મારી સાથે લગ્ન કરીશ ? | Team PCF | popatbhai ahir |

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @ravatravi3304
    @ravatravi3304 2 роки тому +122

    એક જ દિલ છે પોપટભાઈ કેટલી વાર જીતશો તમે ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન છે ખૂબ જિવું.....❣️

    • @mrdhameliya
      @mrdhameliya 2 роки тому

      popat bhai mane pan evu j lage che

  • @GR_HINDUSTANI
    @GR_HINDUSTANI 2 роки тому +491

    ખજૂર ભાઈ અને પોપટ ભાઈ ને ધન્યવાદ છે આવા ધરતી પર છે 🙏

  • @Zubair0874
    @Zubair0874 2 роки тому +95

    भाई आप जेसे नौजवान जब तक इस धरती पे है तब तक इंसानियत भी ज़िन्दा है बहुत प्यार है टीम पी सी एफ और सभी लोगों का जो पोपटभाई भाई की टीम से जुड़े लोग है

  • @gohilnidar2908
    @gohilnidar2908 2 роки тому +81

    હું દિલ થી ધન્યવાદ કરું સુ કે આવા માણસો પણ આપણી ગુજરાત ની ધરતી ઉપર સે 🇮🇳🇮🇳🇮🇳

  • @patelrakesh9747
    @patelrakesh9747 2 роки тому +51

    નડીયાદ શહેરમાં સંતરામ મંદિર પાસે આવેલ ગેસ એજન્સી આગળ 5વષૌ થી રહેતા હતા

  • @mohanrajput2610
    @mohanrajput2610 Рік тому +26

    पोपट भाई को हर बात को सही तरीके से जवाब दिया 😂😂

  • @hareshsatiya5168
    @hareshsatiya5168 Рік тому +15

    વાહ મારો માલધારી વાહ ધન્ય છે

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 2 роки тому +41

    વાહ પોપટભાઈ વાહ ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન

  • @pravinchaudhary5668
    @pravinchaudhary5668 2 роки тому +6

    Popatbhai tamara mata pita ne khubkhub dhanyvad avo dikro apyo

  • @surapuradhampaldi
    @surapuradhampaldi 2 роки тому +330

    આહીર નો આશરો અતાર સુધી સાંભલ્યું હતું પણ આજે જોઈ લીધું.
    ધન્ય સે આહીર તમને ધન્ય છે

    • @hamirabhaimanavar1000
      @hamirabhaimanavar1000 2 роки тому +7

      સરસ

    • @gopipadhiyar9440
      @gopipadhiyar9440 2 роки тому

      I think it's a mental disorders

    • @AnnaLia120
      @AnnaLia120 2 роки тому +9

      Bhai આહીર ની વાત સાથે હું સંમત નથી, અમારે anhi ane bije koi pan jagya ee Ahir loko illegal jamin pachavi le che ane Badhe ke Cow dekhay che rasta par ee pan emni j maherbani che...mafat nu khavu ane Char bangadi vadi gadi ma farvu emni aadat che... Jo ke badha sarkha nathi hota..
      Popatbhai ane bija Ghana Ahir loko Sara hashe pan bahu ocha hashe..
      Jamin pachavava ma pan number 1.
      Aa badhe j tame joi sakso.

    • @murlidhardairyfarm
      @murlidhardairyfarm 2 роки тому

      Proud to be ahir

    • @bhargavahir1783
      @bhargavahir1783 2 роки тому

      જેવી તેવી ટિપ્પણી કરવાનું રહેવા દે લોડા! હનું ડા!

  • @Bhimji-xc5ts
    @Bhimji-xc5ts 2 місяці тому +2

    Jay shree Krishna Bhai

  • @gauravramdati1964
    @gauravramdati1964 2 роки тому +7

    ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો પોપટ ભાઈ...God bless you..

  • @यदुनन्दन-प1छ
    @यदुनन्दन-प1छ 2 роки тому +9

    पोपट भाई आपको ओर आपकी पूरी टीम को बहुत बहुत धन्यवाद मेने आप के अधिकांशत विडियो देखें है
    आप की यह मानव सेवा भी बहुत बड़ी सेवा है
    कई लोगों को आपने रहने का सुरक्षित स्थान दिया है बिमारियों से भी बचाया है नवजीवन भी दिया है ईश्वर का आशीर्वाद सदैव आप सभी पर बना रहे 🙏🙏

  • @bharatsinhrana5881
    @bharatsinhrana5881 2 роки тому +18

    पोपटभाई = तारीफ करु क्या उनकी जिसने तुम्हे बनाया । वाह वाह वाह ।जय हिंद

  • @daymanazimkhan2924
    @daymanazimkhan2924 2 роки тому +7

    Ailhamdulilah aillh tala aip sabko aisihe nik kam karnike tofek aita farmayi aimen

  • @neerofficial007
    @neerofficial007 2 роки тому +9

    ખૂબ ખૂબ આભાર તમને અને તમારી ટીમને અભિનંદન ભગવાન તમને ખૂબ ખુશ રાખે

  • @vasantbharya6006
    @vasantbharya6006 2 роки тому +17

    જોરદાર કામ છે આપની ટીમનુ પોપટભાઈ ભગવાન આપને સદા આવા સત કાર્યો માટે ચડતી રાખે

  • @Arjun_Yadav_Rao
    @Arjun_Yadav_Rao 2 роки тому +30

    આવા વ્યક્તિ ને અને તેમનિ જનેતાને નમન છે આવિ જ રીતે પોપટ ભાઈ તમે આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાથના છે 🙏🙏

  • @Parmardhsrmini
    @Parmardhsrmini 2 роки тому +43

    પોપટભાઈને ભગવાન બધું જ આપેલ જેમની સેવા કરે છે ભગવાન એમને બધાની સેવા કરવાનો મોકો મળે એમનું આયુષ્ય લાંબું થાય ધન્યવાદ પોપટભાઈ ખુબ ખુબ આભાર તમે જે સેવા કરો છો એ બહુ સારું કામ છે અમારા બધા ની દુઆ છે કે તમે આવું કામ કરતા રહો 🌹🌹🌹🌹

  • @biggie6296
    @biggie6296 2 роки тому +28

    Dosi ma thug life jeva answer ape che badha 😂😂😂

  • @jaydev5766
    @jaydev5766 2 роки тому +35

    શબ્દ નથી આ ઞુજરાતી તારલા માટે ઇશ્વર ખૂબ જ શકિત આપે 🙏

  • @anaya5060
    @anaya5060 2 роки тому +8

    Allah khush rkhy apko bhai....
    Allah madad kry sary preshn or bemar logo ki Ameen

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 2 роки тому +21

    RESPECT FOR POPAT BHAU FOUNDATION
    ALWAYS LOVE U BHAU

  • @kavitaviras8761
    @kavitaviras8761 2 роки тому +40

    Hare Krishna 🙏 તમે બહુ સહનશીલ છો, પરમાત્મા તમારી રક્ષા કરે,🙏 salutes our teams

  • @ambaliyameera1135
    @ambaliyameera1135 Місяць тому

    હું નિવૃત્ત થઈ જાવ એટલે ભાઈ શ્રી ત્યાં સેવા માં આવી જઈશ.I salute પોપટભાઈ

  • @naisanjiv9526
    @naisanjiv9526 2 роки тому +26

    આ બેન 1000% intelligent લાગે છે ભાઈ 🙏🙏

  • @gujaratigk232k4
    @gujaratigk232k4 2 роки тому +325

    આ બેન 100% શિક્ષક હશે... ધન્યવાદ છે...પોપટભાઈ ફાઉન્ડેશન ને..

    • @VAGHERAVASANT
      @VAGHERAVASANT 2 роки тому +10

      ભાઈ તમારી કોમેન્ટ મે પછી વાંચી મારુ પણ મંતવ્ય તમારા જેવુ છે.

    • @gujaratigk232k4
      @gujaratigk232k4 2 роки тому +12

      @@VAGHERAVASANT મે ઘણી વાર વિડિઓ જોયો.. મને પણ શિક્ષક હોય એવું લાગ્યું..

    • @parmarkiran9790
      @parmarkiran9790 2 роки тому +3

      Sachi vat che 100💯

    • @milanrabari4422
      @milanrabari4422 2 роки тому +16

      Na mne lage aa ben ne rpf(railway protection force) job ma kaik sabandh 6

    • @gujaratigk232k4
      @gujaratigk232k4 2 роки тому +4

      @@milanrabari4422 એવું પણ હોય શકે...

  • @udayajagiya140
    @udayajagiya140 2 роки тому +9

    સરસ પોપટભાઈ અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @AHIR.ADIT.VASARA6941
    @AHIR.ADIT.VASARA6941 2 роки тому +1

    Khub srs bhai,
    Jai dwarkadhish 🚩🚩🇮🇳🇮🇳👍👍👍👍👍

  • @Shreee134
    @Shreee134 2 роки тому +161

    નક્કી મુંબઇ માં કયાંક નોકરી તો કરતા જ હશે...પણ પ્રેમમાં કોઈકે લગ્નના સપના બતાવીઆ ને પછી લગ્ન ના કર્યા એટલે ભાન ભૂલી ગયા 6... પણ માનસિક હાલત તો એકદમ બરાબર લાગે 6 બોલવામાં....
    પણ દિલ તૂટ્યું 6 એમનું ઇ નકક્કી💔.

    • @rehanshah9335
      @rehanshah9335 2 роки тому +6

      You 100% right 👍

    • @ARYAGOHIL_____
      @ARYAGOHIL_____ 2 роки тому +2

      એટલેજ લગ્ન નું પૂછે

    • @smile-pt3tv
      @smile-pt3tv 2 роки тому +1

      Hasi vaat se pan jindgi ma kai problem na lidhe aavi halat. Thay am lage se

    • @rockyrajput8995
      @rockyrajput8995 2 роки тому +1

      Kai pan bole chhe..😏

    • @મકવાણાભારતી
      @મકવાણાભારતી 2 роки тому +3

      સાચી વાતછૅ ઍવુજ હછૅ ઈતૉજૅનુ દીલ દુભાણૂ હૉઈ ઍનૅજ ખબર હૉઈભાઇ

  • @NiranjanMoharana-z1o
    @NiranjanMoharana-z1o 10 місяців тому

    Jay jagannath 🙏🙏 popotbhai 🎉🎉🎉🎉kisi anjaan admi ke paristhiti parivartan rally great popotbhai foundation or your team tumara acha kaam kisi ka jindagi saber jae ❤❤❤❤❤❤❤ love you too all NGO or trust thanks 🙏🙏🙏🙏 take care of your health

  • @ashfaqueshaikh3209
    @ashfaqueshaikh3209 2 роки тому +10

    Good job bro Popat Bhai Ki Puri team ko बहुत-बहुत Dua Hai aise hi Seva Bhav se Aage Bhi Ghor garibon ki madad Karte Rahe

  • @parulmehta8599
    @parulmehta8599 2 місяці тому

    જયશ્રી કૃષ્ણ પોપટ ભાઈ🙏🙏

  • @viralgadhavi570
    @viralgadhavi570 2 роки тому +3

    Wah bhai khub saras
    માતાજી તમારી બધી મનોકામના પુરી કરે એવી પ્રાર્થના

  • @hansaviras9774
    @hansaviras9774 2 місяці тому

    Popatbhai badhane prabhuji kahe pan popatbhai pote j prabhujinu roop che ❤🙏🙏

  • @JadavAmit-jg5me
    @JadavAmit-jg5me Рік тому +15

    Khajur bhai is very best and popatbhai is great

  • @sangeetamakani2621
    @sangeetamakani2621 2 роки тому +1

    Popat bhi khajur bhai tamari janeta ne vandan bhagvan na avtar kahevao bhagvan mare be bhai ne khub aagdvadhare 🙏🌹🙏

  • @uditvinjava6128
    @uditvinjava6128 2 роки тому +7

    ધન્ય છે પોપટભાઈ અને પુરી ટીમ ને
    👌👌👌👌

  • @ishq_e_haider7117
    @ishq_e_haider7117 2 роки тому +1

    Jordar maasi jawaab aapyo 😄😄😄😂😂😂🤣🤣

  • @muzahidhusain05
    @muzahidhusain05 2 роки тому +17

    Great work Popat bhai..
    Love from Nadiad..🙌

  • @prakashgoswami4789
    @prakashgoswami4789 2 місяці тому

    પોપટ ભાઇ ખૂબ ખૂબ ધનયવાદ તમારો તમારી સેવા જોઈને મન પ્રફલ્લિત થઈ જાય છે તમને મારા સાદર પ્રણામ 🙏🙏🙏 જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ભગવાન સદા તમારી રક્ષા કરે ❤❤❤

  • @latamehta7562
    @latamehta7562 2 роки тому +24

    પોપટભાઈ.શુ ઓફર આવી છે તમને?વાહ.😀😃😂😂🤣🤣🤣

    • @twilightgaming9734
      @twilightgaming9734 2 роки тому

      🤣🤣

    • @MG_Gaming001
      @MG_Gaming001 2 роки тому

      🤣🤣😂

    • @latamehta7562
      @latamehta7562 2 роки тому +2

      તમે હાસ્યની રોકીને હેન્ડલ કરી રહ્યા છો એ જોઇને મઝા આવી.

    • @jinalrathod372
      @jinalrathod372 2 роки тому

      Ben

    • @harshvadankhajanchi680
      @harshvadankhajanchi680 Рік тому

      ભાઈ,
      શ્રી પોપટભાઈ‌ આ માનસિક રીતે વિકલાંગ બેનને મદદ કરીને તેમના
      ખરાબે ચઢેલા જીવનમાં ફેરફાર લાવીને સમાજને મદદરૂપ થઈ રહ્યા છે અને આ બાજુ આપ આ બંને આત્માઓની હલકી ટીખળ કરીને ભગવાનની મજાક કરતું પાપ શા માટે આચરી રહ્યા છો?‌
      આશા રાખું છું કે આપને પસ્તાવો જરૂર થશે.

  • @prankvideo-bb8oe
    @prankvideo-bb8oe 2 роки тому +2

    ખુબ સરસ પોપટભાઈ સારી સેવા કરો છો 🙏🙏🙏

  • @THE_HELL_TRADER
    @THE_HELL_TRADER 2 роки тому +53

    વધારે અભ્યાસ થી માનસિક સંતુલન ખોરવાઈ ગયુ લાગે...
    સેલ્યુટ લાલભાઇ... 🙏

    • @aksharpatel9998
      @aksharpatel9998 2 роки тому +5

      Vadhare abhyaas thi koy nu mansik santulan nathi khoratu pan gani var vadhu jan kari ke abhyaasama medviye chhiye ane aene jivan ma lagu kari sakva ma na kam thata manas ne achoko lagi sake

    • @sapnadevganiya
      @sapnadevganiya 2 роки тому +2

      Rt

    • @jaymurlidher5758
      @jaymurlidher5758 2 роки тому +3

      Haa lage chhe abhyas na karne j thayu chhe

    • @khushiskitchen4652
      @khushiskitchen4652 2 роки тому

      ua-cam.com/video/l4G-JqLJURQ/v-deo.html

    • @dabhirameshkumar6627
      @dabhirameshkumar6627 2 роки тому +4

      વધુ પડતા અભ્યાસ થી ભાઈ માનસિક સંતુલન ખોરવાય જાય છે કારણ કે મેં જોયેલા છે આવા ત્રણ વ્યક્તિ જેની પાસે 4 થી 5 ડિગ્રી છે અને આજે રોડ ઉપર ભટકે છે

  • @dishandixit
    @dishandixit 2 роки тому +1

    Popat Bhai, Khajur Bhai, Bachu Bapa Jeva Ketla Aapdi Gujarat Ni Dharti Par Che. Salute Che Aamne J Aapane Jivan Kem Jivvu E Sikhdave Che.

  • @ruturabari8627
    @ruturabari8627 2 роки тому +53

    આ દાદીમા માત્ર પોપટભાઈ નુ જ સાંભળે છે...😁
    Good work 🙏proud of you ahir samaj🙏😎

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Рік тому +2

    🇮🇳🙏🌹🚩જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Рік тому +2

    ખજૂર ભાઈ અને પોપટ ભાઈ ને ધન્ય છે
    જેમણે આવાં દીકરા ઓ ને જન્મ આપ્યો છે એ માતા ને 🙏🙏🙏🙏🙏

  • @mahendra_00_21
    @mahendra_00_21 2 роки тому +1

    Bhai me jodhpur se hu dil se salute bhai 😘😘😘😘😘

  • @GajabGuju
    @GajabGuju 2 роки тому +6

    અદ્ભુત કાર્ય 🙏🙏

  • @sarjansinhgadhavi4478
    @sarjansinhgadhavi4478 10 місяців тому

    Vaah pranav bhai vaah vaah popat bhai ahir (mama) vaahh ❤❤❤

  • @amaratcthakor6550
    @amaratcthakor6550 2 роки тому +5

    પોપટભાઈ તમને ધન્યવાદ છે આવા ગરીબ માણસો ની સેવા કરી રહ્યા છો

  • @rafikbloch1071
    @rafikbloch1071 5 місяців тому +1

    Mashallah Bhai jaan 🙏🙏

  • @yashraval192
    @yashraval192 2 роки тому +9

    પોપટ ભાઈ આવા કામ કરવા બદલ ભગવાન તમને લાંબુ આયુષ આપે 🙏

  • @SahidQureshi-e1i
    @SahidQureshi-e1i Місяць тому +1

    Kya Muslim ki help hogi hamare yape he ek women's

  • @vanitagamit1067
    @vanitagamit1067 Рік тому +3

    રજની દિકરા ભગવાન તમને સદા નિરોગી રાખે . બેટા ભગવાન તમને બોવ આશિર્વાદ આપે અને બોવ લાંબુ જીવજો મારા લાલ

  • @himathadiya9656
    @himathadiya9656 Рік тому

    Good👍 popatbhai tame ahir samaj nu gurav savo ho bhai Dhany se tamari seva ne🙏🙏🙏🙏🙏

  • @Aayal_studio_Official
    @Aayal_studio_Official 2 роки тому +9

    વાહ પોપટભાઈ વાહ ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન

  • @vipulchauhan3726
    @vipulchauhan3726 Рік тому +1

    ખુબ ખુબ આભાર પોપટ ભાઈ તમને લાંબી આયુષ આપે ભગવાન

  • @vinuthakoroffice4238
    @vinuthakoroffice4238 2 роки тому +5

    સિંગર વિનૂ ઠાકોર તરફથી ફૂલ સપોટ જય માતાજી મિત્રો 🙏

  • @hasmukhmistry6431
    @hasmukhmistry6431 2 місяці тому +1

    Jay shree Krishna popat bhay 👃👍🥰

  • @villagelifevarshasblog1541
    @villagelifevarshasblog1541 2 роки тому +3

    Popat bhai toda fany che vlog ae tamare jode lagnne karwane wat kare che tame baik saras cho I love u

  • @hemalshah8905
    @hemalshah8905 2 роки тому +1

    Popatbhai aapne tatha aapni samagra team ne ghana ghana dhanyavad.🙏🙏🙏🙏

  • @girishrabara6022
    @girishrabara6022 2 роки тому +13

    Great work. God bless you all.

  • @MahendraPawar-dd4dd
    @MahendraPawar-dd4dd 7 місяців тому

    आदरणीय,पोपट बंधू ....... जय महाराष्ट्र जय गुजरात जय भारत 👍
    आपण आणि आपली टीम अतिशय सुंदर असे सामाजिक काम करित आहे याचा मलाच काय तर संपूर्ण भारतीयांना अभिमान आहे.
    आजच्या या धकाधकीच्या जीवनात आपण आपले वय पाहता हा उपक्रम राबवत आहात या बद्दल पुन्हा आपले आभार .
    ईश्वर आपणांस सुख समृद्धी , उदंड निरोगी दीर्घआयुष्य देवो या शुभेच्छा 😊

  • @hiteshkodiyatar223
    @hiteshkodiyatar223 2 роки тому +5

    🚩 Jay Dwarkadhish 🙏

  • @jigneshbharwad3498
    @jigneshbharwad3498 8 місяців тому

    Khub saras kaam karo chho Bhai aapne abhinandan ❤

  • @chanubhasodha8411
    @chanubhasodha8411 2 роки тому +8

    ખૂબ ખૂબ અભિનંદન ધન્ય છે તમારા મા બાપના તમને આવી સેવા કરવા મોકલ્યા

    • @amitbariya5302
      @amitbariya5302 Рік тому

      TAME JE KAM KARO CHHO TE MATE BY SABDO NATHI.

  • @zaladhairy5996
    @zaladhairy5996 2 роки тому +1

    ભાઈ નું ડ્રાઇવિંગ જોરદાર છે ecco ની સ્પીડ તો જોવો

  • @gamergameplays5116
    @gamergameplays5116 2 роки тому +24

    One collaboration with khajur bhai please popat bhai 🥺🥰

    • @kishorbarot4702
      @kishorbarot4702 2 роки тому

      Very good nice job khubaj sari kamgiri karo cho

  • @gohilbhautik8194
    @gohilbhautik8194 2 місяці тому

    દિલ થી સલામ છે. પોપટભાઈ ❤

  • @baraiyajaydip4573
    @baraiyajaydip4573 2 роки тому +8

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ

  • @rameshthakkar9076
    @rameshthakkar9076 10 місяців тому +1

    પોપટ ભાઇ ધન્ય છે તમને અને તમારા સ્વભાવ ને વાહ ભાઈ દુખ નથી લગાવતા તમે વાત નો કે અપમાન નો ભગવાન તમને કહું છું તમારા જેવા દિકરા અમને હોયતો અમારો જ્ન્મ સુધરી જાય મારી ઉમર અતીયયરે ૭૬ વર્ષ ની છે અને હાલ મા મુંબઈ માં રહુ છુ તમને મલવા નુ મન થાય છે

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 роки тому +3

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому +1

      જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકર જય બાપા સીતારામ 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pateljv.14311
    @pateljv.14311 11 місяців тому

    heads off popat bhai ketli badhu sahan kari seva karo cho bhagvan khub khub sukh aape

  • @samarthvasava2877
    @samarthvasava2877 2 роки тому +26

    આ બેન સાથે ચોક્કસસ કંઈક ખોટું થયું લાગે છૅ જેના કારણે એ આઘાત માંજ લાગે છૅ હજી...ભાઈ ખુબ સરસ કામ કરો છો ભાઈ માતાજી બોવ રાજી રાખે તમને.. 🙏

  • @jigarmehta9044
    @jigarmehta9044 2 роки тому

    Khub j saras karya kari rahya choo te badal 🙏🙏

  • @villagelifeofnavratan6332
    @villagelifeofnavratan6332 2 роки тому +6

    Humanity always been ahead Jai hind sir 🙏🙏🙏

  • @SAKIB_ANSARI
    @SAKIB_ANSARI 2 роки тому

    Ap logo bht accga kam kr rhe ho or ye sab uper wale ki kripa hai ...jo ap jaise logo ko duniya me bheja hai

  • @jugalbarot3290
    @jugalbarot3290 2 роки тому +6

    9:34 epic moment 😁

    • @user19980lqz
      @user19980lqz 2 роки тому

      She means Loko ni mano........1 2 3

  • @hitudamor1452
    @hitudamor1452 2 роки тому

    Khub j Sars Sir🙏🙏

  • @geetamakwana4020
    @geetamakwana4020 2 роки тому +4

    માસી તો જબરા જ બોલવામાં 😀👍 બહુ સરસ

    • @user19980lqz
      @user19980lqz 2 роки тому

      Masi ane dadi kaho a nathi gamtu emne

  • @nareshjoshi3867
    @nareshjoshi3867 2 роки тому +1

    Kahevay che ke bhagvan darek jagyae nathi pahonchta etla mate j Popatbhai ane Nitinbhai Jani (Khajurbhai) jeva loko ne aa dharti per mokalya che..... you both person are real hero of our society...... heartily salute....

  • @danucdtwitch3951
    @danucdtwitch3951 2 роки тому +4

    Thumbnail ma to pela mane aevu lagyu ke aa foreigner maaji che hairstyle joine and then I realised......😀😀GOD BLESS YOU

  • @કાંધલરબારી
    @કાંધલરબારી 2 роки тому +2

    પોપટ ભાઈ સુખેથી રાખે ભગવાન તમને

  • @हिंदुस्तान007
    @हिंदुस्तान007 2 роки тому +7

    ખૂબ સરસ પોપટ ભાઈ ખૂબ ખૂબ વંદન 🙏❤️

  • @MsDrashana
    @MsDrashana 2 роки тому +1

    Khupj saras kaam karo cho bhai

  • @pravinachudasama5638
    @pravinachudasama5638 2 роки тому +18

    આ એક પાગલ બેન લાગે છે પોપટ ભાઈ આવા લોકો માટે બી સારું કામ કરો છો ધન્ય છે તમને ભાઈ

  • @leezathummar2211
    @leezathummar2211 2 роки тому +1

    khajur bhai ne popat bhai nu kam bov saru 6 bhagavan khub tamane (સ્વસ્થ) rakhe jai swaminarayan🙏

  • @divyaneog8384
    @divyaneog8384 2 роки тому +12

    Great bro. One request kindly make video in Hindi as we can't understand in Gujarati. Moreover m from Northeast India (Assam) n big fan of urs.

  • @jayambechenaal9718
    @jayambechenaal9718 2 роки тому

    Khus rakhe AAP ko bhagavn khajur bhai nice help video

  • @jayeshparmar3059
    @jayeshparmar3059 2 роки тому +5

    Excellent work brother 👍

  • @Anjali_jain3932
    @Anjali_jain3932 Рік тому

    Bhaiya aapki video mai puna se dekhu...wow aap bhoot hi sahi karya hai ...mane bhi lage taka jeso kam karno ...

  • @shayri_vidio1612
    @shayri_vidio1612 2 роки тому +3

    પોપટભાઈ અને ખજૂરભાઈ 🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉

  • @sagarpatel2736
    @sagarpatel2736 Рік тому

    ધન્યવાદ પોપટભાઈ foundation

  • @gadhavijogi85
    @gadhavijogi85 2 роки тому +3

    Good work Popatbhai
    Really great work done 👍

  • @ganeshahir3501
    @ganeshahir3501 2 роки тому +1

    ખુબ ખુબ ધન્યવાદ પોપટ ભાઈ આશરો તો આહીર નુ હો ભાઈ. જય મુરલીધર

  • @patelsoundumesh6003
    @patelsoundumesh6003 2 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન

  • @hareshparekh6192
    @hareshparekh6192 2 роки тому +1

    તમારી સેવા ખુબજ સારી છે ભગવાન તમને વધુ આવા કાર્ય કરવાની શક્તિ આપે

  • @ravatravi3304
    @ravatravi3304 2 роки тому +12

    Lof of respect and salute's for popatbhai charitable foundation...