshi6701 Рік тому +22

    આ પાળિયા ઓ ની આસપાસ વૃક્ષો વાવી, પાળિયા ઉપર શેડ બનાવી, આજુબાજુ ફૂલો ના છોડ વાવી સુંદર જગ્યા બનાવી, આ બહાદુર વિરો ને માન સન્માન આપવું જોઈએ.

  • @jayantibhaisarariya2224
    @jayantibhaisarariya2224 Рік тому +4

    જય ઝાલાવાડ

  • @thakorsahdev499
    @thakorsahdev499 Рік тому +2

    જય પીપળી ધામ વાળા રામદેવપીર મહારાજ 🙏

  • @ThakorKanuji-so9tj
    @ThakorKanuji-so9tj Рік тому +4

    સૂરવિરો ની વાતો સાચી

    • @hppatel8831
      @hppatel8831 Рік тому

      Tara baap ni kav te bhosdina Kaya surveero ni vaat kare che
      kishan bhatvaad ne godi e didho tyare Tara kathiyavvaaf na aa badaha suraao kya hata ,,,aa bhuaao kyaa hata ,,aa badha andhsradhha ma dubela o bhosdina o kkya hata ,,,
      baaylaa o

  • @SodhaDineshbhai
    @SodhaDineshbhai 10 днів тому +1

    Shahido ni shahadatt ne. Garva se
    Temna aa padia pujva joia
    Gani khamma itihas virastt ne

  • @ishvardesai1624
    @ishvardesai1624 Рік тому +28

    બહુ સરસ.. મારા ગામના પાદરમાં તળાવની પાળ ઉપર આ પાળિયા આવેલ છે. ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી દરરોજ પગપાળા ત્રણ કી.મી. ચાલીને રામદેવપુર હાઇવે ઉપર આવી બસમાં ધ્રાંગધ્રા અભ્યાસ અર્થે up down કરતાં ત્યારે આ સતીમાં ના પાળિયા ના દર્શન કરીને નીકળતો. લોકવાયકા મુજબ બ્રાહ્મણની દીકરીના લગ્નના દિવસે જ તેમનાં પતિ નું સર્પદંશથી મૃત્યુ થતાં બ્રાહ્મણની દીકરી અહીં સતી થયેલા. વિશેષ કાંઇ માહિતી ઉપલબ્ધ નથી..

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому +2

      ઈતિહાસ આપવા બદલ ધન્યવાદ આપનો...

    • @lilapragovindlilapragovind918
      @lilapragovindlilapragovind918 Рік тому +3

      Ha aapda gam ma se

    • @kishoredasradheradhe5617
      @kishoredasradheradhe5617 Рік тому +3

      આ ગામનુ સરનામું વિગત અનુસાર આપસો.

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому +3

      જીલ્લો સુરેન્દ્રનગર, તાલુકો ધ્રાંગધ્રા, ગામ ગાળા, ગાળા ગામના પાદરમાં, તળાવના કાંઠે

    • @narendrajala1312
      @narendrajala1312 Рік тому +4

      ​@@Bharatkhanddarshan ❤❤❤❤

  • @dipakthakor9361
    @dipakthakor9361 Рік тому +8

    જય સૃરાપૃરા દાદા સતીમા❤🙏❤

  • @g.pjadeja5120
    @g.pjadeja5120 9 місяців тому +1

    Gala gam kya avelu che

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  9 місяців тому

      ધ્રાંગધ્રા તાલુકામાં

  • @gujaratigyan3981
    @gujaratigyan3981 20 днів тому +1

    કયા તાલુકાનું ગાળા ગામ છે

  • @binapathak4645
    @binapathak4645 Рік тому +3

    આવાજ પાળિયા હળવદ પાસે કીડી ગામ માં છે તે પાઠક કુટુંબ ના છે તો તેનો આવો વિડિઓ બનાવો ગામ માં એક ઘર પાઠક નું છે તેને મળજો

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      જરૂર આવીશું પરંતુ આપ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરો જેથી જગ્યાનું પરફેક્ટ લોકેશન મળી રહે.. ઈન્સ્ટાગ્રામ ની લીંક વિડિયોની ડિશ્ક્રિપશન મા આપેલ છે...

  • @luckyahir403
    @luckyahir403 Рік тому +3

    આવા પારિયા મોટી બરારબે જગ્યાએ છે મોટા દહિસરા અનેક જગ્યાએ આવ્યછે

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      ધન્યવાદ આપનો જાણકારી આપવા બદલ..

  • @joshinarendra2274
    @joshinarendra2274 8 місяців тому +1

    ગામ ગડોદર તાલુકો માળીયા હાટીના જીલ્લો જુનાગઢ ગળોદર ગામના પણ સુરાપુરા ના વીડીયા બનાવા જેવા છે ત્યાંથી દરબારો બ્રાહ્મણો 18 વરના સુરાપુરા બાપા છે

  • @aparnathiarvindgiri6208
    @aparnathiarvindgiri6208 Рік тому +2

    A

  • @dhirubhaibhadaniya1302
    @dhirubhaibhadaniya1302 Рік тому +1

    જય સુરવીરદાતા કોટી કોટી વંદન

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Місяць тому +1

    Karchha sorath bhimi sant suviro dataro ki bhomi ha dec lakho rajputo chatt bali dan di ha

  • @aparnathiarvindgiri6208
    @aparnathiarvindgiri6208 Рік тому +1

    Aparnathi Arvin

  • @akgondliya5151
    @akgondliya5151 7 місяців тому +1

    અરે મિત્ર, આ કયા આવેલુ છે? તા. જિ. વિગેરે તો જણાવો શુ સાવ એમ ...જ

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  7 місяців тому

      વિડિયો નું ટાઈટલ જોયું?
      વિડિયો આખો જોયો?
      વિડિયોની પુરી માહિતી માટે વિડિયોનુ સવ પહેલા ટાઇટલ જોવો અને વિડિયો પુરો જોવો

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar8945 Рік тому +3

    પાકુ એડ્રેસ જણાવતા રહો તો સારુ

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      અરે મારા વાલા ટાઇટલ મા તો લખ્યું છે અને ડિશ્ક્રિપશન માં પણ એડ્રેસ આપેલ છે સાથે પહેલી કમેન્ટ માં પણ આપેલ છે

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Рік тому +2

    ઝાલાવાડ ની સીમા અંદાજે ક્યાં થી ક્યાં સુધી હતી?

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      બહુ સરસ સવાલ છે તમાંરો.. આપણા ઈન્સ્ટાગ્રામ પેજ પર ઝાલાવાડ ના જુના નકશા નો ફોટો છે, પેજ ની લીંક વિડિયોની ડિશ્ક્રિપશન માં આપેલી છે

  • @aparnathiarvindgiri6208
    @aparnathiarvindgiri6208 Рік тому +1

    Aparnathi Ar

  • @josanaparmar1944
    @josanaparmar1944 Місяць тому +1

    Morbi nu gada gam chhe

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Місяць тому

      ના ધ્રાંગધ્રા તાલુકાનું ગાળા ગામ છે

  • @sureshpatel8095
    @sureshpatel8095 Рік тому +1

    Gala gamna loko paliyaonu jatan karo avi khander halat na chale 🙏🏿🙏🏿🙏🏿

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      ભાઈ કહેવું અને કરવું એ બેયમાં બહું ફર્ક છે, આપણે કોઈને કાંઈ ન કહેવાય

    • @Ranavanshrajsinh
      @Ranavanshrajsinh Рік тому

      Maro bhai tu kes ne to ahiya aavine tu krija

  • @8dlisa24patel5
    @8dlisa24patel5 Рік тому +1

    Akhaj
    Mas
    Setaliyapirdsda

  • @surjsingvparmar4968
    @surjsingvparmar4968 Рік тому +1

    જય ભવાની 🙏🌹🙏

  • @hardikprajapati3677
    @hardikprajapati3677 Рік тому +1

    shri sadguru brahmpurijibapuni jay om namo narayan mataji jay narayn om namah shivay jay gurudev

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai7888 Рік тому +1

    Bija mate sahid thaya

  • @pareshsinhrajput1413
    @pareshsinhrajput1413 Рік тому +1

    Devagana sihor bhavnagar ma pan Karadiya rajput na surapura dada no dayro se bhai 70 khakhi yek sathe se to bhai taya pan vijit karajo karek

  • @user-wk1fm2tc7l
    @user-wk1fm2tc7l Рік тому +1

    9:18

  • @amarsinhthakor4395
    @amarsinhthakor4395 Рік тому +1

    Jaypaliyadev aa sathejanavanuchhe ke aava paliyama ra gammachhe pan ano itihas koy nathi jantu gam chhansara ta santalour di patan

  • @rajendrabhaijoshi9845
    @rajendrabhaijoshi9845 Рік тому +1

    અમરેલી જીલ્લા મા આવેલ લીલીયા થી દેવળીયા સુધી મા બ્રાહ્મણ વણૅના ઘણા સુરાપુરા દાદા ની ડેરી ઓ આવેલી છે તેમા મહેતા કુટુંબના અને ગાવડકા ના જોષી પરિવાર ના સુરાપુરા પ્રગટ થયેલ છે શક્ય હોયતો ગાવડકા મહેશભાઇ અનેહાજાણી પીપળીયા ના રમેશભાઇ નો સંપર્ક કરી વિડિયો બનાવજો 💐 રાજેન્દ્ર જોષી ગાવડકા/ જુનાગઢ

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  Рік тому

      આપ અમારા ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરો.. જેથી માહિતી પુરતાં પ્રમાણમાં મળી રહે
      instagram.com/bharatkhanddarshan