જીવાતોને ગોતી ગોતી ને મારે એવી ટેકનોલોજી | એન્ટોમોપોથેજેનિક નેમેટોડસ ની કાર્યપદ્ધતિ | EPN | Nematode
Вставка
- Опубліковано 4 гру 2024
- જીવાંતોને શોધી શોધીને મારે એવી ટેકનોલોજી એટલે EPN એન્ટોમોપેથોજેનીક નેમેટોડસ
આ નેમેટોડ ને આપણે જીવતી જીવાત લાભકારક કૃમીઓનો સમૂહ તરીકે ઓળખાય છે
(૧) આ કૃમી જમીનમાં ડ્રિપ/ડ્રિંચિંગ થી આપી શકાય છે - જમીન માં આપ્યા પછી ખાસ ઉનાળા અને શિયાળા ની ઋતુ માં 10-12 દિવસ ભેજ જળવાઈ રહે એ પ્રમાણે પિયત આપવું જેથી જમીનમાં કૃમિની વિકાસની ગતિ ભરપૂર બનતી રહે ,આ કૃમિ ઉનાળા/શિયાળાની ઋતુ માં ખાસ દિવસ આથમ્યા બાદ પિયત / છંટકાવમાં ઉપયોગ માં લેવું
ખાસ નોંધ (જમીન માં આપેલા કૃમી જમીનમાં જ ગતિ કરે છે એ કૃમિ પાક ઉપર લાગતી જીવાતોને અસર કરતું નથી એટલે ઉપર થી લાગતી પાક ની જીવાતો સામે રક્ષણ મેળવવા એક પમ્પ માં (15 લીટર પાણી માં 50 ગ્રામ પ્રમાણે અગાવ ઓગાળી ગાળ્યા વગર પમ્પમાં નાખી ઠંડા પહોરમાં પાક ઉપર છન્ટકાવ કરવો જેથી ઉપર લાગતી જીવતોમાં પાકને રક્ષણ પૂરું પાડે છે)
(૨) આ કૃમિ જીવતી જીવાત છે એટલે જમીન માં જો પાયામાં રા.ખાતરો - રા.દવાઓ આપેલ/આપવી હોઈ ઇપીએનને વપરાશમાં ના લેવું ( ખાતરો અને દવાઓ આપ્યાના ૫-૭ દિવસ પછી આપી શકીએ છીએ અને આપ્યાના ૫-૭ દિવસ સુધી કોઈ ખાતરો-દવાઓનો વપરાશ ના કરવો જેથી કરીને કૃમિ વિકસ્યા પહેલા નાશ ના થઇ જાય.
(૩) આ કૃમિ જમીનમાં રહેલ કોઈ પણ જીવાતો /કોશેટાઓને તેમની સુગંધ થી આકર્ષિત થઈ ત્યાં જય ને પોતાનો ખોરાક બનાવે છે,એક વાર જીવાતના સંપર્કમાં કૃમિ આવી જાય એટલે એ જીવાત ને ખાઈ ને જીવાતમાં જ પોતાની પેઢી વિકસવા લાગે છે અને સમયાંતરે જમીનમાં જીવાતો નો ઉપદ્રવ ઘટવા લાગે છે
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #epn #farming #groundnut #farmer #agriculture #magfali #organic #whitegrub #pinkbollworm #cotton #એંન્ટોમોપેથોજેનિકનેમેટોડ
#indianfarmer #indianfarming #nematodes
Khub saras mahiti aapi haji ame evu echhchhi e chhie ke shiyalu ane unalu dungali natemaj chomasu tuver na pak ni jamini taiyari thi mandi ne lanani sudhi ni mahiti no video banavi ne mukava vinnait
ખુબ સરસ માહીતી...
આભાર સાહેબ
ખૂબ સરસ માહિતી આપી છે ....
Wah khoob sundor mahiti aapi sir
ખૂબ સરસ રીતે ખૂબજ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ ભાણવડ જીલ્લો દ્ધારકા
Jay Somnath
Good information thanks you jai Javan jai kishan...
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ
સરસ માહીતી આપી છે ખુબ ખુબ ધન્યવાદ
જય દ્વારકાધીશ સાહેબ ને
સાહેબ હું આપના ખૂબ વીડીયો જોવું છું દરેક કૃષિ વિશે નું જ્ઞાન અને સમજાવાની પદ્ધતિ બહુ સરળ છે આભાર
બવસરસસાહેબ
Saras Ramesh Bhai congratulations
ખુબ સરસ માહિતી સાહેબ 🌹🌹🌹
Khub Khub saras Rathod Saheb
Male kya??
9558294828 ma message karjo
ખુબ સરસ માહિતી આપી છે
ખૂબ સરસ માહિતી સાહેબ આપવા બદલ આભાર
ખૂબ જ અઘરો લાગતો વિષય એવો સરસ રીતે સમજવ્યો કે નાના બાળકો પણ આરામ થી સમજી શકે
ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ
આવી જ રીતે માહિતી આપતા રહો
જય મુરલીધર
આભાર...હું આશા રાખુ કે ખેડૂત મિત્રો સરળતાથી સમજી અને કોઈપણ ટેકનોલોજીનો વ્યવસ્થિત ઉપયોગ કરે
હિમતનગર બાજુ ના ગામડાઓ મા એક મિટિંગ રાખી માહિતી આપો અમારા ખેડૂતો ને આના વિષે કોઈ માહિતી નથી જય કિસાન
Khub sarsh mahiti sir
ખુબ ખુબ આભાર
Good information about nemetode
ખૂબ સરસ sirji
નેમેટોડસ વિષે જબરદસ્ત માહિતી આપી છે.
જય દ્વારકાધીશ. ❤
ધન્ય વાદ
જયમાતાજી સર સરસમાહીતિ આપી
Very good information sir ....
Khub srs mahiti sir
આ પ્રોડક્ટ પીટી લાઈટ માં મળશે
હા
સરસ્ આભાર
સરસ માહિતી આપી
Nice details Rameshbhai
Saras sir
Jay dwarkadhish
Saras mahiti
Sir nematod batata Magfali ma che to upaya batvo
Good information sir
Jay kampani saru
ખૂબ સરસ સર આ ટેકનોલોજી ચોમાસા દરમિયાન વપરાશ થાય તો સારું કામ કરે હું આનો ઉપયોગ કરું છું. અને સારું રિઝલ્ટ મળે છે. Epn nemasakti નો ઉપયોગ કરેલ છે આ વરસે પણ મારે વાપરવાનું છે
Thank you bhai
જામફળ માં નેમાટોડ છે તો તેમાં કામ કરશે
9558294828 ma phone karjo
એરડી એરડી ના કોડ સાથે
હા
Epn વિશે સરસ માહિતી સર👌🙏
નેમા શક્તિ
9558294828
wahhhhhh
Good
માફ કરશો સાહેબ પણ આ નેમેટોળ માં કાઈ રિઝલ્ટ મળતું નથી
9558294828 માં ફોન કરજો
એરંડા ના ખોળ સાથે ચાલે એરંડા ના સાથે
હા
માહિતી સરસ રીતે આપી પણ વિડિયો ટૂંકો કરી ને અપો તો સારું અને પ્રોડક વિશે ભાવ વિશે કે યુજ વિશે મહત્વની વાત કરવા વિનંતી,,,
Good 🎉🎉🎉
Good sir
Junagadh kya malse
9558294828 માં ફોન કરજો
Sars
Very good information
🙏🙏🙏🙏🙏🙏
EPN નો સમય ગાળો કેટલા મહિના નો હોય છે
9558294828 ફોન કરજો
જય માતાજી બગસરા ના આદપુર ગામ થી વિનુ ભાઈ પાથર એક કીલો નો શુ કીમત છે કય રીતે આપી સકાઈ પ્રવાહી છે દાણાદાર છે એની માહીતી આપો ને
9558294828 ફોન કરજો
મગફળીમાં એરંડા ના ખોળ સાથે
હા
આ દવા કયાથી મલશે એક કીલો નો શુ ભાવ છે
9558294828 ma message karjo
Kvk ambuja ma
Jay hoo rathod sahaba
Khedut ger banavi shake
Maritime apava meharbani
Ha
subhavseebhai
ખેડુત ને.રળે.એઉ.કરજો
તુવેર વાવેતર માહિતી વિડિયો બનાવો
હા
Aano uchher mate temp food mahiti aapo ,to khedut jate develop Kari shake,desh faydo thay,santadvathi na thay
9558294828 ma.phone karjo
મગ માં ટેકનોલોજી કીસારી છે
શેના માટે....ફોન કરજો 9558294828
बगसरामा कयामलसे
9558294828 માં ફોન કરજો
સારી કંપની ના નામ જણાવો જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી આપતા હોય...
9558294828 માં ફોન કરજો
પ્રતિ એકરે ૧૨૦૦ નો ખર્ચો થાય છે આપ્યાં પછી ટેમ્પરેચર વધે તો ફેલ.
ટપક સિંચાઈ ના હોય તો.શુ કરવુ
પંપ થી ડ્રેન્ચિંગ
દાડમ.મા.વાપરવુ.હોય.તો.કયા.મલશે
9558294828 ma message karjo
ગવૅમેનટ માન્ય કંપની જણાવો કય કંપની નું સારું રીઝલ્ટ છે
9558294828 માં મેસેજ કરજો
નેમાં શક્તિ
Traykodrma no upyod kriya pasi nindaman ni dava sati sakay saheb
અઠવાડિયા પસી
Multi-player Kari sakay
Rate and vability of product
9558294828 માં ફોન કરજો
😂 21:27 21:27 21:28 20:23 20:25
Price su chhe
9558294828 માં વધુ માહિતી મળશે
Navsari ma kya malshe
9558294828 ma whatsapp message karjo
આ પ્રોડક્ટ ક્યાં મળશે
કપાસ માં ગુલાબી ઇયળ માં કય રીતે કામ કરે તે ન સમજાયું
એના માટે અલગ થી માહિતી આપીશ
Nindaman nasak no spery kariya pasi traykodarma no upyog kyare karay
7 દિવસ પસી
ફુવારા માં આપીએ તો ચાલે....
કયા મડછે
9558294828 માં ફોન કરજો
આને મલ્ટી ply કે ડેવલપ કરી શકી કે કેમ
નહિ
Shu a technology tal na pak ma vapri sakay ane kevi rite vapar vi
Jivato mate badha pakma chale
સર મારે કપાસમાં પહેરાવિલટ નો પ્રોબ્લેમ છે એના વિશે જાણકારી આપશો
બોટાદ જિલ્લામાં ક્યાં મળશે
9558294828 ma phone karjo
Magfali na plant. Uper ili. Ne. Marse
Price
Nemashakti નું સુ થયુ આવુ જ કામ કરે એમ બધાં કહેતાં ???
Ek ekarma kharcho ketalo aave
એન પી કે ના બેક્ટરિય કઈ કપની સારા આવે છે
Kribhco
Bhanashkantha મા ક્યા મળે છે
9558294828 માં મેસેજ કરજો
Bhanashkantha મા ક્યા મળે છે
@@BharatPatel-cc2tw 9558294828 ફોન કરજો
Kalam ma upyog kari Sakay?
હા
ગોંડલ ક્યાં મલસે
9558294828 માં ફોન કરજો
ડિપ માં આપી સકાય છે
હા
सरशमाहितिआपि
તમે આનો ભાવ શું છે તે બતાવ્યું નહી.
એગો વાલા તેને સ્પોટ કરતા નથી
ખેડૂત તરીકે આપડે શુ કરવું એ નક્કી કરવાનો સમય આવી ગયો છે
Àlsyane nuksan kriske
નહિ
કિંમત.માપે.લેજો
1/કિલો નો શુ ભાવ છે ને કય જગ્યા ઉપર મળશે
માર્કેટ માં અલગ અલગ ભાવના મળે છે....
9558294828 ma phone karjo
Best company nu name kyo sir@@KrushiMahiti-RameshRathod
@@prafulgojiya2473 પ્રફુલભાઈ 9558294828 માં ફોન કરજો
🙏👍👌