Bhupendra Patel : વિજય રૂપાણી અને નીતિન પટેલનું રાજકીય ભવિષ્ય શું, ભાજપ તેને કયો હોદો આપશે?

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2021
  • ગુજરાતમાં વર્ષો બાદ એ થયું છે જે જેની કલ્પના કરવી મુશ્કેલ હતી. ટર્મ પૂરી થાય એ પહેલાં મુખ્ય મંત્રી હઠાવવા ભાજપમાં નવી વાત નથી, જોકે આખે આખી સરકાર બદલાઈ જાય એ પહેલીવાર બન્યું છે. આ રાજકીય ઉથલપાથલ બાદ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાની કારકિર્દી પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે. જે મંત્રીઓને પડતા મૂકાયા છે, શું તેમને 2022ની વિધાનસભામાં ટિકિટ મળશે? મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન રહેલા નીતિન પટેલ માટે હવે આગળ શું?
    #bhupendrapatel #vijayrupani #nitinpatel #bjp
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 25

  • @patelsumanbhai4890
    @patelsumanbhai4890 2 роки тому +2

    જનતા સેવા નુ પડતર પ્રશ્ર્ન નુ નિવારણ નું કા મ કરશે નિરીક્ષણ કરશે ને વાચા આપશે એમા શું કામ કરનારને કોઇ ફરક નથી પડવાનો

  • @nimeshshah7485
    @nimeshshah7485 2 роки тому +2

    જો પક્ષ નક્કી કરે તો પ્રજા ફોગટ ના વોટ આપવા માટે જાય છે.

  • @miteshpalas8352
    @miteshpalas8352 2 роки тому +1

    ગામડે ગામડે તમારા કરેલા કામોનો સરવે કોને સોપવામાં આવ્યો આ જરૂર બતાવજો
    ચકાસણી થવી જોઈએ

  • @navinchandrabhalani2659
    @navinchandrabhalani2659 2 роки тому +1

    I do not know about Mr.nitin Patel , but I can image mr.rupani may have a place in center .

  • @rajraj-lu1mw
    @rajraj-lu1mw 2 роки тому +1

    second advani nitin kaka rupani

  • @dreamchange.1m
    @dreamchange.1m 2 роки тому +1

    Aam Aadmi party ma join thao bjp karta sari party che

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 2 роки тому +1

    હવે બેઅને હદ પાર (રાજયપાલ)કરછે

  • @speedy497
    @speedy497 2 роки тому

    Emnu hindi tution join karse

  • @AshokKumar-ud4se
    @AshokKumar-ud4se 2 роки тому

    Kesubhai .. yaad avi Gaya 😁

  • @ilyaspatel8320
    @ilyaspatel8320 2 роки тому

    Des.mate.dua..karo.

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 2 роки тому

    Governor banave to thik kahevay

  • @ritapatelpatel2296
    @ritapatelpatel2296 2 роки тому

    Fafa marna padega 😂😂😂😂

  • @ilyaspatel8320
    @ilyaspatel8320 2 роки тому

    Gare.tuver.sing.saf.karvani

  • @thakordilipthakordilip4839
    @thakordilipthakordilip4839 2 роки тому

    Jadu marvano aapo

    • @RameshPatel-nq5wr
      @RameshPatel-nq5wr 2 роки тому

      I think it’s all good for the nation. Everyone needs corporate. and work to gather. Modji is best p m for india 🇮🇳 future.

  • @MyQuran161M
    @MyQuran161M 2 роки тому +2

    ગુજરાત ના અડવાણી
    😂😂😂😂😂😂