પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા | વિશેષ મુલાકાત | Banaskantha

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા | વિશેષ મુલાકાત | Banaskantha
    પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા | સત્યની દીવાદાંડી | Banaskantha
    #khasa
    #RebirthofgirlinPalanpur
    #palanpurpunarjanm
    #पुनर्जन्म
    #banaskanthapunarjanm
    #banskantharebirthgirl
    Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ!- India News Gujarat
    પુનર્જન્મની અનોખી કહાણી; એક માસુમ બાળકીની જુબાની | Banaskantha | Rebirth | Incarnation | TV9Gujarati
    મેરા નામ પિંજલ થા ભૂકંપ મૈ મેરી મોત હુઈ અબ મેરા દૂસરા જન્મ.
    LIVE :Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ!- India News Gujarat
    ચમત્કાર : બનાસકાંઠાની આ બાળકીને યાદ છે એનો આગલો જન્મ | ભાટિયા ના ભડાકા | Punrjanm

КОМЕНТАРІ • 198

  • @imranrafai509
    @imranrafai509 5 днів тому +3

    bilakul sahi bol rahi hai bachee aaj man gaya purnjanm hota hai ❤️❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳

  • @Horrorstories_234
    @Horrorstories_234 2 місяці тому +19

    શ્રીમદ્ ભાગવત ગીતા માં સાફ શબ્દો માં કીધું છે કે કોઈ પણ મનુસ્ય ને પેહલા ના જન્મ નું કાઈ પણ યાદ રેતુ નથી.....

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 2 місяці тому +223

    આ છોકરી ને અંજાર લઈ જવી જોઈએ અને અંજાર ના લોકો ને આના મા બાપ ને ગોતવામાં મદદ કરવી જોઈ એ કદાચ આના મમ્મી પપ્પા મલી જાય અને આ છોકરી ને જોઈ ને એ લોકો કેટલા ખુશ થાય

    • @prakashmukte9623
      @prakashmukte9623 2 місяці тому +20

      Anjaar lai javo ne ena pehla na maa baap ne malavo..aano .video jaroor thi nakhjo

    • @parvinsolanki5345
      @parvinsolanki5345 2 місяці тому +6

      એરે ખોટી ની છે.
      કચ્છ મા હિન્દી બોલે છે.

    • @prakashmukte9623
      @prakashmukte9623 2 місяці тому +5

      @@parvinsolanki5345 Haa bhai pan Nani chokri kya thi khoteei bole..ene vaat karva ni pan samaj nathi

    • @zaladevrajsinh8747
      @zaladevrajsinh8747 2 місяці тому +5

      ​@@parvinsolanki5345bhai avdi chhokri khotu na bole and avu kon sikhdave ene and anjar ma su hindi bhasi koi hoi j nai evu

    • @SanjayPanchal-bc7sc
      @SanjayPanchal-bc7sc 2 місяці тому +3

      Anjar ma gujrati bhasa chale che

  • @dharmeshsavadiya5752
    @dharmeshsavadiya5752 2 місяці тому +12

    यार किती अच्छी हिंदी बोलती है, बच्ची बार बार सुनता सुनता रहें, प्यारी बच्ची❤😊

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 2 місяці тому +20

    બનાસ કાંઠા વિસ્તારમાં કોઈ આટલું હિન્દી બોલી નથી શકતું આ છોકરી બોલે છે કંઇક તો લાગે છે

  • @Jaygogastdudio
    @Jaygogastdudio 2 місяці тому +9

    બહૂત પ્યાર સે ઈન્ટરવ્યુ લીયા આપને ઓર બચી કો ભી બહોત પ્યાર દીયા

  • @Rkbeastv
    @Rkbeastv 2 місяці тому +5

    હા અંજારમાં લઈ જવી જોઈએ અને જે જગ્યા તેનું મોત થયું હતું ત્યાં તેને તે જગ્યા એ લઇ જવી જોઈએ 🙏🙏🙏

  • @Priuuu29x
    @Priuuu29x 2 місяці тому +6

    Kitni cute baby hai. God bless u ❤️

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 2 місяці тому +8

    એક સૌથી સરળ રસ્તો....બાબા બાગેશ્વર ધામ....

    • @Dragons_village
      @Dragons_village 2 місяці тому

      Have bhai ek chhokrine bhanavo ane jivva dyo

  • @NehaBarot-1480
    @NehaBarot-1480 2 місяці тому +13

    બાળકી ને ટ્રેકલ કરી ને પ્રશ્નો પૂછવાની જે રીત છે એ જબરદસ્ત છે અને પ્રશ્નો પણ બીજાઓ થી અલગ છે... જય અંબે🙏

  • @ilabenparmar2951
    @ilabenparmar2951 2 місяці тому +15

    પુનર્જન્મની વાત સાચી હોય કે ન હોય પણ બાળકી બહુ જ વહાલી લાગે એવી છે😂😂😂

  • @shreeambikasoundd.j5291
    @shreeambikasoundd.j5291 2 місяці тому +3

    આ બાળકી ને અંજાર એક વાર લયજાવ તો ઘણૂ બધૂ યાદ આવસે આ આપણા માટે બવ સારી વાત છે અંજાર ની કહાની જાણવા મળસે એક વાર અવસ્ય લયજાવી જોયે તો એ ઘણી બધી વસ્તૂ બતાવસે યાદ આવસે 🙏

  • @veerc2295
    @veerc2295 2 місяці тому +5

    Fluently hindi bolti he bebi jese hindi bhashi rajy se ho❤❤ purely pronounced hindi

  • @saprakomal4802
    @saprakomal4802 2 місяці тому +5

    Bachhi bahut hi cute hai ❤❤

  • @DipakDharjiya-he9jh
    @DipakDharjiya-he9jh 2 місяці тому +8

    આ બધું નાટક છે

  • @savdhanthakor5544
    @savdhanthakor5544 2 місяці тому +6

    પુનજૅનમ,સાચો,હોઈ,છે,

  • @IndubenChavda-sp7nr
    @IndubenChavda-sp7nr 2 місяці тому +5

    દશા ની કાલી ઘેલી ભાષા બહુ જ ગમે છે

  • @kinjalthakor4767
    @kinjalthakor4767 2 місяці тому +2

    ખુબ સુંદર લાગે છે આ દીકરી

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 2 місяці тому +7

    સમાંતર શ્રેણી બ્રહ્માંડ નો નિયમ લાગુ પડે છે આ બાળક બીજી દુનિયા માંથી આવેલુ છે

  • @chelajirathod8049
    @chelajirathod8049 2 місяці тому +2

    Khub khub saras sir interview

  • @RameshChadhaury
    @RameshChadhaury 2 місяці тому +3

    Very nice munnabhai

  • @aminvosi3600
    @aminvosi3600 2 місяці тому +4

    સુપર ભાઈ ઇન્ટરવ્યૂ ❤❤❤

  • @rekharathva5984
    @rekharathva5984 2 місяці тому +5

    Ese hi bachi ko padai or Sarkar taraf se khi bhi usko sab free me milna chiye pilz sarkar garib or puruna janam mate .

  • @shahenazpadhiyar5491
    @shahenazpadhiyar5491 2 місяці тому +2

    Subhanllah nice little star 🌟 🤩 🎉 ❤❤❤

  • @janvishiyal4283
    @janvishiyal4283 2 місяці тому +2

    Waah 👌👌

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi Місяць тому +2

    ખરે ખર, જો નાટક કરતી હોય તો
    ક્યારેક તો બોલવામાં બુલ થાય,
    આ દિકરી અભણ હોવા છતાં
    અંગ્રેજી શબ્દો ને જાને છે..અચરજ...

  • @RanjitRanjit-by4bj
    @RanjitRanjit-by4bj 2 місяці тому +6

    Bach hi jesa bole Asa Maa.bap ka drowning banavo

  • @mukeshbhaipatel1007
    @mukeshbhaipatel1007 2 місяці тому +5

    Hamara bhtija ki bebi 5 saal ki hai vo bhi garwalo ke sath hindime bat karti hai....vo foon dekhnese hindi aasani se sikh gai hai hame bhi navai lagta hai...isne bhi mobail se sikha hoga

  • @ravibajaniya220
    @ravibajaniya220 2 місяці тому +5

    પ્યારી બશી શે❤❤❤

  • @siddheswari_official
    @siddheswari_official 2 місяці тому +3

    Nice paresh bhai 👍 👌

  • @Harikaahirvlog
    @Harikaahirvlog 2 місяці тому +3

    સરસ 👌👌

  • @Ramdevaakhyan7862
    @Ramdevaakhyan7862 2 місяці тому +6

    હા..આ સાચું હશે...મે આવા કિસા જોયા છે...આવું હોઈ છે પણ technologi જમાના કોઈ ના માને 🎉❤

  • @NayiVijay
    @NayiVijay 2 місяці тому +4

    Nice

  • @maheshnayaka9064
    @maheshnayaka9064 2 місяці тому +3

    Jay shareeram

  • @Mirugadhadara
    @Mirugadhadara 2 місяці тому +5

    કુદરત મુવી આના જેવી સે હેમામલી ની ની
    ગુજરતી મુવી સેજલ સારજુ એના જેવી સે હવે હુ માંનૂ પુર્વજનમ

  • @ankit-eg6xh
    @ankit-eg6xh 2 місяці тому +3

    Right vaat chay

  • @RanvirsinhDarbar
    @RanvirsinhDarbar 2 місяці тому +3

    ऊसे अजार लेजावो भाई ऊसे कूछ याद आजागे ❤ जय श्री राम 🎉 8:52 😊

  • @divsharma9731
    @divsharma9731 2 місяці тому +5

    અંજાર ભૂકંપ નાં વીડિયો બતાવો કદાચ લોકેશન ઓળખી જાય.

  • @KT-lk9hz
    @KT-lk9hz 2 місяці тому +4

    Baat karne ka tarika bahot 😊cute hai

  • @limbachiyaaru
    @limbachiyaaru 2 місяці тому +2

    Amazing interview 😊

  • @biggbossgujju2428
    @biggbossgujju2428 2 місяці тому +22

    આને કચ્છી બોલી નથી આવડતી???
    આને સીમાની પણ ખબર છે અને ચાર છોકરા છે બધું ખબર તો ફોન TV વગર આ બધી ખબર કેમની?

    • @civilinpower5596
      @civilinpower5596 2 місяці тому +1

      ગીતાજી વાંચો પચી ઉપદેશ આપો

    • @biggbossgujju2428
      @biggbossgujju2428 2 місяці тому +3

      @@civilinpower5596 હું કોઈ ઉપદેશ નથી આપતો અને ગીતાજીમાં સીમાનું શું લખેલું છે? બાકી કદાચ એવું પણ હોય શકે હિન્દી એટલે આવડતું હોય કે એનાં માતા-પિતા કચ્છા કામ કરવા બહારનાં રાજ્યમાંથી આવ્યાં હોય ભાઈ આમા ઉપદેશની વાત નથી.

    • @biggbossgujju2428
      @biggbossgujju2428 2 місяці тому +5

      હુ શિક્ષક છુ અને ધોરણ:-1 માં ભણતો વિદ્યાર્થી હતો મારી પાસે 2019માં એના ઘરે કોઈ હિન્દી નહોતું બોલતું પણ આ હિન્દીમાં જ વાત કરતો અને એનું કારણ માત્ર ફોન હતું વાલી સાથે પણ મારી રૂબરૂ વાત-ચીત થઈ હતી.

    • @civilinpower5596
      @civilinpower5596 2 місяці тому +1

      @@biggbossgujju2428 जा त स्य ही धृवो मृत्यू पूनर अपी जनम पुनरपि मरणं
      If you r teacher then first believe in Gitaji only.

    • @biggbossgujju2428
      @biggbossgujju2428 2 місяці тому +4

      @@civilinpower5596 મારી વાત એકવાર ધ્યાનથી સમજો આ બાળકીને સીમા અને ચાર બાળકો બધી જ ખબર છે ફોન નથી TV નથી તો પણ.

  • @AmGujarati
    @AmGujarati 2 місяці тому +9

    ભાઈ નવિ ચેનલ છે તમારી ખુબજ સરસ રીતે કામ કરો છો ખુબજ સરસ ભાઈ

  • @chintannayi6984
    @chintannayi6984 2 місяці тому +1

    Are...jordar

  • @dongamer20255
    @dongamer20255 2 місяці тому +2

    Nice video 😊😊😊😊

  • @prithvirajsinhchauhan2742
    @prithvirajsinhchauhan2742 2 місяці тому +9

    जो भी हो लेकिन इतनी कम उम्र में इतनी तेज हिन्दी बोलना कोई आम बात नही है ठीक है।।। इस के पीछे कुछ रहस्य जरुर मिलेगा ठीक है

  • @gujaratiboys1240
    @gujaratiboys1240 2 місяці тому +11

    ખાલી વિડિયો બનાવવા આવે કે..ગરીબ ઘર ની દીકરી ની થોડી મદદ કર્દો
    . હરા મી સલો

  • @AnitaRathva-ts4jb
    @AnitaRathva-ts4jb 2 місяці тому +4

    Jo bhi ho par ye ladki bahot pyara bolti hai

  • @Poorhelpinghand1816
    @Poorhelpinghand1816 2 місяці тому +6

    ભાઈઓ વિયો બનાવો છો તો એમને થોડી મદદ પણ કરજો.. તમારા માટેજ બધું ના કરતા.. તમને મળે એમાંથી થોડું એમને પણ આપજો..

  • @user-xr3jf2fh4w
    @user-xr3jf2fh4w 2 місяці тому +1

    👌👌👍

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 2 місяці тому +3

    Best Video 👌🏻

  • @shivlalparmarofficial
    @shivlalparmarofficial 2 місяці тому +2

    Nice video 😍❤❤😍💯

  • @bhartithakorkankrej
    @bhartithakorkankrej 2 місяці тому +4

    કેવુ મસ્ત બોલે છે ❤ સવાલ તો ઢીંગલી વધારે કરે છે ભાઈ ને😂😂😂😂

  • @virendrarathva915
    @virendrarathva915 Місяць тому +4

    આ વિડિઓ અંજાર ની ન્યૂઝ ચેનલ પર શેર કરો ફટાફટ ખબર પડી જશે કે પિંજલ ના માતા પિતા કોન છે..એ બોલે છે બધી ડિટેલ્સ શેર કરો....

  • @HiteshNAI-rv8qe
    @HiteshNAI-rv8qe 2 місяці тому +2

    Nice video ❤😊

  • @spiritualgk1344
    @spiritualgk1344 2 місяці тому +3

    Great personality

  • @vasavaajay1198
    @vasavaajay1198 2 місяці тому +6

    Tame bija youtubers karta sara saval karya .......Mara man ma je savalo hata te pu6i lidhu tame❤

  • @KartikThakor-cz3xv
    @KartikThakor-cz3xv 2 місяці тому +2

  • @RajuBhai-lj3nu
    @RajuBhai-lj3nu 2 місяці тому +2

    😊😊😊❤❤❤❤❤

  • @Mr_-SANTOSH-123
    @Mr_-SANTOSH-123 2 місяці тому +2

    Nice brother ❤

  • @stockjournry5364
    @stockjournry5364 2 місяці тому +3

    Bachhi anjar jayegi to kuch jyada yaad kar payegi

  • @Priuuu29x
    @Priuuu29x 2 місяці тому +7

    અંજાર મા લઈ જાઓ અને તેને મમ્મી પપ્પા ની શોધ માં મદદ કરી સહી મા બાપ જોડે મોકલવાનો પ્રયાસ કરો

  • @nikulsinhldabhi7788
    @nikulsinhldabhi7788 2 місяці тому +6

    Balmandir kha hai vo yad hai vo pucho

  • @rkdabhi
    @rkdabhi 2 місяці тому +8

    Mobile joi ne atyare badha chokrav aavu bole j che . . . Andhshradhha Felavanu Bandh karo bhai....

  • @Maheshjoshi0021
    @Maheshjoshi0021 2 місяці тому +4

    🤔🤔🤔

  • @SalmanDiwan-rl5lk
    @SalmanDiwan-rl5lk 2 місяці тому +2

    😍😇

  • @nikulsinhldabhi7788
    @nikulsinhldabhi7788 2 місяці тому +6

    Papa ka shop kha hai vo yad hai

  • @DhollywoodVoice
    @DhollywoodVoice 2 місяці тому +6

    અમુક ને તો ભગવાન થીજ ખટકે છે અને પાછુ આવા ન્યૂઝ આવે એટલે એમણે મન આવું કદી થવુંજ ના જોઈએ.. 😄માદરફાળો 😄👍

  • @joshisachin8385
    @joshisachin8385 2 місяці тому +4

    Video joi joi ne મગજ ઍવું થઈ ગયો છે

  • @hwkmahesh4435
    @hwkmahesh4435 2 місяці тому +1

    Old memories

  • @dsmart7587
    @dsmart7587 2 місяці тому +6

    કચ્છી ભાષા બોલવાનૂ કહો....

  • @Nigam1137
    @Nigam1137 2 місяці тому +4

    10divas tv vala aemnu chale aetle ek vaat kre pn koy ne magj nhi chaltu ke aenjar nhi lei jta

  • @surlaheribeat
    @surlaheribeat 2 місяці тому +2

    Hindi bahot Accha bolti h gudiya

  • @villagelifetribal9008
    @villagelifetribal9008 2 місяці тому +6

    આગળના જન્મના મમ્મી પપ્પા નું નામ પૂછો

  • @nimeshshah7485
    @nimeshshah7485 2 місяці тому +7

    Anjar Gujrat ma che to aa dikri gujrati bolti hoy to mani sakay ke anjar ni hase pan hindi kem bole che?

  • @sanjuppatel7667
    @sanjuppatel7667 2 місяці тому +11

    ભાઈ પુનજનમ વિશે દક્ષા સાચે બોલે છે ખોટું તેની સુ ખાત્રી????
    આ વાત કેટલે અંશે સાચી માની શકાય???

    • @kappubhut5376
      @kappubhut5376 2 місяці тому +1

      Aavdi baby upar pan sak mental hote hai kuchh saale😅😅😅

  • @bhagubhaivlog7214
    @bhagubhaivlog7214 2 місяці тому +5

    Anjar me becry vaalo ko pataa hoga

  • @damorprakash9694
    @damorprakash9694 2 місяці тому +3

    🥺🥺🥺

  • @hiteshbhaskar2792
    @hiteshbhaskar2792 2 місяці тому +7

    આ સોકરી ને મૂવી દેખાડ્યું સે કરણ અર્જુન મગજ માં ફીટ થાઈ ભાઈ. તમે જે વુ દેખાડો. એવો વિસાર. આવે

  • @parvinsolanki5345
    @parvinsolanki5345 2 місяці тому +7

    ગોળો દેવા માટે મજબૂર ના કરો.
    કોઈ ને.

  • @ThakorShaileshu
    @ThakorShaileshu 2 місяці тому +1

    🎉

  • @user-qh9cy5ge2p
    @user-qh9cy5ge2p 2 місяці тому +2

    येबोलतीहेमेबालमंदीरमेपढतीतबतरतीकंपआयाथातोमतलबउसकाजनमदोहजारऐकमेहीपैदाहोजातीअबदोहजारचोवीसमेयेबतातीहेओरछसालकीलगतीहेमतलबयेहोनहीसकता

  • @divsharma9731
    @divsharma9731 2 місяці тому +7

    सिर्फ इंटरव्यू से काम मत चलाओ प्रांजल नेम की लड़की का डेडा स्कूल के डीईओ कार्यालय में मिल जायेगा ऑनलाइन होगा तो।

    • @sarfarajwithpositivity
      @sarfarajwithpositivity 2 місяці тому +2

      અંજાર મેં ઇસ નામ કી કોઈ લડકી ભૂકંપ મેં ગુજરી નહીં હૈ. કચ્છ મેં બને હુવે સ્મૃતિ વન મેં પ્રિંજલ નામ કા કોઈ ડેટા નહિ હૈ.. નાં hi અંજાર કી કિસી આંગણવાડી યા સ્કૂલ મેં એસી કિસી લડકી કી કોઈ ઇન્ફ્રામેશન હૈ..

    • @godisgreat3961
      @godisgreat3961 2 місяці тому +1

      ​@@sarfarajwithpositivityતું ક્યારે તપાસ કરવા ગયો હતો

    • @sarfarajwithpositivity
      @sarfarajwithpositivity 2 місяці тому

      @@godisgreat3961 અંજાર નાં વહીવટી તંત્ર ને પૂછી જોજે.. નમ્બર નાં હોય તો મારી પાસેથી લઇ લેજે...

  • @sunilvora9987
    @sunilvora9987 2 місяці тому +4

    Anjar Mein Bhukamp mrutyu Pamela Loko na list Aaj chhokri Nu Naam Ho who join mrutyu Ni Sahay Bhukamp Sahay rakam list Anu Naam Hansi

  • @Dragons_village
    @Dragons_village 2 місяці тому +3

    Aapdi pase berojgari,monghvari ane bija ghanay mudda chhe bhai
    Unemployment etla badha chhe

  • @shrimalinikul1899
    @shrimalinikul1899 2 місяці тому +5

    કંઇક તથ્ય તો છે

  • @nareshthakker978
    @nareshthakker978 2 місяці тому +4

    Jo bacche bol rahi hai vah anjar mein jakar tapas karo sab log bacchi per Aakar time pass mat karo

  • @bhurajithakor290
    @bhurajithakor290 2 місяці тому +2

    અંજાર માં પોતાનું વતન તો છે

  • @makvanakaransinh8433
    @makvanakaransinh8433 2 місяці тому +10

    Video પેલા તો હું કૉમેન્ટ વાચવા આવી ગયો કે તમારા બધાનું સું કેવું આ વિશે

  • @chamansolanki4693
    @chamansolanki4693 2 місяці тому +4

    Karan arjun picture deka hoga 😅😅

  • @JyotiRajputana-qp2nk
    @JyotiRajputana-qp2nk 2 місяці тому +2

    Mane to vidio karta tamari vato ma vadhu maja aavi ketla prem thi puchyu tame badhu pan mane bauj ras che aavat shachi che ke khoti te janvani please tame kosis karo ne saty janva ni

  • @asmita_1995
    @asmita_1995 2 місяці тому +5

    Muje ye bataye ki kuchh me hindi kese bolne lage 😂

  • @veerc2295
    @veerc2295 2 місяці тому +4

    Meri beti 5 sal ki he wo phone se hindi sikhi he fluently pronunciation like a hindi man.. Same same

  • @user-ek3hg3ck6q
    @user-ek3hg3ck6q 2 місяці тому +2

    4:46 ए बच्ची बोल रहीं हैं वैसी जगह है अंजार मे या आस पास मे हैं तों वहा जाके किसी को पुसना चाहिए

  • @brijeshachaudhari3703
    @brijeshachaudhari3703 2 місяці тому +4

    Bhai gappo mare 6e aa 6okri

  • @a.e2
    @a.e2 2 місяці тому +6

    Video banakar chale jaate ho yarr kuch sharm karo garib ghar ki bacchi hai kuch help kar diya karo

  • @popatbhairathva8304
    @popatbhairathva8304 2 місяці тому +2

    Avui na bhi

  • @anumakwana8483
    @anumakwana8483 2 місяці тому +3

    ki pn hoy Hindi jordar bole che 😅😅

  • @shivaxvlogs6323
    @shivaxvlogs6323 2 місяці тому +3

    Gppa

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 2 місяці тому +11

    2001 માં બાલમંદિર વાળા ને કઈ બસ લેવા આવતી હતી 😅😅😂

  • @MallikaParmar-ib6xy
    @MallikaParmar-ib6xy 2 місяці тому +3

    Sabase pahele mere jaise comment kon padhate hai