Bhavnagar News | શંકરસિંહ વાઘેલાને ભાવનગરના યુવરાજની ખુલ્લી ચીમકી | Shankersinh Vaghela | N18V

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 192

  • @pravin789
    @pravin789 2 місяці тому +71

    શંકરસિંહ પોતાના સ્વાથૅ માટે જ બધી રમતો રમે છે,તમને ખરેખર ધન્યવાદ બાપુ

  • @GhanshanLakhani
    @GhanshanLakhani 2 місяці тому +65

    વાહ મારા ભાવેણા ના રાજા તમારા વિસાર ને. સલામ બાપુ... કોટી કોટી વંદન.

  • @kashkirit
    @kashkirit 2 місяці тому +61

    ભાવનગર ના યુવરાજ ની વાત ૧૦૦% સાચી છે.❤

  • @dineshkatrodiya9977
    @dineshkatrodiya9977 2 місяці тому +38

    કોણ કહે છે કે કલીયુગ ચાલે છે. ધન્ય છે આવા ક્ષત્રિયો ને.

  • @sruuu09
    @sruuu09 2 місяці тому +27

    વાહ અમારા યૂવરાજ ધન્ય છે ભાવનગર ના માહારાજા સામે1844 મા કોદિયા ગામે એક હરીજન ની દિકરીની જમીન ની હરાજી થતી એક બાબરે ન્યાઈ તોળ્યો ત્યારે રાજા એ હરાજી બંધ રાખી ને બાબરને તેમજ હરિજને જમીન 60વિઘા બાબરને હરીજન ને 40વિઘા કરમૂકત આપી હજી અમે ખાઈ છીએ અમારા અન્નદાતા ગોહિલ રાજવંશી ને ઘણી ખમ્મા

  • @JAGABHAIBAROLIYA
    @JAGABHAIBAROLIYA 2 місяці тому +30

    ધન્ય છે જયવિરરાજસંહ. બાપુ તમે ભાવેણા. નો અવાજ બનો. તમારા વિચારો સાથે હું સહમત શું ખરા. ક્ષત્રિય ની. સબી. 1947.થી.2024.માપણ.અકબંધછે.તમારા.વંશજોએ.લોકશાહીને.આવકારીછે... જય સંવિધાન.....

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama6523 2 місяці тому +53

    વાહ જયવીરરાજસિંહ બાપુ, આજે અમને પણ ગર્વ થાય છે કે આપ કૃષ્ણકુમારસિંહજી મહારાજ બાપુના સાચા પ્રજાવત્સલ્ય વંશજ છો. ભાવનગરની બધી પ્રજાના હિત ને પ્રથમ મહત્વ આપનાર કૃષ્ણકુમારસિંહજી મહારાજ બાપુના ફોટાને આજે ભાવનગરના વેપારીઓ પોતાની શોપમાં લગાવીને ભગવાનની જેમ પૂજે છે... જય ભાવેણા.. જય ગરવી ગુજરાત.. ભારત માતા કી જય🇮🇳👍

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 2 місяці тому +23

    આ મહાન રાજવીના સંતાનોને પણ આ લોકો રાજકારણમાં લઈ આવ્યા બોલો...દુઃખદ!!!

  • @snehthakkar2347
    @snehthakkar2347 2 місяці тому +38

    વાહ જયવીરરાજસિંહ વાહ
    તમારી જનેતાને પણ વંદન

    • @KdGadiya
      @KdGadiya 2 місяці тому +1

      આવા લોકો એમના રોટલો શેકવા માટે આવ્યા હતા પણ પક્ષ પલટો કર્યો ઈ વખતે ખોયો હવે તો ન આવે શંકરસિંહ વાધેલાએ મોદી સાથે ગદ્દારી કરી છે

  • @RushuItaliya-ld4ti
    @RushuItaliya-ld4ti 2 місяці тому +28

    જય હો ભાવનગર નરેશ ને એના વિચારો ને

  • @govindsonara139
    @govindsonara139 2 місяці тому +22

    આને કહેવાય લોહી ના ગુણ
    ધન્યવાદ

  • @GhanshanLakhani
    @GhanshanLakhani 2 місяці тому +22

    નામદાર તમે આજે પણ રાજા જ છો. ધન્યવાદ બાપુ....કોટી કોટી વંદન .

  • @HasmukhlalBarot
    @HasmukhlalBarot 2 місяці тому +15

    યુવરાજ જય માતાજી, શંકરસિંહ વાઘેલા સ્વાર્થી માણસ છે.

  • @ભાવેણા.ના.ગોવાળ
    @ભાવેણા.ના.ગોવાળ 2 місяці тому +10

    દિલ્હી માં પૂછો ભાવેણાનો ત્યાગ બોલે સમર્પણ બોલે મારા ભાવેણા નો એક જ મંત્ર મારી પ્રજાનું કલ્યાણ હજો
    વાહ રાજ કૂમાર
    વાહ ગોવાળ ના જય માતાજી

  • @bharatjethava8488
    @bharatjethava8488 2 місяці тому +8

    ભાવેણાની પ્રજા તમારી સાથે છે બાપુ..

  • @tilakpoladiya
    @tilakpoladiya 2 місяці тому +1

    વાહ ખુબ ખુબ આભાર આપનો શંકરસિંહ બાપુ ને સરસ જવાબ આપ્યો છે આપે આપ હિન્દુઓ નાં માવતર છો આપ કોન્ગ્રેસ માં કોઈ દિવસ નહીં જાવો એવું અમે એક સનાતની નાગરિક તરીકે આપને વિનંતી કરું છું

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 2 місяці тому +9

    100% સાચી વાત એક રાજા માટે બઘીજ પ્રજા સમાન હોય

  • @laljibhairathod7508
    @laljibhairathod7508 2 місяці тому +1

    જનતના હૃદય માં હજુ એવું ને એવું સ્થાન છે જનતા કોઈ દિવસ ભાવ નગર ના ભૂપ ને ભૂલી ના શકે.

  • @ચંદુભાઈમકાણીમકાણીચંદુ

    આ જે પણ રાજા જ છો આપ શ્રી.

  • @rmakwana555
    @rmakwana555 2 місяці тому +6

    જય માતાજી 🙏🙏યુવરાજ 🙏🙏

  • @MAHENDRAPATEL-xh6td
    @MAHENDRAPATEL-xh6td 2 місяці тому +6

    તમારા જેવા સત્રીય યુવાન ની આજે દેશ ને જરૂર છે

  • @atulkumarparmar8476
    @atulkumarparmar8476 2 місяці тому +1

    જયવીર રાજ સિંહ તમે આગળ વધો એક દિવસ ચોક્કસ આ સમાજ તમારી સાથે ચાલશે. તમે સ્વાર્થ વગર આગળ વધો છો તેથી તમે ધન્ય છો. જય માતાજી

  • @A_VR5990
    @A_VR5990 2 місяці тому +10

    અમે નિખાલસ સ્વભાવના ભાવનગરના યુવરાજસાહેબ સાથે છીએ

  • @YashvantsinhParmar-m6l
    @YashvantsinhParmar-m6l 2 місяці тому +5

    ધન્ય છે. બાપુ. આપતો ખરે ખરે. રાજા છો. 🙏🙏🙏

  • @YashvantsinhParmar-m6l
    @YashvantsinhParmar-m6l 2 місяці тому +5

    🙏🙏🙏🙏🙏જયવીરસિંહજી બાપુ. આગે બઢો. આપ. જય માતાજી.

  • @natvardangadhavi2270
    @natvardangadhavi2270 2 місяці тому +1

    જય.માતાજી

  • @krgohel6000
    @krgohel6000 Місяць тому

    વાહ વાહ ગોહિલ તમોને વાહ ધન્યવાદ છે

  • @AmbalalMalodiya
    @AmbalalMalodiya 2 місяці тому

    ભાવનગર ના રાજવી તે મારા ભગવાન બરાબર છે.

  • @nileshpatel6475
    @nileshpatel6475 2 місяці тому +1

    I'm proud of you aap Ane aapna vadava mate.sat sat naman

  • @jaykhodiyarmaa8578
    @jaykhodiyarmaa8578 2 місяці тому +1

    જય હો ભાવેણાના રાજા સાહેબ ને ગણિ ખમ્મા બાપુ ને આઈ શ્રી ખોડીયાર માં ના આશીર્વાદ

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 2 місяці тому +4

    શંકર સિંહ સાચા છે. આ હવે દઈ દીધું પાછું જોય એવું કહે છે.

  • @rajeshbagtharia7543
    @rajeshbagtharia7543 2 місяці тому +3

    જય માતાજી 🙏🏻 યુવરાજ જી આપે ખૂબ સરસ અને સ્પષ્ટ વાત કહી

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 місяці тому +4

    બહુજ સરસ વાત કરી જય વિર રાજસિંહ જી એ

  • @vimal8386
    @vimal8386 2 місяці тому

    આમને રાજા કહેવાય પ્રજા પ્રિય વંશજ.

  • @KaushikbarotBarot
    @KaushikbarotBarot 2 місяці тому +1

    Jay man Bhawani

  • @MrEricool
    @MrEricool 2 місяці тому

    Great though and good going 🙏

  • @maheshpatel2407
    @maheshpatel2407 2 місяці тому

    જય માતાજી બાપુ

  • @BhupatbhainathabhaiChauhan-y9k
    @BhupatbhainathabhaiChauhan-y9k 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @MaheshDesai-s8c
    @MaheshDesai-s8c 2 місяці тому +1

    Satya vachan
    Jay siyaram

  • @shantibhaidangodara993
    @shantibhaidangodara993 2 місяці тому +1

    Jay mataji shahi bat kahi apne

  • @anilkumarpurani9363
    @anilkumarpurani9363 2 місяці тому +3

    આને કહેવાય લોહી ગુણ બાપુ

  • @dashrathamin9586
    @dashrathamin9586 2 місяці тому +12

    હવે અંદાજ આવી ગયો આપણે ગુલામ આ રીતે જ થયા અંદરોઅંદર લડી ને મોગલ અંગ્રેજ have🤣વર્તમાન

  • @Chiragkathiyavadi
    @Chiragkathiyavadi 2 місяці тому +9

    Bhavnagar મા રોહિંગ્યા લોકો આવ્યા છે અને ભાવનગર માં ડેમોક્રેસી બદલાય રહી છે અને અચાનક વસ્તી વધી છે અને બોગસ બિલિંગ કરીને અબજો રૂપિયા ના કોંભાડ કરી ને આતંકવાદી પ્રવૃત્તિને આગળ કરી રહ્યા છે અને આ લોકો ને સહાય કરી રહ્યા છે

    • @keyurmulrajani2221
      @keyurmulrajani2221 2 місяці тому

      Vaat sachi che tamari
      Hinduism mate Hindu ne ek tava no samay che... Aapde anadar ne anadar jagadwa nu jaga par Hindu Sarakshan pan takkat lagavye tayre Hinduism ni aakhandta rhse😊

    • @Giabimks
      @Giabimks 2 місяці тому +1

      Bhai tamari pase koi evidence hoy je tame kahyu enu to tame CBI CID ke anti terrorist squad ne aapi sako so...

  • @rameshbhaisekhaliya8557
    @rameshbhaisekhaliya8557 2 місяці тому

    ગોહીલ વાડના રાજવી પરિવારના સંસ્કાર ને સાચવી રાખવા બદલ અમારા મહારાજા સાહેબને કોટી કોટી વંદન.

  • @rajputbharatsinghbharatsin92
    @rajputbharatsinghbharatsin92 2 місяці тому +2

    ❤❤❤

  • @pravin_chaudhary7551
    @pravin_chaudhary7551 2 місяці тому

    Really Royal....❤

  • @bhaveshvaland5720
    @bhaveshvaland5720 2 місяці тому +2

    Vah jayvirjshinh bapu vah

  • @riteshpatel163
    @riteshpatel163 2 місяці тому +3

    Desh, Praja, ane satya mate adikham evo bhavnagar no rajvi parivaar.

  • @romitmehta8755
    @romitmehta8755 2 місяці тому +1

    Ek Dam Sachi vat chee
    Jai mata ji
    🙏🙏🙏🙏🙏

  • @alkajoshi3099
    @alkajoshi3099 2 місяці тому

    Aapani vichardhara ne salaam

  • @jigneshSolanki-il9gg
    @jigneshSolanki-il9gg 2 місяці тому

    Salam che

  • @sweshahpipliya3626
    @sweshahpipliya3626 2 місяці тому

    જય હો જયરાજસિંહ જી

  • @chaitanyapatel4138
    @chaitanyapatel4138 2 місяці тому

    First time watch..... But nice personality........

  • @AmbalalMalodiya
    @AmbalalMalodiya 2 місяці тому

    વાહ મારા રાજા વાહ.

  • @srustiandsujalgadhavi5696
    @srustiandsujalgadhavi5696 2 місяці тому +2

    Dhanya ch

  • @NagjibhaiAass-bk1qg
    @NagjibhaiAass-bk1qg 2 місяці тому

    જય, માતાજી,,

  • @rajendrasinhjadeja5772
    @rajendrasinhjadeja5772 2 місяці тому +3

    Jay mataji 💯 vat sachi che aap jeva uyva ni desne jarurat che samaj sevama agresarcho dhanyavaad bapune

  • @jrvala8704
    @jrvala8704 2 місяці тому

    Jai Bhavnagar bapu

  • @sanjayvaghela6766
    @sanjayvaghela6766 2 місяці тому +1

    nice bhai

  • @jmjjmj9326
    @jmjjmj9326 2 місяці тому +1

    Sachi vat che.

  • @AjayZala-s7p
    @AjayZala-s7p 2 місяці тому

    Bapu shri aapne salute chhe.

  • @bharatibhai1041
    @bharatibhai1041 2 місяці тому

    Jay maharaj

  • @MaheshbhaiPandya-d5f
    @MaheshbhaiPandya-d5f 2 місяці тому

    ભાવનગર ના રાજવીઓ ને હ્રદય..વંદના ...સહ....લાખો....લાખો....નમનહો..!!! પ્રજાપાલક .. સાવજો રાજવીઓ... હતા ... જય.. હો..!!!..

  • @bharatjethava8488
    @bharatjethava8488 2 місяці тому

    Jay mataji nice 👍👍👍👍

  • @siddharthsolanki1719
    @siddharthsolanki1719 2 місяці тому

    👍🙏👏

  • @mohitparmar7236
    @mohitparmar7236 2 місяці тому +1

    Great Maharaja saheb

  • @vikasgohil5808
    @vikasgohil5808 2 місяці тому +1

    Jay Mata
    Jay Mataji Bapu

  • @pravinmavani4463
    @pravinmavani4463 2 місяці тому

    Wah jayveer raj sinh bapu

  • @theankurxzx
    @theankurxzx Місяць тому

    Jaiveerraj sinh ❤🦁🙏🏻

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 2 місяці тому +1

    Best talk

  • @d.ggohil7117
    @d.ggohil7117 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @natubhaiprajapati5188
    @natubhaiprajapati5188 2 місяці тому +2

    Jay shree ram ji mara vahala bhai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @VaghBhayabhai
    @VaghBhayabhai 2 місяці тому +2

    જય હો જય

  • @Mukesh-ir9bv
    @Mukesh-ir9bv 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 2 місяці тому +1

    જય હો 🙏🏽🙏🏽

  • @kantibhaipatel2551
    @kantibhaipatel2551 2 місяці тому

    શત શત નમન યુવરાજ બાપુને

  • @GohilMahendra-e6j
    @GohilMahendra-e6j 2 місяці тому +1

    Jaykhodiyar

  • @kishormavani3100
    @kishormavani3100 2 місяці тому +1

    Salam se mara bhavngr ne

  • @ramamakwana1341
    @ramamakwana1341 2 місяці тому

    Jay Shankarsinh Waghela Bapu 🙏🙏🌺🙏🙏

  • @gajjarniranjan2258
    @gajjarniranjan2258 2 місяці тому

    શ્રી પ્રજા વત્સલ મહારાજા સાહેબ ને સર્વ પ્રથમ ભારત રત્ન મળવુજ જોઇએ.
    ભારત સંઘ મા જોડાનાર પ્રથમ રાજ્ય પણ ભાવનગર જ હતુ. જેણે સમગ્ર ભારત ને એક થવા પ્રેરણા આપી.
    આવા રાજવીને ભારત રત્ન ન મળે એ ખુબજ નવાઇ કેવાય 🙏

  • @gaurangjoshi7515
    @gaurangjoshi7515 2 місяці тому

    Bhai salutes salute very very great great yuvraj pabu real king of kings

  • @SarvaiyaDevdattsinh
    @SarvaiyaDevdattsinh 2 місяці тому

    Jay mataji

  • @jaysukhmakvana3789
    @jaysukhmakvana3789 2 місяці тому

    જય શ્રી રામ 🚩

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 2 місяці тому

    ધનસુખ ભાઇ ધનસુખ ભાઇ Dhansukh Bhai Dhansukh Bhai Dhansukh Bhai Dhansukh ધનસુખ ભાઇ

    • @gajjarniranjan2258
      @gajjarniranjan2258 2 місяці тому

      કેમ આ ભણવામા આવતુતુ.
      ને ત્યારનુ યાદ નથી રેતુ તે અત્યાર હુધી ગોખવુ પડે સે😂

  • @gaurangjoshi7515
    @gaurangjoshi7515 2 місяці тому

    Hello hello hello listion Mr yuvraj singh bapu is not only bhavnagar kings but all india kings of kings salute salute salute Bapu

  • @baradashwin
    @baradashwin 2 місяці тому +1

    Khara earth ma yuvraj se bhai selut yuvarajsinh jay mataji jay ma khodiyar tamari darek manokamna Puri kare

  • @digujadeja1
    @digujadeja1 2 місяці тому

    Yes absolutely right i totally agree your thoughts 😊

  • @AmbhubhaiSolanki
    @AmbhubhaiSolanki 2 місяці тому

    રાજા અઆને કહેવાય શંકરસિંહ નહીં

  • @himmatsinhchavda8176
    @himmatsinhchavda8176 2 місяці тому

    જે પણ હોય, બાંધછોડ કરીને સમાધાન કરવુ જોઈએ.

  • @bhargavzalabhargava210
    @bhargavzalabhargava210 2 місяці тому +1

    100%sachivaat kursan kumarsinh ji na tole koi na avie s ke Jay bhavani

  • @lonas7777
    @lonas7777 2 місяці тому +2

    તો તમારે શંકરસિંહ બાપુ ને મોઢે મોઢ કહી દેવાય ને અમે લોકો શોક માં બીજી કોઈ ચર્ચા નો કરો બાપુ આમ મીડિયા માં એની ચર્ચા નો કરાય....

  • @GhostGamers-v5g
    @GhostGamers-v5g 2 місяці тому

    Respect for jayvirraj bapu tame tame real paraja vatsalya Raja Cho Tamara Parivar ae Bharat ne koi Vichari pan na sake Jay hind respect and support for jayvirrajsigh bapu

  • @vanrajsinhvanrajsinh657
    @vanrajsinhvanrajsinh657 2 місяці тому

    Orijanal e orijanal garasiya vah jay ho gohil raj

  • @brijeshtadapda8471
    @brijeshtadapda8471 2 місяці тому

    વાહ વિજયભાઈ વાહ બસ આજ રીતે ભારત દેશ સાથે અડીખમ ઉભા રહો જય શ્રી રામ જય શ્રી મા ખોડીયાર માં રાજપુરા ના મહારાણી

  • @KiranChawhan-z2c
    @KiranChawhan-z2c 2 місяці тому

    Jay Goga

  • @muljibhaimkawana9550
    @muljibhaimkawana9550 2 місяці тому +2

    आ अमारा भावेणा ना संसकार छे
    कयारे पण नबळा न होय

  • @ajitsinhraulji744
    @ajitsinhraulji744 2 місяці тому

    Great bapu

  • @RP-fj7uf
    @RP-fj7uf 2 місяці тому

    It is Real royal rajvi

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 2 місяці тому +1

    તમે સમાજ ને એક કરવા ફરી સંમેલન બોલાવો સમાજ તમારી જોડે છે

  • @nareshbhaimehta
    @nareshbhaimehta 2 місяці тому

    SACHI VAT CHHE.