અમેરિકાની વિઝા માટે ઉપયોગી ટિપ્સ | અત્યારે સારો મોકો |

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Fun for Gujaratis is back again with a informative video on immigration tips. The topic covered in the video are about student visa, tourist visa, ds 160 form, how to apply for US visa, us visa interview tips, etc. We would like to thank visa consultant Ramesh Raval and Parthesh Thakkar for their expert advice. The video tries to answer the question of 'કેવી રીતે મળી શકે અમેરિકાની વિઝા?'. Please do like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 641

  • @jayshreeraval5016
    @jayshreeraval5016 5 років тому +45

    ભગવાન તમારું ભલું કરે ભાઈ
    હું પણ લન્ડન એક વખત જઈ આવી છું પણ આપણા ભારત જેવી મજા ક્યાંય નથી આપણા મલકના માયાળુ માનવી

    • @babugohel2480
      @babugohel2480 5 років тому

      Thenks frend hupan filipins java magusu

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +3

      આપનો અનુભવ શેર કરવા બદલ આભાર

    • @hindipustakghar9419
      @hindipustakghar9419 5 років тому +5

      શાંતિ, પ્રેમ ભારત માં છે.

    • @mahetajagdishchandra7997
      @mahetajagdishchandra7997 5 років тому +1

      right

    • @shaileshchaudhary2771
      @shaileshchaudhary2771 5 років тому +1

      તમે કઈ રીતે ગયા તા મારે જવુ છે માહીતી આપશો

  • @harshadparekh3135
    @harshadparekh3135 2 роки тому +3

    ખૂબ જ સરસ માહિતી, ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @devbhatt272
    @devbhatt272 4 роки тому +2

    Bhai tame samjavti vakhate katakhs no upyog jor dar kryo chhe i proud of you jay garvi gujarat

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      પ્રોત્સાહન અને પ્રેમ દાખવવા બદલ આભાર

  • @gaurangpatel4288
    @gaurangpatel4288 4 роки тому +4

    Sir aap ni speech bov j sari 6e jaldi mind ma beshi jay 6e
    Thank you for information 🙂

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @nutanparmar5145
    @nutanparmar5145 5 років тому +13

    અમેરિકામાં જાવ અને જાજરા બાથરૂમ સાફ કરવાનું કામ મળશે ભાઈ અમેરિકા માં

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +3

      એ તો માણસની લાયકાત અને આવડત ઉપર આધાર રાખે છે

    • @PushpabenChakarani
      @PushpabenChakarani 9 місяців тому

      Everything okay @@DidarHemani A

    • @PushpabenChakarani
      @PushpabenChakarani 9 місяців тому

      a

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 4 роки тому +2

    વ્હા ભાઈ વ્હા કહેવુ પડે, રાજકોટ એટલે રાજકોટ આવી સરસ માહિતી આપવા બદલ તમને માર તરફ થી ધન્યવાદ, જય હિંન્દ, દિનેશ c, ગજ્જર, તરફ થી આપ શ્રી, ને નમસ્કાર,

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @olakiyamukesh6622
    @olakiyamukesh6622 5 років тому +1

    Thenk you sar aabhar tamaro mahiti aapva badal

  • @prabhapatel6557
    @prabhapatel6557 2 роки тому +4

    🙏🙏👌👌સરસ ભાઈ આભાર માનું છું તમારો ખુબ સરસ માહિતી આપી

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

    • @vinajithakor3688
      @vinajithakor3688 Рік тому

      Thank sar

  • @sweethart1171
    @sweethart1171 5 років тому +1

    Thanks Sachi mahiti aapva mate

  • @ramyajadav8512
    @ramyajadav8512 5 років тому +3

    સરસ માહિતી આપવા માટે આભાર

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      You are most welcome. Ae vatno anand chhe ke amari mahiti aapne upyogi nivali.

  • @kiranthakkar6471
    @kiranthakkar6471 4 роки тому +1

    Bau Saras video banavo Cho Tame very nice info

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @manjumakvana4210
    @manjumakvana4210 6 місяців тому +1

    ખુબજ સરસ માહિતી

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @prahladbhaiprajapati173
    @prahladbhaiprajapati173 2 роки тому +1

    Khub sharash mahiti aapi sur Jay matajini

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

  • @vashrambhaimangukiya8115
    @vashrambhaimangukiya8115 4 роки тому +2

    Thank you

  • @shaileshbhatt2838
    @shaileshbhatt2838 4 місяці тому +1

    બહુ સચોટ માહિતી . ✌🏻👍🏻

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      આપને માહિતી ઉપયોગી લાગી અને વીડિઓનુ અભિવાદન કર્યું એ બદલ આભાર

  • @malavpanchal8072
    @malavpanchal8072 4 роки тому +2

    Thanks for such information 🙌

  • @bhaveshvaghela4576
    @bhaveshvaghela4576 3 роки тому +1

    ખૂબ ખૂબ આભાર

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @savanpatel5868
    @savanpatel5868 3 роки тому +2

    Sir Rameshbhai ravali ni books kya thi mlse store pr k online mlti nthi
    Plz information aapo ne

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એની પાકી વિગત તો અમારી પાસે પણ નથી પણ અમદાવાદના કોઈ બુક સ્ટોલમાં તપાસ કરતા મળી શકે એવું અમારું માનવું છે.

  • @maheshvadodariya5375
    @maheshvadodariya5375 3 роки тому +1

    Fine, thanks

  • @ronaknathani3417
    @ronaknathani3417 4 роки тому +1

    Very Nice information sir ji... Thnx

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty3273 Рік тому +1

    Thanks 👍

  • @klpraslaprasla9058
    @klpraslaprasla9058 5 років тому +1

    Very best useful guidance

  • @sonaniyash
    @sonaniyash 2 роки тому +1

    ખૂબ સરસ મજાની વાત કરી છે🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @rupavasava4142
    @rupavasava4142 5 років тому +5

    Very nice information sir.... Thank you so much... God bless you 🙏
    Sir hamna hu out of country j chu Ane maro vichar che j America javano

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +2

      Thank you for your nice words. All the best.

    • @thakorsankar1629
      @thakorsankar1629 4 роки тому

      Bhai mare tamari sathe mare Abu she

  • @parbatsinhrathod388
    @parbatsinhrathod388 4 роки тому +1

    Good infermation

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your kind words.

  • @naturebeauty5600
    @naturebeauty5600 Рік тому +1

    Thanks

  • @sureshmahida4688
    @sureshmahida4688 4 роки тому +1

    Tme mahiti jordar aapi hone suopar

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @pravinmistry8227
    @pravinmistry8227 6 місяців тому +1

    Thank you bhai

  • @renukasfavourites.4860
    @renukasfavourites.4860 3 роки тому +1

    E BAPU KHUSH KARI DIDHA. VAH. APNI GUJRATI GAMTHI BHASHA JIVI KOI NAHI. WISHHAMESH AA RITE VIDEO MUKTA RESO.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @PatelMukesh-m9r
    @PatelMukesh-m9r 9 днів тому

    સરસ.......

  • @yakinpatel2018
    @yakinpatel2018 3 роки тому +1

    Dhanyavaad

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વિડિઓ જોવા બદલ આપને પણ ધન્યવાદ

    • @yakinpatel2018
      @yakinpatel2018 3 роки тому

      Dhanyavaad nathi joto javab aapo mara saval no
      Bhai

  • @bogharabhavdip3246
    @bogharabhavdip3246 Рік тому +4

    આપ યુ ટ્યુબ ના માધ્યમ થી ઘણું જ્ઞાન પીરસી રહ્યા છો.સરળ ભાષા માં જે બધા સરળતાથી સમજી સકે 👍

  • @SAMAT_MANEK
    @SAMAT_MANEK 5 років тому +1

    તમારો અવાજ અને માહીતી સરસ

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @Jay_364
    @Jay_364 5 років тому +2

    Nice useful

  • @trikaldarshishiv1619
    @trikaldarshishiv1619 5 років тому +7

    મોટા ભાઈ અમેરિકા ગયા પછી તો તમારો વિડીયો જોવાનો પણ સમય ના મળે અેના કરતા તો ભારત બરાબર છે વિડીયો જોયો પછી મોજ પડી જાય

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +2

      હા હો ઈ વાત સાચી. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @bharatbamroila2986
    @bharatbamroila2986 5 років тому +2

    Make A video on Narendra modi, chanakya, Sardar Patel, china,

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      Thank you for your suggestion.

  • @_prxv.patel_
    @_prxv.patel_ 5 місяців тому

    Make a one video of to break a traffic rule in America...
    Various changes.... Ticket

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સુચન બદલ આભાર

  • @xzoro3493
    @xzoro3493 5 років тому +3

    JAI HIND......🇮🇳🙏

  • @kevalmalaviya6334
    @kevalmalaviya6334 5 років тому +1

    avjo badhi mahiti vado ane student ne study mate ni information male ena mate Germany no video plzzz banavo ane share karo...🙏🙏

  • @SajidKhan-rw9ie
    @SajidKhan-rw9ie 4 роки тому +1

    Wah bhai mast information di he

  • @rajeshprajapati159
    @rajeshprajapati159 3 роки тому +1

    fine sir

  • @mukeshthakor2667
    @mukeshthakor2667 2 роки тому +1

    Good

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર

  • @kevalbarot27
    @kevalbarot27 Рік тому +1

    Very good information

  • @dasharathpatel-sm8kq
    @dasharathpatel-sm8kq 3 місяці тому +1

    Ok❤❤❤ वेरी गुड आइडिया

  • @manishchhabhadiya2563
    @manishchhabhadiya2563 5 років тому +1

    Thanks so much

  • @d.dpatel5010
    @d.dpatel5010 Рік тому +1

    What is latest Visa polyci in November 2022 for unmarried and 30 age above,put video latest.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @importantthingsvideos6645
    @importantthingsvideos6645 3 роки тому +1

    Jajab

  • @leelavantishah5209
    @leelavantishah5209 5 років тому +3

    So nice to information 👍 Ur great tamari bolvani stail to good

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

    • @vijaybhati189
      @vijaybhati189 4 роки тому +1

      @@DidarHemani wah

    • @vijaybhati189
      @vijaybhati189 4 роки тому

      @@DidarHemani aa avtar m jarur malva mangish tamne

  • @darshanmodi9261
    @darshanmodi9261 5 років тому +1

    ખુબજ ઉપયોગી માહિતી મળી... આભાર

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @Vminkookie713
    @Vminkookie713 Рік тому +1

    Bhavit acha video bana ya he

  • @SunilPatel-oc4di
    @SunilPatel-oc4di 4 роки тому +1

    Right sir

  • @shri7photostudio
    @shri7photostudio 5 років тому +1

    very very good sir

  • @rohitbhaipatel5324
    @rohitbhaipatel5324 Рік тому +1

    Very nice

  • @arvindchaudhary2528
    @arvindchaudhary2528 3 роки тому +1

    Supper saheb🙏

  • @nihardesai4545
    @nihardesai4545 4 роки тому +1

    Best video

  • @dharmendrapatel9999
    @dharmendrapatel9999 4 роки тому +2

    Hy sir ...
    Mare B1/B2 visa se mu hal America su.. mare job karvi hoy ane America ma Green card joytu hoy to su karvu

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      નિષ્ણાંતોની સલાહ પ્રમાણે કરો

  • @nitinzala4175
    @nitinzala4175 5 років тому +1

    Thank Shir

  • @hemanginiparmar3082
    @hemanginiparmar3082 Рік тому +1

    Nice video

  • @shreehari4528
    @shreehari4528 5 років тому +1

    good

  • @NeelPatel-zp2cp
    @NeelPatel-zp2cp 5 років тому +1

    👍👍

  • @vishalvaghela1368
    @vishalvaghela1368 5 років тому +2

    Sir spouse visa mate ek video banavso?????pls reply

  • @mobilekekhjane9671
    @mobilekekhjane9671 5 років тому +1

    સુપર

  • @ashokdhakecha5558
    @ashokdhakecha5558 3 роки тому +1

    Nice

  • @mubinali4515
    @mubinali4515 5 років тому +1

    Ek no. Kaka

  • @UVrocks
    @UVrocks 5 років тому +1

    વાહ વાહ... જમાવટ કરી :)

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      લાગણી બદલ આભાર

  • @chauhankirtan5778
    @chauhankirtan5778 3 роки тому +2

    Import export par video banavo🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @vasantpatel4247
    @vasantpatel4247 5 років тому +1

    supap thanks so much.

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 5 років тому +2

    Nice information.... Good work......

  • @pateldarshan9965
    @pateldarshan9965 Рік тому +1

    Hutamara vidio jo uchu dark
    Like karuchu

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @jaytrivedi2539
    @jaytrivedi2539 5 років тому +5

    Canada is better option in every aspect

    • @DidarHemani
      @DidarHemani  5 років тому +1

      Thank you for sharing your views.

  • @ASTROSHORTS_BY_KRISH
    @ASTROSHORTS_BY_KRISH Рік тому +1

    Visitor visa પર અમેરિકા જવા માટે INTERVIEW આપવા નું હોય છે એમાં ઇંગ્લિશ ન આવડતું હોય તો શું આપડે Hindi to English Translator માંગી શકાય ? માની જાય તો સુ કરવું જોઈએ? ?????

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા કોઈ પણ ભાષામાં ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. ફોર્મ ભરતી વખતે જ કઈ ભાષામાં ઇન્ટરવ્યુ આપવા માંગો છો એની વિગત દર્શાવાની હોય છે

  • @Amit19391
    @Amit19391 5 років тому +13

    Tame kyare America jaw cho? Mumbai ek var interview apwani line joi awjo ketli hoi che ena par thi khabar padse k USA jawa mathe loko pagal che. Visa officer pase daily na Quota hoi k aje atla loko ne j visa apwana che. Badhu barabar hoi to b aemna mood par depend kre che. Good luck everyone. Hu ek var reject thay ne awiyo chu aetle khabar che he bhai.

    • @seemapatel8032
      @seemapatel8032 5 років тому +3

      Amit Tailor sachi vat tamari bhai hu usa ma j chhu amari jode workpermit id ane sosial pan chhe pan green card j nathi atle mara in-lows ne bolava mate mara kaka usa ma sitizan chhe to amna badha document invitestion pan moklyu tu to pan visa na madya

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      અનુભવ શેર કરવા બદલ આપ સૌનો આભાર.

    • @ghanshyambhaiparadavaghaan5541
      @ghanshyambhaiparadavaghaan5541 5 років тому

      seema patel I

    • @Amit19391
      @Amit19391 5 років тому

      ​@@seemapatel8032 Ha , USA embassy vara tourist visa no business krta hoi ewu lage. All document barabar hoi to b e loko emaj puche k tame india ni bahar gya cho? jo apne na pade aetle tarat reject kri dey.
      E loko ek b documents check nai kre.
      Tame tention nai lew tame Green card mali jase. hmna e loko ape che ewu mari frd kehti hti koi exam apwani hoi che. mane bo idea nai pan tame b exam api dejo.

    • @Amit19391
      @Amit19391 5 років тому

      @@seemapatel8032 Mane b bo maaya hti america ni pn visa nai maliya aetle hu France gya kriyo. Hmna spain chu. Portugal and England b fari awiyo. Jo nasib ma hase toh USA awish. Take care..

  • @GhanshyamDobariya90
    @GhanshyamDobariya90 4 роки тому +2

    કોઇ ને માવા (ફાકી, મસાલો, ૧૩૫ નો માવો વગેરે વગેરે)
    તો કોઇ ને બીડીયુ ના બંધાણ.....
    અમને તો તમારા વીડીયો નુ બંધાણ.....
    રઘુવીર રીઝે તો લાઈફ મા જરુર એક વાર તમોને મળ​વુ છે

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. લાગણી તો ખરી જ પણ પ્રતિભાવ આપવાનો અંદાજ પણ ખુબ ગમ્યો. અમને પણ આપના જેવા દર્શકોને હડી કાઢીને મળવાનું મન થાય. ક્યારેક તો રઘુવીર રીઝશે અને ચોક્કસ મળીશું.

  • @algotarbhupatbhai861
    @algotarbhupatbhai861 Місяць тому +1

    Sir tamari speech sari chhe

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      ઈશ્વરકૃપા અને દર્શકોના આશીર્વાદ

  • @hasmukhdavda2055
    @hasmukhdavda2055 4 роки тому +2

    Good tips.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your kind words.

  • @jatinkapadia8031
    @jatinkapadia8031 5 років тому +1

    SupeR VideO

  • @arvindmeena76
    @arvindmeena76 4 роки тому +1

    Good evening Ramesh bhai

  • @kapoparaofficial4205
    @kapoparaofficial4205 6 місяців тому +1

    વિચાર તો મારા છોકરાને લેવા છે 12 ધોરણ ભણેલા છે અમેરિકામાં સબંધી સે જાવા દે બોલાવે તો ધંધા મળી જાય નોકર તમારો સંપત કેવી રીતે કરવો

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      અમારી પાસે જે માહિતી હતી તે આપી દીધી છે. કોઈ નિષ્ણાતની સલાહ લો.

  • @arwamithaiwala6969
    @arwamithaiwala6969 4 роки тому +1

    Nice brother

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your kind words.

  • @rajeshrathva8015
    @rajeshrathva8015 Рік тому +1

    Sir visitor visa thi Jay sakay ke hu ST categori ma avuchu BA pass chu

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા જિ શકાય. કેટેગીરીનું કોઈ મહત્વ નથી

  • @rasikbaraimarymathajibarai7529
    @rasikbaraimarymathajibarai7529 5 років тому +2

    થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો આભાર તમારી ઈચ્છા છે સપોર્ટ આપશો

  • @NishitaMevada-su4kk
    @NishitaMevada-su4kk Рік тому +1

    Green card usa kevi rite malse?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિઓમાં વિગત આપેલી છે

  • @makvanaanilbhaimakvanaanil1838
    @makvanaanilbhaimakvanaanil1838 5 років тому +1

    SWARGIY MAHIMAAVANT JIVIT DEVAADHIDEV PRABHU ISHU KI JAI

  • @ketankothari3833
    @ketankothari3833 3 роки тому +1

    Work visa kai rite mde eni detail joye 6 to please ena upr ek vdeo bnavo ane koi jankar jo hoi to contact aapo

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @chetanchetan6003
    @chetanchetan6003 5 років тому +1

    are yar maja aavi gay

  • @yussuPatel
    @yussuPatel 3 місяці тому +1

    Bhai b1 b2 p green card mil sakta hai koy hotel p job mile to kya wo document d k green card karwa sakta hai

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      નિયમોમાં ફેરફાર થતા રહે છે. જાણકાર નિષ્ણાતોની મદદ લો.

  • @mehtajay1986
    @mehtajay1986 5 років тому +1

    Thanks you so much kaka

  • @hinjihoho3418
    @hinjihoho3418 3 роки тому +1

    Tnk u so much
    Immigration mate agent athva agency nu nam janavva vinnti bhai

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      એ તમે ક્યાં રહો છો એના પર આધાર રાખે છે

    • @hinjihoho3418
      @hinjihoho3418 3 роки тому +1

      @@DidarHemani jamnagar avarnavar amdavad javanu hoy chhe

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      અમદવાદમાં રમેશભાઈ રાવલ છે એ સારું માર્ગદર્શન આપે છે. નિષ્ણાતોને કે કોઈ અંડવડના સગાવહાલાને કે પછી નેટ ઉપરથી એનું સરનામું ગોતી કાઢો. તેઓ દિવ્યભાસ્કરમાં કોલમ પણ લખે છે.

    • @hinjihoho3418
      @hinjihoho3418 3 роки тому

      @@DidarHemani thank u so much

  • @pateldarshan9965
    @pateldarshan9965 Рік тому +1

    I'm Patel darshan v
    Disel mecheni prektikal visa madi shke Rameshbhai

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      એનો જવાબ તો રમેશભાઈ જ આપી શકે

  • @kripaldodiya49
    @kripaldodiya49 5 років тому +1

    Bhai bhai

  • @jayeshprajapati1103
    @jayeshprajapati1103 5 років тому +3

    USA visitors visa vho USA ka business he,
    USA visitors visa ki fees lekar USA aaj itna aage nikal gya, but yah visitors visa ki fees ke Paisa agar
    Hmare desh me rahte to sayad aaj India bhi USA se Kai jyada high stage par pahuch gya hota.
    USA ka economy growth rate hmari visitors visa ki fees leke hi jyada huaa he.
    USA visitors visa apply Karne ka band Kar do , USA Vale jakh marke samne see sabako visa denge ,
    That's my promise

  • @savanipavan9115
    @savanipavan9115 5 років тому +2

    America ma job kai rite male

    • @DidarHemani
      @DidarHemani  5 років тому

      વિઝા મળે પછી બધું ગોઠવાય જાય છે

  • @rameshchadrapatel3448
    @rameshchadrapatel3448 3 роки тому +2

    America joyu che???‽

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા જાવું છે, પણ તમે સાથે આવો તો 😀😀😀

  • @nayeejaydip7634
    @nayeejaydip7634 4 роки тому +1

    America studant visa ka kharcha kitana hota hai?.

  • @payalpatel3234
    @payalpatel3234 3 роки тому +1

    Mahiti apo k kone consult karva je rhi sachi mahiti male

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ઘણા છે. તમે ક્યાં રહો છો એ પ્રમાણે એજન્ટ શોધાય

  • @tejasdpatel1872
    @tejasdpatel1872 5 років тому +1

    Ok

  • @rasikbhairohit334
    @rasikbhairohit334 2 роки тому +1

    વર્ક વિઝા ઓટોમોબાઇલ ફિલ્ડ માં મળી સકે?

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      નિષ્ણાતોની મદદ લો

  • @statusmaker6962
    @statusmaker6962 3 роки тому +1

    Ramesh rawal ni book kya male che ae janavsho ji

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ravalindia@gmail.com ઉપર એક ઈમેલ કરો

  • @dhruvpatel6521
    @dhruvpatel6521 5 років тому +1

    Aavo video austrelia ane uk mate ni mahiti ne lagto hoy to jarur banavjo🙏

  • @crazypruthvi4352
    @crazypruthvi4352 5 років тому +1

    Me 2 Var Try Kariyu Pan Visa 2 Var Na madya.....Upar Thi 1lakh Bagdiya