Rajbha Gadhvi || Bhavnagar Yuvraj || રાજભા એ જયવિરરાજ સીંહને ગોહીલો નુ ગીત સંભળાવ્યુ

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 192

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 4 місяці тому +14

    હું પાટીદાર છું છતા પણ શકિત સિંહ ગોહિલને મુખ્ય મંત્રી તરીકે જોવા માગું છું કેમ તે અમારું ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ અમારું ગૌરવ છે

  • @gopalbharvadgopalbharvad-uo3zm
    @gopalbharvadgopalbharvad-uo3zm Рік тому +30

    રાજભા ગઢવી ના તોલે કોઈ ના આવે આ ધરતી માં આવા વીર ની જરૂર છે જય હો જય જય જય ગરવી ગુજરાત

  • @niranjanarupera1721
    @niranjanarupera1721 Рік тому +6

    Amara vhala yuvraj saheb mataji Tamara rakhwala kare betaji. Mara Bhavnagarni pavitra dharana pavitra yuvraj ghanu jivo bap.

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 Рік тому +83

    હા મારા ભાવેણાની ધીંગી ધરા ના યુવરાજ ધણી ખમા તમને

  • @hareshkanzariya8091
    @hareshkanzariya8091 Рік тому +7

    ઓલા ધીરેન સાસ્ત્રી નુ કંઈ બોલો રાજભા ગુજરાતી ને ચૂતિયા કે છે એને જીગ્નેશ દાદા પણ દાત કાઢે છે આવા વક્તા ના હોય સમજાવો સૌરાષ્ટ્ર ની રસ ધાર સું કેવાય કવિ કાગ સૂ છે ભગત બાપુ સૂ છે ધીરેન સાસ્રી જેવા ગાંડા ને કોણ સમજાવે ચારણ ને કોઈ ના બાપ ની બીક ના હોઈ ચારણ સાચું નહી કે તો કોણ કેસે કવિ પિંગલ બાપુ ને યાદ કરો કાનીયા કવિ નો દુહો યાદ કરો વિવેક વીના નો વિદ્વાન......... આવું ધીરેન સાસ્ત્રિ ને સમજવો મોખડાજી ગોહિલ ને યાદ કરો રામવાળા ને યાદ કરો છો તો ધીરેન સસ્ત્રી ને કેવા વાળા કોઈ નથી બહુ દુઃખની વાત છે

  • @khushboohb6355
    @khushboohb6355 Рік тому +4

    જેના કુળ હોય ઉજળું એતો મોરલા તણા ઈંડા,
    પણ ચકલાય કરે કળા, રંગ છે વાણી ચારણની... 🚩🚩🚩
    એ જય માતાજી દેવીપુત્ર 🙏

  • @kanubhairaval9482
    @kanubhairaval9482 Рік тому +3

    આપણા ગુજરાતની સંસ્કૃતિ અને સનાતન ને બચાવવા માટે રાજભા ગઢવી ખુબ સરસ કાર્ય કરી રહ્યા છે.. તમને લાખ લાખ વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ.. ધન્ય સૌરાષ્ટ્ર ધરા જ્યાં આવા રત્નો થયા છે.. મારે રાજભા ની એક વખત રૂબરૂ મળવું છે.. બાપા સીતારામ વાલા

  • @ChandreshThaker-f1g
    @ChandreshThaker-f1g 4 місяці тому +4

    પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી
    ને વંદન વારંવાર હજાર🙏🙏🙏

  • @ahirnaresh7953
    @ahirnaresh7953 Рік тому +35

    જય મુરલીધર જય શ્રીરામ રાજભા
    હિન્દૂ રાષ્ટ્ માટે બોલો બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્ર નૂ સમર્થન કરો આટલી વિનંતી ભાઈ જય માતાજી

  • @gopalbharvadgopalbharvad-uo3zm
    @gopalbharvadgopalbharvad-uo3zm Рік тому +19

    ખુબ જ લાબું આયુસ્ય આપે એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏

  • @palabhaisumaniya6032
    @palabhaisumaniya6032 2 місяці тому

    રાજા. નો. કોય. તોલે. નો. આવે. હો. જય. હો. રાજભા

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe Рік тому +4

    જ્ય જય શ્રી રામ. જય સનાતન સત્ય ધર્મ

  • @natvarsinhparmar6359
    @natvarsinhparmar6359 3 місяці тому

    વાહ! રાજભા સાવજ વાહ! જ્યાં સુધી સોરઠ ની ધરતી માં આવા ખમીરવંતા સાવજો જન્મશે છે ત્યાં સુધી ભારતીય સાંસ્કૃતિ ને આચ નહીં આવે. સોરઠના સૌ કલાકારોને મારા શત શત નમન.

  • @Popatsinhરાણા
    @Popatsinhરાણા 3 місяці тому

    Jay માતાજી રાજભા ગઢવી મહરણપ્રતપ ની વતોકરી. ને ઇતાહસને ઉજાગર કરવા બદલ આભાર poptsih રાણા

  • @nirajraval9505
    @nirajraval9505 Рік тому +20

    સાહિત્યકાર અને ડાયરાના યુવા કલાકાર રાજભા ગઢવી અમો ખુબ પ્રભાવિત થયા છીએ 🙏

  • @MMNews-wq1kp
    @MMNews-wq1kp Рік тому +5

    ભાવનગર ની ધરતી નો ઇતિહાસ જ એવો છે કે અમે ભાવનગર માં આવીએ છીએ ત્યારે ચિત્રા પાસે મસ્ત રામ બાપુ ના આશ્રમ પાસે કાર ઉભી રાખી ને નીચે ઉતરી ને આ ભાવનગર ની ધરતી ને દંડવત પ્રણામ કરૂં છું પછી મસ્ત રામ બાપુ નાં દર્શન કરીને ભાવનગર શહેરમાં આવુ છું હું સાહિત્ય નો ચાહક છું થોડું ધણુ લખું પણ છું પત્રકાર છું મોરબી શહેર મારૂ કર્મભૂમિ છે

    • @NarendraDevmurari-zw9go
      @NarendraDevmurari-zw9go 4 місяці тому

      જય હો ભાવેણાની ધરતી ને હું વંદન કરું છું

  • @naynabenthakkar5804
    @naynabenthakkar5804 Рік тому +21

    જયદ્ધારકાધીશ 🦚 રાજભા ગઢવી 👌

  • @sunilgohel9975
    @sunilgohel9975 Рік тому +10

    Ha Maro Gohil Samaj Ha ,,,👑👑👑👑🦁🦁🦁🦁

  • @rudrasound2031
    @rudrasound2031 3 місяці тому

    જય હો ગોહિલવાડ

  • @dilipsinhdevsinhgohildeep823
    @dilipsinhdevsinhgohildeep823 Рік тому +7

    હા રાજભા હા ભાઈ ગોહિલ ભાવનગર

  • @maheshbhaigajjar7115
    @maheshbhaigajjar7115 Рік тому +22

    વાહ રાજભા કવિરાજ વાહ 👌👌💐🌹

  • @rajgohil4367
    @rajgohil4367 3 місяці тому

    જય હો રાજભા જય હો

  • @NishantParamar
    @NishantParamar 4 місяці тому

    Vaah rajbha vaah ...namdar uvrajshinh na vanshjo ni hu bhu chahk chhu... uvrajshinh ne hu mli chhu...adbhut vyktitv chhe...ghnu jovo baapu...Citi mamlatdar bhavnagar x...

  • @dadubheda5262
    @dadubheda5262 Рік тому +12

    🙇જય દ્વારકાધીશ🙏 રાજભા 🙇જય માં મણિધર🙏 મોગલ માં તમને 🙋લાબુ આયુષ 🇨🇮આપે જય માં મોગલ 🙏🙏🙏

  • @anilchavda8311
    @anilchavda8311 4 місяці тому

    👌👌👌🌷🌷👍 Jay Dwarkadhish🙏

  • @gopalbharvadgopalbharvad-uo3zm
    @gopalbharvadgopalbharvad-uo3zm Рік тому +18

    જયારે પણ રાજભા યાદ આવે ત્યારે હૈયુ ભરાઈ જાય છે 😭

  • @Rangkasumbal_dayro
    @Rangkasumbal_dayro Рік тому

    Jay Ho Bhavena Darbar 🙏🚩

  • @BambhaniyaNilesh-dm7sk
    @BambhaniyaNilesh-dm7sk 3 місяці тому

    હા મોજ

  • @rahabhaibhammar8635
    @rahabhaibhammar8635 Рік тому +2

    Ha gadhavi saheb ha

  • @VishvadipsinhGohil-w1v
    @VishvadipsinhGohil-w1v 3 місяці тому

    ભાવનગર સ્ટેટ ❤

  • @samatgadhvi8813
    @samatgadhvi8813 Рік тому +7

    વંદે સોનલ માતરમ્🙏

  • @bhikhubheda5400
    @bhikhubheda5400 Рік тому

    Vah raj.bha.sati.gaj.gaj.fule.tamne.sambhli..nevirta Vali.vani.jug.jug.jivo.vala

  • @ભરતસિંહગોહિલ-ફ2ખ

    વાહ કવીરાજ

  • @sanjayrathod4617
    @sanjayrathod4617 Рік тому +2

    હું પણ બાપુસાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો મોટો પ્રશંસક છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vikrambhaichauhanchauhan109
    @vikrambhaichauhanchauhan109 Рік тому +4

    જય હૉ વાહ કવિરાજ જય માતાજી

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Рік тому +6

    VAH KVIRAJ VAH JAY MATAJI HAR HAR MHADEV OM NMO SHIVAY

  • @shayo1591
    @shayo1591 Рік тому +2

    હા ચારણ હા મોરલા જેવો કંઠ છે ગઢવી જીયો જીયો ગઢવી મોજ આવી ગય

  • @kishorjadeja851
    @kishorjadeja851 Рік тому +1

    જય માતાજી ભાઈ

  • @b.s.d.ghdhvivipsura1669
    @b.s.d.ghdhvivipsura1669 Рік тому +1

    ❤ वा कविराज हा चारण ❤️

  • @punitrathod6255
    @punitrathod6255 Рік тому +3

    હા મારું ભાવેના હા જય હો મારા રાજા

  • @jadav8744
    @jadav8744 Рік тому +4

    જય દ્વારકાધીશ 🙏

  • @chhagandhaduk1977
    @chhagandhaduk1977 Рік тому +1

    જય માતાજી

  • @jrgoswami6903
    @jrgoswami6903 Рік тому +4

    હા. મારા. જયવીરસીહ બાપુ. ઘણી ખમાબાપુ

  • @bharatgadhavi6282
    @bharatgadhavi6282 Рік тому +1

    Ha moj rajbha ha

  • @રાજા_બહુચર_વાળા.2

    वाह राजभा घढवी वाह 🙏जय माताजी 🙏🚩🦁

  • @niranjanarupera1721
    @niranjanarupera1721 Рік тому

    Rajbha bapu ghani khama bapa, shu maani Krupa che. Pranam bhai.

    • @natvardangadhavi2270
      @natvardangadhavi2270 Рік тому

      Rajvada. Pasa. Lavava. se.1800pathar.Api.ne
      .Apadane. su. faydo
      thayo

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 Рік тому +4

    જય માતાજી કવીરાજ 🙏

  • @gautamgohel2097
    @gautamgohel2097 Рік тому +1

    Namaskar

  • @Lalu_gohil_122
    @Lalu_gohil_122 Рік тому

    🚩Har Har Mahadev🚩

  • @ravibathwar7957
    @ravibathwar7957 Рік тому +2

    Ha maru valu bhvngar maru gohil vad ❤❤❤❤❤❤❤

  • @Lalit.Tank-di1cv
    @Lalit.Tank-di1cv 9 місяців тому

    Jay. Ho. Rajbha

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Рік тому +2

    Ha bhavena
    Ha charan
    Jay mataji

  • @khushboohb6355
    @khushboohb6355 Рік тому +1

    હા ભા હા 🚩

  • @hemarajbhaichauhan675
    @hemarajbhaichauhan675 Рік тому +2

    જય માં ભવાની રાજભા

  • @vijayrajgor2684
    @vijayrajgor2684 Рік тому +1

    Jay matag

  • @bhvbvbv
    @bhvbvbv Рік тому +4

    JAY MATAJI RAJBABHAI GHADVI AND TEAM 🙏🌹🙏

  • @Lalit.Tank-di1cv
    @Lalit.Tank-di1cv 9 місяців тому

    Jay. Mataji. Rajbha. Gadhvi

  • @rameshveljibhai1139
    @rameshveljibhai1139 Рік тому

    Khub saras santvani hu hamesh tamari bhajanvani sambhdu chu. Pan lakhnbhai gadhvi na kanthe thi maheshpantio na aradhya dev mamai ni agamvani sambhdeli saras rite raju kari Pan koek devse tamara kanthe (shwar) ma sambhdvani kaek alagj andaj che tamaro. Koek dayra ma yad to karjo mamaidev ni agamvani. Dhanyvad. Gir na rajbha ne

  • @raviyadav.8
    @raviyadav.8 Рік тому +7

    Jay Maa Mogal. Jay Maa Sonal.❤

  • @MaheshParmar-ts7kn
    @MaheshParmar-ts7kn Рік тому

    Jay ho raajaajeeeee

    • @Yaginkyt
      @Yaginkyt Рік тому +1

      જય હો... જયહોજહો

    • @Yaginkyt
      @Yaginkyt Рік тому

      જયમાભવાનિ..

    • @Yaginkyt
      @Yaginkyt Рік тому

      સાચુ

  • @hareshahir197
    @hareshahir197 Рік тому +1

    Jay murlighar Bhai good

  • @drastidijitalkhantadi7492
    @drastidijitalkhantadi7492 Рік тому +1

    વાહ મારું ભાવનગર વાહ

  • @sanjaychauhan8281
    @sanjaychauhan8281 Рік тому +5

    સાહેબ ડાયરો કટિંગ ન કરો રાજભા નો 🙏🏻🙏🏻

  • @milansinhgohil-ug1lz
    @milansinhgohil-ug1lz Рік тому +3

    Jay rajputana 🌍

  • @animalskhetivadi6898
    @animalskhetivadi6898 Рік тому +1

    જીયો ભાવેણા જીયો

  • @chotubharathod
    @chotubharathod Рік тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @jagmalalgotar5916
    @jagmalalgotar5916 Рік тому

    Bhai bhai jay ho

  • @gohilluckyraj6114
    @gohilluckyraj6114 3 місяці тому

    🙏🏻🙏🏻⚔️

  • @rohitsinhgohil3255
    @rohitsinhgohil3255 Рік тому +1

    Vah rajbha vah

  • @kiritgadhvijaymataji7790
    @kiritgadhvijaymataji7790 Рік тому

    Jay ho charan

  • @kgfgujju
    @kgfgujju Рік тому +1

    વાહ વાહ 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻

  • @hinajambukiyahinajambukiya4565

    જય માતાજી રાજભા ગઢવી

  • @nareshpaldiya0073
    @nareshpaldiya0073 12 днів тому

    Ha sinh ha

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 Рік тому +16

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
    વાહ રાજભા ગઢવી વાહ 🙏

  • @gohilluckyraj6114
    @gohilluckyraj6114 3 місяці тому

    🙏🙏

  • @harshrajsinhmotishree
    @harshrajsinhmotishree Рік тому +1

    Bhai emnu name JAIVEERRAJSINH GOHIL che Yuvrajsinh nathi e Yuvraj saheb che Bhavnagar na, emnu name Yuvrajsinh nathi Title Apva ma Dhyan rakho thodu Baki Jabardast 🔥🔥🚩

  • @gajendragohil8989
    @gajendragohil8989 Рік тому

    Vah rajbha

  • @user-Nil0800
    @user-Nil0800 Рік тому

    Jay Ho Jay Ho

  • @kishorshihvaja5568
    @kishorshihvaja5568 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🙏🙏

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 Рік тому +1

    વાહ ચારણ

  • @BalkalakarPunamChouhan2012
    @BalkalakarPunamChouhan2012 Рік тому +3

    Jay Mataji 🙏🙏🙏

  • @hareshsilot2069
    @hareshsilot2069 Рік тому

    Ha gir no havaj

  • @dipikabariya9310
    @dipikabariya9310 Рік тому +1

    Wah Kaviraj...🔥

  • @comedy8972
    @comedy8972 Рік тому +3

    વાહ કવિરાજ વાહ

  • @hitubhasarvaiya2252
    @hitubhasarvaiya2252 Рік тому +1

    Bhavena naresh ni jay ho

  • @vk_____9999.
    @vk_____9999. Рік тому +1

    Jogidash Khuman Ni vaat pan karvi ti ne Rajbha🔥

  • @SukhdevbhaiTeraiya
    @SukhdevbhaiTeraiya 9 місяців тому

    હર હર મહાદેવ

  • @bakuldas9309
    @bakuldas9309 Рік тому

    અમારૂ મોસાળ હો ભાવેણુ કાય નો ધટે

  • @MVBVIDEOEDITING
    @MVBVIDEOEDITING Рік тому +3

    Jay maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏

  • @kobadkanabhai4581
    @kobadkanabhai4581 Рік тому +1

    હા રાજભા હા રામપપરા મોજ

  • @rb_gohil
    @rb_gohil Рік тому +1

    🚩🙏⚔️ Jay mataji ⚔️🙏🚩

  • @parbatbharwad452
    @parbatbharwad452 Рік тому +2

    હા યુવરાજ હા

  • @kakubhaibaraiya1467
    @kakubhaibaraiya1467 Рік тому +1

    Jay mokhdaji Gohil

  • @kdstudio8261
    @kdstudio8261 10 місяців тому

    Ha Gohil 🦁

  • @mahendrasinhjadeja1099
    @mahendrasinhjadeja1099 Рік тому

    Jayger.rajbha

  • @rameshjithakor5795
    @rameshjithakor5795 Рік тому +1

    Rameshji. Chaluva

  • @JRK.Artist
    @JRK.Artist Рік тому +3

    👌👌👍👍

  • @KakubhaSarvaiya
    @KakubhaSarvaiya 8 місяців тому

    Very good geet

  • @JADAVGAMING1609
    @JADAVGAMING1609 Рік тому

    Yuvraj sih gret

  • @kakubhaibaraiya1467
    @kakubhaibaraiya1467 Рік тому

    Jay saree Ram