🏵️માતાજી નું ભજન 🏵️(લખેલું છે)નયનાબેન

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘરે અંબે માં આવે. (૨)
    આવ્યા છો તો ઉતારા કરતા જાઓ
    ઉતારા અંબાજી કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી જે ચામુંડ માં આવ્યા
    આવ્યા છો તો દાતણ કરતા જાવ
    દાતણ ચોટીલામાં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરેશ સોનાનો ઉગ્યો
    મારી ઘેર કાલિકામાં આવ્યા
    આવ્યા છો તો નાવણ કરતા જાવ
    નાવણ દુધિયા તળાવ કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરત સોનાનો ઉગ્યો
    મારી ઘેર બહુચર માં આવ્યા
    આવ્યા છો તો ભોજન કરતા જાવ
    ભોજન શંખલપુર માં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર વૈષ્ણવ માતા આવ્યા
    આવ્યા છો તો પોઢણ કરતા જાવ
    પોઢણ કટરા માં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર વૈકુંઠ મંડળ આવ્યું
    આવ્યા છો તો ભજન કરતા જાવ
    ભજન રમિલાબેન ના ઘરે કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર કનૈયો આવ્યો
    આવ્યા છો તો માખણ જમતા જાવ
    માખણ ગોકુળમાં જમશું
    મારી જશોદા જુવે વાટ
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 46

  • @bhavnapatel4595
    @bhavnapatel4595 2 дні тому

    Bhu saras che bhajan

  • @ushapatel-yo9gr
    @ushapatel-yo9gr 23 дні тому +2

  • @dixubhavsar290
    @dixubhavsar290 22 дні тому +1

    Very very nice bhajan

  • @daxalimbachiya3891
    @daxalimbachiya3891 23 дні тому +1

    Nice👍❤

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 9 днів тому

    Nayna Ben saras bhajan gaya 👌👌👌 Jay mataji

  • @PatelDeepa-qr6ew
    @PatelDeepa-qr6ew 23 дні тому +4

    લખીને મૂકવા વિનંતી મારી બહેનો ખૂબ સરસ🙏 જય અંબે

  • @arunapatel5546
    @arunapatel5546 23 дні тому +1

    👌👌🙏🏻🙏🏻

  • @pritipatel6620
    @pritipatel6620 23 дні тому +2

    khub sundor lakhi mukva vinti

  • @taramatimakwana1650
    @taramatimakwana1650 23 дні тому +1

    લખીનેમુકોબેન ❤❤

  • @kaminipatel7407
    @kaminipatel7407 15 днів тому

    Wah sarsr bahjan 🎉 Jay ambe

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 21 день тому +3

    વાહ વાહ મંજુલાબેન સરસ જોરદાર. ભજન જીરું જી લખીને ચગાવી યુ નંબર વન પેલો નંબર મને આવડી ગયું ખુબ જ સરસ છે સુરજ સોનાનો ઉગીયો મારી ઘરે રામ ચંદ્ર આવા આવ્યા સો તો નાવણ કરતા જાવ. નાવણ સરીખું માં કરશું સુરજ સોનાનો ઉગીયો જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખુબ ખુબ અભિનંદન ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ વૈકુંઠ મંડળ ની બહેનો નો ખુબ ખુબ આભાર વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય

    • @Manjubenghosh
      @Manjubenghosh  20 днів тому +1

      🙏🙏🙏🙏🙏🙏🥰🥰❤️❤️

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 23 дні тому +1

    વાહ વાહ ખૂબ સરસ ભજન ગાયું કૃપા કરીને લાખીને મુકો તો આમે પણ ગયે

  • @arunabenpatel8023
    @arunabenpatel8023 15 днів тому

    Nice Baja👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @HARSHADBHAIBarot-p2y
    @HARSHADBHAIBarot-p2y 23 дні тому +1

    Saras che Nayana ben lekhe ne muko🎉🎉

  • @anjanapanchal7302
    @anjanapanchal7302 21 день тому +1

    Jay shree krishna saras bhajan che

  • @minalnileshpatel2963
    @minalnileshpatel2963 24 дні тому +1

    Saras che Jay Mataji Please Nayanaben Lakhi ne Muko.

  • @sejalpatel4149
    @sejalpatel4149 23 дні тому +1

    Lakhani moko❤❤🎉🎉

  • @patelbhagat475
    @patelbhagat475 24 дні тому +1

    Sara's bhajan gayu Mata ji nu naynaben ❤❤❤

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 24 дні тому +1

    Saras che nayana ben

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 24 дні тому +1

    ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે બેન

  • @heenashah7786
    @heenashah7786 23 дні тому +1

    લખીને મૂકવા વિનંતી છે ખૂબ સરસ જય માતાજી

  • @vaishalisuthar6845
    @vaishalisuthar6845 24 дні тому +1

    સરસ

  • @Smitasheth008
    @Smitasheth008 19 днів тому

    Jay Mataji

  • @ShitalPanchal-ym7sb
    @ShitalPanchal-ym7sb 23 дні тому +1

    Nayana ben bhu j srs bhajan che

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 22 дні тому +1

    Wah nayna ben wah khub saras bhajan mari mandal ni beno tame ne Tamar bhajan ni to vat j na thay wah

    • @Manjubenghosh
      @Manjubenghosh  20 днів тому +1

      🙏🙏🙏🙏🙏🙏🥰❤️❤️

  • @arunashah1867
    @arunashah1867 23 дні тому +1

    Very nice bhajan Nainaben. U sing very nicely keep it up❤😊

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 24 дні тому +1

    Nice

  • @shrey_9.5
    @shrey_9.5 24 дні тому +1

    નયનાબેન સરસ ભજન ગાયુ છે લખી ને મોકલવા વિનંતી છે આવા જ સરસ ભજન very fine ❤❤❤👍👍👌👌🙏🙏🙏🙏🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 24 дні тому +1

    Sundar mataji no garbo jsk

  • @swatijoshi7242
    @swatijoshi7242 24 дні тому +2

    Lakhao ne

  • @dilippandya1822
    @dilippandya1822 23 дні тому +1

    ભજન સરસ છે લખી ને મુકો બેન તમારા ભજન અમારા મંડળ મા ગવડાવીએ છીએ🎉

  • @champaprajapati4201
    @champaprajapati4201 17 днів тому

    👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏💐💐💐🌻🌻

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv 20 днів тому

    ખુબ જ સરસ 👌🙏🌹💐

  • @BhaktiDhanlaxmi
    @BhaktiDhanlaxmi 3 дні тому

    બેનો આપનો અવાજ બહુ સરસ્ છે તમે આ video shuut કેવી રિતે કર્યુ છે એ જણાવજો 🙏🙏🙏🙏

  • @anjanapatel8099
    @anjanapatel8099 24 дні тому +1

    Lkhi ne muko Manju ben

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz 23 дні тому +1

    Lakhine.. Apo

  • @anshprajapati5424
    @anshprajapati5424 23 дні тому +1

    જય શ્રીકૃષ્ણ જય અબે માં નયના બેન નયના બેન સરસ ભજન ગાય છે સાભળીને આનંદ થયો ભગવતી બેન અમદાવાદ મંજુબેન દક્ષાબેન સમસ્ત વૈકુંઠ મંડળ ની બધી ગોપીયો જય શ્રીકૃષ્ણ

  • @meenatarsaria3747
    @meenatarsaria3747 23 дні тому +1

    લખી ને મુકો

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz 23 дні тому +1

    Please.. Lkhine.. Apo

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 24 дні тому +1

    Lakhi ne muko