🏵️પહેર્યા પટોળા હરિ નામના 🏵️(લખેલું છે) મંજુબેન 6352384137

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    મારે જવું આ લખને દરબાર
    મેં તો પહેર્યા પટોળા પ્રભુ નામના રે
    મેં તો અન્નને જળ ઓછા કર્યા રે
    મારે ભજનના આહાર
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    હું તો શ્વાસે શ્વાસે સ્મરણ કરુ રે
    રોમે રોમે થાય રણકાર
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    અમે ભરેલી નિંદ્રા માંથી જાગ્યા રે
    મને હરી પાડે છે સાદ
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    મારે જગતનો વ્યવહાર નથી કામનો રે
    મારે હરી ની સાથે હેત
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    એવા પહેરી પટોળા ચાલ્યા રે
    મને સંતોનો છે સંગાથ
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    મારી સુરતા ગોતે મારા શ્યામને રે
    મારી શ્યામની સાથે છે પ્રીત
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    રામ શ્યામ ગુરુ નો મારો આશરો છે
    મને ઉતારો ભવસાગર પાર
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 72

  • @bhavnapandya7684
    @bhavnapandya7684 18 днів тому +1

    વાહ વાહ ❤

  • @darshnaraval5544
    @darshnaraval5544 17 днів тому +1

    Very nice Bhajan che

  • @KrupalamKirtanMala
    @KrupalamKirtanMala 18 днів тому +1

    Jya ho

  • @sulochanapanchal7248
    @sulochanapanchal7248 19 днів тому +1

    Bav saras❤

  • @kiranbhavsar1074
    @kiranbhavsar1074 20 днів тому +1

    So....nice

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 8 днів тому

    Nice bhajan 🎉🎉

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m 22 дні тому +3

    ખુબ સરસ ભજન ગાયું બેનો.મંજુબેન

  • @jashvantpatel569
    @jashvantpatel569 21 день тому +1

    મંજુબેન બહુ જ સરસ ભજન લાવ્યા છો ભગવાન પણ સાંભળી ને પટોળા જોવા આવી જશે મંજુબેન તમે ખૂબ સરસ મગ્ન બની ને ભજન ગાઓ છો સાથે તમારો તાલ જોવા ની મજા આવી. તમે આમજ તંદુરસ્ત રહો અને નિરોગી રહો તેવી ભગવાન ને પ્રાર્થના
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💕💕

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      ઉષા બેન તમારો આભાર ❤️🙏🥰

  • @PatelShantaben638
    @PatelShantaben638 21 день тому +2

    ❤❤❤❤❤❤❤❤
    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે રાધે
    ❤❤❤❤❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 21 день тому +1

    Nice

  • @geetabenbhatt369
    @geetabenbhatt369 4 дні тому

    Jsk

  • @jalarammandal5125
    @jalarammandal5125 20 днів тому +1

    વાહ વાહ ખુબ જ સુંદર મંજૂલાબેન ભજનની રજૂઆત ઘરે જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @LuckySpiralGalaxy-gk6kh
    @LuckySpiralGalaxy-gk6kh 21 день тому +1

    Mast bhajan

  • @patelshlok1a388
    @patelshlok1a388 21 день тому +2

    Manju bahan achcha bhajan gati Hai wow

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 21 день тому +1

    Very nice Bhajan Jay shree Krishna ❤❤❤❤❤

  • @indirapatel8547
    @indirapatel8547 21 день тому +2

    Saras chhe

  • @manjupatel2913
    @manjupatel2913 20 днів тому +1

    Khub sounder bhajan gayu Manjuben

  • @manjulapatel5801
    @manjulapatel5801 22 дні тому +1

    Very good Bhajan

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p 21 день тому +2

    જય શ્રી હરિ 🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી બધા બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +2

      બેનો વૈકુંઠ ભજન મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ ખૂબ જ આભાર ❤️🙏

    • @panchaljayaben2682
      @panchaljayaben2682 19 днів тому

      👌👌

    • @panchaljayaben2682
      @panchaljayaben2682 19 днів тому

      Vaikunth Mandal nibandh Marathi Khoob Khoob Abhinandan😅

  • @dharmipanchal7266
    @dharmipanchal7266 21 день тому +1

    👌👌🙏🙏😃🌹

  • @user-co1jx3up4h
    @user-co1jx3up4h 19 днів тому +1

    Jordar bhajan jsk

  • @kakupatel8747
    @kakupatel8747 21 день тому +1

    Super

  • @Mita-po2kk
    @Mita-po2kk 21 день тому +1

    Wahh khub Saras Hari na namana patoda 👌👌👌👌👌🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 22 дні тому +2

    Wah khub Sara's sitaram 🙏🙏🙏

  • @varshakadia3768
    @varshakadia3768 21 день тому +1

    ખૂબજ સરસ બેના

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 21 день тому +1

    ખુબ ખુબ જ સુંદર ભજન મંજુ બેન સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

  • @dayarohit2924
    @dayarohit2924 22 дні тому +2

    બહુ સરસ ભજન છે મંજુ બેન ગાંધીનગર થી દક્ષા બેન આવાજ ભજન મુકતા રહેજો ❤❤

  • @anshprajapati5424
    @anshprajapati5424 22 дні тому +1

    વાહ વાહ ખુબ સરસ ભજન છે મંજુબેન લાલો હરખાઈ ગયો હશે પટોળા જોઈને વૈકુંઠ મંડળ ને આવા ભજન મળતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છુ ભગવતી બેન અમદાવાદ જય શ્રીકૃષ્ણ જય રામાપીર ઓમ શાંતી

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🥰

  • @rekhapatel997
    @rekhapatel997 22 дні тому +1

    Har har mhadev har🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 21 день тому +1

    વાહ વાહ મંજુબેન ભજન બહુ જ સરસ છે મજા આવી ❤

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 22 дні тому +1

    ખુબ સરસ ભજન છે

  • @champaprajapati4201
    @champaprajapati4201 22 дні тому +1

    🙏🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌹🌹🌹🌹🌹

  • @chandrikapanchal6940
    @chandrikapanchal6940 22 дні тому +1

    બહુ સરસ મંજુબેન અમે પણ તમારા ભજન જોઈએ છે અને કોક દિવસ અમે પણ તમારા ભજન ગાઈએ છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏❤️❤️❤️ ગાતા રહેજો ❤️🙏

  • @user-nv1oh3dq7j
    @user-nv1oh3dq7j 22 дні тому +1

    Very good Jay shree Krishna radhe radhe

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 22 дні тому +1

    Supar❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  22 дні тому +1

      ❤️❤️❤️🥰🥰🙏🙏🙏

  • @deenasonera1205
    @deenasonera1205 22 дні тому +1

    🎉

  • @dnmehta7920
    @dnmehta7920 22 дні тому +1

    Ben lkhei mokalo

  • @premilapatel6580
    @premilapatel6580 22 дні тому +1

    બેન લખીનેમુકવા વિનંતી🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  22 дні тому +1

      ❤️❤️❤️❤️🥰🙏🙏🙏

    • @geetapatel6682
      @geetapatel6682 21 день тому

      No ni niche more touch Karo to Bhajan niche lakhelu che

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 22 дні тому +1

    Ben lakhi ne muko

  • @Smitasheth008
    @Smitasheth008 22 дні тому +1

    Nice