Nayan Ne Bandh Rakhi Ne Aafrin Manhar Udhas Song1

Поділитися
Вставка
  • Опубліковано 24 лют 2008
  • નયન ને બંદ રાખીને મે જ્યારે તમને જોયા છે (Gujarati Gazal AAFRIN by Manhar Udhas)

КОМЕНТАРІ • 1,1 тис.

  • @65rathodpratik54
    @65rathodpratik54 3 роки тому +343

    2021 ની પેઢી પણ આ સાંભળે છે તોહ સમજી લો...ગઝલ હજુ જીવંત જ છે.❤️

  • @prachipanara1809
    @prachipanara1809 Рік тому +9

    જ્યારે એક શ્રેષ્ઠ કૃતિ નું સર્જન કરે છે લેખક/કવી અને જ્યારે એ સર્વ શ્રેષ્ઠ વ્યક્તિત્વ દ્વારા પ્રસ્તું કરવા માં આવે છે ત્યારે તે ફક્ત જીવંત જ નથી રેતી પણ અમર બની જાય છે અને લખનાર અને પ્રસ્તુત કરનાર ને પણ સાથે સાથે અમર બનાવી જાય છે સદૈવ માટે... અને માણસ માત્ર ને ફરી ફરી ને જીવંત રાખે છે ખુદ માં .. 💕💕

  • @akashvaniinformation
    @akashvaniinformation 2 роки тому +11

    આજે પણ જ્યારે જીવનમાં એકલતા અનુભવું છું ,પણ આવી ગઝલો એ ક્યારેય મને એકલો નથી મુક્યો.🤗❤️❤️😇

  • @HardikJParmar
    @HardikJParmar 3 роки тому +11

    2:56 Nayan ne bandh rakhine 🙌
    Wah Manhar Saheb 🔥🔥❤️❤️

  • @rajveersstatus5999
    @rajveersstatus5999 4 роки тому +51

    નહિતર આવી રીતે તો તરે નહિ લાશ દરીયામા
    નહિતર આવી રીતે તો તરે નહિ લાશ દરીયામા
    મને લાગે છે કે એણે કીનારે તમને જોયા છે.......😍😍😍
    Mindblowing line

  • @rasikbhaisolanki6809
    @rasikbhaisolanki6809 9 місяців тому +4

    મનહર ઉધાસ એટલે..અદ્ભૂત અદ્વિતીય ગુજરાતી ગઝલ સમ્રાટ❤ કોટી કોટી વંદન આવા અદભુત આલબમ માટે❤

  • @rameshsatra3808
    @rameshsatra3808 6 років тому +75

    No language can beat this Gujrati Gazal... By Manahar Udas... Its with. By all emotion... Its touch soul....

    • @mavajiahir289
      @mavajiahir289 3 роки тому +4

      બાળપણથી આજ સુધી નવી જ લાગે છે

  • @patelkamlesh777
    @patelkamlesh777 3 роки тому +4

    ગઝલ તો ગઝલ જ છે, મનહરજી ને નમસ્કાર અને salute

  • @vivekpratapsingh7936
    @vivekpratapsingh7936 2 роки тому +60

    I don't understand Gujarati but I was addicted to his melody voice. he is awesome

  • @bapumanoharsinh8269
    @bapumanoharsinh8269 2 роки тому +5

    Who come for seeing gujrati litreture❤️..what a 🔥🔥🔥

  • @majidpatel6736
    @majidpatel6736 2 роки тому +2

    અરે...ભાઈ......અચાનક...ગુજરાતી ગઝલ નો સાચો આસ્વાદ માણવા મળ્યો, હું ધન્ય ધન્ય થઈ ગયો.

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 3 роки тому +5

    મે મારા તરફ થી જનાબ બરકત અલી વિરાણી (બેફામ) સાહેબ માટે આ જ ઞઝલ ની એક પંક્તિ લખી છે 🙏🙏🙏 " કરી લો લાખ પ્રયત્નો આ તમે દિદાર છુપાવાના " બની 'બેફામ' મે સાંજે ને સવારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે "નયનને બંધ રાખીને................. 🙏🙏🙏🙏🙏 આતો એક નાનો એવો પ્રયત્ન કર્યો છે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરશો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    .

  • @daddygaming5103
    @daddygaming5103 2 роки тому +21

    2022 ની પેઢી આ ગઝલ સાંભળે છે તો સમજી લેવું કે હજુ પણ ગઝલ નું મહત્વ એટલૂ છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @RRRLoncha-sd4xr
    @RRRLoncha-sd4xr Рік тому +17

    2023 માં કોન કોન સાંભળી રહ્યું છે 😇❤️

  • @hiteshambekar8030
    @hiteshambekar8030 4 роки тому +45

    The flute playing in this song is simply amazing.

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 8 місяців тому +2

    Best Gazal of Manher udas BHAI

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 2 роки тому +7

    જીંદગી જીવવાની મજા આવે છે.
    આવી ગઝલ સાંભળીને .

  • @musiclovers4870
    @musiclovers4870 2 роки тому +3

    Bhaioo aapdej aapdi sanskruti na song ane aavi gazalo ne jivti rakhvani che

  • @rajdeepsinghsasan2463
    @rajdeepsinghsasan2463 2 роки тому +5

    I am punjabi.....but.....voice ....ohh man...its killing 😘❤️❤️❤️❤️

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 2 роки тому +2

    અદ્ભુત પ્રેમ આને કહેવાય.
    કાલ્પનિક છે. પણ વાસ્તવિકતા ની
    હદ વટાવે છે.

  • @sunilparmar9590
    @sunilparmar9590 6 років тому +24

    Proud to be a Gujarati heart touching song really I love thank you very much

  • @harish76434
    @harish76434 4 роки тому +4

    મનહરભાઈ તમારી ગઝલો સાંભળી અને ગાઈ ને સ્કૂલ અને કોલેજ ના સમયે પ્રેમ કર્યો અને પ્રેમ માં થયેલી બેવફાઈ ના સમયે દિલ ને સાંભળ્યું. અને નીકળી ગયો પ્રેમ ની બીજી સફરે...... સદાબહાર ગઝલ ગાયક મનહર સાહેબ

  • @prakashbhaiparmar1244
    @prakashbhaiparmar1244 2 роки тому +2

    ગુજરાતના અનેક મોતીમાંનુ એક👏👏👏👏👏

  • @darshdesai2160
    @darshdesai2160 11 місяців тому +2

    Sitting in balcony at 12 o clock night with guitar... Watching thiss....amazing vibesss

  • @digitalhimalay
    @digitalhimalay 2 роки тому +13

    04:51 Goosebump Moment 😍

  • @pravinpatel4347
    @pravinpatel4347 5 років тому +4

    અદભુત ગુજરાતી ગઝલના રચઇતાને
    શબ્દ(શાયર) સુર(ગાયક) સંગીતનો ત્રીવેણી સંગમ

  • @WH_KING426
    @WH_KING426 Рік тому +2

    Super bhai ❤❤❤❤❤❤ आ पैठी 2023 सुधी जीवंत छे

  • @hkmalek3776
    @hkmalek3776 5 років тому +1

    Wah bhai...salute.....
    Gujrat Yaad aavi gayu....
    Gam ni galiyo Yaad aavi gayi...

  • @aumgokani6312
    @aumgokani6312 3 роки тому +2

    Ek thi ek line superb adbhut...hat's off you sir 🙏🥀🥀

  • @kalpanajambu4609
    @kalpanajambu4609 Рік тому +6

    2022 નિ પેધી નો હું હર્ષ આ ગઝલ સાંભરી ગર્વ અનુભવુ છું કે હું ગુજરાતી છું અને આજની જનરેશન કરતા અલગ છું ગઝલો હંમેશાં જિવંત રહેશે ઓલ્ડ ઇસ ગોલ્ડ

  • @user-cl7eo6nr8b
    @user-cl7eo6nr8b Рік тому +1

    If you are listening this gajal in 2022 .....
    Then you are really music lover 😁😁😁

  • @dhyeyahir8019
    @dhyeyahir8019 4 роки тому +1

    Ha moj ha

  • @ritapatel6378
    @ritapatel6378 4 роки тому +8

    Wah , wah ...Manharbhai !Wonder voice , style&wordings !! Indeed , AMAZING ALBUM SONG !!!I appreciate .......

  • @siddharthmahetasiddharthma114
    @siddharthmahetasiddharthma114 6 років тому +6

    In the era of pop or rock songs, I would always prefer gazals . Dil ne sukoon male che bhai.. #retrolove

  • @manojlove7163
    @manojlove7163 2 місяці тому +1

    એક એક શબ્દો દિલ માં લાગે ❤❤❤ 2013થી 2024 સેમ philing

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 3 роки тому +1

    Best Gazal Manher BHAI udas

  • @stavanvyas8818
    @stavanvyas8818 3 роки тому +4

    Background music પણ ખુબ જ સરસ છે
    ખાસકરીને વાંસળી વાદક👌🏼👌🏼👌🏼👌🏼

  • @vhgala
    @vhgala 14 років тому +20

    one of the best gujrati ghazal, reallly gr8 voice of mr. manhar udhas,

  • @kailashbhanderi4328
    @kailashbhanderi4328 4 місяці тому +1

    ખુબજ સરસ

  • @jitendrakesari1040
    @jitendrakesari1040 11 місяців тому

    I'm Maharashtrian...Par mujhe ye gazal bahot pasand hai❤❤❤❤

  • @goswamivaibhav111
    @goswamivaibhav111 Рік тому +8

    It's 2022 but still powerful gazal it is. Fabulous lyrics. Enjoying from childhood.

  • @niralipatel1874
    @niralipatel1874 6 років тому +12

    Amazing, no words can define or defeat this gazal😘

  • @harshadbhaiahir2984
    @harshadbhaiahir2984 7 місяців тому +1

    ધન્ય છે..મનહર ઉધાસ ને.....ધન્ય ...❤..

  • @AJAY.PARMAR.
    @AJAY.PARMAR. Рік тому +1

    જોરદાર હો બાકી ❤

  • @rameshthakrar
    @rameshthakrar 12 років тому +49

    One of the finest, if not the finest, songs sung by Manharji

    • @harshmehta6760
      @harshmehta6760 3 роки тому +1

      U so lucky that u found this song 9 years ago

  • @nikulmesara2939
    @nikulmesara2939 4 роки тому +9

    I just love this song.... heart touching....best of my life..... lyrics is so touchy

  • @hindraparmar8621
    @hindraparmar8621 2 роки тому +2

    Aaje pan samajhva wada na dil ma Gajhal nukhub mahatva ane samman jivit chhe.

  • @lifelinemahadevsarkar1mvie222
    @lifelinemahadevsarkar1mvie222 3 роки тому +1

    Jorr daar

  • @soulbhxminigl7271
    @soulbhxminigl7271 3 роки тому +11

    I'm gujrati i can feel this song ❤️❤️❤️

    • @psychouncle01
      @psychouncle01 2 роки тому

      Not u only gujratis all over India can feeel this master piece

  • @dikshachotaliya7397
    @dikshachotaliya7397 2 роки тому +5

    આ ગઝલ ને બિરદાવવા માટે ખૂબ જ સરસ શબ્દ ટૂંકો પડે.
    ખફા હો ગયે હમ ઇસકો સૂનકર
    Kisi ki yaad me tadpte insan ko is ki anubhuti khub ache se hogi.❤️

  • @nishitpatel2257
    @nishitpatel2257 Рік тому +2

    આ ગઝલ અજર અને અમર છે . આપડે પણ સાંભળીશું અને આવનારી પેઢી પણ

  • @tejalambalia8683
    @tejalambalia8683 5 років тому +2

    Ek number, superb, Dil khush thai jai avi gazal thi...

  • @Kanti311
    @Kanti311 14 років тому +21

    AT LAST I FOUND IT ! WHICH GAZAL I WANT TO LISTEN & VIEWING ON YOU TUBE ! BRAVO MANAHR BHAI . YOU ARE PROUD OF EACH GUJARATI. CONGRATULATION. KANTI BHAI FROM RAJKOT ( GUJARAT )

    • @mokshsagar8470
      @mokshsagar8470 3 роки тому

      Bhai I Maia comment apiyo coz hu tamne yaad karava nangto hato ke tame a comment 10 varas pehla lakhto hato 👍

    • @Keval_ancient
      @Keval_ancient 3 роки тому +1

      @@mokshsagar8470 But te Inactive che....☹️☹️☹️

    • @jayjoy
      @jayjoy 2 роки тому

      Shu chale jindagi chhe jindagi ma 12 varsh pachhi?

  • @yashuvaghela667
    @yashuvaghela667 6 років тому +4

    Nice yr such a wonderful gazal......

  • @A1_BOOM
    @A1_BOOM 10 місяців тому +1

    Nahitar aavirite to tare nahi lasss dariyama
    Mane lage 6 k ane kinare tamne joya 6
    🎉🎉🎉🎉🎉🎉

  • @jitendrakesari1040
    @jitendrakesari1040 11 місяців тому

    Khup chhan Gazal aahe ❤❤❤I like ❤❤

  • @MrSandy339
    @MrSandy339 13 років тому +8

    really nice song,sang in nice voice and good words.Proud to be gujarati

  • @jivanyatra6600
    @jivanyatra6600 5 років тому +10

    અતિસુંદંર,વારં વાર સાંભળવાનું મન થાય

  • @niteshraval8969
    @niteshraval8969 3 місяці тому +1

    હું પણ આ લાઇવ તમારી ગઝલ સાંભળી ને ખુબ આનંદ થયો છે

  • @mohanbhaikhandiwar8483
    @mohanbhaikhandiwar8483 2 роки тому

    Vah manharbhai

  • @pushpanagda282
    @pushpanagda282 3 роки тому +3

    So beautiful song ❤❤👌👌🙏🙏

  • @virenchheda3648
    @virenchheda3648 7 років тому +4

    wa 1no

  • @anotherone19
    @anotherone19 2 роки тому

    Moj kar didhi!!

  • @hemantchauhan5080
    @hemantchauhan5080 Рік тому

    Great manhar udhas

  • @MrSandy339
    @MrSandy339 13 років тому +9

    superb songs sang ,proud to be gujarati

  • @aumbhai
    @aumbhai 15 років тому +3

    Wha Wha MANHAR. what a amazing gujarti words put togther in gazal,

  • @mehulvaghelamehulvaghela4738
    @mehulvaghelamehulvaghela4738 3 роки тому +2

    હુ રોજ રોજ સાંભળું છું nice ગઝલ

  • @shashikantpandya6152
    @shashikantpandya6152 4 роки тому

    Jhakaas

  • @BEARWOLFEN
    @BEARWOLFEN 4 роки тому +3

    Who is listening this Awesome Gazal still in 2020 ???

  • @jayantkumarhimatlalchudasm381
    @jayantkumarhimatlalchudasm381 7 років тому +6

    Really a very lovely and heart touching music...!!

  • @dharmeshbabariya6625
    @dharmeshbabariya6625 4 роки тому +1

    God Nayan ne band raki. Tamane joya ce

  • @jyotip7989
    @jyotip7989 2 роки тому +1

    Bahu j saras n fantastic Gazal. 👌👌ame nana hata tiyare pan ame aa gujarati Gazal sabhalta haju pan atlu j sabhlvu game vare vare fari fari shabhaliye. 🙏🙏🙏👏👏👏

  • @riketlakhani4164
    @riketlakhani4164 6 років тому +3

    1 no gazal ....wounderfull , beautiful

  • @shanparmar8926
    @shanparmar8926 7 років тому +14

    only one word :-once more once more !!!!

  • @jethalalthacker3721
    @jethalalthacker3721 2 роки тому

    Wah wah bahuj sunder thanks

  • @smitshah2056
    @smitshah2056 5 років тому +1

    Very nice. Vashdi ane ki boord na music no aek anero sangam. mara dil ne sparshi gai aa gazal. Wah wah manhar udas ji supop ❤❤❤

  • @falgunimayatra1755
    @falgunimayatra1755 6 років тому +3

    huge
    huge huge fan of your sir....😆

  • @jiyagoswami276
    @jiyagoswami276 6 років тому +4

    👍નયન...ને...બંધ ...🌷
    સરસ-Nice

  • @bharat_Raj_6063.
    @bharat_Raj_6063. 2 роки тому

    ખરેખર આ ગઝલ અતિ સુંદર છે...સોના જેવી

  • @mahipatelpatel4011
    @mahipatelpatel4011 6 років тому +2

    ati sundarbhai hoo...🤗🤗🤗🎵🎶🎼🎼🎼🎼🎶🎵🎶🎵🎺🎺

  • @rameshsatra3808
    @rameshsatra3808 6 років тому +9

    Exellent... Beautiful.. All the time fav... After 20 years...

  • @bhushanarora3067
    @bhushanarora3067 8 років тому +21

    Nice gajal

  • @abhipankhaniya3158
    @abhipankhaniya3158 9 місяців тому +1

    It’s 2023 and who is here 🙋🏻‍♂️

  • @amankhristi
    @amankhristi 11 місяців тому

    Pehelo sher sidho dil par prahar kare che

  • @TheDevangdoshi
    @TheDevangdoshi 13 років тому +15

    i feel likesomeone is pouring honey in my ears. Soooooooo sweeet

  • @avanibrahmbhatt636
    @avanibrahmbhatt636 10 років тому +25

    So nice gazal

    • @malininagda2211
      @malininagda2211 6 років тому

      9aat

    • @iiaccustomfilmsii8937
      @iiaccustomfilmsii8937 6 років тому

      avani brahmbhatt નમસ્કાર ! મનહર ઉધાસ સાહેબે ગાયેલી ગઝલો ના કવીઅો જેવી જ અનેક મહાન પ્રતિભાઅો ને અમે અેક સારા માં સારું Platform પુરું પાડવા નો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. video જોઇને આપના પ્રતિભાવો આપો તેની રાહ જોઇશુ.

    • @bhaveshvaniya1514
      @bhaveshvaniya1514 5 років тому

      So nice gazal

  • @Nagarbhai-zk5sy
    @Nagarbhai-zk5sy 5 років тому +1

    મારા ગુજરાતી નો વટ છે. હો ........ so butifull ગઝલ

  • @pratimachokshi5470
    @pratimachokshi5470 Рік тому +1

    All his ghazals are heart touching. I love it.

  • @disharajpopat5588
    @disharajpopat5588 6 років тому +5

    My most most favorite gazal in ur voice manharbhai whenever I feel lonely, hu tamari aa gazal sambhlu 6u, Gujarati gazal ma jevi emotion 6e aevi kyay nathi 😢😢😢

    • @kalpanashah3876
      @kalpanashah3876 4 роки тому

      E aavya tyare nihali sakyo nahi khubj sundar gazal potana pana nu emotions. Ek ek sabde pyar n het prhray.

  • @desaisamip8803
    @desaisamip8803 9 років тому +4

    Evergreen..!! No words to sae..!! ☺

  • @nagjirana6323
    @nagjirana6323 7 років тому +1

    so superhit gazal of aafrinby manhar uda so super bhai nice

  • @vikramthakor1307
    @vikramthakor1307 Рік тому +1

    2023ma પણ હજૂ ચાલુ જ સે

  • @tanmaishah2580
    @tanmaishah2580 8 років тому +4

    Very nice.

  • @patelsinhaldeep6302
    @patelsinhaldeep6302 8 років тому +4

    સુંપર ગઝલ છે

    • @iiaccustomfilmsii8937
      @iiaccustomfilmsii8937 6 років тому

      Patel Snehal નમસ્કાર ! મનહર ઉધાસ સાહેબે ગાયેલી ગઝલો ના કવીઅો જેવી જ અનેક મહાન પ્રતિભાઅો ને અમે અેક સારા માં સારું Platform પુરું પાડવા નો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. video જોઇને આપના પ્રતિભાવો આપો તેની રાહ જોઇશુ.

    • @sharadshah7019
      @sharadshah7019 5 років тому

      II Accustom Films II saravali
      Mataji

  • @devangpithadiya1956
    @devangpithadiya1956 5 років тому +1

    wooooooh manher saheb

  • @Share_bazaarking
    @Share_bazaarking 17 днів тому

    23 કંપની શેર છે ખુશ આનંદ સાથે રેહેવુ છે હા💥kp હા💥👍

  • @anilasolanki6859
    @anilasolanki6859 6 років тому +5

    My fevrit gazhal

  • @babriyamargish3835
    @babriyamargish3835 6 років тому +12

    Goosebumps ♡
    Lyrics+voice just amazing

    • @patelrajendrakumar7887
      @patelrajendrakumar7887 2 роки тому

      પેમ love મોટ હમેશા ગઝલ હમેશા નવી છે કારણ કે પેમ પેઢી દરપેઢી રહે છે

  • @JayPatel-cf5is
    @JayPatel-cf5is 6 років тому +1

    Out of the world... have a no word for explanation for this gazal

  • @miteshpatelarmaan7705
    @miteshpatelarmaan7705 2 роки тому

    2022 ma haju pan badha sambhri rahya chho... Aapde Samji sakiye che ke su Gazal che...😎😎🙏🏻🙏🏻