Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas (LIVE) Ghazal : Soormandir (Gujarati Song)

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas Live Ghazal : Soormandir (Gujarati Song) FULL VIDEO
    Song : Thay Sarkhamani To
    Album : Aafrin
    Singer : Manhar Udhas
    Label : Soor Mandir
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    If You like the video don't forget to share with others & also share your views.
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો .
    www.youtube.com...
    Play this song on
    Saavn :
    Gaana :

КОМЕНТАРІ • 333

  • @jigarthakkar7990
    @jigarthakkar7990 2 роки тому +78

    ❤️
    થાય સરખામણી તો ઊતરતા છીએ
    તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
    એમના મહેલ ને રોશની આપવા
    ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
    ઘોર અંધાર છે આખી અવની ઉપર
    તો જરા દોષ એમાં અમારો’ય છે
    એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
    ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
    કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
    પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
    ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
    વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
    કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
    જીંદગી મા અસર એક તન્હાઇની
    કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
    એને આખી કહાણી સુણાવી દીધી.
    જીવતાં જે ભરોષો ઇશ પર
    એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
    જાત મારી ભલે ને તરાવી નહી
    લાશ મારી પરંતુ તરાવી દીધી.

  • @kiranrathva7635
    @kiranrathva7635 Рік тому +27

    મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે,,, ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏

  • @jaydeeprathod5697
    @jaydeeprathod5697 4 місяці тому +21

    કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા

  • @motivationbysai
    @motivationbysai Рік тому +38

    "છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા
    પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા "
    - સૈફ પાલનપુરી ❤️
    અમર અને શ્રેષ્ઠ રચના !! 👍

  • @texd_123
    @texd_123 2 роки тому +16

    સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર

  • @rohitbrahmbhatt7152
    @rohitbrahmbhatt7152 3 роки тому +67

    વાહ મારા દોસ્ત ! મનહર‌ ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ !‌ જય ગરવી ગુજરાત !

  • @priyabajadeja5108
    @priyabajadeja5108 3 роки тому +65

    શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.

  • @dilipzala2461
    @dilipzala2461 3 роки тому +14

    કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા
    પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line

  • @nitathakor4292
    @nitathakor4292 4 роки тому +23

    સુપરહિટ ગઝલ છે..હ્ર્દય સ્પર્શી

  • @jigneshgengadiya5229
    @jigneshgengadiya5229 2 роки тому +21

    બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰

  • @snehalshah10868
    @snehalshah10868 2 місяці тому +3

    One liner!
    અમારે મન જે સમર્પણ હતુ...
    એમને મન એ ગણતરી હતી!!!

  • @texd_123
    @texd_123 2 роки тому +5

    સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....

  • @mukundmistry1661
    @mukundmistry1661 10 місяців тому +2

    કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏

  • @NitinSinojia
    @NitinSinojia 3 роки тому +8

    befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...

  • @technoworlds3512
    @technoworlds3512 3 роки тому +4

    Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati

  • @Skgirvlog
    @Skgirvlog Рік тому +9

    મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.

  • @kartikpandya1162
    @kartikpandya1162 4 роки тому +6

    Khub j saras ghazal. Sangit pan khub j saras chhe

  • @grmaster249
    @grmaster249 Рік тому +6

    મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ

  • @ninasodha468
    @ninasodha468 3 роки тому +34

    Just wonderful musicians. Would like to understand the meaning. An translation into English for this Ghazal.

    • @shastrichintankumardave1983
      @shastrichintankumardave1983 3 роки тому +4

      Hindi translation
      तुलना की जाए तो हम कमजोर आदमी हैं,
      फिर भी उनके लिए अपने आप को तकलीफ मे डाल कर भी उनकी प्रतिष्ठा को रोशन किया, यहां तक ​​कि उनके महल को रोशन करने के लिए अपनी बची हुई एक झोपड़ी भी उसे भी
      हमने जला दिया।
      पूरी दुनिया पर घोर अँधेरा है, तो इसमें जरा भी दोष नहीं है
      हमारे पास, एक के लिए, कोई तारे नहीं उठे हैं, नहीं
      हमने मोमबत्तियां भी बुझाईं।

    • @shastrichintankumardave1983
      @shastrichintankumardave1983 3 роки тому +2

      इसमें अपने प्रिय पात्र के लिए समर्पण का भाव प्रस्तुत किया है ...... जो कोई प्यार करके उसमें निष्फल हो वहीं समझ सकता है....🙏🙏🙏

    • @anjanapatel2837
      @anjanapatel2837 3 роки тому

      @@shastrichintankumardave1983 bcccbcbcccbcdcdcbccc

    • @anjanapatel2837
      @anjanapatel2837 3 роки тому

      @@shastrichintankumardave1983 cccccbccbcbcbcb

    • @rushijani18
      @rushijani18 3 роки тому

      A boy ... explaining his lover.
      That he is definitely not qualified..to have her..
      Then too he hasn't led her see down .. because of himself

  • @karishmadrawing7224
    @karishmadrawing7224 4 роки тому +9

    ખૂબજ સુંદર........👌

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +5

    થાય સરખામણી તો સરખા છીએ.... પોરબંદર ગુજરાત.

  • @AkashJainMysore
    @AkashJainMysore Рік тому +2

    Heard this back in around 2007/2008. It’s been 20+ years and I still remember every inch of letter and notes. Absolute love the Gujarati ghazals.

  • @ravaldrashti6796
    @ravaldrashti6796 4 роки тому +16

    Heart touching Ghazal 🤗👌😊

  • @purushottampunamchand8133
    @purushottampunamchand8133 3 роки тому +5

    very nice gazal by manhar sir really heart touching i m fan n i have all the allbums of gazals by manhar sir

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 4 роки тому +22

    wonderful voice.manhar udhas sir is always great singer.

  • @_Dabhi27
    @_Dabhi27 3 роки тому +20

    ખરેખર આ ગઝલ માટે દુનિયા નો સૌથી મોટો એવોર્ડ પણ નાનો પડે. ગઝલ ના શબ્દો અને ગાયક નો અવાજ ખરેખર ખુબજ સુંદર જુગલબંધી છે...

  • @poonamjhala5507
    @poonamjhala5507 Рік тому +2

    Fantastic wording... Fantastic music... excellent voice... Songs of nowadays, can't even dare to touch the hight of this gazal. Gujju rocks❤

  • @ganpatvaghela5147
    @ganpatvaghela5147 3 дні тому

    Jay ho Sacha fankar manharbhai

  • @piyushgohel3400
    @piyushgohel3400 4 роки тому +5

    Wahh manhar sir 👌👌👌

  • @jaypanchal654
    @jaypanchal654 2 роки тому +4

    i hope GenZ keep this masterpiece alive. Too much emotions and memories with this one..

  • @tejdin1
    @tejdin1 Рік тому +2

    Adbhut❤

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 3 роки тому +3

    wah....manhar.......wah befam 👌👌👌👌👌⭐⭐⭐⭐⭐

  • @aumnamahshivay2897
    @aumnamahshivay2897 3 роки тому +4

    આપનો આભાર ખૂબ સરસ ગઝલ છે હૃદય ને ગમે છે

  • @jimmya2700
    @jimmya2700 3 роки тому +7

    Ever green 👌 no comparison ghazal..

  • @meenabavishi8017
    @meenabavishi8017 Рік тому +1

    Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +7

    મનહર ઉધાસ ને લાખ લાખ ધન્યવાદ🙏

  • @minabengodhani1820
    @minabengodhani1820 2 роки тому +3

    વાહ દોસ્ત વાહ

  • @smitshah2056
    @smitshah2056 4 роки тому +9

    Excellent.supop very nice words and very sweet music.

  • @dipuvasava7661
    @dipuvasava7661 3 роки тому +7

    ખૂબ સરસ અદભૂત 💞

  • @Nileshvaja
    @Nileshvaja 9 днів тому

    Awesome gazal

  • @pranaybaria4797
    @pranaybaria4797 2 роки тому +2

    અદ્દભૂદ.. અકલ્પનિય....અવિશ્વસનીય...(પ્રણય...

  • @nareshbhadru9026
    @nareshbhadru9026 3 роки тому +4

    વાહ... 'બેફામ' સાહેબ સલામ છે તમને અને તમારી ગઝલને... તથા આપણાં ગાયક શ્રી મનહર ઉધાસ સલામ 🌹🌹

  • @harshadparikh2544
    @harshadparikh2544 Місяць тому +1

    સુપરહિટ ગઝલ કિંગ

  • @bhupat0072000
    @bhupat0072000 2 роки тому +3

    બેફામ સાહેબ ની superb રચના છે

  • @puneetacharya2
    @puneetacharya2 4 роки тому +6

    Vagotomised achhe janab..!

  • @nirjanand4580
    @nirjanand4580 2 роки тому +6

    We still love 💕 Gazal

  • @malvianish835
    @malvianish835 3 роки тому +5

    no words tô express

  • @jyotimacwana5821
    @jyotimacwana5821 2 дні тому

    Gajal . Etle. Aankho ma aansu ane yaado no saagar. Jeni Sathe jivva na Sapna adhura rahi gayaa.

  • @nitinraval5805
    @nitinraval5805 2 роки тому +2

    મનહરભાઈ તમારી આ ગઝલ એ જીન્દગી ની રમત સમજાવી દીધી

  • @pratikpratikkk3235
    @pratikpratikkk3235 3 роки тому +6

    Wah wah very very excellent....gazal..in raag darbari.....

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Рік тому +1

    Telented and sweet voice hart
    Touching gazal salam gadhavi
    Ka..... Manhatudhas sr

  • @kantithakor6358
    @kantithakor6358 3 роки тому +4

    Gazal sambhalavi mane khubaj pasand chhe

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 4 дні тому

    વાહ ચારણ વાહ, વાહ કવિરાજ.

  • @galio17
    @galio17 3 місяці тому

    Very nice Gazal, feel like to listen often & often,

  • @khengarbhaiparmar6927
    @khengarbhaiparmar6927 Рік тому +4

    Super

  • @upendrasinhgohil9929
    @upendrasinhgohil9929 4 роки тому +4

    વાહ...વાહ...

  • @arundeshpande5916
    @arundeshpande5916 3 роки тому +2

    Wah kya bat he best ghazal sing by mamhar udhas thay sharkhmani to

  • @kaushalraval2719
    @kaushalraval2719 3 роки тому +2

    Jordar ...

  • @bhartitrivedi9338
    @bhartitrivedi9338 2 роки тому +1

    Ame pan samaavo bujaavi didhi,thye sarkhaamani tho utarta chiye, beautiful lyrics beautiful gajal,,,thanx

  • @nikitapatel4178
    @nikitapatel4178 2 роки тому +5

    ટ્રેન ની સફર અને આ ગઝલ..

  • @dr.swapnilkalarthi8397
    @dr.swapnilkalarthi8397 2 роки тому

    I won district level gazal competition i sung this song. Favorite gazal. Barfat virani befam is nailed it.

  • @ushapatel6130
    @ushapatel6130 2 роки тому +3

    Nice song 👍

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj2910 2 роки тому +4

    KHAY,ANUGAY,INVAYNOKEVAY,👌NOKHAY,ANUSTIYGAY,ISTIYTHAY👌SURMASURAHOYMDIRMABHGVANHOY,SURMDIR👌💎📿🇮🇳👏👏👏

  • @nileshshah9334
    @nileshshah9334 3 роки тому +5

    Fantastic

  • @a2zcountdown510
    @a2zcountdown510 Рік тому +1

    Saheb2023 ma pan videsh ma rahine jyare aa ghazal sabhdta hoiye to tame samji shako chho
    Gujarat and gujarati sahitya pratyeno prem🙏🙏jay jay garvi gujarat.. Gujarati mari matrubhasha🙏

  • @gwshiv5616
    @gwshiv5616 2 роки тому +4

    વાહ. હવે તો આવો અવાજ સાંભળવા જ નથી મળતો.

    • @manjuvaghela7484
      @manjuvaghela7484 Рік тому

      Bolo sambhalvo chhe to hu prayatn karu Govind vaghela

  • @amatelnazir2189
    @amatelnazir2189 4 роки тому +5

    ભાઈ ભાઈ તમારું તો નામ જ કાફી છે બેફામ

  • @SureshPatel-mn7rs
    @SureshPatel-mn7rs 4 роки тому +7

    Heart touching

  • @ajaythakorthakor1212
    @ajaythakorthakor1212 2 роки тому +1

    Super gajal manahar saheb

  • @hastianeri
    @hastianeri Рік тому +1

    Soo..oo.nice...🙏🏻🙏🏻

  • @sureshbhaipatel664
    @sureshbhaipatel664 2 роки тому +1

    👍🏻👍🏻👍🏻 વાહ ભાઈ વાહ 💐👍🏻👍🏻👍🏻

  • @devpatel12
    @devpatel12 3 роки тому +1

    વાહ જોરદાર વાહ ગુજરાતી હોવાનો મને ગર્વ છે...

  • @hardikprajapati608
    @hardikprajapati608 3 роки тому +3

    ❤❤ speechless

  • @zalaksuthar9395
    @zalaksuthar9395 Рік тому +2

    ♥️🥀

  • @ashishgautamartist
    @ashishgautamartist 2 роки тому +4

    I am not gujrati but one of my gujrati friend recommended this song I feeling he is jagjeet singh

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 2 роки тому +2

    ખૂબ સરસ ગઝલ

  • @dimpalmistry2562
    @dimpalmistry2562 Рік тому +2

    Wah

  • @shastrichintankumardave1983
    @shastrichintankumardave1983 3 роки тому +5

    અદ્ભૂત....💐💐💐🙏🙏🙏

  • @sadgunashah975
    @sadgunashah975 3 роки тому +5

    ❤️ touching wordings

  • @ramdevgohil4757
    @ramdevgohil4757 3 роки тому +10

    Amazing! Who's on flute? Lovely catch up!

  • @jignasasonpal4854
    @jignasasonpal4854 2 роки тому +4

    I love this gazal💐♥️

  • @hetalkapadiya5537
    @hetalkapadiya5537 2 роки тому +3

    😍🥰😘

  • @understandthewordsfeelthes3036
    @understandthewordsfeelthes3036 2 місяці тому

    ખૂબ જ સરસ👍👍👍👌👌👌👍

  • @nutanmapara3672
    @nutanmapara3672 2 роки тому +3

    Good voice

  • @ahiranil5552
    @ahiranil5552 2 місяці тому

    વાહ વાહ અદભુત

  • @vismaydarji3807
    @vismaydarji3807 2 роки тому +1

    સુપર સે ભી ઉપર ગજલ વાહ વાહ ક્યાં બાત હૈ

  • @kavirajstar
    @kavirajstar Рік тому +3

    👌👌👌

  • @lostmedico_
    @lostmedico_ 2 роки тому +1

    થાય સરખાણી તો
    ઉતરતા છીએ.......❤️

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 роки тому +1

    વાહ ખૂબ સરસ... ગઝલ...

  • @atulmehta3917
    @atulmehta3917 3 роки тому +2

    Bahu j Fine

  • @onelinestatus9035
    @onelinestatus9035 2 роки тому +1

    Befam toy ketlu thaki javu padyu
    Jindgi no rasto fakt dhar thi kabar sudhino j hato

  • @alpeshpatel6076
    @alpeshpatel6076 3 роки тому +2

    nice gazal must che bhai

  • @mineshgandhi3469
    @mineshgandhi3469 4 роки тому +4

    Aa. Ghazal. No. Rqchana. Kone. Kari. Chhe. ?

  • @pravinsolanki6133
    @pravinsolanki6133 3 роки тому +2

    I like your gajal manhar ji

  • @manulalsetta4222
    @manulalsetta4222 Рік тому +2

    બેફામે આ ગઝલની રચના કરી છે.

  • @smsgame_on8298
    @smsgame_on8298 Рік тому +1

    Wonderful and heart touching 💟

  • @girdharirathor3900
    @girdharirathor3900 Рік тому

    So great मनहर भाई 🙏अती सुन्दर 👍❤️

  • @dhaval_rabari
    @dhaval_rabari 2 роки тому +1

    Thank you sir

  • @hemchandrachandel7518
    @hemchandrachandel7518 Рік тому

    બહું જ સુંદર પ્રસ્તુતિ વાહ ભાઈ વાહ

  • @bhargavhodar8828
    @bhargavhodar8828 4 роки тому +3

    Jivata je bharoso hato bhagavan par ,te marya bad sacho padayo good