Це відео не доступне.
Перепрошуємо.

Hun To Bolish | હું તો બોલીશ | કેનેડામાં ગુજરાતીઓની લાઈન કેમ?

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024

КОМЕНТАРІ • 492

  • @rajnikantshah3455
    @rajnikantshah3455 Рік тому +50

    રોનકભાઈ,આપનો ખુબ ખુબ આભાર,
    ભારત એ ભારત જ છે,તે કદી લોકોએ ના ભૂલવું જોઈએ,ગુજરાતમાં 40 હજાર કે વધુ કમાય તો વિદેશ જવાની જરૂર નથી,બધુજ ભારતમાં છે
    25 લાખનું વ્યાજ ઘણો,માં બાપે પરસેવો પડેલ છે
    તે લોકોએ ધ્યાન પર લેવું જોઈએ,
    એક સોપારી કે એક બિસ્કિટ નું પેકેટ અહીંયા વોકિંગ
    ડિસ્ટન્ટમાં નથી મળતું,તેના માટે કોઈપણ વસ્તુ ખરીદવા
    માટે કારનો ઉપયોગ કરવો પડે છે,કાર કે મોબાઈલ ભલે
    હપ્તે મળતી હોય પણ સરવારે અહીં મોંઘું જ પડે છે
    દૂધ પણ ગોલ્ડ જેવું મળતું જ નથી, ભલે કૂપનથી કોઈ લાભ થાય પણ દૂધમાં જે મજા ભારતમાં છે તેવી નથી
    મોબાઈલ,કાર,હપ્તો વ્યાજ,વીમો મોંઘા જ હોય છે
    બહુ લખતો નથી,દીકરા,દીકરીને મળવા,ફરવા અવાય
    પણ રહેવા માટે ભારત જ ખાસ
    વાર,તહેવાર,પરિવાર,વ્યવહાર ,લાગણી જેવું છે જ નહીં,સગા ભારતના જ સારા,વિદેશના નહિ
    આ લખાણથી કોઈએ ગેરસમજ ના કરવી
    વંદે માતરમ,જય ગુજરાત, જય ભારત

    • @user-nq3xp1sd9e
      @user-nq3xp1sd9e Рік тому

      પરંતુ કેનેડા મા સૌ ના મા માનવતા છે
      હિનદુ મુસલીમ નથી
      બાબરી મસજીદ /રામ મંદીર નથી એટલે સૌ કોઈ સુખી છે

  • @kashmirabhavsar438
    @kashmirabhavsar438 Рік тому +9

    Khub j saras MSG for student fir their parents.... Vaandan aapne🙏🏻

  • @premilabrahmbhatt6198
    @premilabrahmbhatt6198 4 місяці тому +2

    Khub khub Sara's MSG for students fir their parents,,,,vaandan Aapne 🙏🙏

  • @kishorsolanki9646
    @kishorsolanki9646 Рік тому +23

    માં ભારત સૈથી ઉત્તમ છે જયહિન્દ ભારત માતાકી જય

  • @pritpatelmusic6066
    @pritpatelmusic6066 Рік тому +67

    એક દિવસ એવો આવશે કે બધા લોકો ભારત પાછા આવા માટે લાઈન લગાવશે.

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Рік тому +59

    ગુજરાત મોડલનું જુઠાણું
    ગુજરાતમાં મોઘું શિક્ષણ અને બેરોજગારી હરણફાળ😂😂

    • @sagarpatel3192
      @sagarpatel3192 Рік тому +7

      Canada ma study maate 30 Lakh vapray 6e , aane tara jevane Gujarat nu education monghu lage 6e

    • @aryanpatel5562
      @aryanpatel5562 Рік тому +6

      @@sagarpatel3192 Canada ma Paisa pan made chhe study karya pachhi..

    • @sagarpatel3192
      @sagarpatel3192 Рік тому +1

      @@aryanpatel5562 bhai tax pn 6e tya, tya ni condition city upar depend kre, atyare Tu joto j hsse ne Canada ni haalat

    • @indian7323
      @indian7323 Рік тому +1

      @@aryanpatel5562 kaam kro ne to paisa male... Khali comments krwa thi na male... Ena mate pasino padwo pade.... Gujrat ma rahi ne tyanu j buru bolnaro

    • @aryanpatel5562
      @aryanpatel5562 Рік тому +4

      @@indian7323 aa maaro opinion chhe...and kaam to karu j chhu... gujrat kharab chhe em nathi kidhu... Ahiya opportunities ochhi chhe etlu j kahyu😒😒

  • @sohilpatel1346
    @sohilpatel1346 Рік тому +14

    441/8 કલાક માટે તમે તો બોલશો નહિ તો લોકો બેરેજગાર બનીને વિદેશ જ જસે ને , એક વાર #Mahipatsinh Chauhan bapu નો વિડીયો જોજો, બસ જ્યાં બોલવું ત્યાં તો મીડિયા દેખાશે નહિ , સત્ય મેવ જયતે

  • @heenasidhpura5320
    @heenasidhpura5320 3 місяці тому

    Very nice massage Don't forget Your parents good Explanation 👍👍

  • @sursangeet73
    @sursangeet73 Рік тому +16

    Awesome message Really appreciate
    Bhulo Bhale Biju Badhu, Maa Baap Ne Bhulso Nahi 🙏
    I’m living Canada is beautiful country 🇨🇦
    India is the best country around the world 🌎 👌

  • @riyachauhan2563
    @riyachauhan2563 Рік тому +1

    Khub khub abhinandan sachu dekhadva🙏🙏🙏

  • @jaypatel7271
    @jaypatel7271 Рік тому +1

    Very good a last speech ronak Bhai. Jay hind.

  • @savliyajashu4800
    @savliyajashu4800 3 місяці тому +1

    Mst

  • @user-ix2oc9io6w
    @user-ix2oc9io6w 10 місяців тому +5

    गुजरात में सरकार ब्रोकली है बड़े लोग वैल्यू नहीं है कनाडा जा रहे लोग मां बाप छोड़ कर जा रहा है विद्यार्थियों को गुजरात में वैल्यू नहीं है जय जय गर्वी गुजरात

  • @balubhaimistry8
    @balubhaimistry8 11 місяців тому +3

    આપણે અહીં નોકરી નથી મળતી એટલે લોકો બહાર જવા માટે નાશુટકે જવું પડે 🌹

  • @bharatbhaidesai190
    @bharatbhaidesai190 11 місяців тому +3

    સાહેબ... ભણેલાયુવક.યુવતિનેજપુછોને
    કે...માતા.પિતા.પરિવારને
    છોડીનેકેમજવુપડેછે.🇮🇳🙏🇮🇳

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 Рік тому +20

    આપડા ગુજરાતી એમનુ જીવન ઘેટાંઓ થી પ્રેરીત છે......😮😮😮😮

    • @Ratlamichacha
      @Ratlamichacha Рік тому

      Feku thi prerit che

    • @kiranrajfamily8237
      @kiranrajfamily8237 11 місяців тому

      આરક્ષણથી ભણીને & બની બેઠેલા સાહેબોની ગુલામી થી છુંટવાં.....??...🤔😁

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Рік тому +2

    Vah ronakbhai .

  • @harrypateltoronto
    @harrypateltoronto Рік тому +1

    It is good info CANADA is Big Country has systematic way of growth prospect

  • @NehaRathod-bg7ly
    @NehaRathod-bg7ly Рік тому

    Last one minute ni speech mate khub j dhanyavad Ronak bhai

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 Рік тому +10

    ભારત કે ગુજરાતના મોલ મા બિલકુલ ગરીબ વર્ગ નાં દીકરા દીકરીઓ નોકરી કરતા હોય છે અને મોલ નાં કર્મચારી થી થોડી ભૂલ થાય તો અહીંના ગ્રાહકો ન જાણે એટલું બધું ખખડાવી નાખે છે અને કેનેડા જેવા વિદેશ મા પૈસાદાર નાં દીકરા દીકરીઓ ભણવાના બહાને મોલ નાં મજૂરી કરે છે અને ત્યાંના રૂલ્સ રેગ્યુ લેશન મુજબ ત્યાબોલી શકાતુજ નથી.એટલેજ અત્યારે 180 માથી ભારત 165 મા સ્થાને ખુબ પાછળ છે.

  • @theprofessor8609
    @theprofessor8609 Рік тому +27

    Trust me, if you want to live King size tax free life, then Qatar and UAE are th best countries.

    • @wow47
      @wow47 Рік тому +3

      If you want to live Freebies life go to Delhi and join AAP or Congress and be moneylender for Netta

    • @satyamevjayate1820
      @satyamevjayate1820 Рік тому +1

      We must firstly point out that UAE Citizenship is not possible without a special approval from the UAE authorities and is only granted in very limited cases. - Dubai Lawyer.
      Is it worth to stay in a country where you have no freedom or human rights. You will always remain as Kafir no matter how much you sacrifice to build Islamic countries.

    • @vilasbensolanki
      @vilasbensolanki Рік тому

      ​@@satyamevjayate1820kkk 19:30

  • @madhubhaipatel5100
    @madhubhaipatel5100 11 місяців тому +7

    Wah Ronakbhai concluded this event very sentimentally that childrens living in any OverSeas country must remember this golden advise spoken here by Shri Ronak bhai.🌹🌹🙏🏼

  • @angryindian7568
    @angryindian7568 Рік тому +29

    ગુજરાત મા આટલો બધો વિકાસ થાય છે તો પણ બહાર બધા કેમ જાય છે ?આટલી બધી ખાનગી યુનિવર્સિટી છે છતા બહાર પૈસા આપે છે .આ લોકો ગુજરાત વિરોધી છે😢😮😊😂😅

    • @harshbshah6755
      @harshbshah6755 Рік тому

      કંઈ પણ બોલવાનું?
      અભણ લોકોજ આવી વાતો કરે.
      Reservation na લીધે મોટા ભાગના મિડલ class ને ગમતી લાઇન મળતી નથી તો ક્યાં જાય?
      મારા પોતાનાજ ૪ મિત્રો ને માત્ર ૫-૧૦ રેન્ક માટે એમબીબીએસ માં addmission na મળ્યું પણ એ લોકો કેનેડા , ફિલિપાઇન્સ ને એવી countries ma jaine tya addmission મળી ગયું તો કેમ ન જાય?
      જ્યારે તમારી પોતાની country tmne discriminate કરે છે તો લોકો તો બહાર જસેજને.

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw Рік тому

      🤣🤣🤣🤣

    • @pareshdungarani258
      @pareshdungarani258 Рік тому +3

      Tya paper nathi futata aetle

    • @niteshpatel467
      @niteshpatel467 Рік тому +5

      Je loko Gujarat chhodi ne jay che,,, temne koi suvidha na aapvi joiye,,,, jyare taklif pade etle bharat sarkaar yad aave,,, ava loko desh par bojroop chhe

    • @harshbshah6755
      @harshbshah6755 Рік тому +2

      @@niteshpatel467 be doba.
      Aa loko bahar jay che e india remmitance moklave che.
      Je ghno vdhare hoy che, ne govt ene use kre che imports pay off krva ne deficit ocho krva.
      And citizen che to ena darek benifits pan malej ne.
      India Kai ek country thodi che je ena nationals videsh rhe temne help kre che?
      Avi vichardhara ne hate mongering kehway.

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 Рік тому +1

    ખુબજ સરસ માહિતી આપી છે

  • @ronakpatel2095
    @ronakpatel2095 Рік тому +2

    Freedom & Easy Opportunity With More Benefits And Also Get More Good Social Approach Our Society...

  • @shining_sea_8736
    @shining_sea_8736 2 місяці тому

    Thank you for lnformation good 👍

  • @nirajdudhatra924
    @nirajdudhatra924 Рік тому

    Va sir last saras vat Kari tame thankyou

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj 3 місяці тому

    બહુજ સરસ રોનકભાઈ બધુ કરજો પણ માં બાપને કદી ન ભુલતા એ તમે જ વરિષટ પત્રકાર સરવોતમ

  • @suryapatel3210
    @suryapatel3210 Рік тому +3

    Very useful information. Ronak beta,God bless you.

  • @venusbhatia
    @venusbhatia Рік тому +5

    Loved it 💙

  • @Sam-rd8pn
    @Sam-rd8pn 10 місяців тому +2

    Most of Indian students go to Canadian community colleges which give1 to 2 years diploma or PG certificate course & not university level education. I have seen many CAs, engineers, master doing postHSC 1 or 2 year diplomas, they tell wrong that they go to Canada for higher education -n ppl think university, but no it is colleges.

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Рік тому

    ❤ khoob khoob abhinandana❤

  • @kamleshsriji8388
    @kamleshsriji8388 10 місяців тому +2

    जागो गुजराती जागो कनाडा किम जो पड़े थे गांधी जी गुजराती सरदार पटेल गुजराती मोदी जी गुजराती अंबानी गुजराती किम गुजरात में गुजरात में वैल्यू नथी बाहर के राज्य वाले राज्य वाला गुजरात में खुशी क्या जय जय गर्वी गुजरात

  • @user-ig3el2ju9k
    @user-ig3el2ju9k Рік тому

    Good last speech bhu j saras che

  • @dpp186
    @dpp186 Рік тому +3

    JAI JAI GARVI GUJARAT REE 🙏

  • @r.indian
    @r.indian Рік тому +4

    સાચી વાત છે રોનક ભાઈ તમારી

  • @jayshreepawar6855
    @jayshreepawar6855 Рік тому +4

    Tame vicharo chho evu nathi,e to tya raheta students j jane chhe, hu visitor visa par mara son ne madva gai, tya maro son science graduate hova chhata pan restaurant ma 11 hours ni as a cook ni job kare chhe. Ene ekla hate aakhu kitchen sambhadvu pade chhe.
    Aagad counter par 3 person rakhya chhe je mand 12th pass thai ne aavya chhe pan jemne manager and cashier ni position madi chhe, karan khabar chhe?
    E loko ne LMIA apava mate restaurant na owner e paisa lidha chhe etle e loko aaram thi besine couner sambhade chhe
    Aavi Situation badhe j chhe. Students pase thi ochha dollar ma aa loko kaam karavi le chhe. Jemathi students emni fees pan nathi kadhi shakta, k ek time barobar jami pan nathi shakta

  • @MrNimesh1975
    @MrNimesh1975 Рік тому +20

    Strugle તો બધે હોય,મહેનત કરવામાં શરમ શેની ?ભાઈઑ અને બહેનો મહેનત કરજો ..નાસીપાસ ના થસો....વર્ક હાર્ડ ...સારી જોબ પણ મળસે.

  • @navinbhalani5505
    @navinbhalani5505 Рік тому +5

    100 % sacha saheb chhe canada karta america 100% saru chhe

  • @krupalpatel2845
    @krupalpatel2845 Рік тому +5

    ભણવા માટે કોણ કેનેડા જાય છે બધા તો કમાવવા માટે જાય છે...😂

    • @kiranrajfamily8237
      @kiranrajfamily8237 11 місяців тому

      પટેલને કેટલા % હોઈ તો ઍડવીસન મળે...?...નોકરી પણ.....!...?🤔😁

  • @user-sn1zp5wn3d
    @user-sn1zp5wn3d Рік тому

    Well done 👍 .Ronak. I am bhagirath .& Narendra friend .jashubhai usa

  • @narendrapatel3909
    @narendrapatel3909 Рік тому +5

    दुनिया की पांचवीं इकोनॉमी हो गई और तीसरी के लाईन में खड़े हैं

  • @bhargavpandya8302
    @bhargavpandya8302 11 місяців тому

    I became your fan today after hearing your closing address

  • @parulmistry1997
    @parulmistry1997 Рік тому +1

    Thank you mara vhal kakaao❤❤❤🌹🌹🌹🌹

  • @Amit_Vlogs7662
    @Amit_Vlogs7662 Рік тому +5

    રોનકભાઈ ની એકટીંગ પણ જબરદસ્ત છે

  • @neetavora2510
    @neetavora2510 Рік тому

    Patel bhai tamari last vat 1dum sachi best 👌

  • @raviodedara2194
    @raviodedara2194 Рік тому

    ❤ sachi vat saheb 💯

  • @5852092
    @5852092 Рік тому +5

    Nobody wants to live in India after 2013 everybody wants to go abroad for better life 😂😂

  • @gopaldodia7216
    @gopaldodia7216 Рік тому +4

    Do not forget your own parents. Maa Baap ne bhul so Nahi.

  • @infinitymotivation5066
    @infinitymotivation5066 Рік тому

    Sir feel nice to heard

  • @manishgajjar665
    @manishgajjar665 Рік тому

    Thank you for Information

  • @pareshdave9820
    @pareshdave9820 Рік тому +3

    અંત નું સંબોધન ખૂબ જ યથાર્થ લાગ્યું.

  • @shreesiddhivinayakinternat3060
    @shreesiddhivinayakinternat3060 Рік тому +13

    superb message ronak bhai, really appreciate!

  • @sofiyasama3924
    @sofiyasama3924 10 місяців тому

    Reality of America & torento 😊nice video 😊😊😊😊

  • @bhartipatel4718
    @bhartipatel4718 7 місяців тому

    Good information

  • @patelmehul5077
    @patelmehul5077 Рік тому +2

    અલ્યા જોબની લાઈન નથી ખરીદી કરવા ઉપર 50ટકા ડિસ્કાઉન્ટ માલે તેની લાઈન છે

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Рік тому +21

    ❤ Thanks 🙏 Ronakbhai God Bless you & Your Family Forever you are doing great Job! Giving great advice

    • @dishanthathiwala3317
      @dishanthathiwala3317 Рік тому +3

      ❤❤❤❤❤❤❤

    • @parbaodedra6763
      @parbaodedra6763 Рік тому

      ​@@dishanthathiwala3317ka 😅😅fçç

    • @shanimakwana6261
      @shanimakwana6261 Рік тому

      Kkkok kk kkk kkk

    • @shanimakwana6261
      @shanimakwana6261 Рік тому

      ​@dishanthathiwala3317 kk kk mo okkk kkkk kk kkmkmk okokmkmkkkk k kn omkk k n omkmk kno kn omokkkkk k kk k kkk k kkk kkmkmk kkkk kn kno kkk kkkk kk kk kkkkmkkkm kk k kkk mo kkmkkmkk kk kkmmk k k kkkk k k kkmmmkmk k kkkkk kk mokmkkmkkkkkkk ok momkkkkk kk k k mmok k kkk kkmkk k komomkmkmkmkk k kkk k kk kkkkkkk kkkk okkkk kkk k kkk k m mokmkk kkk kkk kk mom omk k knkkk kk kkkkmkkmkmmkkkk kkkk momomomkkkmk kok kno k k o k kkkmokkk ok kn

  • @hshah2399
    @hshah2399 Рік тому +10

    Shri Jagdish Bhai and Shri parthesh Bhai...amazing very well stated ..

    • @kamleshpandya3257
      @kamleshpandya3257 Рік тому

      i am canedian citizen i know very well what is cityuession hear last 26 year i am living in toronto everybufy wonts too settal in toronto ef they cheangthe maiend and settal other proviens no problem for job

  • @kaushikpandya4901
    @kaushikpandya4901 Рік тому

    Good program

  • @muktaupadhyay
    @muktaupadhyay Рік тому

    ❤🎉thank you ma bap ne bhulso nahi good salah everibadiy satundt.

  • @ashamodi8446
    @ashamodi8446 Рік тому +4

    Beautifully explained.

  • @user-ix2oc9io6w
    @user-ix2oc9io6w 10 місяців тому +2

    भाजपा मैं जो लोग वोट आप रहे उनके लड़के कनाडा जा रहा क्या तकलीफ है गुजरात में जय जय गर्वी गुजरात

  • @dhruvpatel8793
    @dhruvpatel8793 Рік тому +5

    Housing and healthcare systems are broken in Canada 😢

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 Рік тому +9

    अपनु बुद्धि धन विदेश जतू रहे छे विदेश नी कंपनी तथा सरकार तेनो सरस रीते उपयोग करे छे। अपनी सरकार नी आख खुलती नथी के सारू एजुकेशन अने रोज़गार कई रीते आपी सकाय। !!!😢

    • @jimitpandya9266
      @jimitpandya9266 Рік тому +2

      Udhar Arkshan nahi hota na. Students sabhi same. Quality dekhte hain cast nahi.

    • @kiranrajfamily8237
      @kiranrajfamily8237 11 місяців тому

      આરક્ષણ દુર કરવાની જરૂર છે...

  • @raghuvirGreat
    @raghuvirGreat Рік тому

    TRUE Very nice 👍

  • @NileshSolanki-wi8pr
    @NileshSolanki-wi8pr 8 днів тому

    Proud being Gujarati but unfortunate of Canada. They call to Canada but not job

  • @hiteshmodi2863
    @hiteshmodi2863 Рік тому

    Really very interested message for children who are plan to go for canada...how they have plan to process where they are comfortable for actually study at abroad.

  • @rajeshvekariya2093
    @rajeshvekariya2093 Рік тому +15

    એક દિવસ ભારતમા યુવા ધન નુ સંકટ ઉભુ થસે

  • @MkRao-xq3tl
    @MkRao-xq3tl Рік тому +1

    સરકારે ખરેખર આવા લોકો ને સહાય આપવી જોઇએ

  • @user-nq3xp1sd9e
    @user-nq3xp1sd9e Рік тому +3

    શા માટે આ બધા એ ભારત છોડી ને વિદેશ ભણવા ની જરુર પડે છે ????

  • @NishABhedA
    @NishABhedA Рік тому

    Vah I like last hosting

  • @hindu12259
    @hindu12259 Рік тому +5

    Peli line ma ubheli red dress wali💃 to amari baju ma rahe chhe😂

  • @vijayjethwa6801
    @vijayjethwa6801 Рік тому +2

    કેનેડામાકુતરાજેવીહલતથસેસમજોતીયામોઢોધોઇનેપાછાઆવજોભારતનીલોકલગાડીસારીછે😭😭😭😭😭😭😭

  • @pankajpatel6356
    @pankajpatel6356 Рік тому

    Good job sir

  • @manojmodi414
    @manojmodi414 Рік тому

    Thank you very much Sir

  • @pateldhaval003
    @pateldhaval003 Рік тому +5

    That was good debate

  • @mahendrabheddakutchtravels1044
    @mahendrabheddakutchtravels1044 3 місяці тому

    સરસ

  • @alpachudasama8777
    @alpachudasama8777 Рік тому +1

    यहां पर सबको अच्छी जोब मिलेगी तो बहार कोई कयूं जाएं? 1000की वैकेंसी पर 1 लाख फोम कयूं भरे जाते हैं? अच्छी सेलरी पर जोब मिलेगी तो क्यूं न जाएँ?

  • @tru1nanfn
    @tru1nanfn Рік тому

    Watching from Edmonton, Alberta

  • @sureshbhaishah4864
    @sureshbhaishah4864 4 місяці тому

    Vety.Good.Dir.

  • @harshthakkar8323
    @harshthakkar8323 Рік тому

    Great Video

  • @jyotishah2223
    @jyotishah2223 Рік тому

    Very true

  • @zeherabharmal7539
    @zeherabharmal7539 Рік тому

    Thank you. Sir. God bless you. Sir. 😊

  • @meenathakkar8291
    @meenathakkar8291 Рік тому

    Very nice video

  • @DineshRana-ce9ol
    @DineshRana-ce9ol 20 днів тому

    Very good story it happens in USA 🇺🇸 me and my wife gave to my family about $150.000 when I separated from my family I got 4000. And 2012 other 30.000 so all together 34000
    My father and mother whatever they earned they give to my younger brothers sometimes parents are messed up too I sacrifice my life for family but family doesn’t care about me

  • @bhavnamistry6966
    @bhavnamistry6966 Рік тому

    Khub sars mahiti aapi dhanvad sir ❤🙏

  • @Cuddly_cookie
    @Cuddly_cookie Рік тому +1

    Ronak bhai we want in India more green land scrap and road traffic rules need to improve

  • @narendrapatel5866
    @narendrapatel5866 Рік тому

    You are right sir....

  • @sunilshah4702
    @sunilshah4702 Рік тому +4

    India ni kharab system na lidhe Loko Indian citizenship muki rahya che

  • @atuljoshi130
    @atuljoshi130 Рік тому +2

    Don't Go to Canada

  • @shubhamparejiya1370
    @shubhamparejiya1370 11 місяців тому

    હું બોલીશ જ પણ સાંભળીશ નહિ કોઈનું શું

  • @harshaddarji8486
    @harshaddarji8486 5 місяців тому

    👍

  • @omjai_mahakal
    @omjai_mahakal Рік тому +2

    અહીંયા તો 15 લાખ લોકો પરીક્ષા આપે છે સાવ ઓછી જગ્યા અને ઓછા પગાર કે જે પણ 5 વર્ષ ફિક્ષ છે એના કરતાં તો સારું છે.😂

  • @user-sd8se3xd7v
    @user-sd8se3xd7v Місяць тому

    Ok

  • @minaxidubal9339
    @minaxidubal9339 Рік тому

    Thank you

  • @bhavikarathva23
    @bhavikarathva23 Рік тому +1

    only mera bharat mahaan 😊❤❤❤

  • @babukachhadiya9609
    @babukachhadiya9609 10 місяців тому

    રોનક ભાઇ જય શ્રીકૃષ્ણ લડન મા વકપરમીટ ના બાનામા લડન જય રોવેછે

  • @pathansabnam687
    @pathansabnam687 11 місяців тому

    ગુજરાત માં શિક્ષકો ની કાયમી ભરતી વિષે મુદ્દો ઉઠાવો પ્લીઝ....

  • @krishnasheferd5395
    @krishnasheferd5395 Рік тому +3

    Tame hindu mushlim ni debat band kari roj gar ni vato kari hot too Canada maa laine na lagi hot

  • @user-gr1tu9ki7c
    @user-gr1tu9ki7c 10 місяців тому

    Real ma India is the best samjo to Aaj કેનેડા ને અમેરિકા છે ....