કાના તારો ફોટો ભુલી ગઈ બજારમાં , કૃષ્ણ મહિલા મંડળ ,સ્વર, શિલ્પાબેન અને અલ્પાબેન .ભજન નીચે લખેલું છે.

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • કાના તારો ફોટો ભુલી ગઈ બજારમાં
    ફુલનો ગોટો ભુલી ગઈ. બજારમાં
    ભુલી ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં..કાના...
    કાના તારી માયા લાગી સ અંતરમા
    કાના તારી લગની લાગી સ અંતરમા
    માયા લાગી લગની લાગી હુંતો ભજનમાં..કાના..
    કાના તારી મોરલી ભુલી ગઈ બજારમાં
    ઘુઘરીયારી મોરલી ભુલી ગઈ બજારમાં
    ભુલી ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં..કાના..
    મોગરાના ફૂલ ભુલી ગઈ બજારમાં
    ફુલ કેરો હારલો ભુલી ગઈ બજારમાં
    ભુલી ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં..કાના...
    🌹🌺🥀💐🌷🌻👏🙏🙏🙏🙏🙏🙏

КОМЕНТАРІ • 78

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 Рік тому +5

    ગોવિંદપુરા ગામ ની બેનો ને જય શ્રી કૃષ્ણ સરસ ભજન ગાયુ છે 🙏

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 Рік тому +2

    Bhua j Bhajan saras 6e jay shree krishna 🙏🏾🙏🏾 lkhine muko beno

  • @nmmachhi8775
    @nmmachhi8775 Місяць тому +1

    ખુબ જ સરસ ભજન ગાયુ ગામનુ ના મ જણાવશો

  • @bipinbhai495
    @bipinbhai495 Рік тому +4

    ભજન ખુબ સારું છે પરંતુ થોડા અવાજમાં સમજણ ઓછી પડે છે માટે લખીને મોકલો તો સારું

  • @arunapatel6632
    @arunapatel6632 Рік тому +2

    Very nice bhajan

  • @onlytailors5780
    @onlytailors5780 Рік тому +1

    Mara govindpura ni moj . Jordar bahu j saras bhajan❤

  • @ramabhaipatel4123
    @ramabhaipatel4123 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ,કાના,ને,ધન્યવાદ ખુબ સરસ સુર સાથે રાસ ગરબિયો, ગુજરાતી, માં પટેલ,રામાભાઈ મગનભાઈ ઈશ્વર ભાઈ ગામ ગોવિંદ પુરા તા વિજાપુર જી મેસોણા રા ગુજરાત દે ભારત છે,જય, ઉમિયા, માં

  • @user-vr8tu2uy4x
    @user-vr8tu2uy4x Рік тому +1

    Supar

  • @manjulabenpatel2869
    @manjulabenpatel2869 Рік тому +2

    Pis bhajan lakhine muko

  • @user-iv4bx3ws1c
    @user-iv4bx3ws1c Рік тому +2

    👌👌👌🙏🙏

  • @vipulpatel2082
    @vipulpatel2082 Рік тому +1

    Khub saras

  • @yogisolanki3746
    @yogisolanki3746 Рік тому +1

    આ ભજન લખી ને મોકો સરસ ગાયુ આ ભજન નીચે લખીને મોકલવા વિનંતી બહુચર મંડળ અમદાવાદ મંજુલાબેન દરજી જય બુટ ભવાની માતાજી

  • @KailashbenKhodiyarGopiMandal
    @KailashbenKhodiyarGopiMandal Рік тому +2

    સરસ ભજન છે બેનો જય હો

  • @varshapatel56
    @varshapatel56 Рік тому +1

    Very nice bhajan 🙏🙏🙏

  • @pushpabentailor7048
    @pushpabentailor7048 Рік тому +1

    Please lakhi ne mukva vinanti

  • @yoginishah5086
    @yoginishah5086 Рік тому +1

    nice nice bhajan yogini Baroda yoginishah and aa bhajan mokalo yoginishah baroda

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Рік тому +1

    Hi
    Vadodara vada na Jay sawaminara

  • @premilabenpatel5867
    @premilabenpatel5867 Рік тому +1

    વેરીગુડ

  • @dhanuahir1931
    @dhanuahir1931 Рік тому +1

    ભજન બહું સરસ લાગ્યું છે લખીને મુકો બેનો જય દ્વારકાધીશ

  • @hansabenkotecha9825
    @hansabenkotecha9825 Рік тому +1

    VERY NICE Bhajan Blessings Everybody

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 Рік тому +1

    ❤ Jay shree Krishna ❤ Nice Bhajan Baheno

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 Рік тому +3

    રાધે રાધે મંડળ ની બહેનો ને ખૂબ જ સરસ કિર્તન

  • @PatelShantaben638
    @PatelShantaben638 Рік тому +1

    ❤❤❤❤❤❤❤❤
    બેસ્ટ સુપર કિર્તન
    ❤❤❤❤❤❤❤❤

  • @lucifer-it1fu
    @lucifer-it1fu Рік тому +1

    જોરદાર ભજન ની રમઝટ બોલાવી બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @punitofficialshrikrishnabh3785

    ખુબ જ સરસ ભજન જય શ્રી કૃષ્ણ

  • @jankibenparekh9208
    @jankibenparekh9208 Рік тому +4

    ભજન ખૂબ સુંદર છે લખી ને મુકો

  • @kishorbhaipatel7298
    @kishorbhaipatel7298 Рік тому +1

    Mari beno bhjn bhu srs 6 bdha pn tme lkhan kro to saru kevay

  • @yoginishah5086
    @yoginishah5086 Рік тому +1

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice

  • @sarojpatel8996
    @sarojpatel8996 4 місяці тому +1

    super 👍👌👍👌

  • @savitamacwan7808
    @savitamacwan7808 Рік тому +1

    Avaj barabar smbhadatu nathi baki bhajan mast che

  • @rakshadave2708
    @rakshadave2708 Рік тому +1

    બેન ભજન ખુબજ સરસ ગાયું પણ‌ શબ્દો સમજાય તા નથી તો લખીને મુકો તો સારૂ

  • @kusumbenpatel9316
    @kusumbenpatel9316 3 місяці тому +1

    સરસ

  • @chandrikabenparmar8807
    @chandrikabenparmar8807 Місяць тому +1

    લખ્યું છે બીજું ને ગાવ છો બીજું

  • @pravinapatel6856
    @pravinapatel6856 6 місяців тому +1

    ❤bhajan saras6 bhajan lakhi ne moklo

  • @rathod_gita_ben
    @rathod_gita_ben 4 місяці тому +1

    Supar

  • @manjulabenpatel2869
    @manjulabenpatel2869 Рік тому +1

    Jay

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 11 місяців тому +1

    Very nice

  • @sejalrathva9061
    @sejalrathva9061 Рік тому +2

    Kayo taluka nu govind pura

  • @PatelAarti-wp7nr
    @PatelAarti-wp7nr Рік тому +1

    Bhajan lakhi muko ben

  • @smpatel9952
    @smpatel9952 Рік тому +1

    Anand Anand
    Param Anand 🙏👌🙏

  • @hansabenchauhan6989
    @hansabenchauhan6989 Рік тому +1

    लखेलु होय तो सारु अमे संभरातु नथी तो वाची शकिये

  • @user-hq2hr2hz4o
    @user-hq2hr2hz4o 11 місяців тому +1

    👌👌👌🌺🌹

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 9 місяців тому +1

    👌👌👌

  • @geetabenhareshpatel1576
    @geetabenhareshpatel1576 Рік тому +1

    Ben bhajan lakhi ne moklavso to saru to bhajan jova nu vdhr gmse

  • @patelanjna1692
    @patelanjna1692 Рік тому +1

    Good nice 👍👍❤❤❤❤

  • @ritapatel1886
    @ritapatel1886 Рік тому +1

    સાઉન્ડ ના અવાજમાં શબ્દો સંભળાતા નથી ભજન લખીને મોકલો

  • @anilapatel474
    @anilapatel474 Рік тому +1

    સાઉન્ડ સિસ્ટમ માં ગરબડ હોવાથી ચોખ્ખા શબ્દો નથી સંભળાતા

  • @user-kn7ys5ek3b
    @user-kn7ys5ek3b Рік тому +1

    Veri nice Jay Bervanath majara mahila madal na

  • @palakpatel9808
    @palakpatel9808 Рік тому +1

    Lakinemuko

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub Рік тому +1

    ❤kapilaban,,,,,,vivakana,,,126

  • @anilapatel474
    @anilapatel474 Рік тому +1

    વાહ મજા આવી ગઈ ધન્ય વાદ પરંતુ નીચે લખેલા ભજન આપો

  • @dhanuahir1931
    @dhanuahir1931 Рік тому +1

    ભજન લખીને મુકો બેનો વિનંતી કરૂં છું

  • @user-gq3es1ug1u
    @user-gq3es1ug1u Рік тому +1

    No noe

  • @anshuldigitalbapupura8826
    @anshuldigitalbapupura8826  Рік тому +1

    નોન સ્ટોપ કિર્તન સે એટલે કેવી રીતે લખીયે બેનો

  • @vibhapatel1087
    @vibhapatel1087 Рік тому +1

    સબ ફરી એકવાર અરજી કરી છે ભજન લખી મુકો તો સારું

  • @ushapatel5581
    @ushapatel5581 Рік тому +1

    આ ભજન અવશ્ય લખી મુકજો

  • @ritapatel1886
    @ritapatel1886 Рік тому +1

    બહેન સરસ ભજન છે પણ લખીને મોકલો તો સારું ભજન લખીને મોકલો

  • @ushapatel5581
    @ushapatel5581 Рік тому +1

    ભજન લખી ને મૂકો

  • @krinapatel9375
    @krinapatel9375 Рік тому +1

    Video dhirethi utaro bhai

  • @ushamodi173
    @ushamodi173 Рік тому +1

    અવાજ માં તકલીફ છે એટલે બરાબર સંભળાતું નથી

  • @champabenkchauhan2331
    @champabenkchauhan2331 Рік тому +1

    તમારા ભજનો બહુજ સુંદર છે માટે ગુજરાતી માં લખીને મોકલો

  • @patelparul5678
    @patelparul5678 Рік тому +1

    લખીમોકલોભજન

  • @vibhapatel1087
    @vibhapatel1087 Рік тому +12

    બેનો અમે કોમેન્ટ કરીયે છીએ પણ તમે ભજન નથી લખી મુકતા તો ભજન લખી મોકલો એવી વિનંતી છે

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 11 місяців тому +1

    Super 👌👌👌👌

  • @rashmisarasia6846
    @rashmisarasia6846 10 місяців тому +1

    Very nice